PHOTOS: મુંબઈની મૅચમાં 99 રન ફટકારનાર ઈશાન કિશનની ગર્લફ્રેન્ડનું ફિગર છે કાતિલ

Updated: 30th September, 2020 15:02 IST | Sheetal Patel
  • ઈશાને આ મુશ્કેલ સમયમાં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળીને 58 બોલમાં 99 રન કર્યા હતા. તસવીરમાં - અદિતિનો ગ્લેમરસ લૂક

    ઈશાને આ મુશ્કેલ સમયમાં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળીને 58 બોલમાં 99 રન કર્યા હતા. તસવીરમાં - અદિતિનો ગ્લેમરસ લૂક

    1/31
  • ઈશાનની ગર્લફ્રેન્ડ અદિતિ મિસ ઈન્ડિયા 2017માં ફાઈનાલિસ્ટ રહી ચૂકી છે.

    ઈશાનની ગર્લફ્રેન્ડ અદિતિ મિસ ઈન્ડિયા 2017માં ફાઈનાલિસ્ટ રહી ચૂકી છે.

    2/31
  • અદિતિ હુન્ડિયા વર્ષ 2018માં મિસ સુપર નેશનલ પણ રહી ચૂકી છે. 

    અદિતિ હુન્ડિયા વર્ષ 2018માં મિસ સુપર નેશનલ પણ રહી ચૂકી છે. 

    3/31
  • ઈશાન કિશન સાથે અદિતિના અફેરની ચર્ચા પણ ઘણા સમયથી ચાલી રહી છે.

    ઈશાન કિશન સાથે અદિતિના અફેરની ચર્ચા પણ ઘણા સમયથી ચાલી રહી છે.

    4/31
  • અદિતિ 2018માં 'ધ ટાઈમ્સ ડિઝાયરેબલ વુમન'ના લિસ્ટમાં 12માં સ્થાને રહી હતી.

    અદિતિ 2018માં 'ધ ટાઈમ્સ ડિઝાયરેબલ વુમન'ના લિસ્ટમાં 12માં સ્થાને રહી હતી.

    5/31
  • અદિતિએ મિસ દિવા સુપ નેશનલ 2018નો ખિતાબ જીત્યા બાદ ચર્ચામાં આવી હતી.

    અદિતિએ મિસ દિવા સુપ નેશનલ 2018નો ખિતાબ જીત્યા બાદ ચર્ચામાં આવી હતી.

    6/31
  • અદિતિ એક મૉડલ હોવાની સાથે-સાથે તેની પોલેન્ડમાં મિસ સુપર નેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

    અદિતિ એક મૉડલ હોવાની સાથે-સાથે તેની પોલેન્ડમાં મિસ સુપર નેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

    7/31
  • અદિતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    અદિતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    8/31
  • એનું ફિગર જોઈને તમે અંદાજો લગાવી જ શકો છો કે તે ફિટનેસ ફ્રીક છે અને તે વર્કઆઉટ કરીને પોતાની બૉડીને ફિટ રાખે છે.

    એનું ફિગર જોઈને તમે અંદાજો લગાવી જ શકો છો કે તે ફિટનેસ ફ્રીક છે અને તે વર્કઆઉટ કરીને પોતાની બૉડીને ફિટ રાખે છે.

    9/31
  • અદિતિ હુન્ડિયા ઈન્સ્ટાગ્રામ પર તેની બૉલ્ડ અને સેક્સી તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે. 

    અદિતિ હુન્ડિયા ઈન્સ્ટાગ્રામ પર તેની બૉલ્ડ અને સેક્સી તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે. 

    10/31
  • ઈન્સ્ટાગ્રામ પર એના એક લાખથી વધારે ફૉલોઅર્સ છે.

    ઈન્સ્ટાગ્રામ પર એના એક લાખથી વધારે ફૉલોઅર્સ છે.

    11/31
  • સેક્સી ગર્લ અદિતિ હુન્ડિયાનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો. 

    સેક્સી ગર્લ અદિતિ હુન્ડિયાનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો. 

    12/31
  • રાજસ્થાનથી જ તેણે મૉડલિંગની શરૂઆત કરી હતી.

    રાજસ્થાનથી જ તેણે મૉડલિંગની શરૂઆત કરી હતી.

    13/31
  • અદિતિઓ ફૅમિના મિસ ઈન્ડિયા 2017 માટે ઑડિશન પણ આપ્યું હતું, જેના માટે તેની પસંદગી થઈ હતી.

    અદિતિઓ ફૅમિના મિસ ઈન્ડિયા 2017 માટે ઑડિશન પણ આપ્યું હતું, જેના માટે તેની પસંદગી થઈ હતી.

    14/31
  • ડાબોડી બેટ્સમેન ઈશાન કિશન આ સમયે દેશનો સૌથી સારો વિકેટકીપર તરીકે જાણીતો છે.

    ડાબોડી બેટ્સમેન ઈશાન કિશન આ સમયે દેશનો સૌથી સારો વિકેટકીપર તરીકે જાણીતો છે.

    15/31
  • કિશાન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી રમે છે. તસવીરમાં- અદિતિ ક્રિમ ડ્રેસમાં બધાનું મન મોહી લે છે

    કિશાન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી રમે છે. તસવીરમાં- અદિતિ ક્રિમ ડ્રેસમાં બધાનું મન મોહી લે છે

    16/31
  • જણાવી દઈએ કે ઈશાન કિશન પટનાનો રહેવાસી છે.

    જણાવી દઈએ કે ઈશાન કિશન પટનાનો રહેવાસી છે.

    17/31
  • અદિતિનો જન્મ 15મી જાન્યુઆરી 1997ના રોજ રાજસ્થાન જયપુરમાં થયો હતો.

    અદિતિનો જન્મ 15મી જાન્યુઆરી 1997ના રોજ રાજસ્થાન જયપુરમાં થયો હતો.

    18/31
  • અદિતિએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને આગળનો અભ્યાસ સેંટ ઝેવિયર્સ કૉલેજ જયપુરથી કર્યો છે.

    અદિતિએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને આગળનો અભ્યાસ સેંટ ઝેવિયર્સ કૉલેજ જયપુરથી કર્યો છે.

    19/31
  • ઈશાને જ્યારે 58માં 99 બોલ ફટકાર્યા હતા ત્યારે ગર્લફેન્ડ અદિતિએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે - I am so proud of you baby.

    ઈશાને જ્યારે 58માં 99 બોલ ફટકાર્યા હતા ત્યારે ગર્લફેન્ડ અદિતિએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે - I am so proud of you baby.

    20/31
  • અદિતિના પિતાનું નામ લલિત હુન્ડિયા અને માતાનું નામ બબીતા હુન્ડિયા છે. તે પોતાના ભાઈ યશ સાથે વધારે ક્લોઝ છે.

    અદિતિના પિતાનું નામ લલિત હુન્ડિયા અને માતાનું નામ બબીતા હુન્ડિયા છે. તે પોતાના ભાઈ યશ સાથે વધારે ક્લોઝ છે.

    21/31
  • અદિતિએ ક્યારે પણ પોતાના રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો નથી, પણ હાલ તેનું નામ ઈન્ડિયન ક્રિકેટર ઈશાન કિશાન સાથે જોડાઈ રહ્યું છે. સાથે જ બન્ને એકબીજાને પણ ડેટ કરી રહ્યા છે.

    અદિતિએ ક્યારે પણ પોતાના રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો નથી, પણ હાલ તેનું નામ ઈન્ડિયન ક્રિકેટર ઈશાન કિશાન સાથે જોડાઈ રહ્યું છે. સાથે જ બન્ને એકબીજાને પણ ડેટ કરી રહ્યા છે.

    22/31
  • હાલ તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મુંબઈ ઈન્ડિયન્સ અને ઈશાન કિશનને સપોર્ટ કરતી જોવા મળી હતી. 

    હાલ તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મુંબઈ ઈન્ડિયન્સ અને ઈશાન કિશનને સપોર્ટ કરતી જોવા મળી હતી. 

    23/31
  • અદિતિએ Elite Miss Rajasthanનું ટાઈટલ પણ જીત્યું હતું.

    અદિતિએ Elite Miss Rajasthanનું ટાઈટલ પણ જીત્યું હતું.

    24/31
  • તે દેશની પ્રખ્યાત અને પ્રતિભાશાળી મૉડલ્સમાંની એક છે.

    તે દેશની પ્રખ્યાત અને પ્રતિભાશાળી મૉડલ્સમાંની એક છે.

    25/31
  • હાલ તે અરમાન મલિકનું વીડિયો સૉન્ગ 'Tootey Khaab'માં જોવા મળી હતી.

    હાલ તે અરમાન મલિકનું વીડિયો સૉન્ગ 'Tootey Khaab'માં જોવા મળી હતી.

    26/31
  • લગભગ દરેક મૉડલ્સ બૉલીવુડમાં કામ કરવાનું સપનું જોતી હોય છે, પણ અદિતિ ક્યારે પણ ફિલ્મોમાં કામ કરવા નથી માંગતી.

    લગભગ દરેક મૉડલ્સ બૉલીવુડમાં કામ કરવાનું સપનું જોતી હોય છે, પણ અદિતિ ક્યારે પણ ફિલ્મોમાં કામ કરવા નથી માંગતી.

    27/31
  • અદિતિ ફક્ત એક મૉડેલ જ બનવાની ઈચ્છા રાખે છે.

    અદિતિ ફક્ત એક મૉડેલ જ બનવાની ઈચ્છા રાખે છે.

    28/31
  • સલમાન ખાન અને શાહરૂખ ખાન એના મનપસંદ એક્ટર છે અને અભિનેત્રીમાં દિશા પટની એની ફેવરિટ એક્ટ્રેસ છે.

    સલમાન ખાન અને શાહરૂખ ખાન એના મનપસંદ એક્ટર છે અને અભિનેત્રીમાં દિશા પટની એની ફેવરિટ એક્ટ્રેસ છે.

    29/31
  • એની મનપસંદ ફિલ્મ 'તુઝ મેં રબ દિખતા હૈ' છે.

    એની મનપસંદ ફિલ્મ 'તુઝ મેં રબ દિખતા હૈ' છે.

    30/31
  • અદિતિને ક્રિકેટ જોવી, બુક્સ વાંચવી અને ગાવાનો ઘણો શોખ છે.

    અદિતિને ક્રિકેટ જોવી, બુક્સ વાંચવી અને ગાવાનો ઘણો શોખ છે.

    31/31
  • loading...

ફોટોઝ વિશે

સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો હતો. આ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સની હાર થઈ હતી પરંતું ટીમનો યુવા બેટ્સમેન ઈશાન કિશને તેની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. મુંબઈની હારથી ઈશાન કિશન ઘણો દુ:ખી થઈ ગયો હતો. આ વચ્ચે કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુન્ડિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એને સાંત્વના આપી હતી. હાલ ઈશાનની ગર્લફ્રેન્ડ અદિતિ ઘણી ચર્ચામાં છવાયેલી છે અને એનું જબરદસ્ત ફિગર જોઈને ફૅન્સ ઘાયલ થઈ રહ્યા છે. તો કરો એની ગ્લેમરસ અને કામણગારી કાયા પર એક નજર...

તસવીર સૌજન્ય - અદિતિ હુન્ડિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 30th September, 2020 13:02 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK