IPL 2019: આ ખેલાડીઓ બદલી શકે છે મેચનું પરિણામ

Mar 23, 2019, 16:02 IST
  • દિપક ચહર- ચેન્નાઈ સુપર કિંગ્સ દિપક ચહર ભારતીય ઓલ રાઉન્ડર છે જે મિડલ ઓર્ડરમાં બેટિગ કરવા સક્ષમ છે અને સાથે જ મિડયમ પેસ બોલિંગ થી સ્ટંમ્પ પણ ઉખાડી શકે છે. IPL 2019 ટાઈટલ જીતવા દિપક ચહર ટીમ માટે મહત્વનું પાસુ બની શકે છે.

    દિપક ચહર- ચેન્નાઈ સુપર કિંગ્સ

    દિપક ચહર ભારતીય ઓલ રાઉન્ડર છે જે મિડલ ઓર્ડરમાં બેટિગ કરવા સક્ષમ છે અને સાથે જ મિડયમ પેસ બોલિંગ થી સ્ટંમ્પ પણ ઉખાડી શકે છે. IPL 2019 ટાઈટલ જીતવા દિપક ચહર ટીમ માટે મહત્વનું પાસુ બની શકે છે.

    1/12
  • મયંક અગ્રવાલ - કિંગ્સ ઈલેવન પંજાબ મયંક અગ્રવાલ કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમે છે અને ટેક્નિલકલી પરફેક્ટ બેટ્સમેન પંજાબ માટે ઓપનિંગ કરે છે.મયંક અગ્રવાલ ટીમ ઈન્ડિયા માટે પણ ઓપન કરી ચુક્યો છે. મયંક અગ્રવાલ ટીમને મજબુત શરુઆત અપાવી શકે છે.

    મયંક અગ્રવાલ - કિંગ્સ ઈલેવન પંજાબ

    મયંક અગ્રવાલ કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમે છે અને ટેક્નિલકલી પરફેક્ટ બેટ્સમેન પંજાબ માટે ઓપનિંગ કરે છે.મયંક અગ્રવાલ ટીમ ઈન્ડિયા માટે પણ ઓપન કરી ચુક્યો છે. મયંક અગ્રવાલ ટીમને મજબુત શરુઆત અપાવી શકે છે.

    2/12
  • અનમોલપ્રીત સિંહ - મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ હમેશા નવી પ્રતિભાઓ શોધવામાં માને છે. પંજાબ ક્રિકેટ તરફથી રમતો અનમોલપ્રીત સિંહ બેટ્સમેન છે અને તેના ફ્લેસી શોર્ટ્સથી રમતા મેચને બદલી શકે છે. અનમોલપ્રીત પર મુંબઈને મિડલમાં ટીમને જીત તરફ લઈ જવાની જવાબદારી રહેશે.

    અનમોલપ્રીત સિંહ - મુંબઈ ઈન્ડિયન્સ

    મુંબઈ ઈન્ડિયન્સ હમેશા નવી પ્રતિભાઓ શોધવામાં માને છે. પંજાબ ક્રિકેટ તરફથી રમતો અનમોલપ્રીત સિંહ બેટ્સમેન છે અને તેના ફ્લેસી શોર્ટ્સથી રમતા મેચને બદલી શકે છે. અનમોલપ્રીત પર મુંબઈને મિડલમાં ટીમને જીત તરફ લઈ જવાની જવાબદારી રહેશે.

    3/12
  • અવેશ ખાન - દિલ્હી કેપિટલ્સ અવેશ ખાન ભારતીય ટીમ માટે આવનારા સમયમાં આગવી પ્રતિભા તરીકે ઉભરી શકે છે. U-19માં અવેશ ખાને તેની બોલિંગથી સૌનું ધ્યાન તેની તરફ ખેચ્યુ હતું. અવેશ ખાન બુમરાહની જેમ યોર્કર નાખવામાં એક્સપર્ટ માનવામાં આવે છે.

    અવેશ ખાન - દિલ્હી કેપિટલ્સ

    અવેશ ખાન ભારતીય ટીમ માટે આવનારા સમયમાં આગવી પ્રતિભા તરીકે ઉભરી શકે છે. U-19માં અવેશ ખાને તેની બોલિંગથી સૌનું ધ્યાન તેની તરફ ખેચ્યુ હતું. અવેશ ખાન બુમરાહની જેમ યોર્કર નાખવામાં એક્સપર્ટ માનવામાં આવે છે.

    4/12
  • હનુમા વિહારી - દિલ્હી કેપિટલ્સ હનુમા વિહારી પણ તેની ટેકનિક અને પરફેક્ટ શોર્ટના કારણે ઓળખવામાં આવે છે. થોડાક સમયમાં જ હનુમા વિહારીએ પોતાનું સ્થાન મજબુત કર્યું છે. દિલ્હી કેપિટલ્સ માટે હનુમા વિહારી ઓપનિંગ કરી શકે છે અને મિડલમાં પણ રમી શકે છે.

    હનુમા વિહારી - દિલ્હી કેપિટલ્સ

    હનુમા વિહારી પણ તેની ટેકનિક અને પરફેક્ટ શોર્ટના કારણે ઓળખવામાં આવે છે. થોડાક સમયમાં જ હનુમા વિહારીએ પોતાનું સ્થાન મજબુત કર્યું છે. દિલ્હી કેપિટલ્સ માટે હનુમા વિહારી ઓપનિંગ કરી શકે છે અને મિડલમાં પણ રમી શકે છે.

    5/12
  • કર્ણ શર્મા - ચેન્નાઈ સુપર કિંગ્સ કર્ણ શર્મા બોલિંગ ઓલ રાઉન્ડર છે જે ચેન્નાઈ તરફથી રમશે કર્ણ લેગ બ્રેક બોલિંગ દ્વારા બેટ્સમેનોને હેરાન કરી છે. કર્ણ શર્માની ખાસિયત છે તેની ગુગલી. અશ્વિનની ગેરહાજરીમાં કર્ણ શર્મા ચેન્નાઈની ટીમમાં સ્પિનને ટેકો આપશે

    કર્ણ શર્મા - ચેન્નાઈ સુપર કિંગ્સ

    કર્ણ શર્મા બોલિંગ ઓલ રાઉન્ડર છે જે ચેન્નાઈ તરફથી રમશે કર્ણ લેગ બ્રેક બોલિંગ દ્વારા બેટ્સમેનોને હેરાન કરી છે. કર્ણ શર્માની ખાસિયત છે તેની ગુગલી. અશ્વિનની ગેરહાજરીમાં કર્ણ શર્મા ચેન્નાઈની ટીમમાં સ્પિનને ટેકો આપશે

    6/12
  • શ્રેયસ અય્યર - દિલ્હી કેપિટલ્સ ટીમમાં શિખર ધવનની હાજરી હોવા છતા દિલ્હી કેપિટલ્સે શ્રેયસ અય્યર પર વિશ્વાસ રાખ્યો છે અને તેને ટીમના કેપ્ટન તરીકે રિટેન કરવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટનો આ વિશ્વાસ જ શ્રેયર અય્યરને ખાસ બનાવે છે.

    શ્રેયસ અય્યર - દિલ્હી કેપિટલ્સ

    ટીમમાં શિખર ધવનની હાજરી હોવા છતા દિલ્હી કેપિટલ્સે શ્રેયસ અય્યર પર વિશ્વાસ રાખ્યો છે અને તેને ટીમના કેપ્ટન તરીકે રિટેન કરવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટનો આ વિશ્વાસ જ શ્રેયર અય્યરને ખાસ બનાવે છે.

    7/12
  • મનીષ પાંડે - સનરાઈઝર્સ હૈદરાબાદ મનીષ પાંડે IPL સ્ટાર છે. મનીષ પાંડે કોલકાતા ટીમને ઘણી જીતો એકલા હાથે અપાવી છે. આ વર્ષે સનરાઈઝર્સ તરફથી રમશે જે સનરાઈઝર્સની બોલિંગ સાથે બેટિંગને સપો્ટ પૂરો કરશે.

    મનીષ પાંડે - સનરાઈઝર્સ હૈદરાબાદ

    મનીષ પાંડે IPL સ્ટાર છે. મનીષ પાંડે કોલકાતા ટીમને ઘણી જીતો એકલા હાથે અપાવી છે. આ વર્ષે સનરાઈઝર્સ તરફથી રમશે જે સનરાઈઝર્સની બોલિંગ સાથે બેટિંગને સપો્ટ પૂરો કરશે.

    8/12
  • શાર્દુલ ઠાકુર - ચેન્નાઈ સુપર કિંગ્સ શાર્દુલ ઠાકુર હાલ ટીમ ઈન્ડિયામાં બેસ્ટ બોલરમાંથી એક છે. ધોની શાર્દુલ ઠાકુર પર ગણો વિશ્વાસ કરે છે. ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં શાર્દુલ ઠાકુર સાથે ઘણી પ્રેક્ટિસ કરી હતી. પાર્ટનરશિપ તોડવામાં શાર્દુલ ઠાકુર એક્સપર્ટ માનવામાં આવે છે.

    શાર્દુલ ઠાકુર - ચેન્નાઈ સુપર કિંગ્સ

    શાર્દુલ ઠાકુર હાલ ટીમ ઈન્ડિયામાં બેસ્ટ બોલરમાંથી એક છે. ધોની શાર્દુલ ઠાકુર પર ગણો વિશ્વાસ કરે છે. ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં શાર્દુલ ઠાકુર સાથે ઘણી પ્રેક્ટિસ કરી હતી. પાર્ટનરશિપ તોડવામાં શાર્દુલ ઠાકુર એક્સપર્ટ માનવામાં આવે છે.

    9/12
  • શિવમ દુબે - રોયલ ચેલેન્જર બેંગ્લોર શિવમ દુબેને બેંગ્લોર દ્વારા 5 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. શિવમ દુબે આમ તો ખાસ જાણીતો નથી તેમ છતા બેંગ્લોરે 5 કરોડમાં ખરીદ્યો છે તે આશ્ચર્ય કરાવે છે. શિવમ બેંગ્લોર ટીમમાં સ્થાન મેળવવા મહેનત કરવી પડશે. બેંગ્લોર ટીમમાં વિરાટ, એબી ડિ વિલિયર્સ, સ્ટોઈનિસ જેવા પ્લેયર્સ સામેલ છે જે હાલ ફોર્મમાં છે.

    શિવમ દુબે - રોયલ ચેલેન્જર બેંગ્લોર

    શિવમ દુબેને બેંગ્લોર દ્વારા 5 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. શિવમ દુબે આમ તો ખાસ જાણીતો નથી તેમ છતા બેંગ્લોરે 5 કરોડમાં ખરીદ્યો છે તે આશ્ચર્ય કરાવે છે. શિવમ બેંગ્લોર ટીમમાં સ્થાન મેળવવા મહેનત કરવી પડશે. બેંગ્લોર ટીમમાં વિરાટ, એબી ડિ વિલિયર્સ, સ્ટોઈનિસ જેવા પ્લેયર્સ સામેલ છે જે હાલ ફોર્મમાં છે.

    10/12
  • સ્ટીવ સ્મિથ - રાજસ્થાન રોયલ્સ બૅન બાદ પરત ફરી રહેલો સ્ટિવ સ્મિથ પોતાને પુરવાર કરવા પ્રયત્ન કરશે. સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન રહી ચુકયો છે જેનો લાભ રાજસ્થાન રોયલ્સને મળશે. સ્મિથ તેની બેટિંગથી મેચમાં કોઈ પણ પરિસ્થિતિને બદલવા સક્ષમ છે

    સ્ટીવ સ્મિથ - રાજસ્થાન રોયલ્સ

    બૅન બાદ પરત ફરી રહેલો સ્ટિવ સ્મિથ પોતાને પુરવાર કરવા પ્રયત્ન કરશે. સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન રહી ચુકયો છે જેનો લાભ રાજસ્થાન રોયલ્સને મળશે. સ્મિથ તેની બેટિંગથી મેચમાં કોઈ પણ પરિસ્થિતિને બદલવા સક્ષમ છે

    11/12
  • ડેવિડ વોર્નર - સન રાઈઝર્સ હૈદરાબાદ એકલા હાથે મેચનું પાસુ બદલનાર ડેવિડ પણ ઘણા સમય બાદ ક્રિકેટમાં પરત ફરી રહ્યો છે. સન રાઈઝર્સ તરફથી રમતા ડેવિડે ઘણી મેચોમાં જીત અપાવી છે. ડેવિડ સન રાઈઝર્સ પણ રહી ચુક્યો છે ડેવિડ વોર્નર

    ડેવિડ વોર્નર - સન રાઈઝર્સ હૈદરાબાદ

    એકલા હાથે મેચનું પાસુ બદલનાર ડેવિડ પણ ઘણા સમય બાદ ક્રિકેટમાં પરત ફરી રહ્યો છે. સન રાઈઝર્સ તરફથી રમતા ડેવિડે ઘણી મેચોમાં જીત અપાવી છે. ડેવિડ સન રાઈઝર્સ પણ રહી ચુક્યો છે ડેવિડ વોર્નર

    12/12
  • loading...

ફોટોઝ વિશે

IPL 2019 આજથી શરુ થવા જઈ રહી છે. IPL 2019ની પહેલી મેચ ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે રમાશે. છેલ્લા ઘણા વર્ષોમાં IPLએ ભારતીય ટીમને અને ઈન્ટરનેશનલ ટીમના પ્લેયર્સ માટે પ્લેટફોર્મ ઉભુ કર્યું છે. ભારતીય પ્લેયર્સ અને વિદેશી પ્લેયર્સ તેમની IPL ટીમ માટે મહત્વની ઈનિંગ રમી જતા હોય છે. જુઓ આવા જ કેટલાક પ્લેયર્સ જે મેચનું પાસુ બદલવામાં સક્ષમ છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK