IPL 2019:કોહલી, રૈના સહિતના ખેલાડીઓ તૈયાર છે રનનો વરસાદ કરવા

Mar 23, 2019, 17:50 IST
  • મેચના પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલી અને એ બી ડી વિલિયર્સ અમુક વિગતો પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

    મેચના પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલી અને એ બી ડી વિલિયર્સ અમુક વિગતો પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

    1/13
  • ફોર્મમાં ચાલી રહેલા અંબાતી રાયડૂએ પણ નેટમાં બેટિંગ વધુ મજબૂત કરવા પર ધ્યાન આપ્યું હતુ. 

    ફોર્મમાં ચાલી રહેલા અંબાતી રાયડૂએ પણ નેટમાં બેટિંગ વધુ મજબૂત કરવા પર ધ્યાન આપ્યું હતુ. 

    2/13
  • બેંગ્લોર માટે બોલિંગ એક ચિંતાનો વિષય રહ્યો છે. ટીમના બોલર્સે પણ તેમના બોલિંગ અટેક ને લાસ્ટ ફિનિશિંગ ટચ આપ્યો હતો.

    બેંગ્લોર માટે બોલિંગ એક ચિંતાનો વિષય રહ્યો છે. ટીમના બોલર્સે પણ તેમના બોલિંગ અટેક ને લાસ્ટ ફિનિશિંગ ટચ આપ્યો હતો.

    3/13
  • બેંગ્લોરમાં આ વર્ષે ઘણા બદલાવ કરવામાં આવ્યા છે જેમાં સ્પિન બોલિંગ અટેકનો સમાવેશ છે.

    બેંગ્લોરમાં આ વર્ષે ઘણા બદલાવ કરવામાં આવ્યા છે જેમાં સ્પિન બોલિંગ અટેકનો સમાવેશ છે.

    4/13
  • વેસ્ટ ઈન્ડિઝ પ્લેયર ડ્વેન બ્રાવો અને IPlમાં રનોના સરતાજ રૈનાએ પણ પ્રેક્ટિસ કરી હતી.

    વેસ્ટ ઈન્ડિઝ પ્લેયર ડ્વેન બ્રાવો અને IPlમાં રનોના સરતાજ રૈનાએ પણ પ્રેક્ટિસ કરી હતી.

    5/13
  •  ડ્વેન બ્રાવોએ બેટિંગ સાથે સાથે બોલિંગમાં પણ ધ્યાન આપ્યું હતું.

     ડ્વેન બ્રાવોએ બેટિંગ સાથે સાથે બોલિંગમાં પણ ધ્યાન આપ્યું હતું.

    6/13
  • સાઉથ આફ્રિકા સ્ટાર ક્રિકેટર ફાફ ડૂ પ્લેસિસ અને એબી ડી વિલિયર્સ અલગ અલગ ટીમથી રમી રહ્યા છે. બન્ને ક્રિકેટ સ્ટાર ચર્ચામાં મગ્ન દેખાઈ રહ્યા હતા.

    સાઉથ આફ્રિકા સ્ટાર ક્રિકેટર ફાફ ડૂ પ્લેસિસ અને એબી ડી વિલિયર્સ અલગ અલગ ટીમથી રમી રહ્યા છે. બન્ને ક્રિકેટ સ્ટાર ચર્ચામાં મગ્ન દેખાઈ રહ્યા હતા.

    7/13
  • ઈમરાન તાહિર ચેન્નાઈના બોલિંગ અટેક સાથે જોડાયો છે . તાહિરે ચેન્નાઈના લાયન સાથે લાયનનો પોઝ આપ્યો હતો.

    ઈમરાન તાહિર ચેન્નાઈના બોલિંગ અટેક સાથે જોડાયો છે . તાહિરે ચેન્નાઈના લાયન સાથે લાયનનો પોઝ આપ્યો હતો.

    8/13
  •  T-20 એક્સપર્ટ મુરલી વિજયે મેચ પહેલા પ્રેકટિસ સેશનમાં પરસેવો પાડ્યો હતો. મુરલી વિજય ચેન્નાઈ તરફથી ઓપનિંગ કરી શકે છે

     T-20 એક્સપર્ટ મુરલી વિજયે મેચ પહેલા પ્રેકટિસ સેશનમાં પરસેવો પાડ્યો હતો. મુરલી વિજય ચેન્નાઈ તરફથી ઓપનિંગ કરી શકે છે

    9/13
  •  ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનો મેચ પહેલા કોઈ કસર બાકી રાખવા માગતા નથી. ટીમ પ્લેયર્સે નેટમાં લાંબો સમય વીતાવ્યો હતો.

     ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનો મેચ પહેલા કોઈ કસર બાકી રાખવા માગતા નથી. ટીમ પ્લેયર્સે નેટમાં લાંબો સમય વીતાવ્યો હતો.

    10/13
  • પ્રેક્ટિસ બાદ મુરલી વિજય, રૈના અને મોહિત શર્મા હળવાશની પળોમાં

    પ્રેક્ટિસ બાદ મુરલી વિજય, રૈના અને મોહિત શર્મા હળવાશની પળોમાં

    11/13
  • ઓસ્ટ્રેલિયા સિરીઝમાં સ્ટાર રહેલા રવિન્દ્ર જાડેજાએ બોલિંગ પ્રેકટિસ કરી હતી,

    ઓસ્ટ્રેલિયા સિરીઝમાં સ્ટાર રહેલા રવિન્દ્ર જાડેજાએ બોલિંગ પ્રેકટિસ કરી હતી,

    12/13
  • વિદેશી પ્લેયર સેમ બિલિંગ્સે પણ ફિલ્ડિંગમા હાથ જમાવ્યો હતો. સેમ બિલિંગ્સ હવામાં કેચ ઝડપતો દેખાઈ રહ્યો છે.

    વિદેશી પ્લેયર સેમ બિલિંગ્સે પણ ફિલ્ડિંગમા હાથ જમાવ્યો હતો. સેમ બિલિંગ્સ હવામાં કેચ ઝડપતો દેખાઈ રહ્યો છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

આજે રાત્રે 8 કલાકથી IPL 2019 ની પહેલી મેચ રમાશે. પહેલી મેચ કેપ્ટન કુલ ધોની અને ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીની ટીમ વચ્ચે રમાશે. એટલે કે ધોની vs કોહલીની મેચ જોવા માટે આજે તમામ ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ ધોની અને કોહલીની સેનાએ પોતાન તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. તો ચાલો બંને ટીમોની તૈયારીઓ પર એક નજર કરીએ

(ફોટો: ટ્વિટર ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK