મહેન્દ્ર સિંઘ ધોની અને પત્ની સાક્ષી ધોનીની દીકરી ઝીવા કદાચ સૌથી ક્યુટ સ્ટાર કિડ છે જેને જોવું એક લ્હાવો છે. ધોની પોતે સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ નથી પણ તેની આ ટબુડીનું ઇન્સ્ટાગ્રામ પેજ છે અને તેની પર તેની મમ્મી ઘણી મજાની વિગતો શેર કરતી હોય છે. જુઓ આ ધોની પરિવારની સુંદર તસવીરો