જાણો દેશમાં છે કેટલા ક્રિકેટ સ્ટેડિમયમ? ક્યાં રમાયા છે કેટલા મેચ?

Published: Nov 15, 2019, 14:28 IST | Falguni Lakhani
 • મોટેરા સ્ટેડિયમ, અમદાવાદ દેશનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવારનું મોટેરા સ્ટેડિયમ જલ્દી જ બનીને તૈયાર થઈ જશે. જેમાં 1 લાખ 10 હજાર દર્શકો એક સાથે બેસી શકશે. સાથે જ તેમાં ખાસ LED લાઈટ્સ લગાવવામાં આવશે, જે ત્યાર સુધી દેશના એક પણ સ્ટેડિયમમાં નથી લગાવવામાં આવી.

  મોટેરા સ્ટેડિયમ, અમદાવાદ
  દેશનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવારનું મોટેરા સ્ટેડિયમ જલ્દી જ બનીને તૈયાર થઈ જશે. જેમાં 1 લાખ 10 હજાર દર્શકો એક સાથે બેસી શકશે. સાથે જ તેમાં ખાસ LED લાઈટ્સ લગાવવામાં આવશે, જે ત્યાર સુધી દેશના એક પણ સ્ટેડિયમમાં નથી લગાવવામાં આવી.

  1/22
 • ઈડન ગાર્ડન, કોલકાતા ક્ષમતાઃ 66, 349 ટેસ્ટઃ 41 વન-ડેઃ 30 ટી-20: 7 પહેલી મેચ  5 જાન્યુઆરી 1934ના દિવસે રમાઈ હતી

  ઈડન ગાર્ડન, કોલકાતા
  ક્ષમતાઃ 66, 349
  ટેસ્ટઃ 41
  વન-ડેઃ 30
  ટી-20: 7
  પહેલી મેચ  5 જાન્યુઆરી 1934ના દિવસે રમાઈ હતી

  2/22
 • એમ.એ.ચિદંબરમ સ્ટેડિયમ, ચેન્નઈ ક્ષમતાઃ 50, 000 ટેસ્ટઃ 32 વન-ડેઃ 21 ટી-20: 2 પહેલી મેચ 10 ફેબ્રુઆરી 1934ના દિવસે રમાઈ હતી

  એમ.એ.ચિદંબરમ સ્ટેડિયમ, ચેન્નઈ
  ક્ષમતાઃ 50, 000
  ટેસ્ટઃ 32
  વન-ડેઃ 21
  ટી-20: 2
  પહેલી મેચ 10 ફેબ્રુઆરી 1934ના દિવસે રમાઈ હતી

  3/22
 • અરૂણ જેટલી(ફીરોઝ શાહ કોટલા) સ્ટેડિયમ, દિલ્હી ક્ષમતાઃ 41, 820 ટેસ્ટઃ 34 વન-ડેઃ 25 ટી-20: 5 પહેલી મેચ 10 નવેમ્બર 1948ના દિવસે રમાઈ હતી

  અરૂણ જેટલી(ફીરોઝ શાહ કોટલા) સ્ટેડિયમ, દિલ્હી
  ક્ષમતાઃ 41, 820
  ટેસ્ટઃ 34
  વન-ડેઃ 25
  ટી-20: 5
  પહેલી મેચ 10 નવેમ્બર 1948ના દિવસે રમાઈ હતી

  4/22
 • બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ ક્ષમતાઃ 25, 000 ટેસ્ટઃ 18 વન-ડેઃ 9 ટી-20: 1 પહેલી મેચ 9 ડિસેમ્બર 1948ના દિવસે રમાઈ હતી

  બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ
  ક્ષમતાઃ 25, 000
  ટેસ્ટઃ 18
  વન-ડેઃ 9
  ટી-20: 1
  પહેલી મેચ 9 ડિસેમ્બર 1948ના દિવસે રમાઈ હતી

  5/22
 • ગ્રીન પાર્ક સ્ટેડિયમ, કાનપુર ક્ષમતાઃ 32, 000 ટેસ્ટઃ 22 વન-ડેઃ 15 ટી-20: 1 પહેલી મેચ 12 જાન્યુઆરી 1952ના દિવસે રમાઈ હતી

  ગ્રીન પાર્ક સ્ટેડિયમ, કાનપુર
  ક્ષમતાઃ 32, 000
  ટેસ્ટઃ 22
  વન-ડેઃ 15
  ટી-20: 1
  પહેલી મેચ 12 જાન્યુઆરી 1952ના દિવસે રમાઈ હતી

  6/22
 • એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર ક્ષમતાઃ 38,000 ટેસ્ટઃ 23 વન-ડેઃ 25 ટી-20: 7 પહેલી મેચ 11 નવેમ્બર 1974ના દિવસે રમાઈ હતી

  એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર
  ક્ષમતાઃ 38,000
  ટેસ્ટઃ 23
  વન-ડેઃ 25
  ટી-20: 7
  પહેલી મેચ 11 નવેમ્બર 1974ના દિવસે રમાઈ હતી

  7/22
 • વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ ક્ષમતાઃ 33, 108 ટેસ્ટઃ 24 વન-ડેઃ 21 ટી-20: 6 પહેલી મેચ 23 જાન્યુઆરી 1982ના દિવસે રમાઈ હતી

  વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
  ક્ષમતાઃ 33, 108
  ટેસ્ટઃ 24
  વન-ડેઃ 21
  ટી-20: 6
  પહેલી મેચ 23 જાન્યુઆરી 1982ના દિવસે રમાઈ હતી

  8/22
 • બારાબાતી સ્ટેડિયમ, કટક ક્ષમતાઃ 45,000 ટેસ્ટઃ 2 વન-ડેઃ 18 ટી-20: 1 પહેલી મેચ 27 જાન્યુઆરી 1982ના દિવસે રમાઈ હતી

  બારાબાતી સ્ટેડિયમ, કટક
  ક્ષમતાઃ 45,000
  ટેસ્ટઃ 2
  વન-ડેઃ 18
  ટી-20: 1
  પહેલી મેચ 27 જાન્યુઆરી 1982ના દિવસે રમાઈ હતી

  9/22
 • બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી ક્ષમતાઃ 26,000 ટેસ્ટઃ 13 વન-ડેઃ 25 ટી-20: 5 પહેલી મેચ 22 નવેમ્બર 1993ના દિવસે રમાઈ હતી

  બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી
  ક્ષમતાઃ 26,000
  ટેસ્ટઃ 13
  વન-ડેઃ 25
  ટી-20: 5
  પહેલી મેચ 22 નવેમ્બર 1993ના દિવસે રમાઈ હતી

  10/22
 • ડૉ. વાય.એસ.રેડ્ડી સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ ક્ષમતાઃ 25, 000 ટેસ્ટઃ 2 વન-ડેઃ 8 ટી-20: 2 પહેલી મેચ 5 એપ્રિલ 2005ના દિવસે રમાઈ હતી

  ડૉ. વાય.એસ.રેડ્ડી સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
  ક્ષમતાઃ 25, 000
  ટેસ્ટઃ 2
  વન-ડેઃ 8
  ટી-20: 2
  પહેલી મેચ 5 એપ્રિલ 2005ના દિવસે રમાઈ હતી

  11/22
 • રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ ક્ષમતાઃ 55,000 ટેસ્ટઃ 5 વન-ડેઃ 6 ટી-20: 0 પહેલી મેચ  16 નવેમ્બર 2005ના દિવસે રમાઈ હતી

  રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ
  ક્ષમતાઃ 55,000
  ટેસ્ટઃ 5
  વન-ડેઃ 6
  ટી-20: 0
  પહેલી મેચ  16 નવેમ્બર 2005ના દિવસે રમાઈ હતી

  12/22
 • હોલ્કર સ્ટેડિયમ, ઈન્દૌર ક્ષમતાઃ 30,000 ટેસ્ટઃ 1 વન-ડેઃ 5 ટી-20: 1 પહેલી મેચ  15 એપ્રિલ 2006ના દિવસે રમાઈ હતી

  હોલ્કર સ્ટેડિયમ, ઈન્દૌર
  ક્ષમતાઃ 30,000
  ટેસ્ટઃ 1
  વન-ડેઃ 5
  ટી-20: 1
  પહેલી મેચ  15 એપ્રિલ 2006ના દિવસે રમાઈ હતી

  13/22
 • વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમ, નાગપુર ક્ષમતાઃ 45, 000 ટેસ્ટઃ 6 વન-ડેઃ 9 ટી-20: 12 પહેલી મેચ 6નવેમ્બર 2008ના દિવસે રમાઈ હતી

  વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમ, નાગપુર
  ક્ષમતાઃ 45, 000
  ટેસ્ટઃ 6
  વન-ડેઃ 9
  ટી-20: 12
  પહેલી મેચ 6નવેમ્બર 2008ના દિવસે રમાઈ હતી

  14/22
 • મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ,પુણે ક્ષમતાઃ 37, 406 ટેસ્ટઃ 2 વન-ડેઃ 4 ટી-20: 2 પહેલી મેચ  20 ડિસેમ્બર 2012ના દિવસે રમાઈ હતી

  મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ,પુણે
  ક્ષમતાઃ 37, 406
  ટેસ્ટઃ 2
  વન-ડેઃ 4
  ટી-20: 2
  પહેલી મેચ  20 ડિસેમ્બર 2012ના દિવસે રમાઈ હતી

  15/22
 • ખંડેરી સ્ટેડિયમ ક્ષમતાઃ 28,000 ટેસ્ટઃ 2 વન-ડેઃ 2 ટી-20: 3 પહેલી મેચ  11 જાન્યુઆરી 2013ના દિવસે રમાઈ હતી

  ખંડેરી સ્ટેડિયમ
  ક્ષમતાઃ 28,000
  ટેસ્ટઃ 2
  વન-ડેઃ 2
  ટી-20: 3
  પહેલી મેચ  11 જાન્યુઆરી 2013ના દિવસે રમાઈ હતી

  16/22
 • જેએસસીએ સ્ટેડિયમ, રાંચી ક્ષમતાઃ 40, 000 ટેસ્ટઃ 2 વન-ડેઃ 5 ટી-20: 1 પહેલી મેચ  19 જાન્યુઆરી 2013ના દિવસે રમાઈ હતી

  જેએસસીએ સ્ટેડિયમ, રાંચી
  ક્ષમતાઃ 40, 000
  ટેસ્ટઃ 2
  વન-ડેઃ 5
  ટી-20: 1
  પહેલી મેચ  19 જાન્યુઆરી 2013ના દિવસે રમાઈ હતી

  17/22
 • હિમાચલ પ્રદેશ સ્ટેડિયમ, ધર્મશાળા ક્ષમતાઃ25, 000 ટેસ્ટઃ 1 વન-ડેઃ 4 ટી-20: 8 પહેલી મેચ  27 જાન્યુઆરી 2013ના દિવસે રમાઈ હતી

  હિમાચલ પ્રદેશ સ્ટેડિયમ, ધર્મશાળા
  ક્ષમતાઃ25, 000
  ટેસ્ટઃ 1
  વન-ડેઃ 4
  ટી-20: 8
  પહેલી મેચ  27 જાન્યુઆરી 2013ના દિવસે રમાઈ હતી

  18/22
 • બરસાપરા સ્ટેડિયમ, ગુવાહાટી ક્ષમતાઃ 40, 000 ટેસ્ટઃ 0 વન-ડેઃ 1 ટી-20: 1 પહેલી મેચ  10 ઓક્ટોબર 2017ના દિવસે રમાઈ હતી

  બરસાપરા સ્ટેડિયમ, ગુવાહાટી
  ક્ષમતાઃ 40, 000
  ટેસ્ટઃ 0
  વન-ડેઃ 1
  ટી-20: 1
  પહેલી મેચ  10 ઓક્ટોબર 2017ના દિવસે રમાઈ હતી

  19/22
 • ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ ક્ષમતાઃ 55, 000 ટેસ્ટઃ 0 વન-ડેઃ 1 ટી-20: 1 પહેલી મેચ  7 નવેમ્બર 2017ના દિવસે રમાઈ હતી

  ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
  ક્ષમતાઃ 55, 000
  ટેસ્ટઃ 0
  વન-ડેઃ 1
  ટી-20: 1
  પહેલી મેચ  7 નવેમ્બર 2017ના દિવસે રમાઈ હતી

  20/22
 • રાજીવ ગાંધી સ્ટેડિયમ, દેહરાદુન ક્ષમતાઃ 25, 000 ટેસ્ટઃ 1 વન-ડેઃ 5 ટી-20: 6 પહેલી મેચ 3 જુન 2019ના દિવસે રમાઈ હતી

  રાજીવ ગાંધી સ્ટેડિયમ, દેહરાદુન
  ક્ષમતાઃ 25, 000
  ટેસ્ટઃ 1
  વન-ડેઃ 5
  ટી-20: 6
  પહેલી મેચ 3 જુન 2019ના દિવસે રમાઈ હતી

  21/22
 • અટલ બિહારી વાજયેપી સ્ટેડિયમ, લખનઊ ક્ષમતાઃ 50,000 ટેસ્ટઃ 0 વન-ડેઃ 3 ટી-20: 1 પહેલી મેચ  6 નવેમ્બર 2018ના દિવસે રમાઈ હતી

  અટલ બિહારી વાજયેપી સ્ટેડિયમ, લખનઊ
  ક્ષમતાઃ 50,000
  ટેસ્ટઃ 0
  વન-ડેઃ 3
  ટી-20: 1
  પહેલી મેચ  6 નવેમ્બર 2018ના દિવસે રમાઈ હતી

  22/22
 • loading...

ફોટોઝ વિશે

અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના નવિનીકરણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ સ્ટેડિયમને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.ત્યારે ચાલો જાણીએ દેશના તમામ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિમમ વિશે....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK