HBD : કંઇક આવી રહી છે ગૌતમ ગંભીરની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફ જર્ની, જુઓ તસવીરો

Updated: 14th October, 2020 13:10 IST | Shilpa Bhanushali
  • ટીમ ઇન્ડિયાના લેફ્ડ હૅન્ડ બૅટ્સમેન ગૌતમ ગંભીર આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે જાણો તેના વિશે વધુ...

    ટીમ ઇન્ડિયાના લેફ્ડ હૅન્ડ બૅટ્સમેન ગૌતમ ગંભીર આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે જાણો તેના વિશે વધુ...

    1/22
  • ગંભીરને સંઘર્ષો સાથે ઊંડો નાતો છે, પણ તેમણે ક્યારેક હાર નથી માની. દરેક મુશ્કેલી, પડકાર અને સંઘર્ષોનો સામનો કર્યો છે.

    ગંભીરને સંઘર્ષો સાથે ઊંડો નાતો છે, પણ તેમણે ક્યારેક હાર નથી માની. દરેક મુશ્કેલી, પડકાર અને સંઘર્ષોનો સામનો કર્યો છે.

    2/22
  • દિલ્હીના સંપન્ન પરિવારમાં જન્મેલા ગંભીર પોતાનો ફેમિલી બિઝનેસ જૉઇન કરીને આરામથી જીવન પસાર કરી શકતો હતો, પણ તેણે ક્રિકેટ ટીમમાં સ્થાન બનાવવા માટે સંઘર્ષના માર્ગની પસંદગી કરી.

    દિલ્હીના સંપન્ન પરિવારમાં જન્મેલા ગંભીર પોતાનો ફેમિલી બિઝનેસ જૉઇન કરીને આરામથી જીવન પસાર કરી શકતો હતો, પણ તેણે ક્રિકેટ ટીમમાં સ્થાન બનાવવા માટે સંઘર્ષના માર્ગની પસંદગી કરી.

    3/22
  • ગંભીર જ્યારે કિશોરાવસ્થામાં હતો, ત્યારથી તે ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા બનાવવા દ્રઢ રહ્યો. ઘણીવાર તેણે તક ગુમાવી, ઉદાસ પણ થયો, પણ તેણે ક્યારેય હિંમત નહોતી હારી.

    ગંભીર જ્યારે કિશોરાવસ્થામાં હતો, ત્યારથી તે ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા બનાવવા દ્રઢ રહ્યો. ઘણીવાર તેણે તક ગુમાવી, ઉદાસ પણ થયો, પણ તેણે ક્યારેય હિંમત નહોતી હારી.

    4/22
  • ગંભીરના જીવનનો સૌથી ખરાબ સમય ત્યારે હતો જ્યારે 2013માં તેણે ફક્ત નેશનલ ક્રિકેટ ટીમમાંથી પોતાની જગ્યા ગુમાવવી પડી, અને પર્સનલ લાઇપમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

    ગંભીરના જીવનનો સૌથી ખરાબ સમય ત્યારે હતો જ્યારે 2013માં તેણે ફક્ત નેશનલ ક્રિકેટ ટીમમાંથી પોતાની જગ્યા ગુમાવવી પડી, અને પર્સનલ લાઇપમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

    5/22
  • પોતાના જીવનના ખરાબ સમયમાંથી પસાર થતો હોવા છતાં તેણે કર્યું એ જ જેની માટે તે જાણીતા છે. ગંભીરે કોલકાતા નાઇટ રાઇડર્સને IPL 2014માં જીત અપાવી અને ઇન્ગ્લેન્ડ ટૂર માટે નક્કી કરવામાં આવેલી ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી.

    પોતાના જીવનના ખરાબ સમયમાંથી પસાર થતો હોવા છતાં તેણે કર્યું એ જ જેની માટે તે જાણીતા છે. ગંભીરે કોલકાતા નાઇટ રાઇડર્સને IPL 2014માં જીત અપાવી અને ઇન્ગ્લેન્ડ ટૂર માટે નક્કી કરવામાં આવેલી ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી.

    6/22
  • પર્પલ ડ્રેસમાં ગંભીરે પોતાની ટીમ કેકેઆરને ચેમ્પિન્સ લીગ T20 2014ના ફાઇનલ સુધી પહોંચાડી. આ પહેલા ગૌતમ ગંભીરે વર્ષ 2012માં પણ કેકેઆરને ચેમ્પિયન બનાવી હતી. 

    પર્પલ ડ્રેસમાં ગંભીરે પોતાની ટીમ કેકેઆરને ચેમ્પિન્સ લીગ T20 2014ના ફાઇનલ સુધી પહોંચાડી. આ પહેલા ગૌતમ ગંભીરે વર્ષ 2012માં પણ કેકેઆરને ચેમ્પિયન બનાવી હતી. 

    7/22
  • ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને લાગતું હતું કે અંડર 14 અને અંડર 19 વર્લ્ડ કપમાં હોવું જોઇતું હતું, પણ તે જગ્યા ન બનાવી શક્યો. તેમ છતાં તેણે હાર ન માની અને સતત આગળ વધતો રહ્યો.

    ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને લાગતું હતું કે અંડર 14 અને અંડર 19 વર્લ્ડ કપમાં હોવું જોઇતું હતું, પણ તે જગ્યા ન બનાવી શક્યો. તેમ છતાં તેણે હાર ન માની અને સતત આગળ વધતો રહ્યો.

    8/22
  • આખરે તે નેશનલ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. 2007 વર્લ્ડ કપમાં પસંદગી ન થવા પર ખૂબ જ ઉદાસ થયો અને ક્રિકેટ છોડી દેવાનું મન પણ બનાવી લીધું હતું.

    આખરે તે નેશનલ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. 2007 વર્લ્ડ કપમાં પસંદગી ન થવા પર ખૂબ જ ઉદાસ થયો અને ક્રિકેટ છોડી દેવાનું મન પણ બનાવી લીધું હતું.

    9/22
  • હવે જ્યારે ગૌતમ પોતાના જીવનના તે સમયને યાદ કરે છે ત્યારે જણાવે છે કે તે મારું બાળપણ હતું. 

    હવે જ્યારે ગૌતમ પોતાના જીવનના તે સમયને યાદ કરે છે ત્યારે જણાવે છે કે તે મારું બાળપણ હતું. 

    10/22
  • ગૌતમે જણાવ્યું કે હવે હું વધારે મેચ્યોર થયો છું અને હવે હું કંઇ પણ મેળવવાની ઇત્છા સિવાય રમું છું, મારું કામ છે માત્ર મારી ટીમ માટે મેચ જીતવી.

    ગૌતમે જણાવ્યું કે હવે હું વધારે મેચ્યોર થયો છું અને હવે હું કંઇ પણ મેળવવાની ઇત્છા સિવાય રમું છું, મારું કામ છે માત્ર મારી ટીમ માટે મેચ જીતવી.

    11/22
  • વર્ષ 2013 ગૌતમ માટે કંઇ ખાસ નહોતો. તે સમયને યાદ કરતા ગૌતમ જણાવે છે કે, "જ્યારે તે કાઉન્ટી ક્રિકેટ રમતા ફૉર્મ પર કામ કરતો હતો, ત્યારે તેને પરિવારમાં કોઇકના નિધનના સમાચાર મળ્યા."

    વર્ષ 2013 ગૌતમ માટે કંઇ ખાસ નહોતો. તે સમયને યાદ કરતા ગૌતમ જણાવે છે કે, "જ્યારે તે કાઉન્ટી ક્રિકેટ રમતા ફૉર્મ પર કામ કરતો હતો, ત્યારે તેને પરિવારમાં કોઇકના નિધનના સમાચાર મળ્યા."

    12/22
  • ગૌતમ ગંભીર અધવચ્ચે જ ઘરે ગયો અને એસેક્સને કહ્યું કે તે ઘરે રોકાઇ શકે છે. પણ તેને લાગ્યું એ ખૂબ જ અનપ્રૉફેશનલ લાગશે.

    ગૌતમ ગંભીર અધવચ્ચે જ ઘરે ગયો અને એસેક્સને કહ્યું કે તે ઘરે રોકાઇ શકે છે. પણ તેને લાગ્યું એ ખૂબ જ અનપ્રૉફેશનલ લાગશે.

    13/22
  • ઘરમાં નિધન થયું હોવા છતાં તે પાછો ઇંગ્લેન્ડ ગયો. થોડાક સમયમાં તેણે પોતાના કોચ અને 2 નજીકના પરિવારજનો ગુમાવ્યા. ટીમમાંથી પણ ડ્રૉપ પણ થયો પણ આ મુશ્કેલ સમયે તેને મજબૂત બનાવ્યો છે.

    ઘરમાં નિધન થયું હોવા છતાં તે પાછો ઇંગ્લેન્ડ ગયો. થોડાક સમયમાં તેણે પોતાના કોચ અને 2 નજીકના પરિવારજનો ગુમાવ્યા. ટીમમાંથી પણ ડ્રૉપ પણ થયો પણ આ મુશ્કેલ સમયે તેને મજબૂત બનાવ્યો છે.

    14/22
  • ઘણાં સમયથી નેશનલ ટીમમાંથી બહાર થયેલા ગંભીરનું માનવું છે કે કદાચ તેણે પોતાનાથી વધારે આશાઓ રાખી હતી, જેને કારણે આવું થયું. 

    ઘણાં સમયથી નેશનલ ટીમમાંથી બહાર થયેલા ગંભીરનું માનવું છે કે કદાચ તેણે પોતાનાથી વધારે આશાઓ રાખી હતી, જેને કારણે આવું થયું. 

    15/22
  • "કંઇક વધારે જ ટારગેટ પોતાની માટે સેટ કરવા પ્રેશર બનાવે છે. મારી સાથે પણ એવું જ થયું"

    "કંઇક વધારે જ ટારગેટ પોતાની માટે સેટ કરવા પ્રેશર બનાવે છે. મારી સાથે પણ એવું જ થયું"

    16/22
  • ગંભીર માને છે કે તેની પત્ની અને પરિવારનો ઘણો સપોર્ટ રહ્યો. તેમના પ્રમાણે કેટલીય વાર તેમની પત્નીએ ખૂબ જ શાંતિ અને સમજદારીથી ગંભીરના ફ્રસ્ટ્રેશનનો સામનો કર્યો.

    ગંભીર માને છે કે તેની પત્ની અને પરિવારનો ઘણો સપોર્ટ રહ્યો. તેમના પ્રમાણે કેટલીય વાર તેમની પત્નીએ ખૂબ જ શાંતિ અને સમજદારીથી ગંભીરના ફ્રસ્ટ્રેશનનો સામનો કર્યો.

    17/22
  • ભારતે M.S.ધોનીની કેપ્ટનશિપમાં બે વર્લ્ડકપ (2007માં T20 અને 2011માં વનડે) જીત્યા. 

    ભારતે M.S.ધોનીની કેપ્ટનશિપમાં બે વર્લ્ડકપ (2007માં T20 અને 2011માં વનડે) જીત્યા. 

    18/22
  • આ બન્ને જીતમાં ગૌતમ ગંભીરે મહત્વનું કામ કર્યું હતું. ગંભીરે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં 75 રનની મહત્વની બૅટિંગ કરી હતી. આ મેચમાં ગંભીર પછી ભારત માટે બીજા નંબરે સૌથી વધારે સ્કોર બનાવનાર રોહિત શર્મા હતા.

    આ બન્ને જીતમાં ગૌતમ ગંભીરે મહત્વનું કામ કર્યું હતું. ગંભીરે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં 75 રનની મહત્વની બૅટિંગ કરી હતી. આ મેચમાં ગંભીર પછી ભારત માટે બીજા નંબરે સૌથી વધારે સ્કોર બનાવનાર રોહિત શર્મા હતા.

    19/22
  • આવી જ રીતે વર્લ્ડ કપ 2011માં પણ ચૅમ્પિયન ખેલાડીએ 97 રન્સની મહત્વની બૅટિંગ કરી હતી અને કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે 109 રનની પાર્ટનરશિપ કરી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    આવી જ રીતે વર્લ્ડ કપ 2011માં પણ ચૅમ્પિયન ખેલાડીએ 97 રન્સની મહત્વની બૅટિંગ કરી હતી અને કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે 109 રનની પાર્ટનરશિપ કરી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    20/22
  • લેફ્ટ હેન્ડર આ ઓપનિંગ બેટ્સમેને 147 ટેસ્ટમાં 11 સેન્ચુરીઝની મદદથી 5238 રન્સ બનાવ્યા. જેમાં તેણે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 206 રન્સની બૅટિંગ સૌથી મોટી બૅટિંગ હતી. 

    લેફ્ટ હેન્ડર આ ઓપનિંગ બેટ્સમેને 147 ટેસ્ટમાં 11 સેન્ચુરીઝની મદદથી 5238 રન્સ બનાવ્યા. જેમાં તેણે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 206 રન્સની બૅટિંગ સૌથી મોટી બૅટિંગ હતી. 

    21/22
  • 58 વનડે રમનાર ગંભીરના નામે આ ફૉર્મેટમાં 4154 રન્સ છે. આ બૅટ્સમેને 9 સેન્ચુરીઝ અને 22 હાફ સેન્ચુરીઝ મારી છે. 37 ટી20 મેચ રમીને ગંભીરે કુલ 932 રન્સ બનાવ્યા જેમાં 2007 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ 75 રન્સની બૅટિંગ કરી હતી.

    58 વનડે રમનાર ગંભીરના નામે આ ફૉર્મેટમાં 4154 રન્સ છે. આ બૅટ્સમેને 9 સેન્ચુરીઝ અને 22 હાફ સેન્ચુરીઝ મારી છે. 37 ટી20 મેચ રમીને ગંભીરે કુલ 932 રન્સ બનાવ્યા જેમાં 2007 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ 75 રન્સની બૅટિંગ કરી હતી.

    22/22
  • loading...

ફોટોઝ વિશે

આજે ગૌતમ ગંભીર પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે જાણો ક્રિકેટર, રાજનેતાથી લઈને દેશભક્ત સુધીની દરેક ભૂમિકામાં પર્ફેક્ટ રહેલા ગૌતમ ગંભીરની પર્સનલ લાઇફ વિશેની કેટલીક અજાણી વાતો.

First Published: 14th October, 2020 11:21 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK