Jasprit Bumrahની 'જેન્ટલમેન' સ્ટાઈલને આપનાવો આવી રીતે...

Oct 06, 2019, 10:25 IST
  • જસપ્રીતની સ્ટાઈલ હંમેશા સિમ્પલ અને સોબર હોય છે. વ્હાઈટ ટી, ડેનિમ અને જેકેટ સાથે જસપ્રીતનો આ લૂક તમે કેઝ્યુઅલી કૅરી કરી શકો છો.

    જસપ્રીતની સ્ટાઈલ હંમેશા સિમ્પલ અને સોબર હોય છે. વ્હાઈટ ટી, ડેનિમ અને જેકેટ સાથે જસપ્રીતનો આ લૂક તમે કેઝ્યુઅલી કૅરી કરી શકો છો.

    1/13
  • પ્રેક્ટિસ દરમિયાન કે સ્પોર્ટ્સ ઈવેન્ટ દરમિયાન તમે શોર્ટ્સ, કૂલ ગ્રાફિક્સ ટી-શર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ કૅરી કરી શકો છો.

    પ્રેક્ટિસ દરમિયાન કે સ્પોર્ટ્સ ઈવેન્ટ દરમિયાન તમે શોર્ટ્સ, કૂલ ગ્રાફિક્સ ટી-શર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ કૅરી કરી શકો છો.

    2/13
  • ફોર્મલ માટે આ જસપ્રીતનો આ લૂક બેસ્ટ છે. આ તસવીર જસપ્રીતે ELLE મેગેઝિન માટે કરાવેલા ફોટોશૂટ સમયની છે.

    ફોર્મલ માટે આ જસપ્રીતનો આ લૂક બેસ્ટ છે. આ તસવીર જસપ્રીતે ELLE મેગેઝિન માટે કરાવેલા ફોટોશૂટ સમયની છે.

    3/13
  • ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથએ આઉટિંગ અથવા તો વેકેશન દરમિયાન તમે ફૂલ સ્લીવ ટી-શર્ટ, પેન્ટ અને શૂઝ સાથેનો જસપ્રીતનો આ કુલ લૂક કોપી કરી શકો છો.

    ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથએ આઉટિંગ અથવા તો વેકેશન દરમિયાન તમે ફૂલ સ્લીવ ટી-શર્ટ, પેન્ટ અને શૂઝ સાથેનો જસપ્રીતનો આ કુલ લૂક કોપી કરી શકો છો.

    4/13
  • અવૉર્ડ્સ સેરેમની કે ફોર્મલ ઓકેશન માટે બ્લેઝર, ટાઈ,ફોર્મલ શૂઝ સાથેનો લૂક પર્ફેક્ટ છે.

    અવૉર્ડ્સ સેરેમની કે ફોર્મલ ઓકેશન માટે બ્લેઝર, ટાઈ,ફોર્મલ શૂઝ સાથેનો લૂક પર્ફેક્ટ છે.

    5/13
  • સેમી ફોર્મલ ઈવેન્ટ્સ માટે તમે ટી-શર્ટ સાથે બ્લેઝર કૅરી કરી શકો છો.

    સેમી ફોર્મલ ઈવેન્ટ્સ માટે તમે ટી-શર્ટ સાથે બ્લેઝર કૅરી કરી શકો છો.

    6/13
  • આઉટિંગ માટે જસપ્રીતનો સ્પેક્સ અને બીઅર્ડ સાથેનો લૂક સારો છે.

    આઉટિંગ માટે જસપ્રીતનો સ્પેક્સ અને બીઅર્ડ સાથેનો લૂક સારો છે.

    7/13
  • વેકેશન મોડ એટલે કમ્ફર્ટેબલ ક્લોથ્સનો સમય. એ સમયે તમે ટી-શર્ટ, જીન્સ અને શૂઝ ટ્રાય કરી શકો છે.

    વેકેશન મોડ એટલે કમ્ફર્ટેબલ ક્લોથ્સનો સમય. એ સમયે તમે ટી-શર્ટ, જીન્સ અને શૂઝ ટ્રાય કરી શકો છે.

    8/13
  • રસ્ટ ઓરેન્જ કલરનું બ્લેઝર તમને હટકે લૂક આપશે.

    રસ્ટ ઓરેન્જ કલરનું બ્લેઝર તમને હટકે લૂક આપશે.

    9/13
  • કાંઈક અલગ કલર કોમ્બિનેશન ટ્રાય કરવું હોય તો જસપ્રીતનો આ લૂક બેસ્ટ છે.

    કાંઈક અલગ કલર કોમ્બિનેશન ટ્રાય કરવું હોય તો જસપ્રીતનો આ લૂક બેસ્ટ છે.

    10/13
  • લગ્ન અથવા તો ફોર્મલ પ્રસંગે તમે જસપ્રીતની જેમ વ્હાઈટ શર્ટ સાથે નહેરૂ જેકેટ પર પસંદગી ઉતારી શકો છો.

    લગ્ન અથવા તો ફોર્મલ પ્રસંગે તમે જસપ્રીતની જેમ વ્હાઈટ શર્ટ સાથે નહેરૂ જેકેટ પર પસંદગી ઉતારી શકો છો.

    11/13
  • વ્હાઈટ ટી સાથે ઓલિવ જેકેટ સોબર લૂક આપે છે.

    વ્હાઈટ ટી સાથે ઓલિવ જેકેટ સોબર લૂક આપે છે.

    12/13
  • વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રિસેપ્શનમાં જસપ્રીતનો આ બો-ટાઈ સાથેનો આ લૂક પર્ફેક્ટ છે.

    વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રિસેપ્શનમાં જસપ્રીતનો આ બો-ટાઈ સાથેનો આ લૂક પર્ફેક્ટ છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

જસપ્રીત બુમરાહ એટલે આપણો ગુજરાતનો ગૌરવવંતો ખેલાડી. જે ટીમ ઈન્ડિયાના યંગેસ્ટ અને સ્ટાઈલિશ ખેલાડીઓમાંથી એક છે. જસપ્રીતના આઉટફિટ્સ હંમેશા એક જેન્ટલમેન જેવા હોય છે. જેને તમે આસાનાથી કૅરી કરી શકો છો.
તસવીર સૌજન્યઃ જસપ્રીત બુમરાહ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK