IPL 2020: કોરોનાને ધ્યાનમાં રાખીને MIએ સેલિબ્રેશનમાં પહેર્યા આ ગ્લોવ્ઝ

Published: 12th November, 2020 16:06 IST | Keval Trivedi
  • ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ટોસ જીતીને પહેલી બેટિંગ કરનાર દિલ્હી કૅપિટલ્સ (DC)એ સાત વિકેટ ગુમાવીને 156 રન કર્યા હતા, જેની સામે મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ 18 ઓવર ચાર બોલમાં પાંચ વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પુરો કરીને આ વર્ષની સીઝનના ચેમ્પિયન બન્યા હતા.

    ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ટોસ જીતીને પહેલી બેટિંગ કરનાર દિલ્હી કૅપિટલ્સ (DC)એ સાત વિકેટ ગુમાવીને 156 રન કર્યા હતા, જેની સામે મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ 18 ઓવર ચાર બોલમાં પાંચ વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પુરો કરીને આ વર્ષની સીઝનના ચેમ્પિયન બન્યા હતા.

    1/13
  • ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ પાંચમી વખત આઈપીએલનું ખિતાબ મેળવ્યું છે. 

    ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ પાંચમી વખત આઈપીએલનું ખિતાબ મેળવ્યું છે. 

    2/13
  • વર્ષ 2013, 2015, 2017, 2019 અને હવે 2020ની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બની છે. 

    વર્ષ 2013, 2015, 2017, 2019 અને હવે 2020ની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બની છે. 

    3/13
  • મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર્સે જ ધમાકેદાર શરૂઆત કરી હતી અને શરૂઆતથી જ મેચ MI જીતશે એવુ પાક્કુ લાગતુ હતું.

    મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર્સે જ ધમાકેદાર શરૂઆત કરી હતી અને શરૂઆતથી જ મેચ MI જીતશે એવુ પાક્કુ લાગતુ હતું.

    4/13
  • પહેલી ઈનિંગમાં દિલ્હી કૅપિટલ્સની શરૂઆત નબળી રહી હતી. ટીમના શરૂઆતના 22 રનમાં જ ત્રણ વિકેટ પડી હતી. ત્યારબાદ કૅપ્ટન શ્રેયસ ઐયર અને વિકેટકીપર રિષભ પંતે બાજી સંભાળી હતી.

    પહેલી ઈનિંગમાં દિલ્હી કૅપિટલ્સની શરૂઆત નબળી રહી હતી. ટીમના શરૂઆતના 22 રનમાં જ ત્રણ વિકેટ પડી હતી. ત્યારબાદ કૅપ્ટન શ્રેયસ ઐયર અને વિકેટકીપર રિષભ પંતે બાજી સંભાળી હતી.

    5/13
  • પહેલી ઈનિંગમાં દિલ્હી કૅપિટલ્સની શરૂઆત નબળી રહી હતી. માર્કસ સ્ટોઈનીસ પહેલા જ બોલે આઉટ થયો, અંજીક્ય રહાણે બે રને અને શિખર ધવન 13 બોલમાં ત્રણ ફોર મારીને 15 રને આઉટ થયો હતો. ટીમના શરૂઆતના 22 રનમાં જ ત્રણ વિકેટ પડી હતી. ત્યારબાદ કૅપ્ટન શ્રેયસ ઐયર અને વિકેટકીપર રિષભ પંતે બાજી સંભાળી હતી.

    પહેલી ઈનિંગમાં દિલ્હી કૅપિટલ્સની શરૂઆત નબળી રહી હતી. માર્કસ સ્ટોઈનીસ પહેલા જ બોલે આઉટ થયો, અંજીક્ય રહાણે બે રને અને શિખર ધવન 13 બોલમાં ત્રણ ફોર મારીને 15 રને આઉટ થયો હતો. ટીમના શરૂઆતના 22 રનમાં જ ત્રણ વિકેટ પડી હતી. ત્યારબાદ કૅપ્ટન શ્રેયસ ઐયર અને વિકેટકીપર રિષભ પંતે બાજી સંભાળી હતી.

    6/13
  • ઐયર 50 બોલમાં છ ફોર અને બે સિક્સ મારીને 65 રને નોટઆઉટ રહ્યો હતો. પંતે આક્રમક બેટિંગ કરતા 38 બોલમાં ચાર ફોર અને બે સિક્સ મારીને 56 રન કર્યા હતા. તેમ છતાં ટીમ હારી હતી.

    ઐયર 50 બોલમાં છ ફોર અને બે સિક્સ મારીને 65 રને નોટઆઉટ રહ્યો હતો. પંતે આક્રમક બેટિંગ કરતા 38 બોલમાં ચાર ફોર અને બે સિક્સ મારીને 56 રન કર્યા હતા. તેમ છતાં ટીમ હારી હતી.

    7/13
  • મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર્સે જ ધમાકેદાર શરૂઆત કરી હતી અને શરૂઆતથી જ મેચ MI જીતશે એવુ પાક્કુ લાગતુ હતું. 

    મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર્સે જ ધમાકેદાર શરૂઆત કરી હતી અને શરૂઆતથી જ મેચ MI જીતશે એવુ પાક્કુ લાગતુ હતું. 

    8/13
  • વિકેટકીપર ક્વિન્ટન ડી કોક અને કૅપ્ટન રોહિત શર્માએ આક્રમક શરૂઆત કરતા પહેલી ચાર ઓવરમાં જ 45 રન કર્યા હતા.

    વિકેટકીપર ક્વિન્ટન ડી કોક અને કૅપ્ટન રોહિત શર્માએ આક્રમક શરૂઆત કરતા પહેલી ચાર ઓવરમાં જ 45 રન કર્યા હતા.

    9/13
  • કૅપ્ટન રોહિત શર્માએ મુંબઈને પાંચમી વાર ચૅમ્પિયન બનાવ્યા બાદ ચાહકો ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટરો ભારપૂર્વક કહી રહ્યા છે કે હિટમૅનને ભારતીય ટી૨૦ ટીમનો કૅપ્ટન બનાવવો જોઈએ. 

    કૅપ્ટન રોહિત શર્માએ મુંબઈને પાંચમી વાર ચૅમ્પિયન બનાવ્યા બાદ ચાહકો ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટરો ભારપૂર્વક કહી રહ્યા છે કે હિટમૅનને ભારતીય ટી૨૦ ટીમનો કૅપ્ટન બનાવવો જોઈએ. 

    10/13
  • એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં ગંભીરે કહ્યું હતું કે ‘જો રોહિત શર્મા ભારતીય ટીમનો કૅપ્ટન નથી બનતો તો એ ભારતીય ટીમનું દુર્ભાગ્ય છે.

    એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં ગંભીરે કહ્યું હતું કે ‘જો રોહિત શર્મા ભારતીય ટીમનો કૅપ્ટન નથી બનતો તો એ ભારતીય ટીમનું દુર્ભાગ્ય છે.

    11/13
  • ફાઇનલ મૅચમાં મુંબઈનો ઇન ફૉર્મ બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવ કૅપ્ટન રોહિતને બચાવવા બલિદાન આપવા રનઆઉટ થયો હતો. ૧૧મી ઓવરના પાંચમા બૉલે રોહિત શર્મા ફટકો માર્યા બાદ સૂર્યકુમારની સ્પષ્ટ ના છતાં સિંગલ લેવા દોડી ગયો હતો અને સામે છેડે પહોંચી ગયો હતો. સારા ટચમાં રમી રહેલા કૅપ્ટનને બચાવવા આખરે સૂર્યકુમારે ક્રીઝ છોડીને પોતાની વિકેટનું બલિદાન આપી દીધું હતું. મૅચ બાદ પોતાની ભૂલ કબૂલતાં રોહિતે કહ્યું કે ‘સૂર્યકુમાર જે પ્રકારના ફૉર્મમાં રમ્યો છે એ જોતાં મારે મારી વિકેટનું બલિદાન આપી દેવું જોઈતું હતું. તે આખી ટુર્નામેન્ટમાં ગજબનું ફૉર્મ બતાવતાં અદ્ભુત શૉટ્સ રમ્યો છે.’

    ફાઇનલ મૅચમાં મુંબઈનો ઇન ફૉર્મ બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવ કૅપ્ટન રોહિતને બચાવવા બલિદાન આપવા રનઆઉટ થયો હતો. ૧૧મી ઓવરના પાંચમા બૉલે રોહિત શર્મા ફટકો માર્યા બાદ સૂર્યકુમારની સ્પષ્ટ ના છતાં સિંગલ લેવા દોડી ગયો હતો અને સામે છેડે પહોંચી ગયો હતો. સારા ટચમાં રમી રહેલા કૅપ્ટનને બચાવવા આખરે સૂર્યકુમારે ક્રીઝ છોડીને પોતાની વિકેટનું બલિદાન આપી દીધું હતું. મૅચ બાદ પોતાની ભૂલ કબૂલતાં રોહિતે કહ્યું કે સૂર્યકુમાર જે પ્રકારના ફૉર્મમાં રમ્યો છે એ જોતાં મારે મારી વિકેટનું બલિદાન આપી દેવું જોઈતું હતું. તે આખી ટુર્નામેન્ટમાં ગજબનું ફૉર્મ બતાવતાં અદ્ભુત શૉટ્સ રમ્યો છે.

    12/13
  • congratulations મુંબઈ ઈન્ડિયન્સ! 

    congratulations મુંબઈ ઈન્ડિયન્સ! 

    13/13
  • loading...

ફોટોઝ વિશે

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)નો આ વર્ષનો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ મેળવ્યો છે. આ ટીમ પાંચમી વખત આઈપીએલની ચેમ્પિયન બની છે. જોકે આ વખતે કોરોનાના કહેરને લીધે ટુર્નામેન્ટમાં કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે સેલિબ્રેશન વખતે પણ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ ટ્રોફીને પકડતા પહેલા એક પ્રકારના ગ્લોવ્ઝ પહેર્યા હતા. જોકે મેદાનમાંથી ફરી પેવેલિયનમાં આવ્યા બાદ આ ગ્લોવ્ઝને ડિસ્પોઝ પણ કર્યા હતા. (તસવીર સૌજન્યઃ આઈપીએલ અને મુંબઈ ઈન્ડિયન્સનું ટ્વીટર અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK