IPL 2020: તમને ખબર છે આ બૉલર તેની નાનપણની મિત્રને પરણ્યો છે?

Published: 29th October, 2020 12:44 IST | Keval Trivedi
  • જમશેદપુરનો વરૂણ એરોન ભારતીય ક્રિકેટ ટીમમાં અને આઈપીએલમાં ફાસ્ટ બૉલિંગ માટે જાણિતો છે.

    જમશેદપુરનો વરૂણ એરોન ભારતીય ક્રિકેટ ટીમમાં અને આઈપીએલમાં ફાસ્ટ બૉલિંગ માટે જાણિતો છે.

    1/20
  • 15 વર્ષની ઉંમરથી જ તેનામાં બોલિંગનું સારુ ટેલેન્ટ હતુ અને તેને ચેન્નઈના એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં મોકલવામાં આવ્યો હતો.

    15 વર્ષની ઉંમરથી જ તેનામાં બોલિંગનું સારુ ટેલેન્ટ હતુ અને તેને ચેન્નઈના એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં મોકલવામાં આવ્યો હતો.

    2/20
  • વરૂણ એરોનનું કહેવુ છે કે તે વેસ્ટ ઈન્ડિઝના બોલર એન્ડી રોબર્ટસથી પ્રેરણા મળે છે.

    વરૂણ એરોનનું કહેવુ છે કે તે વેસ્ટ ઈન્ડિઝના બોલર એન્ડી રોબર્ટસથી પ્રેરણા મળે છે.

    3/20
  • વરૂણે 1 ફેબ્રુઆરી, 2016ના રોજ તેની બાળપણની મિત્ર રાગિની સિંહ સાથે લગ્ન કર્યા હતા.

    વરૂણે 1 ફેબ્રુઆરી, 2016ના રોજ તેની બાળપણની મિત્ર રાગિની સિંહ સાથે લગ્ન કર્યા હતા.

    4/20
  • જમશેદપુરમાં લોયોરા સ્કૂલમાં ભણતા વખતથી જ વરૂણ અને રાગિની એકબીજાને ઓળખતા હતા.

    જમશેદપુરમાં લોયોરા સ્કૂલમાં ભણતા વખતથી જ વરૂણ અને રાગિની એકબીજાને ઓળખતા હતા.

    5/20
  • વરૂણે સૌપ્રથમ ઝારખંડ અંડર-19માં રમવાની શરૂઆત કરી હતી.

    વરૂણે સૌપ્રથમ ઝારખંડ અંડર-19માં રમવાની શરૂઆત કરી હતી.

    6/20
  • 2008-09ની રણજી ટ્રોફીની સિરીઝમાં પોતાના ડેબ્યુ વખતે જ વરૂણને બે ફ્રેક્ચર થયા હતા.

    2008-09ની રણજી ટ્રોફીની સિરીઝમાં પોતાના ડેબ્યુ વખતે જ વરૂણને બે ફ્રેક્ચર થયા હતા.

    7/20
  • વરૂણે આંતરરાષ્ટ્રીય ધોરણે ટેસ્ટ મેચ રમવાની શરૂઆત નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે કરી હતી.

    વરૂણે આંતરરાષ્ટ્રીય ધોરણે ટેસ્ટ મેચ રમવાની શરૂઆત નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે કરી હતી.

    8/20
  • વરૂણ એરોને 9 ટેસ્ટ મેચમાં 18 વિકેટ લીધી છે, બેસ્ટ બોલીંગ ફીગર 97 રન આપીને ત્રણ વિકેટ છે.

    વરૂણ એરોને 9 ટેસ્ટ મેચમાં 18 વિકેટ લીધી છે, બેસ્ટ બોલીંગ ફીગર 97 રન આપીને ત્રણ વિકેટ છે.

    9/20
  • આંતરરાષ્ટ્રીય ધોરણે વનડે રમવાની શરૂઆત ઑક્ટોબર 2011માં ઈંગ્લૅન્ડ સામે કરી હતી.

    આંતરરાષ્ટ્રીય ધોરણે વનડે રમવાની શરૂઆત ઑક્ટોબર 2011માં ઈંગ્લૅન્ડ સામે કરી હતી.

    10/20
  • નવ વન-ડે મેચમાં વરૂણે 11 વિકેટ લીધી છે.

    નવ વન-ડે મેચમાં વરૂણે 11 વિકેટ લીધી છે.

    11/20
  • વનડેમાં અરૂણે 38.09ની બોલિંગ એવરેજ છે અને સર્વશ્રેષ્ઠ સ્પેલ 24 રન આપીને ત્રણ વિકેટ છે.

    વનડેમાં અરૂણે 38.09ની બોલિંગ એવરેજ છે અને સર્વશ્રેષ્ઠ સ્પેલ 24 રન આપીને ત્રણ વિકેટ છે.

    12/20
  • ફસ્ટ-ક્લાસ ક્રિકેટમાં કુલ 63 મેચમાં 167 વિકેટ 32.82ની બોલિંગ એવરેજથી લીધી છે, જેમાં ઈકોનોમી 3.45 અને બેસ્ટ ફીગર 6/32 છે.

    ફસ્ટ-ક્લાસ ક્રિકેટમાં કુલ 63 મેચમાં 167 વિકેટ 32.82ની બોલિંગ એવરેજથી લીધી છે, જેમાં ઈકોનોમી 3.45 અને બેસ્ટ ફીગર 6/32 છે.

    13/20
  • આઈપીએલમાં રમવાની શરૂઆત 2011માં કરી હતી. તે વખતે વરૂણ દિલ્હી ડૅરડેવિલ્સ (અત્યારે દિલ્હી કૅપિટલ્સ)ના વતિથી રમતો હતો.

    આઈપીએલમાં રમવાની શરૂઆત 2011માં કરી હતી. તે વખતે વરૂણ દિલ્હી ડૅરડેવિલ્સ (અત્યારે દિલ્હી કૅપિટલ્સ)ના વતિથી રમતો હતો.

    14/20
  • સમય જતા વરૂણે દિલ્હી ડેરડેવિલ્સ ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કિંગ્સ ઈલેવન પંજાબ અને હાલ રાજસ્થાન રૉયલ્સની ટીમથી બોલિંગ કરી રહ્યો છે.

    સમય જતા વરૂણે દિલ્હી ડેરડેવિલ્સ ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કિંગ્સ ઈલેવન પંજાબ અને હાલ રાજસ્થાન રૉયલ્સની ટીમથી બોલિંગ કરી રહ્યો છે.

    15/20
  • આઈપીએલમાં 48 મેચમાં 32.38ની એવરેજથી 42 વિકેટ લીધી છે, જેમાં ઈકોનોમી રેટ 8.79 છે. બેસ્ટ બોલિંગ ફિગર 3/16 છે, જે આઈપીએલની 2014ની ટુર્નામેન્ટમાં આ શ્રેષ્ઠ સ્પેલ કર્યો હતો.

    આઈપીએલમાં 48 મેચમાં 32.38ની એવરેજથી 42 વિકેટ લીધી છે, જેમાં ઈકોનોમી રેટ 8.79 છે. બેસ્ટ બોલિંગ ફિગર 3/16 છે, જે આઈપીએલની 2014ની ટુર્નામેન્ટમાં આ શ્રેષ્ઠ સ્પેલ કર્યો હતો.

    16/20
  • ટી-20 કૅરિયરમાં કુલ 84 મેચમાં 87 વિકેટ લીધી છે અને બેસ્ટ બોલિંગ 16 રન આપીને 3 વિકેટ છે. ફોટો 2019ની ક્રિસમસ વખતો છે, જેમાં વરૂણ તેની પત્ની રાગિની સિંહ અને ફેમિલી મેમ્બર્સ સાથે જોવા મળી રહ્યો છે.

    ટી-20 કૅરિયરમાં કુલ 84 મેચમાં 87 વિકેટ લીધી છે અને બેસ્ટ બોલિંગ 16 રન આપીને 3 વિકેટ છે. ફોટો 2019ની ક્રિસમસ વખતો છે, જેમાં વરૂણ તેની પત્ની રાગિની સિંહ અને ફેમિલી મેમ્બર્સ સાથે જોવા મળી રહ્યો છે.

    17/20
  • વરૂણ એરોન અને તેની પત્ની રાગિની સિંહ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના ક્લોઝ ફ્રેન્ડ્સ છે.

    વરૂણ એરોન અને તેની પત્ની રાગિની સિંહ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના ક્લોઝ ફ્રેન્ડ્સ છે.

    18/20
  • ફોટો UAEનો છે, જેમાં વરૂણ એરોન તેના રાજસ્થાન રૉયલ્સના ટીમમેટ રોબિન ઉથપ્પા, જયદેવ ઉનદકટ, મનન વોહરા અને મયંક મારકન્ડે સાથે એન્જોય કરી રહ્યો છે.

    ફોટો UAEનો છે, જેમાં વરૂણ એરોન તેના રાજસ્થાન રૉયલ્સના ટીમમેટ રોબિન ઉથપ્પા, જયદેવ ઉનદકટ, મનન વોહરા અને મયંક મારકન્ડે સાથે એન્જોય કરી રહ્યો છે.

    19/20
  • આ ફોટો પણ આ UAEનો છે, જેમાં વરૂણ ડેવિડ મિલર સાથે બાર્બેક્યુની મજા માણી રહ્યો છે.

    આ ફોટો પણ આ UAEનો છે, જેમાં વરૂણ ડેવિડ મિલર સાથે બાર્બેક્યુની મજા માણી રહ્યો છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં રાજસ્થાન રૉયલ્સ (RR)નો બૉલર વરૂણ એરોનનો આજે 31મો જન્મદિવસ છે. તેના આ ખાસ દિવસે જાણીએ તેની પર્સનલ લાઈફ વિશે. (ફોટોઝઃ વરૂણ એરોનનું ઈન્સ્ટાગ્રામ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK