IPL 2019: જાણો કોના નામે છે સૌથી વધુ મેડન ઓવર્સ

Mar 10, 2019, 15:05 IST
  • મુનાફ પટેલ: સનરાઈઝર્સ ટીમ બોલિંગ અટેક માટે જાણીતી છે. રાશિદ બાદ આ ટીમમાં કોઈ સફળ ગુજરાતી બોલર હોય તો તે મુનાફ પટેલ છે.સનરાઈઝર્સના ફાસ્ટ બોલર મુનાફ પટેલે અત્યાર સુધીમાં 5 મેડન ઓવર નાખી છે અને આ યાદીમાં તે 10માં સ્થાને છે.

    મુનાફ પટેલ: સનરાઈઝર્સ ટીમ બોલિંગ અટેક માટે જાણીતી છે. રાશિદ બાદ આ ટીમમાં કોઈ સફળ ગુજરાતી બોલર હોય તો તે મુનાફ પટેલ છે.સનરાઈઝર્સના ફાસ્ટ બોલર મુનાફ પટેલે અત્યાર સુધીમાં 5 મેડન ઓવર નાખી છે અને આ યાદીમાં તે 10માં સ્થાને છે.

    1/10
  • હરભજન સિંહ: મુંબઈ ઈન્ડિયન્સ પછી ચેન્નાઈની ટીમ માટે અનુભવી બોલર હરભજન પણ અત્યાર સુધીમા 5 મેડન ઓવર નાખી ચુક્યો છે.  મેડન નાખનાર બોલર્સની યાદીમાં 9માં સ્થાને છે.

    હરભજન સિંહ: મુંબઈ ઈન્ડિયન્સ પછી ચેન્નાઈની ટીમ માટે અનુભવી બોલર હરભજન પણ અત્યાર સુધીમા 5 મેડન ઓવર નાખી ચુક્યો છે.  મેડન નાખનાર બોલર્સની યાદીમાં 9માં સ્થાને છે.

    2/10
  • અમિત મિશ્રા: દિલ્હી તરફથી રમતા અમિત મિશ્રા ટીમને જરુરી સમયે ઘણીવાર સફળતા અપાવી છે. અમિત મિશ્રાએ ટીમ માટે 6 મેડન ઓવર નાખી છે અને આ યાદીમાં 8માં સ્થાને છે.

    અમિત મિશ્રા: દિલ્હી તરફથી રમતા અમિત મિશ્રા ટીમને જરુરી સમયે ઘણીવાર સફળતા અપાવી છે. અમિત મિશ્રાએ ટીમ માટે 6 મેડન ઓવર નાખી છે અને આ યાદીમાં 8માં સ્થાને છે.

    3/10
  • ભુવનેશ્વર કુમાર: ભુવનેશ્વર કુમાર મેડન ઓવર નાખવાની યાદીમાં સાતમાં સ્થાને હતા. સન રાઈઝર્સના લીડ બોલર મેચની શરુઆતમાં વિકેટ ઝડપવા માટે ઓળખવામાં આવે છે. ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી 7 મેડન ઓવર નાખી છે.

    ભુવનેશ્વર કુમાર: ભુવનેશ્વર કુમાર મેડન ઓવર નાખવાની યાદીમાં સાતમાં સ્થાને હતા. સન રાઈઝર્સના લીડ બોલર મેચની શરુઆતમાં વિકેટ ઝડપવા માટે ઓળખવામાં આવે છે. ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી 7 મેડન ઓવર નાખી છે.

    4/10
  • ડેલ સ્ટેન: સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેન માટે IPL ખાસ રહી નથી. જો કે અત્યાર સુધી ડેલ સ્ટેને પણ અત્યાર સુધી 7 મેડન ઓવર નાખી છે. ડેલ સ્ટેને 6.72ની સ્ટ્રાઈક રેટથી બોલિંગ કરી હતી.

    ડેલ સ્ટેન: સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેન માટે IPL ખાસ રહી નથી. જો કે અત્યાર સુધી ડેલ સ્ટેને પણ અત્યાર સુધી 7 મેડન ઓવર નાખી છે. ડેલ સ્ટેને 6.72ની સ્ટ્રાઈક રેટથી બોલિંગ કરી હતી.

    5/10
  • ધવલ કુલકર્ણી: ધવલ કુલકર્ણી રાજસ્થાન રોયલના સૌથી સફળ બોલર તરીકે ઊભર્યો છે. ધવલ કુલકર્ણી મેડન ઓવરની યાદીમાં 5માં સ્થાને છે. ધવલ કુલકર્ણીએ  અત્યાર સુધી 253 ઓવર નાખી છે જેમાં 7 મેડન ફટકારી છે.

    ધવલ કુલકર્ણી: ધવલ કુલકર્ણી રાજસ્થાન રોયલના સૌથી સફળ બોલર તરીકે ઊભર્યો છે. ધવલ કુલકર્ણી મેડન ઓવરની યાદીમાં 5માં સ્થાને છે. ધવલ કુલકર્ણીએ  અત્યાર સુધી 253 ઓવર નાખી છે જેમાં 7 મેડન ફટકારી છે.

    6/10
  • સંદીપ શર્મા: અત્યારે સંદીપ શર્મા સન રાઈઝર્સ તરફથી રમે છે અને અત્યાર સુધી સંદીપ શર્માએ 8 મેડન ઓવર નાખી છે. સંદીપ શર્મા અંતિમ ઓવર્સમાં બોલિંગ નાખવા માટે જાણીતા છે. સંદીપ શર્માએ 248 ઓવર નાખી છે.

    સંદીપ શર્મા: અત્યારે સંદીપ શર્મા સન રાઈઝર્સ તરફથી રમે છે અને અત્યાર સુધી સંદીપ શર્માએ 8 મેડન ઓવર નાખી છે. સંદીપ શર્મા અંતિમ ઓવર્સમાં બોલિંગ નાખવા માટે જાણીતા છે. સંદીપ શર્માએ 248 ઓવર નાખી છે.

    7/10
  • લસિથ મલિંગા: યોર્કર કિંગ લસિથ મલિંગા છેલ્લી ઓવરમાં ઈકોનોમી ઓવર નાખવા માટે એક્સપર્ટ છે. લસિથ મલિંગા પણ અત્યાર સુધી 8 મેડન ઓવર નાખી છે. 

    લસિથ મલિંગા: યોર્કર કિંગ લસિથ મલિંગા છેલ્લી ઓવરમાં ઈકોનોમી ઓવર નાખવા માટે એક્સપર્ટ છે. લસિથ મલિંગા પણ અત્યાર સુધી 8 મેડન ઓવર નાખી છે. 

    8/10
  • ઈરફાન પઠાણ: સ્વિંગ એક્સપર્ટ ઈરફાન પઠાણ અત્યારે IPLથી દૂર છે પણ હજુ રેકોર્ડ તેના નામે છે. ઈરફાન પઠાણે 10 મેડન ઓવર નાખી છે અને મેડન નાખવાની યાદીમાં બીજા સ્થાને છે.

    ઈરફાન પઠાણ: સ્વિંગ એક્સપર્ટ ઈરફાન પઠાણ અત્યારે IPLથી દૂર છે પણ હજુ રેકોર્ડ તેના નામે છે. ઈરફાન પઠાણે 10 મેડન ઓવર નાખી છે અને મેડન નાખવાની યાદીમાં બીજા સ્થાને છે.

    9/10
  • પ્રવિણ કુમાર: મિડિયમ પેસ બોલર પ્રવિણ કુમાર છેલ્લે ગુજરાત લાયન્સ તરફથી રમ્યો હતો. અત્યાર સુધીમાં પ્રવિણ કુમારે સૌથી વધુ 14 મેડન ઓવર નાખી છે. પ્રવિણ કુમારે કોઈ પણ પ્લેયર કરતા સૌથી વધુ મેડન ઓવર નાખી છે. 

    પ્રવિણ કુમાર: મિડિયમ પેસ બોલર પ્રવિણ કુમાર છેલ્લે ગુજરાત લાયન્સ તરફથી રમ્યો હતો. અત્યાર સુધીમાં પ્રવિણ કુમારે સૌથી વધુ 14 મેડન ઓવર નાખી છે. પ્રવિણ કુમારે કોઈ પણ પ્લેયર કરતા સૌથી વધુ મેડન ઓવર નાખી છે. 

    10/10
  • loading...

ફોટોઝ વિશે

IPLમાં બોલર્સ માટે મેડન ઓવર એક મોટી સફળતા માનવામાં આવે છે. IPLમાં  ઘણા પ્લેયર્સ છે જેમને તેમની ચુસ્ત બોલિંગ માટે ઓળખવામાં આવે છે. જુઓ એવા પ્લેયર્સ જેમણે સૌથી વધુ મેડન ઓવર નાખી હોય

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK