જાણો સાનિયા મિર્ઝાની બહેન આનમ મિર્ઝા વિશે જે ફેશન સ્ટાઈલિસ્ટ અને એન્ટરપ્રેન્યોર

Updated: Jul 24, 2019, 15:55 IST | Vikas Kalal
 •  આનમ મિર્ઝા ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન છે. આનમ અવારનવાર સોશિયલ મીડિયા પર સોનિયા સાથે ફોટોસ અપલોડ કરતી હોય છે. સાનિયા અને આનમ વચ્ચે આમ તો બહેનો છે તેમની વચ્ચે બહેનો કરતા વધુ મિત્રતા છે.

   આનમ મિર્ઝા ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન છે. આનમ અવારનવાર સોશિયલ મીડિયા પર સોનિયા સાથે ફોટોસ અપલોડ કરતી હોય છે. સાનિયા અને આનમ વચ્ચે આમ તો બહેનો છે તેમની વચ્ચે બહેનો કરતા વધુ મિત્રતા છે.

  1/10
 • સાનિયાની બહેન હોવા છતા આનમ તેનું આગવું ફેન ફોલોઇંગ ધરાવે છે. આનમ ફેશન સ્ટાઈલિસ્ટ છે, તેને ઈન્સ્ટાગ્રામ પર 1,15,000 થી વધુ લોકો ફોલો કરે છે. અને તેની પોસ્ટના કારણે અવારનવાર લાઈમલાઈટમાં આવે છે.

  સાનિયાની બહેન હોવા છતા આનમ તેનું આગવું ફેન ફોલોઇંગ ધરાવે છે. આનમ ફેશન સ્ટાઈલિસ્ટ છે, તેને ઈન્સ્ટાગ્રામ પર 1,15,000 થી વધુ લોકો ફોલો કરે છે. અને તેની પોસ્ટના કારણે અવારનવાર લાઈમલાઈટમાં આવે છે.

  2/10
 • આનમ ફેશન સ્ટાઈલિસ્ટ છે અને તે લેબલ બઝારમાં ફેશન ક્યુરેટર છે. સાનિયાના ઓન કોર્ટ અને ઓફ કોર્ટ ફેશનનું ધ્યાન પણ બહેન આનમ રાખે છે. 

  આનમ ફેશન સ્ટાઈલિસ્ટ છે અને તે લેબલ બઝારમાં ફેશન ક્યુરેટર છે. સાનિયાના ઓન કોર્ટ અને ઓફ કોર્ટ ફેશનનું ધ્યાન પણ બહેન આનમ રાખે છે. 

  3/10
 • આનમે નવેમ્બર 2016માં અકબર સાથે લગ્ન કર્યા હતા. ઘણા સમય બોયફ્રેન્ડ રહ્યા પછી અકબર સાથે આનમે લગ્ન કર્યા હતા જો કે ત્યારબાદ ડીવોર્સ થતા થોડા સમય માટે સમાચારોમાં આવી હતી.

  આનમે નવેમ્બર 2016માં અકબર સાથે લગ્ન કર્યા હતા. ઘણા સમય બોયફ્રેન્ડ રહ્યા પછી અકબર સાથે આનમે લગ્ન કર્યા હતા જો કે ત્યારબાદ ડીવોર્સ થતા થોડા સમય માટે સમાચારોમાં આવી હતી.

  4/10
 • પ્રેગ્નેન્સી દરમિયાન આનમ સાનિયાની સાથે હતી. તેની નાના માં નાની વસ્તુનો ખ્યાલ આનમ રાખતી હતી. એટલે જ આનમ એક પરફેક્ટ સિસ્ટર છે.

  પ્રેગ્નેન્સી દરમિયાન આનમ સાનિયાની સાથે હતી. તેની નાના માં નાની વસ્તુનો ખ્યાલ આનમ રાખતી હતી. એટલે જ આનમ એક પરફેક્ટ સિસ્ટર છે.

  5/10
 • આનમે સાનિયાના બેબી શાવર વખતે ફોટો શેર કર્યો હતો, જેમાં બન્ને બેબી શાવરને એન્જોય કરતી જોવા મળે છે. "Pyjama party > Baby shower. Celebrating @mirzasaniar now and forever. #babymirzamalik"

  આનમે સાનિયાના બેબી શાવર વખતે ફોટો શેર કર્યો હતો, જેમાં બન્ને બેબી શાવરને એન્જોય કરતી જોવા મળે છે. "Pyjama party > Baby shower. Celebrating @mirzasaniar now and forever. #babymirzamalik"

  6/10
 • Anam Mirza posted this picture with Sania Mirza, captioned, "Always watching over you. Always got your back. #bestfriend @digitaldiarybyzoya"

  Anam Mirza posted this picture with Sania Mirza, captioned, "Always watching over you. Always got your back. #bestfriend @digitaldiarybyzoya"

  7/10
 • આનમે લેબલ બજાર બહારનો તસવીર પોસ્ટ કર્યો હતો. "My pillar of strength through everything. PS- if you’re in hyderabad and haven’t dropped by to the label bazaar yet, tomorrow is your last chance. All day tomorrow @cafeciclo . Hoping to see you all :) @daaemi thank you for the best pictures everrrr"

  આનમે લેબલ બજાર બહારનો તસવીર પોસ્ટ કર્યો હતો. "My pillar of strength through everything. PS- if you’re in hyderabad and haven’t dropped by to the label bazaar yet, tomorrow is your last chance. All day tomorrow @cafeciclo . Hoping to see you all :) @daaemi thank you for the best pictures everrrr"

  8/10
 • આનમ નવા ડિઝાઈન્સનું ફોટોશુટ કરાવવાનું પસંદ કરે છે. અહી પણ આનમ સાનિયા સાથે ફોટોશૂટ દરમિયાન મજા માણતી હોય છે. Anam Mirza twinning in this picture for a photoshoot with Sania Mirza, she wrote, "THE NEW LOOK, All set to bring in the season 7 of The Label Bazaar in Hyderabad!!! 7th of July (check the number plate out). Both of us in @houseofmasaba. Hair and Make-up by @makeupartisttamanna . Pictures by @daaemi @anuragkamilla . #TLBseason7 #TLB #TheLabelBazaar"  

  આનમ નવા ડિઝાઈન્સનું ફોટોશુટ કરાવવાનું પસંદ કરે છે. અહી પણ આનમ સાનિયા સાથે ફોટોશૂટ દરમિયાન મજા માણતી હોય છે.
  Anam Mirza twinning in this picture for a photoshoot with Sania Mirza, she wrote, "THE NEW LOOK, All set to bring in the season 7 of The Label Bazaar in Hyderabad!!! 7th of July (check the number plate out). Both of us in @houseofmasaba. Hair and Make-up by @makeupartisttamanna . Pictures by @daaemi @anuragkamilla . #TLBseason7 #TLB #TheLabelBazaar"

   

  9/10
 • આમ તો સાનિયા અને આનમ બહેનો છે પરંતુ આનમના મતે સાનિયા તેની બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર છે.

  આમ તો સાનિયા અને આનમ બહેનો છે પરંતુ આનમના મતે સાનિયા તેની બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે


આનમ મિર્ઝા ભારતની મોસ્ટ આઈકોનિક વુમન્સ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની બહેન છે. આનમ તેની ફેશન અને સ્ટાઈલ સેન્સ માટે પ્રખ્યાત છે. સાનિયા અને આનમ મિર્ઝા વચ્ચે બહેનો કરતા ગાઢ મિત્રતા છે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK