IPL 2019: જાણો IPL વિશે 9 અદ્ભૂત ફેક્ટસ

Mar 15, 2019, 18:05 IST
  • સૌથી વધુ ફ્રેન્ચાઈઝી સાથે રમનાર ખેલાડી આપણા પોતાના ગુજરાતી ખેલાડી પાર્થિવ પટેલ છે અત્યાર સુધીમાં સૌથી વધુ ફ્રેન્ચાઈઝી સાથે રમનાર ખેલાડી. પાર્થિવ પટેલ પહેલો એવો ભારતીય ખેલાડી છે જે સૌથી વધુ ફ્રેન્ચાઈઝી સાથે રમ્યો છે. અત્યાર સુધીમાં તે ડેક્કન ચાર્જર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઝર્સ હૈદરાબાદ અને કોચી ટસ્કર્સ કેરાલા માટે રમી ચુક્યો છે. IPL 2019માં તે RCB માટે રમશે. (તસવીર સૌજન્યઃ પાર્થિવ પટેલ ઈન્સ્ટાગ્રામ)

    સૌથી વધુ ફ્રેન્ચાઈઝી સાથે રમનાર ખેલાડી

    આપણા પોતાના ગુજરાતી ખેલાડી પાર્થિવ પટેલ છે અત્યાર સુધીમાં સૌથી વધુ ફ્રેન્ચાઈઝી સાથે રમનાર ખેલાડી.
    પાર્થિવ પટેલ પહેલો એવો ભારતીય ખેલાડી છે જે સૌથી વધુ ફ્રેન્ચાઈઝી સાથે રમ્યો છે. અત્યાર સુધીમાં તે ડેક્કન ચાર્જર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઝર્સ હૈદરાબાદ અને કોચી ટસ્કર્સ કેરાલા માટે રમી ચુક્યો છે. IPL 2019માં તે RCB માટે રમશે.
    (તસવીર સૌજન્યઃ પાર્થિવ પટેલ ઈન્સ્ટાગ્રામ)

    1/9
  • ફ્રોમ કશ્મીર, વિથ લવ મંઝૂર ડાર પહેલો એવો ખેલાડી છે જે કશ્મીરથી છે. મંઝૂર 2018માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમ્યો હતો. જમ્મૂ અને કશ્મીરથી IPL 2018માં રમનાર તે એકમાત્ર ખેલાડી છે.

    ફ્રોમ કશ્મીર, વિથ લવ

    મંઝૂર ડાર પહેલો એવો ખેલાડી છે જે કશ્મીરથી છે. મંઝૂર 2018માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમ્યો હતો. જમ્મૂ અને કશ્મીરથી IPL 2018માં રમનાર તે એકમાત્ર ખેલાડી છે.

    2/9
  • આ ખેલાડી જે ટીમમાં રમ્યો તે જીતી જ છે કર્ણ શર્મા IPLમાં 3 વાર રમ્યો છે અને ત્રણેય વાર તે જે ટીમમાં હોય તે ટીમ જીતી છે. કર્ણ IPL 2018માં વિનિંગ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો. 2016માં તે વિનિંગ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ અને 2017માં તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો.

    આ ખેલાડી જે ટીમમાં રમ્યો તે જીતી જ છે

    કર્ણ શર્મા IPLમાં 3 વાર રમ્યો છે અને ત્રણેય વાર તે જે ટીમમાં હોય તે ટીમ જીતી છે.
    કર્ણ IPL 2018માં વિનિંગ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો. 2016માં તે વિનિંગ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ અને 2017માં તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો.

    3/9
  • આ ટીમ ક્યારેય નથી પહોંચી ફાઈનલ્સમાં સારી ટીમ હોવા છતા પણ દિલ્હી ડેરડેવિલ્સ ટીમ ક્યારેય ફાઈનલ્સમાં નથી પહોંચી.

    આ ટીમ ક્યારેય નથી પહોંચી ફાઈનલ્સમાં

    સારી ટીમ હોવા છતા પણ દિલ્હી ડેરડેવિલ્સ ટીમ ક્યારેય ફાઈનલ્સમાં નથી પહોંચી.

    4/9
  • સૌથી વધુ પર્પલ કેપ વિનર ભુવનેશ્વર કુમારને બે વાર IPLમાં પર્પલ કેપ મળી છે. ભુવનેશ્વરને સતત બે વર્ષ પર્પલ કેપ મળી છે. 2016 અને 2017માં 23 અને 24 વિકેટ લેવા માટે તેને આ કેપ મળી હતી.

    સૌથી વધુ પર્પલ કેપ વિનર

    ભુવનેશ્વર કુમારને બે વાર IPLમાં પર્પલ કેપ મળી છે. ભુવનેશ્વરને સતત બે વર્ષ પર્પલ કેપ મળી છે. 2016 અને 2017માં 23 અને 24 વિકેટ લેવા માટે તેને આ કેપ મળી હતી.

    5/9
  • તમામ ગણતરીઓ પડી ઉંધી ઘણી વાર એવું પણ બન્યું કે મજબૂત દેખાતી ટીમો પણ નથી આગળ આવી. IPL 2018 પહેલા ચાર ટીમો એવી હતી કે જેમની ટોપમાં પહોંચવાની કોઈ આશા નહોતી. જે હતું સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ. SRHએ વૉર્નરને ખોઈ દીધો. જ્યારે RRએ સ્ટીવ સ્મિથને ગુમાવ્યો. KKR પાસે સૌથી નાની ટીમ હતી. જ્યારે CSK, 3 વર્ષ બાદ IPLમાં પાછી ફરી રહી છે. જો કે, આ એ જ ટીમો છે જે સેમી ફાઈનલ અને ફાઈનલ રમી હતી.

    તમામ ગણતરીઓ પડી ઉંધી

    ઘણી વાર એવું પણ બન્યું કે મજબૂત દેખાતી ટીમો પણ નથી આગળ આવી. IPL 2018 પહેલા ચાર ટીમો એવી હતી કે જેમની ટોપમાં પહોંચવાની કોઈ આશા નહોતી. જે હતું સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ. SRHએ વૉર્નરને ખોઈ દીધો. જ્યારે RRએ સ્ટીવ સ્મિથને ગુમાવ્યો. KKR પાસે સૌથી નાની ટીમ હતી. જ્યારે CSK, 3 વર્ષ બાદ IPLમાં પાછી ફરી રહી છે. જો કે, આ એ જ ટીમો છે જે સેમી ફાઈનલ અને ફાઈનલ રમી હતી.

    6/9
  • સૌથી નાની વયનો ખેલાડી મુજીબ ઉર રહેમાન IPLમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. અફનાનિસ્તાનના 17 વર્ષના બૉલર મુજીબ ઉર રહેમાનને કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો હતો.

    સૌથી નાની વયનો ખેલાડી

    મુજીબ ઉર રહેમાન IPLમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. અફનાનિસ્તાનના 17 વર્ષના બૉલર મુજીબ ઉર રહેમાનને કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો હતો.

    7/9
  • સૌથી મોટી ભાગીદારી અત્યાર સુધીમાં સૌથી મોટી ભાગીદારી વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે કરી છે. આ બંનેએ ગુજરાત લાયન્સ સામેની મેચમાં 229 રનની ભાગીદારી કરી હતી.

    સૌથી મોટી ભાગીદારી

    અત્યાર સુધીમાં સૌથી મોટી ભાગીદારી વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે કરી છે. આ બંનેએ ગુજરાત લાયન્સ સામેની મેચમાં 229 રનની ભાગીદારી કરી હતી.

    8/9
  • સૌથી મોંઘા ખેલાડી વિરાટ કોહલી અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી છે. 2018માં તેમને RCBએ 17 કરોડમાં ખરીદ્યા હતા. એ પહેલા યુવરાજ સિંહ સૌથી મોંઘા ખેલાડી હતા. તેને 2015માં દિલ્હી ડેર ડેવિલ્સે 16 કરોડમાં ખરીદ્યા હતા.

    સૌથી મોંઘા ખેલાડી

    વિરાટ કોહલી અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી છે. 2018માં તેમને RCBએ 17 કરોડમાં ખરીદ્યા હતા. એ પહેલા યુવરાજ સિંહ સૌથી મોંઘા ખેલાડી હતા. તેને 2015માં દિલ્હી ડેર ડેવિલ્સે 16 કરોડમાં ખરીદ્યા હતા.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

IPL 2019 નજીક આવી રહ્યું છે. તેમ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે. અત્યાર સુધી IPLમાં અનેક વિક્રમો સર્જાયા છે. અનેક અનોખી ઘટનાઓ પણ બની છે. આજે અમે તમને જણાવીશું IPLના 9 અદ્ભૂત ફેક્ટસ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK