IPL 2020: પહેલી મેચના MoMનો આજે બર્થ ડે

Updated: 23rd September, 2020 07:58 IST | Keval Trivedi
 • અંબાતી રાયડૂનો જન્મ 23 સપ્ટેમ્બર 1985ના રોજ ગુંતૂરમાં થયો હતો, તેનું વતન આંધ્ર પ્રદેશ છે. શરૂઆતમાં હૈદરાબાદ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો હતો. 

  અંબાતી રાયડૂનો જન્મ 23 સપ્ટેમ્બર 1985ના રોજ ગુંતૂરમાં થયો હતો, તેનું વતન આંધ્ર પ્રદેશ છે. શરૂઆતમાં હૈદરાબાદ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો હતો. 

  1/17
 • 16 વર્ષની ઉંમરમાં હૈદરાબાદ માટે ફર્સ્ટ-ક્લાસ કૅરિયર શરૂ કર્યા બાદ 2004ના અંડર-19 વર્લ્ડ કપમાં રાયડુ ઈન્ડિયા ટીમનો કૅપ્ટન બન્યો હતો.

  16 વર્ષની ઉંમરમાં હૈદરાબાદ માટે ફર્સ્ટ-ક્લાસ કૅરિયર શરૂ કર્યા બાદ 2004ના અંડર-19 વર્લ્ડ કપમાં રાયડુ ઈન્ડિયા ટીમનો કૅપ્ટન બન્યો હતો.

  2/17
 • ઈન્ડિયા ટીમ માટે તેણે 55 મેચ રમી છે, જેમાં 47.06ની એવરેજથી 1694 રન, 10 હાફ સેન્ચ્યુરી અને ત્રણ સેન્ચ્યુરીના ટેકે કર્યા છે.

  ઈન્ડિયા ટીમ માટે તેણે 55 મેચ રમી છે, જેમાં 47.06ની એવરેજથી 1694 રન, 10 હાફ સેન્ચ્યુરી અને ત્રણ સેન્ચ્યુરીના ટેકે કર્યા છે.

  3/17
 • રાયડુએ 2 જુલાઈ, 2019ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, જોકે 29 ઑગસ્ટ, 2019ના રોજ કહ્યું હતું કે, તેને ક્રિકેટના દરેક ફોર્મેટમાં રમવાની ઈચ્છા છે.

  રાયડુએ 2 જુલાઈ, 2019ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, જોકે 29 ઑગસ્ટ, 2019ના રોજ કહ્યું હતું કે, તેને ક્રિકેટના દરેક ફોર્મેટમાં રમવાની ઈચ્છા છે.

  4/17
 • 12 જુલાઈ, 2020ના રોજ અંબાતી રાયડુએ તેની પત્ની ચીનુપલ્લી વિદ્યા સાથે આ ફોટો શૅર કર્યો હતો. તેની પત્નીએ દિકરીને જન્મ આપ્યો હતો, આ સારા સમાચાર રાયડુએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા.

  12 જુલાઈ, 2020ના રોજ અંબાતી રાયડુએ તેની પત્ની ચીનુપલ્લી વિદ્યા સાથે આ ફોટો શૅર કર્યો હતો. તેની પત્નીએ દિકરીને જન્મ આપ્યો હતો, આ સારા સમાચાર રાયડુએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા.

  5/17
 • રાયડુ વનડેમાં ઈન્ડિયા માટે અને આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે મેચ-વિનર રહ્યો છે.

  રાયડુ વનડેમાં ઈન્ડિયા માટે અને આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે મેચ-વિનર રહ્યો છે.

  6/17
 • રાયડુએ બંગાળના ગ્રાઉન્ડ ક્યુરેટરનું નિધન થયુ તે વખતે આ ફોટો શૅર કરીને લખ્યું કે, RIP પ્રબિર મુખર્જી...આ વ્યક્તિએ તેમનું હાર્ટ અને આત્માને ગ્રેટ ઈડન ગાર્ડન સમર્પિત કર્યું છે.

  રાયડુએ બંગાળના ગ્રાઉન્ડ ક્યુરેટરનું નિધન થયુ તે વખતે આ ફોટો શૅર કરીને લખ્યું કે, RIP પ્રબિર મુખર્જી...આ વ્યક્તિએ તેમનું હાર્ટ અને આત્માને ગ્રેટ ઈડન ગાર્ડન સમર્પિત કર્યું છે.

  7/17
 • રાયડુ જ્યારે આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં હતો તે વખતે રોબિન સિંહ, પ્રગ્યાન ઓઝઆ અને નીતિન પટેલ સાથેનો ફોટો શૅર કર્યો હતો.

  રાયડુ જ્યારે આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં હતો તે વખતે રોબિન સિંહ, પ્રગ્યાન ઓઝઆ અને નીતિન પટેલ સાથેનો ફોટો શૅર કર્યો હતો.

  8/17
 • અંબાતી રાયડુની વનડેમાં બેટિંગ એવરેજ 47.06 છે.

  અંબાતી રાયડુની વનડેમાં બેટિંગ એવરેજ 47.06 છે.

  9/17
 • અંબાતી રાયડુનો વનડેમાં ટોપ સ્કોર 124 છે. કુલ ત્રણ સેન્ચ્યુરી અને 10 અર્ધ શતક વનડેમાં કર્યા છે.

  અંબાતી રાયડુનો વનડેમાં ટોપ સ્કોર 124 છે. કુલ ત્રણ સેન્ચ્યુરી અને 10 અર્ધ શતક વનડેમાં કર્યા છે.

  10/17
 • આઈપીએલનો સ્ટાર બેટ્સમેન રાયડુએ ટીમ ઈન્ડિયા માટે ફક્ત છ ટી-20 રમી છે, જેમાં 10.50ની એવરેજથી 42 રન કર્યા છે.

  આઈપીએલનો સ્ટાર બેટ્સમેન રાયડુએ ટીમ ઈન્ડિયા માટે ફક્ત છ ટી-20 રમી છે, જેમાં 10.50ની એવરેજથી 42 રન કર્યા છે.

  11/17
 • વર્લ્ડ કપ 2019માં અંબાતી રાયડુનું સિલેક્શન ન થતા લોકોને અચંબો થયો હતો. ફોટામાં રાયડુ તેની પત્ની અને ચેન્નઈ સુપર કિંગ્સના ક્રિકેટ દિપક ચહર સાથે છે.

  વર્લ્ડ કપ 2019માં અંબાતી રાયડુનું સિલેક્શન ન થતા લોકોને અચંબો થયો હતો. ફોટામાં રાયડુ તેની પત્ની અને ચેન્નઈ સુપર કિંગ્સના ક્રિકેટ દિપક ચહર સાથે છે.

  12/17
 • રાયડુએ તેની પત્ની ચેનુપલ્લી વિદ્યા સાથે યુરોપિયન વેકેશનનો આ ફોટો શૅર કર્યો હતો.  

  રાયડુએ તેની પત્ની ચેનુપલ્લી વિદ્યા સાથે યુરોપિયન વેકેશનનો આ ફોટો શૅર કર્યો હતો.  

  13/17
 • અંબાતી રાયડુની બદલે વિજય શંકરને વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરતા રાયડુ નારાજ થયો હતો અને તેણે વિજય શંકરને ત્રી-ડી પ્લેયર ગણાવ્યો હતો. ફોટામાં રાયડુએ તેની યુએસએની ટ્રીપનો ફોટો શૅર કર્યો હતો, જેમાં તે સેન ફ્રાન્સીસ્કોમાં દેખાય છે.

  અંબાતી રાયડુની બદલે વિજય શંકરને વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરતા રાયડુ નારાજ થયો હતો અને તેણે વિજય શંકરને ત્રી-ડી પ્લેયર ગણાવ્યો હતો. ફોટામાં રાયડુએ તેની યુએસએની ટ્રીપનો ફોટો શૅર કર્યો હતો, જેમાં તે સેન ફ્રાન્સીસ્કોમાં દેખાય છે.

  14/17
 • આ વર્ષની આઈપીએલની પહેલી જ મેચમાં અંબાતી રાયડુ મેન ઓફ ધ મેચ બન્યો હતો, તેણે 48 બોલમાં છ ફોર અને ત્રણ સિક્સ મારીને 71 રન કર્યા હતા.

  આ વર્ષની આઈપીએલની પહેલી જ મેચમાં અંબાતી રાયડુ મેન ઓફ ધ મેચ બન્યો હતો, તેણે 48 બોલમાં છ ફોર અને ત્રણ સિક્સ મારીને 71 રન કર્યા હતા.

  15/17
 • અંબાતી રાયડુએ વેસ્ટ ઈન્ડિઝના પ્લેયર અને ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડ ડ્વેન બ્રાવો સાથે આ ફોટો શૅર કર્યો હતો, જે ફૅન્સને ખૂબ જ ગમ્યો હતો.

  અંબાતી રાયડુએ વેસ્ટ ઈન્ડિઝના પ્લેયર અને ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડ ડ્વેન બ્રાવો સાથે આ ફોટો શૅર કર્યો હતો, જે ફૅન્સને ખૂબ જ ગમ્યો હતો.

  16/17
 • હેપ્પી બર્થ ડે અંબાતી રાયડુ!

  હેપ્પી બર્થ ડે અંબાતી રાયડુ!

  17/17
 • loading...

ફોટોઝ વિશે

આઈપીએલ 2020ની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં CSK જીતી અને અંબાતી રાયડૂને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આજે અંબાતી રાયડુનો બર્થ ડે છે, જાણીએ અમૂક વાતો જે ફૅન્સને કદાચ નહીં ખબર હોય. ફોટોઝઃ અંબાતી રાયડુનું ઈન્સ્ટાગ્રામ, ચીનુપલ્લી વિદ્યાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 23rd September, 2020 01:25 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK