IPL 2020: આ પહેલાં IPLમાં અડધી સદી ફટકારવામાં સૌથી ઝડપી હતા આ બેટ્સમેન

Updated: 18th September, 2020 17:42 IST | Keval Trivedi
  • કિંગ્સ ઈલેવન પંજાબના વતિથી રમી રહેલા કેએલ રાહુલે 7 એપ્રિલ, 2018ના રોજ છ ફોર અને ચાર સિક્સ મારીને માત્ર 14 બૉલમાં ફિફ્ટી  ફટકારી હતી. 

    કિંગ્સ ઈલેવન પંજાબના વતિથી રમી રહેલા કેએલ રાહુલે 7 એપ્રિલ, 2018ના રોજ છ ફોર અને ચાર સિક્સ મારીને માત્ર 14 બૉલમાં ફિફ્ટી  ફટકારી હતી. 

    1/14
  • કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમના યુસુફ પઠાણે 24 મે, 2014ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર 15 બૉલમાં 50 રન કર્યા હતા. આ ઈનિંગમાં તેણે પાંચ ફોર અને સાત સિક્સ મારી હતી.

    કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમના યુસુફ પઠાણે 24 મે, 2014ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર 15 બૉલમાં 50 રન કર્યા હતા. આ ઈનિંગમાં તેણે પાંચ ફોર અને સાત સિક્સ મારી હતી.

    2/14
  • સુનિલ નારાયણે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમથી 7 મે, 2017ના રોજ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 15 બૉલમાં 50 રન કર્યા હતા, જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ હતો.

    સુનિલ નારાયણે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમથી 7 મે, 2017ના રોજ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 15 બૉલમાં 50 રન કર્યા હતા, જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ હતો.

    3/14
  • ચેન્નઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાએ કિંગ્સ ઈલેવન પંજાબ સાથે માત્ર 16 બૉલમાં ફિફ્ટી રન પુરા કર્યા હતા. આ ઈનિંગમાં કુલ તેણે 12 ફોર અને છ સિક્સ ફટકારી હતી.

    ચેન્નઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાએ કિંગ્સ ઈલેવન પંજાબ સાથે માત્ર 16 બૉલમાં ફિફ્ટી રન પુરા કર્યા હતા. આ ઈનિંગમાં કુલ તેણે 12 ફોર અને છ સિક્સ ફટકારી હતી.

    4/14
  • 23 એપ્રિલ, 2013ના રોજ ક્રિસ ગેઈલે રૉયલ ચેલેન્જર્સ બેંગલોરના વતિથી પુણે વોરિયર્સ ઈન્ડિયા સામે એક ઐતિહાસિક મેચ ઈનિંગ રમી હતી. આ મેચમાં તેણે પહેલા 50 રન ફક્ત 17 બૉલમાં પુરા કર્યા હતા. કુલ 13 ફોર અને 17 સિક્સ મારી હતી.

    23 એપ્રિલ, 2013ના રોજ ક્રિસ ગેઈલે રૉયલ ચેલેન્જર્સ બેંગલોરના વતિથી પુણે વોરિયર્સ ઈન્ડિયા સામે એક ઐતિહાસિક મેચ ઈનિંગ રમી હતી. આ મેચમાં તેણે પહેલા 50 રન ફક્ત 17 બૉલમાં પુરા કર્યા હતા. કુલ 13 ફોર અને 17 સિક્સ મારી હતી.

    5/14
  • મુંબઈ ઈન્ડિયન્સના કાયર્ન પોલાર્ડે 28 એપ્રિલ, 2016ના દિવસે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બે ફોર અને છ સિક્સ મારીને 17 બૉલમાં ફિફ્ટી રન કર્યા હતા.

    મુંબઈ ઈન્ડિયન્સના કાયર્ન પોલાર્ડે 28 એપ્રિલ, 2016ના દિવસે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બે ફોર અને છ સિક્સ મારીને 17 બૉલમાં ફિફ્ટી રન કર્યા હતા.

    6/14
  • દિલ્હી ડેરડેવિલ્સના વતિથી રમનારા ક્રિસ મોરિસે 2016ની સીઝનમાં ગુજરાત લાયન્સ સામે 17 બૉલમાં 50 રન કર્યા હતા. આ ઈનિંગમાં તેણે કુલ ચાર ફોર અને આઠ સિક્સ મારી હતી.

    દિલ્હી ડેરડેવિલ્સના વતિથી રમનારા ક્રિસ મોરિસે 2016ની સીઝનમાં ગુજરાત લાયન્સ સામે 17 બૉલમાં 50 રન કર્યા હતા. આ ઈનિંગમાં તેણે કુલ ચાર ફોર અને આઠ સિક્સ મારી હતી.

    7/14
  • ડેક્કન ચાર્જિસના એડમ ગિલક્રિસ્ટે 22 મે 2009ના રોજ દિલ્હી ડેરડેવિલ્સ સામે એક લાંબી ઈનિંગ રમી હતી, જેમાં 10 ફોર અને પાંચ સિક્સનો સમાવેશ હતો. 50 રન માત્ર 17 બૉલમાં કર્યા હતા.

    ડેક્કન ચાર્જિસના એડમ ગિલક્રિસ્ટે 22 મે 2009ના રોજ દિલ્હી ડેરડેવિલ્સ સામે એક લાંબી ઈનિંગ રમી હતી, જેમાં 10 ફોર અને પાંચ સિક્સનો સમાવેશ હતો. 50 રન માત્ર 17 બૉલમાં કર્યા હતા.

    8/14
  • ક્રિસ લાયને 7 એપ્રિલ, 2017ના રોજ ગુજરાત લાયન્સ સામે 19 બૉલમાં ફિફ્ટી રન કર્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સનની ટીમના આ પ્લેયરે તે ઈનિંગમાં કુલ 6 ફોર અને 8 સિક્સ મારી હતી.

    ક્રિસ લાયને 7 એપ્રિલ, 2017ના રોજ ગુજરાત લાયન્સ સામે 19 બૉલમાં ફિફ્ટી રન કર્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સનની ટીમના આ પ્લેયરે તે ઈનિંગમાં કુલ 6 ફોર અને 8 સિક્સ મારી હતી.

    9/14
  • મુંબઈ ઈન્ડિયન્સના હરભજન સિંહે કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ 12 એપ્રિલ 2015ના રોજ 19 બૉલમાં 50 રન પુરા કર્યા હતા, જેમાં પાંચ ફોર અને છ સિક્સનો સમાવેશ હતો.

    મુંબઈ ઈન્ડિયન્સના હરભજન સિંહે કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ 12 એપ્રિલ 2015ના રોજ 19 બૉલમાં 50 રન પુરા કર્યા હતા, જેમાં પાંચ ફોર અને છ સિક્સનો સમાવેશ હતો.

    10/14
  • રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વતિથી રમનારા રોબિન ઉથ્થપાએ કિંગ્સ ઈલેવન પંજાબ સામે 16 માર્ચ, 2010ના રોજ 4 ફોર અને 4 સિક્સ મારીને 19 બૉલમાં 50 રન કર્યા હતા.

    રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વતિથી રમનારા રોબિન ઉથ્થપાએ કિંગ્સ ઈલેવન પંજાબ સામે 16 માર્ચ, 2010ના રોજ 4 ફોર અને 4 સિક્સ મારીને 19 બૉલમાં 50 રન કર્યા હતા.

    11/14
  • રાજસ્થાન રૉયલ્સના ઔવિસ શાહે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 5 ફોર અને 5 સિક્સ મારીને 19 બૉલમાં 50 રન પુરા કર્યા હતા.

    રાજસ્થાન રૉયલ્સના ઔવિસ શાહે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 5 ફોર અને 5 સિક્સ મારીને 19 બૉલમાં 50 રન પુરા કર્યા હતા.

    12/14
  • 20 એપ્રિલ, 2014ના રોજ કિંગ્સ ઈલેવન પંજાબના ડેવિડ મિલરે રાજસ્થાન રૉયલ્સ સામે 19 બૉલમાં માત્ર છ છગ્ગા મારીને 50 રન પુરા કર્યા હતા.

    20 એપ્રિલ, 2014ના રોજ કિંગ્સ ઈલેવન પંજાબના ડેવિડ મિલરે રાજસ્થાન રૉયલ્સ સામે 19 બૉલમાં માત્ર છ છગ્ગા મારીને 50 રન પુરા કર્યા હતા.

    13/14
  • કોલકાતા નાઈટ રાઈડર્સના આંદ્રે રસેલે 9 મે, 2015ના રોજ પાંચ ફોર અને ચાર સિક્સ મારીને 19 બૉલમાં 50 રન કિંગ્સ ઈલેવન પંજાબ સામે પુરા કર્યા હતા.

    કોલકાતા નાઈટ રાઈડર્સના આંદ્રે રસેલે 9 મે, 2015ના રોજ પાંચ ફોર અને ચાર સિક્સ મારીને 19 બૉલમાં 50 રન કિંગ્સ ઈલેવન પંજાબ સામે પુરા કર્યા હતા.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

આઈપીએલ 2020 19મી સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવાની છે. દરેક સીઝનમાં અમૂક એવી ઈનિંગ્સ હોય છે જેમાં બેટ્સમેન ખૂબ જ ઓછા બૉલમાં આક્રમક રીતે રમીને ફીફ્ટી પુરી કરે છે. આજે આવા જ પ્લેયર્સ વિશે જાણીએ જેમણે પોતાની આક્રમક બેટિંગથી મેચને બદલી દીધી હતી.

First Published: 17th September, 2020 17:30 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK