જાણો કેવી છે ઈન્ડિયાની નંબર વન ટેનિસ પ્લેયરની લાઈફ જર્ની તસવીરો સાથે

Updated: Jul 24, 2019, 15:59 IST | Falguni Lakhani
 • અંકિતાનો જન્મ 11 જાન્યુઆરી 1993ના દિવસે અમદાવાદમાં થયો હતો. તસરવીમાં- માતા સાથે અંકિતા

  અંકિતાનો જન્મ 11 જાન્યુઆરી 1993ના દિવસે અમદાવાદમાં થયો હતો.

  તસરવીમાં- માતા સાથે અંકિતા

  1/15
 • અંકિતાને બાળપણથી જ ખેલકૂદનું ભારે આકર્ષણ હતું. અને એટલે જ તેના પરિવારજનોએ તેને ટેનિસની તાલીમ અપાવી.

  અંકિતાને બાળપણથી જ ખેલકૂદનું ભારે આકર્ષણ હતું. અને એટલે જ તેના પરિવારજનોએ તેને ટેનિસની તાલીમ અપાવી.

  2/15
 • બહુ ઓછા લોકો જાણે છે કે ટેનિસમાં સફળતાના શિખરો સર કરનાર અંકિતાએ શરૂઆતમાં સ્પોર્ટ્સમાં ક્રિકેટ અને વોલીબોલની પસંદગી કરી હતી. તસવીરમાં- એક કાર્યક્રમ દરમિયાન અંકિતા

  બહુ ઓછા લોકો જાણે છે કે ટેનિસમાં સફળતાના શિખરો સર કરનાર અંકિતાએ શરૂઆતમાં સ્પોર્ટ્સમાં ક્રિકેટ અને વોલીબોલની પસંદગી કરી હતી.

  તસવીરમાં- એક કાર્યક્રમ દરમિયાન અંકિતા

  3/15
 • ટેનિસમાં અંકિતાએ આગળ વધવાનું નક્કી કર્યું અને સઘન પ્રેક્ટિસ શરૂ કરી. અંકિતાએ કારકીર્દિની શરૂઆત અમદાવાદમાં કરી હતી.

  ટેનિસમાં અંકિતાએ આગળ વધવાનું નક્કી કર્યું અને સઘન પ્રેક્ટિસ શરૂ કરી. અંકિતાએ કારકીર્દિની શરૂઆત અમદાવાદમાં કરી હતી.

  4/15
 • વધુ ટ્રેનિંગ મેળવવા માટે અંકિતા પરિવાર સાથે પુના શિફ્ટ થઈ ગઈ અને પુનાને પોતાનું બીજું ઘર બનાવ્યું.

  વધુ ટ્રેનિંગ મેળવવા માટે અંકિતા પરિવાર સાથે પુના શિફ્ટ થઈ ગઈ અને પુનાને પોતાનું બીજું ઘર બનાવ્યું.

  5/15
 • હાર્ડ અને ગ્રાસ કોર્ટ પર સઘન તાલીમ મેળવી ચૂકેલી અંકિતાએ જુનિયર કેટેગરીમાં આઈટીએફ (ITF) સર્કિટની ટૂર્નામેન્ટ્સથી પોતાના આગવા અંદાજમાં રમવાની શરૂઆત કરી હતી અને કેટલાંક મહત્વપૂર્ણ ટાઈટલ્સ જીત્યા હતા.

  હાર્ડ અને ગ્રાસ કોર્ટ પર સઘન તાલીમ મેળવી ચૂકેલી અંકિતાએ જુનિયર કેટેગરીમાં આઈટીએફ (ITF) સર્કિટની ટૂર્નામેન્ટ્સથી પોતાના આગવા અંદાજમાં રમવાની શરૂઆત કરી હતી અને કેટલાંક મહત્વપૂર્ણ ટાઈટલ્સ જીત્યા હતા.

  6/15
 • વિમ્બલ્ડન અને ફ્રેન્ચ ઓપન જેવી ટેનિસ વિશ્વની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં પણ અંકિતા ક્વોલિફાઈ થઈ ચૂકી છે. તસવીરમાં- વડાપ્રધાન મોદીના હાથે થયું હતું અંકિતાનું સન્માન

  વિમ્બલ્ડન અને ફ્રેન્ચ ઓપન જેવી ટેનિસ વિશ્વની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં પણ અંકિતા ક્વોલિફાઈ થઈ ચૂકી છે.

  તસવીરમાં- વડાપ્રધાન મોદીના હાથે થયું હતું અંકિતાનું સન્માન

  7/15
 • હાલ અંકિતાનો સિંગલ્સમાં 173મો ક્રમાંક છે. તસવીરમાં- એક કાર્યક્રમ દરમિયાન અંકિતા.

  હાલ અંકિતાનો સિંગલ્સમાં 173મો ક્રમાંક છે.

  તસવીરમાં- એક કાર્યક્રમ દરમિયાન અંકિતા.

  8/15
 • ભારતીય મહિલા ટેનિસની વાત કરીએ તો અંકિતા સાનિયા મિર્ઝા અને નિરૂપમા વૈદ્યનાથન બાદ ટોપ 200માં પ્રવેશ કરનાર ત્રીજી ખેલાડી છે. તસવીરમાં- નવરાશની પળોમાં અંકિતા.

  ભારતીય મહિલા ટેનિસની વાત કરીએ તો અંકિતા સાનિયા મિર્ઝા અને નિરૂપમા વૈદ્યનાથન બાદ ટોપ 200માં પ્રવેશ કરનાર ત્રીજી ખેલાડી છે.

  તસવીરમાં- નવરાશની પળોમાં અંકિતા.

  9/15
 • વર્તમાન ટેનિસ રેન્કિંગની વાત કરીએ તો મહિલાઓમાં અંકિતાને બાદ કરતા કોઈ પણ ભારતીય મહિલા ખેલાડી ટોપ 200માં નથી. તસવીરમાં- બ્લૂ સ્કવૉડ સાથે અંકિતા.

  વર્તમાન ટેનિસ રેન્કિંગની વાત કરીએ તો મહિલાઓમાં અંકિતાને બાદ કરતા કોઈ પણ ભારતીય મહિલા ખેલાડી ટોપ 200માં નથી.

  તસવીરમાં- બ્લૂ સ્કવૉડ સાથે અંકિતા.

  10/15
 • અંકિતા રૈના બાદ કરનમ થાંડી છે. જે 213માં ક્રમાંકે છે. અંકિતાએ આ ક્રમાંક સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે.

  અંકિતા રૈના બાદ કરનમ થાંડી છે. જે 213માં ક્રમાંકે છે. અંકિતાએ આ ક્રમાંક સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે.

  11/15
 • ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે અંકિતા રૈનાનું પણ નામ આવે છે. હાલ અંકિતા ભારતની ટોચની ટેનિસ પ્લેયર છે.

  ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે અંકિતા રૈનાનું પણ નામ આવે છે. હાલ અંકિતા ભારતની ટોચની ટેનિસ પ્લેયર છે.

  12/15
 • અંકિતા રૈનાને ગુજરાત સરકારે વિધાનસભા 2017 અને લોકસભા 2019 ચૂંટણી માટે મતદાન જાગૃતિનો સંદેશ આપવા બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી હતી.

  અંકિતા રૈનાને ગુજરાત સરકારે વિધાનસભા 2017 અને લોકસભા 2019 ચૂંટણી માટે મતદાન જાગૃતિનો સંદેશ આપવા બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી હતી.

  13/15
 • તાજેતરમાં અંકિતાએ કુનમિંગ ટેનિસ ઓપનના પહેલા રાઉન્ડમાં પૂર્વ યૂએસ ઓપન ચેમ્પિયન સામાંતા સ્ટોસુરને હરાવી હતી. અને મેજર અપસેટ સર્જ્યો હતો.

  તાજેતરમાં અંકિતાએ કુનમિંગ ટેનિસ ઓપનના પહેલા રાઉન્ડમાં પૂર્વ યૂએસ ઓપન ચેમ્પિયન સામાંતા સ્ટોસુરને હરાવી હતી. અને મેજર અપસેટ સર્જ્યો હતો.

  14/15
 • અંકિતાએ પોતાની અથાગ મહેનત અને દ્રઢ નિર્ધારથી આ મુકામ હાસલ કર્યો છે. અને તે હજુ પણ વધુ ને વધુ શિખરો સર કરવા માંગે છે.

  અંકિતાએ પોતાની અથાગ મહેનત અને દ્રઢ નિર્ધારથી આ મુકામ હાસલ કર્યો છે. અને તે હજુ પણ વધુ ને વધુ શિખરો સર કરવા માંગે છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

અંકિતા રૈના..26 વર્ષની આ ગુજરાતી યુવતી વિશ્વ ફલક પર રાજ્યનું નામ રોશ કરી રહી છે. હાલ અંકિતા ભારતની નંબર વન ટેનિસ પ્લેયર છે. કેવી છે તેની લાઈફની જર્ની જુઓ તસવીરોમાં.
(તસવીર સૌજન્યઃ અંકિતા રૈના ઈન્સ્ટાગ્રામ, મિડ/ડે આર્કાઈવ્ઝ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK