કુલદીપ યાદવ આ રીતે કરે છે ફ્રેન્ડ્સ સાથે ટાઈમ સ્પેન્ડ

Published: May 06, 2019, 10:01 IST | Vikas Kalal
 • કુલદીપ યાદવ ભારતીય ટીમને રિપ્રઝેન્ટ કરે છે. કુલદીપ યાદવે થોડા જ સમયમાં વન-ડે, T-20 સાથે સાથે ટેસ્ટમાં સ્થાન મેળવી લીધુ છે. (ફોટો: એક એડ શૂટ દરમિયાન ક્રૂ સાથે )

  કુલદીપ યાદવ ભારતીય ટીમને રિપ્રઝેન્ટ કરે છે. કુલદીપ યાદવે થોડા જ સમયમાં વન-ડે, T-20 સાથે સાથે ટેસ્ટમાં સ્થાન મેળવી લીધુ છે.
  (ફોટો: એક એડ શૂટ દરમિયાન ક્રૂ સાથે )

  1/12
 • કુલદીપ યાદવ ભારતીય ટીમનો રસ્તો ઉત્તર પ્રદેશની સ્ટેટ ટીમ તરફથી નીકળ્યો હતો. ઉત્તર પ્રદેશ તરફથી રમતા કુલદીપ યાદવે ઘણા ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા હતા. (ફોટો: બહેનની સગાઈમાં કુલદીપ યાદવ)

  કુલદીપ યાદવ ભારતીય ટીમનો રસ્તો ઉત્તર પ્રદેશની સ્ટેટ ટીમ તરફથી નીકળ્યો હતો. ઉત્તર પ્રદેશ તરફથી રમતા કુલદીપ યાદવે ઘણા ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા હતા.
  (ફોટો: બહેનની સગાઈમાં કુલદીપ યાદવ)

  2/12
 • કુલદીપ યાદવ પહેલા ફાસ્ટ બોલર હતા જો કે પછી ધીરે ધીરે કુલદીપ યાદવના કોચે તેમને સ્પિન બોલિંગ નાખવા પ્રેરિત કર્યા હતા. કુલદીપ યાદવ ચાઈનામેન બોલિંગની ખાસિયત ધરાવે છે. (ફોટો: ટીમ મેટ ધોની, કોહલી,ચહલ, રિષભ પંત સાથે ડીનર પછી કુલદીપે ફોટો પોસ્ટ કર્યો હતો)

  કુલદીપ યાદવ પહેલા ફાસ્ટ બોલર હતા જો કે પછી ધીરે ધીરે કુલદીપ યાદવના કોચે તેમને સ્પિન બોલિંગ નાખવા પ્રેરિત કર્યા હતા. કુલદીપ યાદવ ચાઈનામેન બોલિંગની ખાસિયત ધરાવે છે.
  (ફોટો: ટીમ મેટ ધોની, કોહલી,ચહલ, રિષભ પંત સાથે ડીનર પછી કુલદીપે ફોટો પોસ્ટ કર્યો હતો)

  3/12
 • કરીઅરની શરુઆતમાં જ કુલદીપે અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કુલદીપ યાદવ ભારતીય ટીમનો માત્ર બીજો બોલર છે જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 5 વિકેટ ઝડપી હોય. આ રેકોર્ડમાં પહેલું નામ ભુવનેશ્વરનું છે. (ફોટો: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રિસેપ્શનમાં ટીમ સાથે)

  કરીઅરની શરુઆતમાં જ કુલદીપે અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કુલદીપ યાદવ ભારતીય ટીમનો માત્ર બીજો બોલર છે જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 5 વિકેટ ઝડપી હોય. આ રેકોર્ડમાં પહેલું નામ ભુવનેશ્વરનું છે.
  (ફોટો: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રિસેપ્શનમાં ટીમ સાથે)

  4/12
 • ઓસ્ટ્રેલિયા પ્રવાસના છેલ્લા દિવસે કુલદીપે હેન્ગઆઉટ કરતા ફોટો પોસ્ટ કર્યો હતો. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પછી ન્યૂઝી લેન્ડના પ્રવાસ પર ગઈ હતી. કુલદી યાદવ- ચહલની જોડી હાલ ભારતીય ટીમ માટે ધમાકેધાર પરફોર્મન્સ આપી રહી છે.

  ઓસ્ટ્રેલિયા પ્રવાસના છેલ્લા દિવસે કુલદીપે હેન્ગઆઉટ કરતા ફોટો પોસ્ટ કર્યો હતો. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પછી ન્યૂઝી લેન્ડના પ્રવાસ પર ગઈ હતી. કુલદી યાદવ- ચહલની જોડી હાલ ભારતીય ટીમ માટે ધમાકેધાર પરફોર્મન્સ આપી રહી છે.

  5/12
 • કુલદીપ યાદવનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. કુલદીપ યાદવે કાનપુરમાં શિક્ષણ લીધુ હતુ અને ક્રિકેટની ટ્રેનિંગ પણ ત્યા જ લીધી હતી. (ફોટો: UPCA ઓફિસિયલ્સ સાથે કુલદીપ યાદવ)

  કુલદીપ યાદવનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. કુલદીપ યાદવે કાનપુરમાં શિક્ષણ લીધુ હતુ અને ક્રિકેટની ટ્રેનિંગ પણ ત્યા જ લીધી હતી.
  (ફોટો: UPCA ઓફિસિયલ્સ સાથે કુલદીપ યાદવ)

  6/12
 • ઘણા ઓછા લોકોને ખબર છે કે કુલદીપ યાદવ ઈંટની ભઠ્ઠીના માલિકનો પુત્ર છે. (ફોટો: મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહેલો કુલદીપ)

  ઘણા ઓછા લોકોને ખબર છે કે કુલદીપ યાદવ ઈંટની ભઠ્ઠીના માલિકનો પુત્ર છે.
  (ફોટો: મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહેલો કુલદીપ)

  7/12
 • કુલદીપ યાદવ શૅન વૉર્નને પોતાનો રોલ મોડલ માને છે. શૅન વૉર્નની દરેક સ્ટાઈલને કુલદીપ યાદવ કોપી કરતો જોવા મળે છે.

  કુલદીપ યાદવ શૅન વૉર્નને પોતાનો રોલ મોડલ માને છે. શૅન વૉર્નની દરેક સ્ટાઈલને કુલદીપ યાદવ કોપી કરતો જોવા મળે છે.

  8/12
 •  કુલદીપ યાદવે મિત્રો બિચ પર ટાઈમ સ્પેન્ડ કરતો ફોટો પોસ્ટ કર્યો હતો.

   કુલદીપ યાદવે મિત્રો બિચ પર ટાઈમ સ્પેન્ડ કરતો ફોટો પોસ્ટ કર્યો હતો.

  9/12
 • કુલદીપે 2012માં તેના IPL કરીઅરની શરુઆત કરી હતી. કુલદીપ સૌથી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ પછી કુલદીપ યાદવને કોલકાતાએ ખરીદ્યો હતો. (ફોટો: યુસુફ પઠાન સાથે સાઈકલિંગ દરમિયાન)

  કુલદીપે 2012માં તેના IPL કરીઅરની શરુઆત કરી હતી. કુલદીપ સૌથી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ પછી કુલદીપ યાદવને કોલકાતાએ ખરીદ્યો હતો.
  (ફોટો: યુસુફ પઠાન સાથે સાઈકલિંગ દરમિયાન)

  10/12
 • કુલદીપ યાદવ ક્રિકેટની સાથે સાથે અન્ય રમતો પણ રમતો જોવા મળે છે. કુલદીપ યાદવે કોલકાતા સાથે જોડાયા પછી ગોલ્ફ રમતા ફોટો પોસ્ટ કર્યો હતો.

  કુલદીપ યાદવ ક્રિકેટની સાથે સાથે અન્ય રમતો પણ રમતો જોવા મળે છે. કુલદીપ યાદવે કોલકાતા સાથે જોડાયા પછી ગોલ્ફ રમતા ફોટો પોસ્ટ કર્યો હતો.

  11/12
 • IPLની 12મી સીઝન કુલદીપ યાદવ માટે ખાસ રહી નથી. કુલદીપ યાદવે 9 મેચમાં માત્ર 4 વિકેટ ઝડપી હતી. (ફોટો: પિષુષ ચાવલા અને સુરેશ રૈના સાથે કુલદીપ )

  IPLની 12મી સીઝન કુલદીપ યાદવ માટે ખાસ રહી નથી. કુલદીપ યાદવે 9 મેચમાં માત્ર 4 વિકેટ ઝડપી હતી.
  (ફોટો: પિષુષ ચાવલા અને સુરેશ રૈના સાથે કુલદીપ )

  12/12
 • loading...

ફોટોઝ વિશે

કુલદીપ યાદવ માટે iplની સીઝન ખાસ રહી નથી. આ સિવાય પણ કુલદીપ ભારતીય ટીમ માટે ખાસ પરફોર્મન્સ આપ્યું નથી જેના કારણે તેને ટીમની બહાર બેસવુ પડ્યું હતું. કુલદીપ યાદવ મેચ પહેલા કે પછી મિત્રો અને પરીવાર સાથે મસ્તી કરવાનું ચૂકતો નથી. કુલદીપ યાદવને તેના મિત્રો સાથે અને પરિવાર સાથે ફરવુ ખુબ પસંદ છે જુઓ તેના હેન્ગઆઉટની ખાસ ફોટોઝ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK