Zaheer Khan: આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પણ રહી ગઈ અધૂરી લવ-સ્ટોરી

Updated: 7th October, 2020 16:16 IST | Sheetal Patel
  • ઝહીર ખાનનો જન્મ 7 ઑક્ટોબર 1978ના રોજ મહારાષ્ટ્રના શ્રીરામપુરમાં થયો છે.

    ઝહીર ખાનનો જન્મ 7 ઑક્ટોબર 1978ના રોજ મહારાષ્ટ્રના શ્રીરામપુરમાં થયો છે.

    1/26
  • ઝહીર ખાનનું સપનુ એન્જિનિયર બનવાનું હતું.

    ઝહીર ખાનનું સપનુ એન્જિનિયર બનવાનું હતું.

    2/26
  • પરંતુ ઝહીરના પિતાએ તેમને કહ્યું હતું કે દીકરો દેશમાં ઘણા બધા એન્જિનિયર છે, પરંતુ ઝડપી બોલરોની અછત છે, તેથી તમે ઝડપી બોલર બનો. 

    પરંતુ ઝહીરના પિતાએ તેમને કહ્યું હતું કે દીકરો દેશમાં ઘણા બધા એન્જિનિયર છે, પરંતુ ઝડપી બોલરોની અછત છે, તેથી તમે ઝડપી બોલર બનો. 

    3/26
  • ત્યાર બાદ ઝહીરના પિતા તેને 17 વર્ષની ઉંમરે મુંબઇ લઈ ગયા હતા અને ત્યાર બાદ જીમખાના સામે ફાઇનલમાં ઝહીરની લેવાયેલી 7 વિકેટ તેમને ચકચારમાં લાવી હતી. 

    ત્યાર બાદ ઝહીરના પિતા તેને 17 વર્ષની ઉંમરે મુંબઇ લઈ ગયા હતા અને ત્યાર બાદ જીમખાના સામે ફાઇનલમાં ઝહીરની લેવાયેલી 7 વિકેટ તેમને ચકચારમાં લાવી હતી. 

    4/26
  • આ સફળતા બાદ તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી.

    આ સફળતા બાદ તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી.

    5/26
  • ઝહીર ખાનના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો ઝહીરે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વમાં 92 ટેસ્ટ, 200 વન-ડે અને 17 ટી -20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો.

    ઝહીર ખાનના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો ઝહીરે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વમાં 92 ટેસ્ટ, 200 વન-ડે અને 17 ટી -20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો.

    6/26
  • આ દરમિયાન ઝહીર ખાને ટેસ્ટમાં બેટ સાથે 1231 અને વનડેમાં 792 રન બનાવ્યા હતા. 

    આ દરમિયાન ઝહીર ખાને ટેસ્ટમાં બેટ સાથે 1231 અને વનડેમાં 792 રન બનાવ્યા હતા. 

    7/26
  • વિકેટના મામલામાં ઝહીર ખાનનું પ્રદર્શન સારું રહ્યું હતું. તસવીરમાં - વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, સાગરિકા ઘાટગે અને ઝહીર ખાન

    વિકેટના મામલામાં ઝહીર ખાનનું પ્રદર્શન સારું રહ્યું હતું. તસવીરમાં - વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, સાગરિકા ઘાટગે અને ઝહીર ખાન

    8/26
  • એમણે ટેસ્ટમાં 311 અને વન-ડેમાં 282 વિકેટ લીધી હતી. તસવીરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે સાગરિકા અને ઝહીર

    એમણે ટેસ્ટમાં 311 અને વન-ડેમાં 282 વિકેટ લીધી હતી. તસવીરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે સાગરિકા અને ઝહીર

    9/26
  • ઝહીર ખાને 2000 આઈસીસી નૉકઆઉટ કપમાં ડેબ્યૂ કરતી વખતે ઝહીર ખાને ઈનસ્વિંગનો કમાલ દેખાડ્યો હતો. પત્ની સાગરિકા સાથે ઝહીર ખાન

    ઝહીર ખાને 2000 આઈસીસી નૉકઆઉટ કપમાં ડેબ્યૂ કરતી વખતે ઝહીર ખાને ઈનસ્વિંગનો કમાલ દેખાડ્યો હતો. પત્ની સાગરિકા સાથે ઝહીર ખાન

    10/26
  • ઈજાના કારણે ઝહીર ખાનની કારર્કિદી પર પણ ભારે અસર થયો હતો. 

    ઈજાના કારણે ઝહીર ખાનની કારર્કિદી પર પણ ભારે અસર થયો હતો. 

    11/26
  • તેમણે હેમસ્ટ્રિંગ સમસ્યા સાથે સંઘર્ષ કર્યો હતો.

    તેમણે હેમસ્ટ્રિંગ સમસ્યા સાથે સંઘર્ષ કર્યો હતો.

    12/26
  • ઝહીર ખાન વર્ષ 2008થી 2012 દરમિયાન ઘણી વખત ટીમમાં હતો અને બહાર રહ્યો હતો. 

    ઝહીર ખાન વર્ષ 2008થી 2012 દરમિયાન ઘણી વખત ટીમમાં હતો અને બહાર રહ્યો હતો. 

    13/26
  • 2013માં ડાબોડી ઝડપી બોલરે ટેસ્ટ કરિયરની 300 વિકેટ પૂર્ણ કરી હતી.

    2013માં ડાબોડી ઝડપી બોલરે ટેસ્ટ કરિયરની 300 વિકેટ પૂર્ણ કરી હતી.

    14/26
  • કપિલ દેવ 434 વિકેટ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝહીર ખાન ભારતનો બીજો સૌથી સફળ બોલર બન્યો.

    કપિલ દેવ 434 વિકેટ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝહીર ખાન ભારતનો બીજો સૌથી સફળ બોલર બન્યો.

    15/26
  • પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાને વર્ષ 2017માં અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા અને આજે બન્ને ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે

    પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાને વર્ષ 2017માં અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા અને આજે બન્ને ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે

    16/26
  • પરંતુ એક સમયે ઝહીર ખાન એક્ટ્રેસ ઈશા શરવાનીને પ્રેમ કરતા હતા.

    પરંતુ એક સમયે ઝહીર ખાન એક્ટ્રેસ ઈશા શરવાનીને પ્રેમ કરતા હતા.

    17/26
  • ઈશા એક બૉલીવુડ એક્ટ્રેસ અને સારી ડાન્સર છે.

    ઈશા એક બૉલીવુડ એક્ટ્રેસ અને સારી ડાન્સર છે.

    18/26
  • ઈશા અને ઝહીર એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા અને તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં પણ હતા. હંમેશા સાગરિકા અને ઝહીરને રોમાન્સ કરતા જોયા હશે

    ઈશા અને ઝહીર એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા અને તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં પણ હતા. હંમેશા સાગરિકા અને ઝહીરને રોમાન્સ કરતા જોયા હશે

    19/26
  • સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર ઈશા અને ઝહીરની મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયા પ્રવાસથી પાછી ફરી રહી હતી.

    સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર ઈશા અને ઝહીરની મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયા પ્રવાસથી પાછી ફરી રહી હતી.

    20/26
  • વિદાય સમારંભમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં ઈશાએ પણ ડાન્સ કર્યો. જો કે તે પહેલી નજરનો પ્રેમ નહોતો, પર બન્નેના દિલથી ધડકન વધી ગઈ હતી.

    વિદાય સમારંભમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં ઈશાએ પણ ડાન્સ કર્યો. જો કે તે પહેલી નજરનો પ્રેમ નહોતો, પર બન્નેના દિલથી ધડકન વધી ગઈ હતી.

    21/26
  • મેચ દરમિયાન ઈશા દર્શકોની લાઇનમાં બેસીને ઝહીરના પ્રદર્શનને ખુશ કરતી જોવા મળી હતી, જેને પગલે અંદાજો લગાવી શકાય કે બન્ને વચ્ચે અટકળો ચાલી રહી હતી. 

    મેચ દરમિયાન ઈશા દર્શકોની લાઇનમાં બેસીને ઝહીરના પ્રદર્શનને ખુશ કરતી જોવા મળી હતી, જેને પગલે અંદાજો લગાવી શકાય કે બન્ને વચ્ચે અટકળો ચાલી રહી હતી. 

    22/26
  • ઝહીર ખાન અને ઈશા શરવાની લાંબા સમય સુધી એક-બીજા સાથે રિલેશનશિપમાં રહ્યા હતા. બન્ને હંમેશા સાથે ફરતા પણ જોવા મળ્યા હતા.

    ઝહીર ખાન અને ઈશા શરવાની લાંબા સમય સુધી એક-બીજા સાથે રિલેશનશિપમાં રહ્યા હતા. બન્ને હંમેશા સાથે ફરતા પણ જોવા મળ્યા હતા.

    23/26
  • 2011ના વર્લ્ડ કપ દરમિયાન એવા પણ અહેવાલો આવ્યા હતા કે ઝહીર ખાન અને ઈશા લગ્ન કરી લેશે, પરંતુ ત્યારબાદ બન્નેના બ્રેક-અપથી ચાહકોને આંચકો લાગ્યો હતો. 

    2011ના વર્લ્ડ કપ દરમિયાન એવા પણ અહેવાલો આવ્યા હતા કે ઝહીર ખાન અને ઈશા લગ્ન કરી લેશે, પરંતુ ત્યારબાદ બન્નેના બ્રેક-અપથી ચાહકોને આંચકો લાગ્યો હતો. 

    24/26
  • લગભગ 8 વર્ષ લાંબા આ અફેરના અંતથી ઇશાને ખૂબ દુ:ખ થયું હતું. 

    લગભગ 8 વર્ષ લાંબા આ અફેરના અંતથી ઇશાને ખૂબ દુ:ખ થયું હતું. 

    25/26
  • એક ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું કે તે હજી પણ ઝહીરને તેનો સારો મિત્ર માને છે.

    એક ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું કે તે હજી પણ ઝહીરને તેનો સારો મિત્ર માને છે.

    26/26
  • loading...

ફોટોઝ વિશે

ટીમ ઇન્ડિયાના સૌથી સફળ ઝડપી બોલર્સમાંના એક ઝહીર ખાન આજે તેનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ડાબા હાથના ઝડપી બોલર કે જેમણે 15 વર્ષથી ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું છે, ડાબા હાથના ઝડપી બોલરને દેશના સ્વિંગ કિંગ પણ કહેવામાં આવ છે. તેની આંતરરાષ્ટ્રીય કારર્કિદી દરમિયાન ઝહીર ખાને ટેસ્ટમાં 311 વિકેટ અને વનડેમાં 282 વિકેટ લીધી હતી. ચાલો અમે તમને ઝહીર ખાનને લગતા કેટલાક રસપ્રદ તથ્યો જણાવીએ. તસવીર સૌજન્ય - ઝહીર ખાન ઈન્સ્ટાગ્રામ

First Published: 7th October, 2020 15:20 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK