મુંબઈ ઈન્ડિયન્સની પલટનનું ધમાકેદાર સેલિબ્રેશન, જુઓ ફોટોઝ

Updated: May 14, 2019, 11:18 IST | Vikas Kalal
 •  આઈપીએલ સીઝન 12ની ટ્રોફી સાથે નીતા અંબાણી

   આઈપીએલ સીઝન 12ની ટ્રોફી સાથે નીતા અંબાણી

  1/13
 • મુંબઈ ઈન્ડિયન્સ વિનિંગ પલટન

  મુંબઈ ઈન્ડિયન્સ વિનિંગ પલટન

  2/13
 • વિજયરેલીમાં રોહિત શર્મા જીતનો ચોગ્ગો દર્શાવી રહ્યા છે જ્યારે હાર્દિક પંડ્યા તેમના જ અંદાજમાં ફ્લાઈંગ કિસ આપી રહ્યા છે.

  વિજયરેલીમાં રોહિત શર્મા જીતનો ચોગ્ગો દર્શાવી રહ્યા છે જ્યારે હાર્દિક પંડ્યા તેમના જ અંદાજમાં ફ્લાઈંગ કિસ આપી રહ્યા છે.

  3/13
 • આઈપીએલમાં ચોથી જીત ઈન્જોય કરી રહેલા યુવરાજ, કૃણાલ પંડ્યા, ચાહર અને અન્ય પ્લેયર્સ

  આઈપીએલમાં ચોથી જીત ઈન્જોય કરી રહેલા યુવરાજ, કૃણાલ પંડ્યા, ચાહર અને અન્ય પ્લેયર્સ

  4/13
 • મુંબઈ ઈન્ડિયન્સની ટીમને લાસ્ટ ઓવરમાં ધારદાર બોલિંગથી 1 રને જીત અપાવનાર મલિંગા

  મુંબઈ ઈન્ડિયન્સની ટીમને લાસ્ટ ઓવરમાં ધારદાર બોલિંગથી 1 રને જીત અપાવનાર મલિંગા

  5/13
 • 2 મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા જીત પછી ઊજવણીમાં મશગુલ

  2 મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા જીત પછી ઊજવણીમાં મશગુલ

  6/13
 • ટીમના મેન્ટર મહિલા જ્યવર્દને જીતના સેલિબ્રેશનમાં

  ટીમના મેન્ટર મહિલા જ્યવર્દને જીતના સેલિબ્રેશનમાં

  7/13
 • મુંબઈ ઈન્ડિયન્સની વિનિંગ ટીમનું સ્વાગત કરતા મુંબઈકર્સ

  મુંબઈ ઈન્ડિયન્સની વિનિંગ ટીમનું સ્વાગત કરતા મુંબઈકર્સ

  8/13
 • રોહિત શર્મા ફાઈનલની જીતની મુખ્ય કડી બુમ બુમ બુમરાહ સાથે

  રોહિત શર્મા ફાઈનલની જીતની મુખ્ય કડી બુમ બુમ બુમરાહ સાથે

  9/13
 • નીતા અંબાણી સાથે પુત્ર આકાશ અંબાણી અને રોહિત શર્મા

  નીતા અંબાણી સાથે પુત્ર આકાશ અંબાણી અને રોહિત શર્મા

  10/13
 • લિબ્રેશન પાર્ટીમાં અનંત અંબાણી, હાર્દિક પંડ્યા અને અન્ય પ્લેયર્સ

  લિબ્રેશન પાર્ટીમાં અનંત અંબાણી, હાર્દિક પંડ્યા અને અન્ય પ્લેયર્સ

  11/13
 • મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ ઝાહિર ખાન તેમની પત્ની સાગરિકા સાથે

  મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ ઝાહિર ખાન તેમની પત્ની સાગરિકા સાથે

  12/13
 • મુંબઈ ઈન્ડિયન્સની વિનિંગ ટીમનું સ્વાગત કરતા મુંબઈકર્સ

  મુંબઈ ઈન્ડિયન્સની વિનિંગ ટીમનું સ્વાગત કરતા મુંબઈકર્સ

  13/13
 • loading...

ફોટોઝ વિશે

ipl 2019ની 12મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે ધમાકેદાર જીત હાસિલ કરી હતી. આ જીત સાથે જ મુંબઈ આઈપીએલમાં ટ્રોફીની ફોર ફટકારી હતી.  મુંબઈ પહેલી ટીમ છે જેણે 4 વાર આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે. હૈદરાબાદમાં રમાયેલી ફાઈનલ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની પલટન મુંબઈ પહોચી હતી જ્યા લોકો દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિજયરેલીમાં લાખો મુંબઈકર્સ જોવા મળ્યા હતા. જુઓ સેલિબ્રેશનની ખાસ તસવીરો (ફોટો: યોગેન શાહ, પલ્લવ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK