IPL 2019: જાણો કોના નામે છે સૌથી વધુ હાફ સેન્ચુરીનો રેકોર્ડ

Mar 08, 2019, 15:04 IST
  • ગૌતમ ગંભીર: ગૌતમ ગંભીર હંમેશા ટીમ માટે સકંટમોચક રહ્યો છે. ગૌતમ ગંભીર દિલ્હી અને કોલકાતા માટે 154 મેચ રમ્યો છે અને 36 હાફ સેન્ચુરી બનાવી ચુક્યો છે.  ગૌતમ ગંભીર IPLમાં સૌથી વધુ હાફ સેન્ચુરી ફટકારી છે.

    ગૌતમ ગંભીર: ગૌતમ ગંભીર હંમેશા ટીમ માટે સકંટમોચક રહ્યો છે. ગૌતમ ગંભીર દિલ્હી અને કોલકાતા માટે 154 મેચ રમ્યો છે અને 36 હાફ સેન્ચુરી બનાવી ચુક્યો છે.  ગૌતમ ગંભીર IPLમાં સૌથી વધુ હાફ સેન્ચુરી ફટકારી છે.

    1/10
  • ડેવિડ વોર્નર: સન રાઈઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નર અને શિખર ધવનની ધમાકેદાર પાર્ટનરશિપના કારણે ટીમને ઘણી વાર જીત અપાવી છે. ડેવિડ વોર્નરના નામે પણ 36 હાફ સેન્ચુરીનો રેકોર્ડ છે. ડેવિડ વોર્નર IPLમાં 3 સેન્ચુર પણ ફટકારી ચૂક્યો છે.

    ડેવિડ વોર્નર: સન રાઈઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નર અને શિખર ધવનની ધમાકેદાર પાર્ટનરશિપના કારણે ટીમને ઘણી વાર જીત અપાવી છે. ડેવિડ વોર્નરના નામે પણ 36 હાફ સેન્ચુરીનો રેકોર્ડ છે. ડેવિડ વોર્નર IPLમાં 3 સેન્ચુર પણ ફટકારી ચૂક્યો છે.

    2/10
  • સુરેશ રૈના: IPLમાં સૌથી વધુ રન ધરાવનાર સુરેશ રૈના ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મિડલ ઓર્ડરમાં ટીમને સંભાળે છે. સુરેશ રૈનાએ ફિનિસર તરીકે ટીમ માટે 35 હાફ સેન્ચુરી ફટકારી છે. આ સાથે 1 સેન્ચુરી પણ તેના નામે છે.

    સુરેશ રૈના: IPLમાં સૌથી વધુ રન ધરાવનાર સુરેશ રૈના ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મિડલ ઓર્ડરમાં ટીમને સંભાળે છે. સુરેશ રૈનાએ ફિનિસર તરીકે ટીમ માટે 35 હાફ સેન્ચુરી ફટકારી છે. આ સાથે 1 સેન્ચુરી પણ તેના નામે છે.

    3/10
  • વિરાટ કોહલી: ભારતીય ટીમ અને બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ 34 હાફ સેન્ચુરી ફટકારી છે. વિરાટ કોહલી સેન્ચુરી ફટકારવામાં બીજા નંબરે છે તેણે 4 હાફ સેન્ચુરી ફટકારી છે.  

    વિરાટ કોહલી: ભારતીય ટીમ અને બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ 34 હાફ સેન્ચુરી ફટકારી છે. વિરાટ કોહલી સેન્ચુરી ફટકારવામાં બીજા નંબરે છે તેણે 4 હાફ સેન્ચુરી ફટકારી છે.

     

    4/10
  •  રોહિત શર્મા: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ 173 મેચોમાં 34 હાફ સેન્ચુરી ફટકારી હતી જ્યારે 1 સદી ફટકારી છે

     રોહિત શર્મા: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ 173 મેચોમાં 34 હાફ સેન્ચુરી ફટકારી હતી જ્યારે 1 સદી ફટકારી છે

    5/10
  •  શિખર ધવન: શિખર ધવન સન રાઈઝર્સ માટે ઘણી મહત્વની ઈનિંગની  રમી છે. શિખર ધવને 143 મેચમાં 32 હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે.

     શિખર ધવન: શિખર ધવન સન રાઈઝર્સ માટે ઘણી મહત્વની ઈનિંગની  રમી છે. શિખર ધવને 143 મેચમાં 32 હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે.

    6/10
  •  એબી ડી વિલિઅર્સ: 360 ડિગ્રી તરીકે જાણીતા પ્લેયર્સ એબી ડિ વિલિઅર્સે 141 મેચોમાં 28 હાફ સેન્ચુરી અને 3 સદીની ઈનિંગ રમી ચૂક્યો છે. કોઈ પણ સંજોગમાં એબી ડિ વિલિઅર્સ ટીમને જીતાડવા માટે એક્સપર્ટ છે.

     એબી ડી વિલિઅર્સ: 360 ડિગ્રી તરીકે જાણીતા પ્લેયર્સ એબી ડિ વિલિઅર્સે 141 મેચોમાં 28 હાફ સેન્ચુરી અને 3 સદીની ઈનિંગ રમી ચૂક્યો છે. કોઈ પણ સંજોગમાં એબી ડિ વિલિઅર્સ ટીમને જીતાડવા માટે એક્સપર્ટ છે.

    7/10
  • અજિંક્ય રહાણે: મક્કમ અને લાંબી ઈનિંગ માટે જાણીતા અજિંક્ય રહાણે 126 મેચ રમી છે અને આ મેચોમાં 26 હાફ સેન્ચુરી ફટકારી છે સાથે 1 સદી પણ તેમના નામે છે.

    અજિંક્ય રહાણે: મક્કમ અને લાંબી ઈનિંગ માટે જાણીતા અજિંક્ય રહાણે 126 મેચ રમી છે અને આ મેચોમાં 26 હાફ સેન્ચુરી ફટકારી છે સાથે 1 સદી પણ તેમના નામે છે.

    8/10
  • ક્રિસ ગેલ: ટીમના સ્કોરને જાદૂની જેમ બદલવામાં એક્સપર્ટ ક્રિસ ગેલ 112 મેચમાં 24 હાફ સેન્ચુરી ફટકારી છે. ક્રિસ ગેલના નામે સૌથી વધુ સેન્ચુરીનો રેકોર્ડ પણ છે.

    ક્રિસ ગેલ: ટીમના સ્કોરને જાદૂની જેમ બદલવામાં એક્સપર્ટ ક્રિસ ગેલ 112 મેચમાં 24 હાફ સેન્ચુરી ફટકારી છે. ક્રિસ ગેલના નામે સૌથી વધુ સેન્ચુરીનો રેકોર્ડ પણ છે.

    9/10
  •  રોબિન ઉથપ્પા:  કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર રોબિન ઉથપ્પા પણ આ  યાદીમાં 10માં સ્થાને છે. રોબિન ઉથપ્પાએ 165 મેચમાં 23 હાફ સેન્ચુરી ફટકારી છે.

     રોબિન ઉથપ્પા:  કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર રોબિન ઉથપ્પા પણ આ  યાદીમાં 10માં સ્થાને છે. રોબિન ઉથપ્પાએ 165 મેચમાં 23 હાફ સેન્ચુરી ફટકારી છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

IPLના કારણે ઘણા પ્લેયર્સે તેમનું આગવુ નામ બનાવ્યું છે. IPLની શરુઆતથી અત્યાર સુધી ઘણા પ્લેયર્સ ઘણી મેચોમાં પોતાની ટીમ માટે જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો છે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK