IPLની વચ્ચે પણ પત્ની પંખુરી માટે સમય કાઢી લે છે કૃણાલ પંડ્યા

May 04, 2019, 15:58 IST
  • કૃણાલ પંડ્યાની આ વર્ષની સીઝન દર વર્ષની જેમ જોરદાર રહી છે. આ સીઝનમાં અત્યાર સુધી કૃણાલ પંડ્યા 10 વિકેટ લઈ ચૂક્યો છે જ્યારે 176 રન પણ બનાવ્યા છે. આટલા વ્યસ્ત સિડ્યૂલ વચ્ચે પણ કૃણાલ પંડ્યા પત્ની પંખુરી માટે સમય કાઢી લે છે.

    કૃણાલ પંડ્યાની આ વર્ષની સીઝન દર વર્ષની જેમ જોરદાર રહી છે. આ સીઝનમાં અત્યાર સુધી કૃણાલ પંડ્યા 10 વિકેટ લઈ ચૂક્યો છે જ્યારે 176 રન પણ બનાવ્યા છે. આટલા વ્યસ્ત સિડ્યૂલ વચ્ચે પણ કૃણાલ પંડ્યા પત્ની પંખુરી માટે સમય કાઢી લે છે.

    1/11
  • સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ બાદ કૃણાલ પંડ્યા પંખુરી સાથે ડેટ પર જોવા મળ્યો હતો. કૃણાલે સોશિયલ મીડિયા પર પંખુરી સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો.

    સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ બાદ કૃણાલ પંડ્યા પંખુરી સાથે ડેટ પર જોવા મળ્યો હતો. કૃણાલે સોશિયલ મીડિયા પર પંખુરી સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો.

    2/11
  • Ipl શરુઆતમાં પંખુરીએ કૃણાલ પંડ્યા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટોમાં કૃણાલ અને પંખુરી ટ્રેડિશનલ ડ્રેસમાં એકબીજમાં મશગુલ દેખાઈ રહ્યા છે.

    Ipl શરુઆતમાં પંખુરીએ કૃણાલ પંડ્યા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટોમાં કૃણાલ અને પંખુરી ટ્રેડિશનલ ડ્રેસમાં એકબીજમાં મશગુલ દેખાઈ રહ્યા છે.

    3/11
  •  iplમાં કૃણાલને હમેશા પંખુરીનો સાથ મળ્યો છે. કૃણાલ અને પંખુરી ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા એરપોર્ટ પરનો ફોટો શૅર કર્યો હતો.

     iplમાં કૃણાલને હમેશા પંખુરીનો સાથ મળ્યો છે. કૃણાલ અને પંખુરી ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા એરપોર્ટ પરનો ફોટો શૅર કર્યો હતો.

    4/11
  •  પંખુરી કૃણાલ પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકિપર ઈશાન કિશન સાથે પંજાબ સામેની મેચ પહેલા એરપોર્ટ લુકમાં 

     પંખુરી કૃણાલ પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકિપર ઈશાન કિશન સાથે પંજાબ સામેની મેચ પહેલા એરપોર્ટ લુકમાં 

    5/11
  • આમતો શુભમન ગિલ કોલકાતા તરફથી રમે છે પરંતુ આ સ્વીટ કપલ સાથે ફોટો શૅર કરવાનું ચૂક્યો હતો નહી.  શુભમન ગિલે પંખુરી અને કૃણાલ પંડ્યા સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.

    આમતો શુભમન ગિલ કોલકાતા તરફથી રમે છે પરંતુ આ સ્વીટ કપલ સાથે ફોટો શૅર કરવાનું ચૂક્યો હતો નહી.  શુભમન ગિલે પંખુરી અને કૃણાલ પંડ્યા સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.

    6/11
  • પંખુરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમે પ્લે ઓફમાં સ્થાન મેળવ્યા બાદ કૃણાલ પંડ્યા અને પંખુરી ડેટ પર ગયા હતા.

    પંખુરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમે પ્લે ઓફમાં સ્થાન મેળવ્યા બાદ કૃણાલ પંડ્યા અને પંખુરી ડેટ પર ગયા હતા.

    7/11
  • કૃણાલ પંડ્યાની મેચ હોય અને પંખુરીની હાજરી ન હોય એવુ ન બને. એક મેચમાં કૃણાલને ગ્રાઉન્ડ પર જ ટીવીમાં લાઈવ જોઈ રહેલી પંખુરી

    કૃણાલ પંડ્યાની મેચ હોય અને પંખુરીની હાજરી ન હોય એવુ ન બને. એક મેચમાં કૃણાલને ગ્રાઉન્ડ પર જ ટીવીમાં લાઈવ જોઈ રહેલી પંખુરી

    8/11
  • આ છે મુંબઈ ઈન્ડિયન ટીમની ગુજરાતી ત્રિપૂટી. કૃણાલ પંડ્યાએ ભાઈ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ સાથે સેલ્ફી શૅર કરી હતી.

    આ છે મુંબઈ ઈન્ડિયન ટીમની ગુજરાતી ત્રિપૂટી. કૃણાલ પંડ્યાએ ભાઈ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ સાથે સેલ્ફી શૅર કરી હતી.

    9/11
  • કૃણાલ પંડ્યાએ ફાસ્ટ બોલર લસિથ મલિંગા અને પોલાર્ડ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો

    કૃણાલ પંડ્યાએ ફાસ્ટ બોલર લસિથ મલિંગા અને પોલાર્ડ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો

    10/11
  • પતિ કૃણાલ પંડ્યા સાથે એક ઈવેન્ટ શૅર કરતા પહેલા પંખુરીએ પિંક સાડીમાં ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે.

    પતિ કૃણાલ પંડ્યા સાથે એક ઈવેન્ટ શૅર કરતા પહેલા પંખુરીએ પિંક સાડીમાં ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

મુંબઈ ઈન્ડિયન્સમાં  હાલ પંડ્યા બ્રધર્સની બોલબાલા છે. હાર્દિક પંડ્યાની સાથે સાથે કૃણાલ  પંડ્યા પણ ટીમ માટે ધમાકેધાર ઈનિંગ્સ રમી ચૂક્યા છે. જો કે આટલી મેચો, પ્રેક્ટિસની વચ્ચે પણ કૃણાલ પંડ્યા પત્ની પંખુરી માટે સમય કાઢી જ લે છે. જુઓ પંખુરી અને કૃણાલના ખાસ ફોટોઝ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK