IPL 2019: જાણો કોના નામે છે સૌથી વધુ ચોગ્ગાનો રેકોર્ડ

Mar 11, 2019, 14:24 IST
  • એબી ડી વિલિઅર્સ: સાઉથ આફ્રિકાના 360 ડિગ્રી પ્લેયર IPLમાં કોહલીની ટીમ બેંગ્લોર તરફથી રમે છે અને તે અત્યાર સુધી 326 ફોર સાથે આ યાદીમાં 10માં સ્થાને છે.

    એબી ડી વિલિઅર્સ: સાઉથ આફ્રિકાના 360 ડિગ્રી પ્લેયર IPLમાં કોહલીની ટીમ બેંગ્લોર તરફથી રમે છે અને તે અત્યાર સુધી 326 ફોર સાથે આ યાદીમાં 10માં સ્થાને છે.

    1/10
  • વિરેન્દ્ર સહેવાગ: ભારતીય ટીમના વિષ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ દિલ્હી અને પંજાબ તરફથી IPL રમ્યા છે . IPLની ઘણી સિઝનથી બહાર ચાલી રહેલા સહેવાગે અત્યાર સુધીમાં 334 ફોર્સ ફટકારી છે. સૌથી વધુ ફોરની યાદીમાં સહેવાગ નવમાં સ્થાને છે.

    વિરેન્દ્ર સહેવાગ: ભારતીય ટીમના વિષ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ દિલ્હી અને પંજાબ તરફથી IPL રમ્યા છે . IPLની ઘણી સિઝનથી બહાર ચાલી રહેલા સહેવાગે અત્યાર સુધીમાં 334 ફોર્સ ફટકારી છે. સૌથી વધુ ફોરની યાદીમાં સહેવાગ નવમાં સ્થાને છે.

    2/10
  • દિનેશ કાર્તિક: કોલકાતા નાઈટ રાઈડર્સના ફિનિસર તરીકે દિનેશ કાર્તિક પરફેક્ટ છે. દિનેશ કાર્તિક અત્યાર સુધી 168 મેચ રમ્યો છે જેમાં 335 ફોર તેના નામે છે. ટોપ ફોર હિટરની યાદીમાં દિનેશ કાર્તિક 8માં સ્થાને છે.

    દિનેશ કાર્તિક: કોલકાતા નાઈટ રાઈડર્સના ફિનિસર તરીકે દિનેશ કાર્તિક પરફેક્ટ છે. દિનેશ કાર્તિક અત્યાર સુધી 168 મેચ રમ્યો છે જેમાં 335 ફોર તેના નામે છે. ટોપ ફોર હિટરની યાદીમાં દિનેશ કાર્તિક 8માં સ્થાને છે.

    3/10
  • અજિંક્યા રહાણે : રાજસ્થાન રોયલ્સના બે વર્ષના બેન પછી અજિંક્યા રહાણેએ નવી ટીમની સુકાની સંભાળી હતી. અજિંક્યા રહાણે અત્યાર સુધી 359 ફોર ફટકારી ચૂક્યો છે. અજિંક્યા રહાણે આ યાદીમાં 7માં સ્થાને છે.

    અજિંક્યા રહાણે : રાજસ્થાન રોયલ્સના બે વર્ષના બેન પછી અજિંક્યા રહાણેએ નવી ટીમની સુકાની સંભાળી હતી. અજિંક્યા રહાણે અત્યાર સુધી 359 ફોર ફટકારી ચૂક્યો છે. અજિંક્યા રહાણે આ યાદીમાં 7માં સ્થાને છે.

    4/10
  • રોહિત શર્મા: ભારતીય ટીમના હિટમેન અને સિક્સના બાદ્શાહ રોહિત શર્મા ફોર ફટકારવા પણ આગળ છે. રોહિત શર્માએ અત્યાર સુધી 379 ફોર ફટકારીને આ યાદીમાં છઠ્ઠુ સ્થાન ધરાવે છે.

    રોહિત શર્મા: ભારતીય ટીમના હિટમેન અને સિક્સના બાદ્શાહ રોહિત શર્મા ફોર ફટકારવા પણ આગળ છે. રોહિત શર્માએ અત્યાર સુધી 379 ફોર ફટકારીને આ યાદીમાં છઠ્ઠુ સ્થાન ધરાવે છે.

    5/10
  • ડેવિડ વોર્નર અને રોબિન ઉથપ્પા : સન રાઈઝર્સના કેપ્ટન અને ઓપનર ડેવિડ વોર્નરે પણ આ યાદીમાં 5માં સ્થાને છે. આ સાથે જ કોલકાતાના રોબિન ઉથપ્પા પણ ડેવિડ વોર્નરની બરાબરીએ છે. બન્ને પ્લેયર્સ પોતાની ટીમ માટે 401 ફોર્સ ફટકારી ચૂક્યા છે.

    ડેવિડ વોર્નર અને રોબિન ઉથપ્પા : સન રાઈઝર્સના કેપ્ટન અને ઓપનર ડેવિડ વોર્નરે પણ આ યાદીમાં 5માં સ્થાને છે. આ સાથે જ કોલકાતાના રોબિન ઉથપ્પા પણ ડેવિડ વોર્નરની બરાબરીએ છે. બન્ને પ્લેયર્સ પોતાની ટીમ માટે 401 ફોર્સ ફટકારી ચૂક્યા છે.

    6/10
  • વિરાટ કોહલી : વિરાટ કોહલી એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યા છે તો આ રેકોર્ડમાં પણ કઈ રીત પાછળ રહી જાય. બેંગ્લોરના કેપ્ટન વિરાટે અત્યાર સુધી 434 ફોર ફટાકારી છે અને ચોથુ સ્થાન ધરાવે છે.

    વિરાટ કોહલી : વિરાટ કોહલી એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યા છે તો આ રેકોર્ડમાં પણ કઈ રીત પાછળ રહી જાય. બેંગ્લોરના કેપ્ટન વિરાટે અત્યાર સુધી 434 ફોર ફટાકારી છે અને ચોથુ સ્થાન ધરાવે છે.

    7/10
  • સુરેશ રૈના: IPLના સૌથી સફળ બેટ્સમેન સુરેશ રૈનાએ પણ 176 મેચોમાં 448 ફોર ફટકારી છે. ચેન્નાઈ સુપર કિંગ પહેલા સુરેશ રૈના ગુજરાત લાયન્સની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે.

    સુરેશ રૈના: IPLના સૌથી સફળ બેટ્સમેન સુરેશ રૈનાએ પણ 176 મેચોમાં 448 ફોર ફટકારી છે. ચેન્નાઈ સુપર કિંગ પહેલા સુરેશ રૈના ગુજરાત લાયન્સની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે.

    8/10
  • શિખર ધવન: શિખર ધવન સન રાઈઝર્સ માટે લીડ બેટ્સમેન છે અને ટીમની ઘણી જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. શિખર ધવને તેના IPL કરિઅરમાં અત્યાર સુધી 460 વખત બોલને બાઉન્ડ્રીની પાર પહોચાડ્યો છે. શિખર ધવન માત્ર એક સ્ટેપ પાછળ છે નંબરનું સ્થાન મેળવવા.

    શિખર ધવન: શિખર ધવન સન રાઈઝર્સ માટે લીડ બેટ્સમેન છે અને ટીમની ઘણી જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. શિખર ધવને તેના IPL કરિઅરમાં અત્યાર સુધી 460 વખત બોલને બાઉન્ડ્રીની પાર પહોચાડ્યો છે. શિખર ધવન માત્ર એક સ્ટેપ પાછળ છે નંબરનું સ્થાન મેળવવા.

    9/10
  • ગૌતમ ગંભીર: કોલકાતા નાઈટ રાઈડર્સ પછી દિલ્હી ટીમને જોઈન કરનારા ગૌતમ ગંભીર આ યાદીમાં ટોપના સ્થાને છે. દિલ્હીના કેપ્ટન ગંભીરે અત્યાર સુધી 491 ફોર ફટકારી છે અને તે માત્ર 9 ફોર દૂર છે તેની 500મી ફોરથી.

    ગૌતમ ગંભીર: કોલકાતા નાઈટ રાઈડર્સ પછી દિલ્હી ટીમને જોઈન કરનારા ગૌતમ ગંભીર આ યાદીમાં ટોપના સ્થાને છે. દિલ્હીના કેપ્ટન ગંભીરે અત્યાર સુધી 491 ફોર ફટકારી છે અને તે માત્ર 9 ફોર દૂર છે તેની 500મી ફોરથી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

IPLમાં પોતાની ટીમ માટે ધુંઆધાર બેટિંગ કરતા પ્લેયર્સ ઘણા રેકોર્ડ બનાવતા હોય છે. ઇન્ડિયાન પ્રીમિયર લીગ એટલે ક્રિકેટનો ત્યોહાર અને ખાસ કરીને રનના વરસાદની આ રમત છે. ભારતીય હોય કે વિદેશી ખેલાડી તમામ ખેલાડીઓ આઇપીએલ દરમ્યાન મેદાન પર ચોગ્ગા – છગ્ગા દ્રારા રનનો વરસાદ કરતા હોય છે. તો આજે તમને જણાવીશું કે ઇન્ડિયાન પ્રીમિયર લીગમાં કોના નામે સૌથી વધુ ચોગ્ગાનો રેકોર્ડ છે. આ છે IPLના ટોપ ટેન હિટર બેટ્સમેન

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK