'મિડ-ડે' આયોજિત TEN10 કપની આજથી થઈ શરૂઆત

Feb 16, 2019, 15:44 IST
  • 'મિડ ડે' દ્વારા દર વર્ષે યોજાતી ક્રિકેટ પાર્ટી હવે 12મા વર્ષમાં પહોંચી ચૂકી છે. મુંબઈના ગુજરાતીઓમાં પ્રિય એવી આ ટુર્નામેન્ટની 12મી સિઝન આજથી શરૂ થઈ ચૂકી છે. 

    'મિડ ડે' દ્વારા દર વર્ષે યોજાતી ક્રિકેટ પાર્ટી હવે 12મા વર્ષમાં પહોંચી ચૂકી છે. મુંબઈના ગુજરાતીઓમાં પ્રિય એવી આ ટુર્નામેન્ટની 12મી સિઝન આજથી શરૂ થઈ ચૂકી છે. 

    1/12
  • 'મિડ ડે'ની આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં જાણીતા એક્ટર અને મિડ ડેના કટાર લેખક મનોજ જોષી હાજર રહ્યા હતા. મનોજ જોષીએ ક્રિકેટ પીચ પર બોલિંગ પણ કરી હતી.

    'મિડ ડે'ની આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં જાણીતા એક્ટર અને મિડ ડેના કટાર લેખક મનોજ જોષી હાજર રહ્યા હતા. મનોજ જોષીએ ક્રિકેટ પીચ પર બોલિંગ પણ કરી હતી.

    2/12
  • આ ક્રિકેટ પાર્ટી TEN10 ક્રિકેટ કપ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને અર્પણ કરવામાં આવી છે. 

    આ ક્રિકેટ પાર્ટી TEN10 ક્રિકેટ કપ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને અર્પણ કરવામાં આવી છે. 

    3/12
  • ટુર્નામેન્ટની શરૂઆત પહેલા બંને ટીમોના ખેલાડીઓએ ટુર્નામેન્ટની ટ્રોફી ગ્રાઉન્ડ પર લઈને આવ્યા હતા.

    ટુર્નામેન્ટની શરૂઆત પહેલા બંને ટીમોના ખેલાડીઓએ ટુર્નામેન્ટની ટ્રોફી ગ્રાઉન્ડ પર લઈને આવ્યા હતા.

    4/12
  • એક્ટર મનોજ જોષી, જે ડી મજેઠિયા અને સાંસદ ગોપાલ શેટ્ટીની હાજરીમાં ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. ઈન્ટરનેશનલ રાઈફ લ શૂટર નેહા સાપ્ટે ટોસ કરીને પહેલી મેચ શરૂ કરાવી હતી. 

    એક્ટર મનોજ જોષી, જે ડી મજેઠિયા અને સાંસદ ગોપાલ શેટ્ટીની હાજરીમાં ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. ઈન્ટરનેશનલ રાઈફ લ શૂટર નેહા સાપ્ટે ટોસ કરીને પહેલી મેચ શરૂ કરાવી હતી. 

    5/12
  • તો મેચ શરૂ થતા પહેલા બંને ટીમોના ખેલાડીઓએ આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

    તો મેચ શરૂ થતા પહેલા બંને ટીમોના ખેલાડીઓએ આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

    6/12
  • ખેલાડીઓની સાથે સાથે ગ્રાઉન્ડ પર હાજર તમામ લોકોએ શહીદ જવાનોની શ્રદ્ધાંજલિ આપી હતી. 

    ખેલાડીઓની સાથે સાથે ગ્રાઉન્ડ પર હાજર તમામ લોકોએ શહીદ જવાનોની શ્રદ્ધાંજલિ આપી હતી. 

    7/12
  • મેચ શરૂ થવાની સાથે જ ખેલાડીઓનો જબરજસ્ત ઉત્સાહ દેખાયો હતો. ખેલાડીઓ મેચની દરેક મોમેન્ટને એન્જોય કરતા દેખાયા હતા.

    મેચ શરૂ થવાની સાથે જ ખેલાડીઓનો જબરજસ્ત ઉત્સાહ દેખાયો હતો. ખેલાડીઓ મેચની દરેક મોમેન્ટને એન્જોય કરતા દેખાયા હતા.

    8/12
  • મિડ ડેની આ ટુર્નામેન્ટ કાંદિવલી સ્થિત પોઈસર જિમખાના ખાતે રમાઈ રહી છે. 

    મિડ ડેની આ ટુર્નામેન્ટ કાંદિવલી સ્થિત પોઈસર જિમખાના ખાતે રમાઈ રહી છે. 

    9/12
  • પોઈસ જિમખાનાના લાલ માટી અને લીલા ઘાસવાળા કોમ્બિનેશન ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ શરૂ થઈ ચૂકી છે.  

    પોઈસ જિમખાનાના લાલ માટી અને લીલા ઘાસવાળા કોમ્બિનેશન ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ શરૂ થઈ ચૂકી છે.  

    10/12
  • ટુર્નામેન્ટની પહેલી મેચ કચ્છી કડવા પાટીદાર અને કચ્છી લુવાણા 11 ટીમો વચ્ચે રમાઈ હતી.

    ટુર્નામેન્ટની પહેલી મેચ કચ્છી કડવા પાટીદાર અને કચ્છી લુવાણા 11 ટીમો વચ્ચે રમાઈ હતી.

    11/12
  • આ ટુર્નામેન્ટ એક મહિના કરતા લાંબો સમય સુધી ચાલવાની છે. 24 માર્ચે ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે 

    આ ટુર્નામેન્ટ એક મહિના કરતા લાંબો સમય સુધી ચાલવાની છે. 24 માર્ચે ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે 

    12/12
  • loading...

ફોટોઝ વિશે


મિડ ડે દ્વારા વર્ષોથી આયોજિત થતી ક્રિકેટ પાર્ટી આજથી શરૂ થઈ ચૂકી છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં 24 ટીમો ભાગ લઈ રહી છે. ફોટોઝમાં જુઓ ઉદઘાટન અને પહેલી મેચની તસવીરો (તસવીર સૌજન્યઃસતેજ શિંદે)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK