IPL 2019: આ છે એન્કર્સ જેમણે બનાવી દરેક સીઝનને હોટ

Apr 13, 2019, 13:22 IST
  • મયંતી લેન્ગર: મયંતી લેન્ગર આ વર્ષે iPLની એન્કરિંગ કરી રહી છે આ સિવાય તે ફિફા વર્લડ્કપ, 2010 કોમનવેલ્થ ગેમ્સ, 2011 ક્રિકેટ વર્લ્ડ કપ, 2015 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2018ની આઈપીએલ હોસ્ટ કરી ચૂકી છે. ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેન્ગર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે.

    મયંતી લેન્ગર: મયંતી લેન્ગર આ વર્ષે iPLની એન્કરિંગ કરી રહી છે આ સિવાય તે ફિફા વર્લડ્કપ, 2010 કોમનવેલ્થ ગેમ્સ, 2011 ક્રિકેટ વર્લ્ડ કપ, 2015 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2018ની આઈપીએલ હોસ્ટ કરી ચૂકી છે. ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેન્ગર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે.

    1/6
  • કરિશ્મા કોટક: કરિશ્મા કોટક પણ iplમાં પોતાની છાપ છોડી ચૂકી છે. બિગ બોસની કોન્ટેસ્ટન્ટ કરિશ્મા કોટકે 2013માં તે ક્રિકેટ લીગને હોસ્ટ કરી હતી અને આઈપીએલની હોટ એન્કર્સમાંની એક માનવામાં આવે છે.. કરિશ્મા કોટક 2006માં કિંગફિશર કેલેન્ડરમાં પણ જોવા મળી હતી

    કરિશ્મા કોટક: કરિશ્મા કોટક પણ iplમાં પોતાની છાપ છોડી ચૂકી છે. બિગ બોસની કોન્ટેસ્ટન્ટ કરિશ્મા કોટકે 2013માં તે ક્રિકેટ લીગને હોસ્ટ કરી હતી અને આઈપીએલની હોટ એન્કર્સમાંની એક માનવામાં આવે છે.. કરિશ્મા કોટક 2006માં કિંગફિશર કેલેન્ડરમાં પણ જોવા મળી હતી

    2/6
  • મંદિરા બેદી: જ્યારે વાત IPL હોસ્ટની હોય ત્યારે મંદીરા બેદીને કઈ રીતે ભૂલી શકાય. મંદીરા બેદીએ તેના સાડી લૂકના કારણે IPLમાં બધાનુ ધ્યાન પોતાની તરફ કર્યું હતું. બોલીવુડ એક્ટ્રેસ, ફેશન ડિઝાઈનર, ટેલિવિઝન પાર્ટનર અને મોડલ મંદિરા બેદી આઈપીએલની બે સિઝન હોસ્ટ કરી ચૂકી છે. મંદીરા બેદી IPL સિવાય ક્રિકેટ વર્લ્ડ કપ પણ હોસ્ટ કરી ચૂકી છે.

    મંદિરા બેદી: જ્યારે વાત IPL હોસ્ટની હોય ત્યારે મંદીરા બેદીને કઈ રીતે ભૂલી શકાય. મંદીરા બેદીએ તેના સાડી લૂકના કારણે IPLમાં બધાનુ ધ્યાન પોતાની તરફ કર્યું હતું. બોલીવુડ એક્ટ્રેસ, ફેશન ડિઝાઈનર, ટેલિવિઝન પાર્ટનર અને મોડલ મંદિરા બેદી આઈપીએલની બે સિઝન હોસ્ટ કરી ચૂકી છે. મંદીરા બેદી IPL સિવાય ક્રિકેટ વર્લ્ડ કપ પણ હોસ્ટ કરી ચૂકી છે.

    3/6
  • પલ્લવી શારદા: બોલીવૂડ એક્ટ્રેસ પલ્લવી શારદા ઘણી બોલીવૂડ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. પલ્લવી શારદા માય નેમ ઈઝ ખાન, હિરોઈન, બેશરમ, હવાઈઝાદા અને બેગમ ખાન જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. પલ્લવી શારદાએ તેના હોટ અંદાજમાં IPLની નવમી સીઝન હોસ્ટ કરી હતી

    પલ્લવી શારદા: બોલીવૂડ એક્ટ્રેસ પલ્લવી શારદા ઘણી બોલીવૂડ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. પલ્લવી શારદા માય નેમ ઈઝ ખાન, હિરોઈન, બેશરમ, હવાઈઝાદા અને બેગમ ખાન જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. પલ્લવી શારદાએ તેના હોટ અંદાજમાં IPLની નવમી સીઝન હોસ્ટ કરી હતી

    4/6
  • શિબાની દાંડેકર: IPLની 5 સીઝન શિબાની દાંડેકરના નામે રહી છે. શિબાનીએ દરેક સિઝનમાં પોતાના લૂકથી લોકોનું ધ્યાન પોતાની તરફ કર્યું છે. શિબાની દાંડેકર અત્યાર સુધીમાં સૌથી વધુ IPL હોસ્ટ કરી છે. આ પહેલા શિબાની ન્યુયોર્કમાં એક ટીવી શૉની એન્કર હતી

    શિબાની દાંડેકર: IPLની 5 સીઝન શિબાની દાંડેકરના નામે રહી છે. શિબાનીએ દરેક સિઝનમાં પોતાના લૂકથી લોકોનું ધ્યાન પોતાની તરફ કર્યું છે. શિબાની દાંડેકર અત્યાર સુધીમાં સૌથી વધુ IPL હોસ્ટ કરી છે. આ પહેલા શિબાની ન્યુયોર્કમાં એક ટીવી શૉની એન્કર હતી

    5/6
  • અર્ચના વિજયા: આઈપીએલની સૌથી હોટેસ્ટ એન્કરમાંની એક એટલે અર્ચના વિજયા. અર્ચનાએ પણ 2011થી 2015 સુધીની પાંચ સિઝન હોસ્ટ કરી છે. તેની સેક્સી લૂક અને અંદાજના કારણે ખુબ ફેમસ થઈ છે.

    અર્ચના વિજયા: આઈપીએલની સૌથી હોટેસ્ટ એન્કરમાંની એક એટલે અર્ચના વિજયા. અર્ચનાએ પણ 2011થી 2015 સુધીની પાંચ સિઝન હોસ્ટ કરી છે. તેની સેક્સી લૂક અને અંદાજના કારણે ખુબ ફેમસ થઈ છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

IPLની 12મી સીઝન ચાલી રહી છે અને મેચોનો રોમાંચ જોરમાં છે. IPL દુનિયાભરમા  જોવાતી અને ફોલો કરવામાં આવતી ટુર્નામેન્ટ છે અને આ ટુર્નામેન્ટને વધારે લાઈવ બનાવે છે તેની હોસ્ટ એટલે કે એન્કર્સ દરવર્ષની જેમ આ વર્ષે પણ ફીમેલ એન્કર્સ એટ્રેક્શન બની છે. જુઓ IPLએન્કર્સની સ્ટાઈલ અને તેમનો હોટ લુક.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK