જયદેવ ઉનડકટઃ જુઓ આ કેવી છે IPL સ્ટારની ફેમિલી લાઈફ

Updated: Oct 18, 2019, 16:08 IST | NA
 • જયદેવ ઉનડકટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયામાંથી ડેબ્યુ કરી ચૂક્યો છે, હાલ તે સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તો IPLમાં તે રાજસ્થાન રોયલ્સની ટીશર્ટમાં મેદાનમાં ઉતરશે. તસવીરમાં: બહેન ધીરા ઉનડકટ અને કઝિન્સ સાથેનો આ ફોટો પોસ્ટ કરી જયદેવ ઉનડકટે લખ્યું હતું,'નવા બનેલા ઠક્કર મેન્શનમાં કઝિન્સની મીટિંગ. કેટલીકવાર મને પરિવાર અને મિત્રો સાથે ગેટ ટુ ગેધર કરવું ખૂબ જ ગમે છે.'

  જયદેવ ઉનડકટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયામાંથી ડેબ્યુ કરી ચૂક્યો છે, હાલ તે સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તો IPLમાં તે રાજસ્થાન રોયલ્સની ટીશર્ટમાં મેદાનમાં ઉતરશે.

  તસવીરમાં: બહેન ધીરા ઉનડકટ અને કઝિન્સ સાથેનો આ ફોટો પોસ્ટ કરી જયદેવ ઉનડકટે લખ્યું હતું,'નવા બનેલા ઠક્કર મેન્શનમાં કઝિન્સની મીટિંગ. કેટલીકવાર મને પરિવાર અને મિત્રો સાથે ગેટ ટુ ગેધર કરવું ખૂબ જ ગમે છે.'

  1/16
 • જયદેવ ઉનડકટ પોરબંદરમાં જ જન્મીને મોટો થયો છે. તેણે પોરબંદરની સેન્ટ મેરીઝ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તસવીરમાં: બહેન ધીરા ઉનડકટ સાથે જયદેવ ઉનડકટ

  જયદેવ ઉનડકટ પોરબંદરમાં જ જન્મીને મોટો થયો છે. તેણે પોરબંદરની સેન્ટ મેરીઝ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

  તસવીરમાં: બહેન ધીરા ઉનડકટ સાથે જયદેવ ઉનડકટ

  2/16
 • IPL 6ના ઓક્શન દરમિયાન જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 5,25,000 યુએસ ડૉલર્સમાં ખરીદ્યો હતો. તસવીરમાં: બહેન ધીરા ઉનડકટ સાથેના આ ફોટોમાં જયદેવે લખ્યું હતું,'To this special girl in my life, who manages my little things and keeps me running everyday, who handles all that is happening around her with a smile on her face.. You are such a perfect elder sister, one that everyone would wish to have for themselves. I wish you a Very Very Happyy Birthdayy! Prayers to God to bless you with bundles of joy and happiness in the years to come..'

  IPL 6ના ઓક્શન દરમિયાન જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 5,25,000 યુએસ ડૉલર્સમાં ખરીદ્યો હતો.

  તસવીરમાં: બહેન ધીરા ઉનડકટ સાથેના આ ફોટોમાં જયદેવે લખ્યું હતું,'To this special girl in my life, who manages my little things and keeps me running everyday, who handles all that is happening around her with a smile on her face.. You are such a perfect elder sister, one that everyone would wish to have for themselves. I wish you a Very Very Happyy Birthdayy! Prayers to God to bless you with bundles of joy and happiness in the years to come..'

  3/16
 • IPLમાં સારા પર્ફોમન્સને કારણે 2014ની હરાજીમાં દિલ્હી ડેરડેવિલ્સે જયદેવ ઉનડકટને 2.8 કરોડમાં ખરીદ્યો હતો. તસવીરમાં: બહેન ધીરા ઉનડકટના લગ્ન સમારોહ દરમિયાનનો ફોટો

  IPLમાં સારા પર્ફોમન્સને કારણે 2014ની હરાજીમાં દિલ્હી ડેરડેવિલ્સે જયદેવ ઉનડકટને 2.8 કરોડમાં ખરીદ્યો હતો.

  તસવીરમાં: બહેન ધીરા ઉનડકટના લગ્ન સમારોહ દરમિયાનનો ફોટો

  4/16
 • ફેબ્રુઆરી 2016માં શાહરુખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે આ ક્રિકેટરને 1.6 કરોડમાં ખરીદ્યો હતો. તસવીરમાં: રક્ષા બંધનના દિવસે બહેન ધીરા ઉનડકટ અને જીજાજી સાથેનો આ ફોટો જયદેવે શૅર કર્યો હતો.

  ફેબ્રુઆરી 2016માં શાહરુખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે આ ક્રિકેટરને 1.6 કરોડમાં ખરીદ્યો હતો.

  તસવીરમાં: રક્ષા બંધનના દિવસે બહેન ધીરા ઉનડકટ અને જીજાજી સાથેનો આ ફોટો જયદેવે શૅર કર્યો હતો.

  5/16
 • ફેબ્રુઆરી 2017માં જયદેવ ઉનડકટને રાઈઝિંગ પુણે સનરાઈર્સે માત્ર 30 લાખમાં ખરીદ્યો હતો. તસવીરમાં: જયદેવ ઉનડકટે બહેન ધીરા સાથેનો બાળપણનો ફોટો પોસ્ટ કરીને યાદ તાજી કરી હતી.

  ફેબ્રુઆરી 2017માં જયદેવ ઉનડકટને રાઈઝિંગ પુણે સનરાઈર્સે માત્ર 30 લાખમાં ખરીદ્યો હતો.

  તસવીરમાં: જયદેવ ઉનડકટે બહેન ધીરા સાથેનો બાળપણનો ફોટો પોસ્ટ કરીને યાદ તાજી કરી હતી.

  6/16
 • ફેબ્રુઆરી 2018માં થયેલી હરાજીમાં રાજસ્થાન રોયલ્સે આ ડાબોડી ફાસ્ટ બોલરને 11.5 કરોડમાં ખરીદ્યો હતો. તસવીરમાં: IPLની મેચ જોવા આવેલા જીજાજી અને બહેન સાથેનો ફોટો જયદેવે પોસ્ટ કર્યો કર્યો હતો.

  ફેબ્રુઆરી 2018માં થયેલી હરાજીમાં રાજસ્થાન રોયલ્સે આ ડાબોડી ફાસ્ટ બોલરને 11.5 કરોડમાં ખરીદ્યો હતો.

  તસવીરમાં: IPLની મેચ જોવા આવેલા જીજાજી અને બહેન સાથેનો ફોટો જયદેવે પોસ્ટ કર્યો કર્યો હતો.

  7/16
 • જયદેવ ઉનડકટે બહેન ધીરા સાથેનો ફોટો પોસ્ટ કરી લાગણીસભર પોસ્ટ લખી હતી,'Many a times have I felt vulnerable in life, but not a single time did I ever feel lonely or helpless, just because I have you by my side! Your love has made me realise the essence of this beautiful bond that we share.. Thank you for every single thing that you selflessly do for me. The Rakhi that you tie, The Tilak that you do, and The Wishes that you give is what keeps me together! And as the festival “Rakshabandhan” suggests, our bond will always be my protector! This early rakshabandhan celebration has its own charm though! Feels like you have a priority pass to the big event coming up'

  જયદેવ ઉનડકટે બહેન ધીરા સાથેનો ફોટો પોસ્ટ કરી લાગણીસભર પોસ્ટ લખી હતી,'Many a times have I felt vulnerable in life, but not a single time did I ever feel lonely or helpless, just because I have you by my side! Your love has made me realise the essence of this beautiful bond that we share.. Thank you for every single thing that you selflessly do for me. The Rakhi that you tie, The Tilak that you do, and The Wishes that you give is what keeps me together! And as the festival “Rakshabandhan” suggests, our bond will always be my protector! This early rakshabandhan celebration has its own charm though! Feels like you have a priority pass to the big event coming up'

  8/16
 • તો IPL 2019ની હરાજી દરમિયાન રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકટને રિટેઈન ન કર્યો, અને હરાજીમાં તેને 8.4 કરોડની રકમમાં ખરીદ્યો. રાજસ્થાન રોયલ્સે આમ કરીને 3.1 કરોડ રૂપિયા બચાવ્યા તસવીરમાં: મધર્સ ડેના દિવસે પોતાની મમ્મી સાથેનો આ ફોટો જયદેવે પોસ્ટ કર્યો હતો.

  તો IPL 2019ની હરાજી દરમિયાન રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકટને રિટેઈન ન કર્યો, અને હરાજીમાં તેને 8.4 કરોડની રકમમાં ખરીદ્યો. રાજસ્થાન રોયલ્સે આમ કરીને 3.1 કરોડ રૂપિયા બચાવ્યા

  તસવીરમાં: મધર્સ ડેના દિવસે પોતાની મમ્મી સાથેનો આ ફોટો જયદેવે પોસ્ટ કર્યો હતો.

  9/16
 • રાજસ્થાન રોયલ્સે સતત બીજા વર્ષે જયદેવ ઉનડકટ પાછળ મોટી રકમ ખર્ચી છે, ત્યારે IPL 2019માં તે ટીમને આ રકમનો કેટલો ફાયદો કરાવે છે તેના પર સૌની નજર રહેશે.

  રાજસ્થાન રોયલ્સે સતત બીજા વર્ષે જયદેવ ઉનડકટ પાછળ મોટી રકમ ખર્ચી છે, ત્યારે IPL 2019માં તે ટીમને આ રકમનો કેટલો ફાયદો કરાવે છે તેના પર સૌની નજર રહેશે.

  10/16
 • આ ફોટો જયદેવ ઉનડકટની ફર્સ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ છે. આ ફોટો સાથે તેણે લખ્યુ હતું,'પહેલી પોસ્ટ માટે ફોટો શોધતો હતો, ફાઈનલી આ મળ્યું.'

  આ ફોટો જયદેવ ઉનડકટની ફર્સ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ છે. આ ફોટો સાથે તેણે લખ્યુ હતું,'પહેલી પોસ્ટ માટે ફોટો શોધતો હતો, ફાઈનલી આ મળ્યું.'

  11/16
 • પિતા, બહેન અને માતા સાથે જયદેવ ઉનડકટ

  પિતા, બહેન અને માતા સાથે જયદેવ ઉનડકટ

  12/16
 • કઝિન્સ સાથેનો આ ફોટો પોસ્ટ કરીને જયદેવે લખ્યુ હતું,'માય ડેશિંગ સિબલિંગ્સ, ગ્રેડ એડિશન ટુ સ્ક્વોડ'

  કઝિન્સ સાથેનો આ ફોટો પોસ્ટ કરીને જયદેવે લખ્યુ હતું,'માય ડેશિંગ સિબલિંગ્સ, ગ્રેડ એડિશન ટુ સ્ક્વોડ'

  13/16
 • ચેતેશ્વર પૂજારા અને જયદેવ ઉનડકટ ખાસ ફ્રેન્ડ્ઝ છે. તસવીરમાં:ટીમ ઈન્ડિયાની નવી વૉલ ચેતેશ્વર પૂજારા સાથે જયદેવ ઉનડકટ

  ચેતેશ્વર પૂજારા અને જયદેવ ઉનડકટ ખાસ ફ્રેન્ડ્ઝ છે.

  તસવીરમાં:ટીમ ઈન્ડિયાની નવી વૉલ ચેતેશ્વર પૂજારા સાથે જયદેવ ઉનડકટ

  14/16
 • ફ્રેન્ડ્ઝ સાથે આઉટિંગ બાદ જયદેવ ઉનડકટે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,' ધ ગ્રાન્ડ રિયુનિયન 2015, સેલ્યુટ'

  ફ્રેન્ડ્ઝ સાથે આઉટિંગ બાદ જયદેવ ઉનડકટે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,' ધ ગ્રાન્ડ રિયુનિયન 2015, સેલ્યુટ'

  15/16
 • પોતાના 25મા જન્મદિવસે જયદેવ ઉનડકટે આ ફોટો શૅર કર્યો હતો. 

  પોતાના 25મા જન્મદિવસે જયદેવ ઉનડકટે આ ફોટો શૅર કર્યો હતો. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે

ભારતીય ક્રિકેટ ટીમમાં પોરબંદરના યુવા ક્રિકેટર જયદેવ ઉનડકટનો આજે 18 ઓક્ટોબરના રોજ 28 વર્ષ પુરા કર્યો છે. આક્રમક યુવા ફાસ્ટ બોલર હંમેશા અનેક કારણોથી ચર્ચાનું કેન્દ્ર રહેતો હોય છે. 2019 ની આઇપીએલમાં જયદેવને રાજસ્થાનની ટીમે 8.4 કરોડમાં ખરીદીને સતત બીજીવાર મોંઘો ખેલાડી બનાવ્યો હતો. તેને 2018ની આઇપીએલમાં પણ રાજસ્થાને 11 કરોડથી વધુની કિંમતમાં ખરીદતા સિઝનનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. ત્યારે તેના જન્મદિવસ પર જાણીએ તેના પરીવાર સાથેના ફોટોઝ... (તસવીર સૌજન્યઃ જયદેવ ઉનડકટ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK