HBD Sakshi Dhoni: કૅપ્ટન કૂલની વાઈફનો છે આવો કાતિલ અંદાજ

Published: 19th November, 2020 14:21 IST | Keval Trivedi
  • ભારતના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીનો જન્મ ઉત્તરાખંડમાં 19 નવેમ્બર, 1988ના રોજ થયો હતો.

    ભારતના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીનો જન્મ ઉત્તરાખંડમાં 19 નવેમ્બર, 1988ના રોજ થયો હતો.

    1/26
  • સાક્ષી ક્રિકેટની દુનિયામાં સ્ટાઈલીશ ગણાય છે, તેના ફૅન ફોલોવિંગ પણ બહુ છે.

    સાક્ષી ક્રિકેટની દુનિયામાં સ્ટાઈલીશ ગણાય છે, તેના ફૅન ફોલોવિંગ પણ બહુ છે.

    2/26
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હોય કે ડોમેસ્ટિક ક્રિકેટ સાક્ષી ધોની તેના પતિને હંમેશા સપોર્ટ કરે છે.

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હોય કે ડોમેસ્ટિક ક્રિકેટ સાક્ષી ધોની તેના પતિને હંમેશા સપોર્ટ કરે છે.

    3/26
  • એમએસ ધોની અને સાક્ષી ધોની ડીએવી જવાહર વિદ્યા મંદિરમાં સાથે ભણતા હતા. 

    એમએસ ધોની અને સાક્ષી ધોની ડીએવી જવાહર વિદ્યા મંદિરમાં સાથે ભણતા હતા. 

    4/26
  • ઘણા ઓછા લોકોને ખબર હશે કે સાક્ષી ધોનીએ હૉટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે.

    ઘણા ઓછા લોકોને ખબર હશે કે સાક્ષી ધોનીએ હૉટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે.

    5/26
  • વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સાક્ષી અને માહીએ 4 જુલાઈ, 2010ના રોજ લગ્ન કર્યા હતા.

    વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સાક્ષી અને માહીએ 4 જુલાઈ, 2010ના રોજ લગ્ન કર્યા હતા.

    6/26
  • સાક્ષીએ 6 ફેબ્રુઆરી, 2015ના રોજ દિકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ ઝીવા રાખવામાં આવ્યું છે.

    સાક્ષીએ 6 ફેબ્રુઆરી, 2015ના રોજ દિકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ ઝીવા રાખવામાં આવ્યું છે.

    7/26
  • મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીના કેન્ડિડ મોમેન્ટ.

    મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીના કેન્ડિડ મોમેન્ટ.

    8/26
  • સાક્ષી, એમએસ ધોની અને ક્યુટ છોકરી ઝીવા હૉલીડેમાં ફૅમિલી ટાઈમ એન્જોઈ કરી રહ્યા છે.

    સાક્ષી, એમએસ ધોની અને ક્યુટ છોકરી ઝીવા હૉલીડેમાં ફૅમિલી ટાઈમ એન્જોઈ કરી રહ્યા છે.

    9/26
  • સાક્ષી તેની દિકરી દિવાને પાઉટ કરતા શિખડાવે છે.

    સાક્ષી તેની દિકરી દિવાને પાઉટ કરતા શિખડાવે છે.

    10/26
  • સાક્ષી ધોની, એમએસ ધોની, દિકરી ઝીવા અને સાક્ષીના પેરેન્ટ્સ.

    સાક્ષી ધોની, એમએસ ધોની, દિકરી ઝીવા અને સાક્ષીના પેરેન્ટ્સ.

    11/26
  • સાક્ષીના પિતાનો ચા ઉગાડવાનો બિઝનેસ છે.

    સાક્ષીના પિતાનો ચા ઉગાડવાનો બિઝનેસ છે.

    12/26
  • સાક્ષી ધોની ઈન્સ્ટાગ્રામમાં સૅલ્ફી અપલોડ કરતી રહેતી હોય છે જે ફૅન્સને ખૂબ જ ગમે છે.

    સાક્ષી ધોની ઈન્સ્ટાગ્રામમાં સૅલ્ફી અપલોડ કરતી રહેતી હોય છે જે ફૅન્સને ખૂબ જ ગમે છે.

    13/26
  • લાલ લિપસ્ટિકમાં સાક્ષી ધોનીનો અંદાજ કાતિલ લાગે છે.

    લાલ લિપસ્ટિકમાં સાક્ષી ધોનીનો અંદાજ કાતિલ લાગે છે.

    14/26
  • સાક્ષી ધોનીનો આ ફોટો સોશ્યલ મીડિયામાં લોકોને ખૂબ જ ગમ્યો હતો.

    સાક્ષી ધોનીનો આ ફોટો સોશ્યલ મીડિયામાં લોકોને ખૂબ જ ગમ્યો હતો.

    15/26
  • સાક્ષી ધોની બિચમાં એન્જોય કરતા દેખાય છે.

    સાક્ષી ધોની બિચમાં એન્જોય કરતા દેખાય છે.

    16/26
  • સાક્ષીએ તેના ફ્રેન્ડ્સ સાથેનો આ જુનો ફોટો અપલોડ કર્યો હતો.

    સાક્ષીએ તેના ફ્રેન્ડ્સ સાથેનો આ જુનો ફોટો અપલોડ કર્યો હતો.

    17/26
  • સાક્ષી ધોની રોહિત શર્માની વાઈફ રિતીકા સજદેહ અને અજિંક્ય રહાણેની પત્ની રિધીકા ધોપાવકર સાથે.

    સાક્ષી ધોની રોહિત શર્માની વાઈફ રિતીકા સજદેહ અને અજિંક્ય રહાણેની પત્ની રિધીકા ધોપાવકર સાથે.

    18/26
  • પૂર્ણ પટેલ અને ફ્રેન્ડ સાથે સાક્ષી ધોનીએ એક પાર્ટીમાં આ ફોટો લીધો હતો.

    પૂર્ણ પટેલ અને ફ્રેન્ડ સાથે સાક્ષી ધોનીએ એક પાર્ટીમાં આ ફોટો લીધો હતો.

    19/26
  • સાક્ષી ધોનીએ ન્યુ યોર્ક પ્રવાસ દરમિયાન આ સેલ્ફી લીધી હતી.

    સાક્ષી ધોનીએ ન્યુ યોર્ક પ્રવાસ દરમિયાન આ સેલ્ફી લીધી હતી.

    20/26
  • વર્ષ 2016ની દિવાળી વખતે સાક્ષીએ આ ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

    વર્ષ 2016ની દિવાળી વખતે સાક્ષીએ આ ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

    21/26
  • કૅપ્ટન કૂલની વાઈફ દરેક તહેવારને સેલિબ્રેટ કરે છે. હોળી વખતે સાક્ષી ધોનીએ આ ફોટો શૅર કરીને લોકોને શુભેચ્છા આપી હતી. 

    કૅપ્ટન કૂલની વાઈફ દરેક તહેવારને સેલિબ્રેટ કરે છે. હોળી વખતે સાક્ષી ધોનીએ આ ફોટો શૅર કરીને લોકોને શુભેચ્છા આપી હતી. 

    22/26
  • સાક્ષી ધોની રાંચી સ્થિત તેના ઘરમાં પાળેલા કૂતરાઓ સાથે આ ફોટો પડાવ્યો હતો.

    સાક્ષી ધોની રાંચી સ્થિત તેના ઘરમાં પાળેલા કૂતરાઓ સાથે આ ફોટો પડાવ્યો હતો.

    23/26
  • સાક્ષીએ આ ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે, અમૂક દિવસો માટે સ્વિચ ઓફ છું.

    સાક્ષીએ આ ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે, અમૂક દિવસો માટે સ્વિચ ઓફ છું.

    24/26
  • સાક્ષી ધોનીનો નાનપણનો ફોટો.

    સાક્ષી ધોનીનો નાનપણનો ફોટો.

    25/26
  • હૅપ્પી બર્થ ડે સાક્ષી ધોની!

    હૅપ્પી બર્થ ડે સાક્ષી ધોની!

    26/26
  • loading...

ફોટોઝ વિશે

‘કૅપ્ટન કુલ’ મહેન્દ્ર સિંહ ધોની તો વૈશ્વિક સ્તરે ફૅમસ છે જ પરંતુ તેની પત્ની સાક્ષી ધોની પણ ચર્ચામાં રહે છે. સા7 ઈન્સ્ટાગ્રામમાં પોતાનાન સુંદર ફોટોઝ અપલોડ કરતી હોય છે જે ફૅન્સને ખૂબ જ ગમે છે. આજે સાક્ષીનો 32મો જન્મદિવસ છે, જોઈએ તેની કૂલ સેલ્ફી અને ફૅમિલી, ફ્રેન્ડ્સ સાથેના ફોટોઝ. (તસવીરઃ સાક્ષી ધોનીનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK