ભારતની એવી મહિલા ખેલાડીઓ જે સુંદરતાને કારણે છે જાણીતી

Mar 19, 2019, 10:59 IST
  • શિખા ટંડન - ભારતીય સ્વીમર શિખા ટંડન પોતાની સ્વીમિંગ માટે તો જાણીતી છે જ પણ સાથે સાથે તેની સુંદરતાને કારણે પણ તે લોકોના હ્રદય પર રાજ કરે છે.

    શિખા ટંડન - ભારતીય સ્વીમર શિખા ટંડન પોતાની સ્વીમિંગ માટે તો જાણીતી છે જ પણ સાથે સાથે તેની સુંદરતાને કારણે પણ તે લોકોના હ્રદય પર રાજ કરે છે.

    1/5
  • સાનિયા મિર્ઝા - ભારત તરફથી ટેનિસ રમતી સાનિયા મિર્ઝા ટેનિસ માટે તો લોકપ્રિય બની જ છે પણ બોલીવુડ અભિનેત્રીઓની સુંદરતાની સરખામણીએ તેમને પણ ટક્કર આપી શકે તેટલી જ સુંદર છે અને લોકો તેની આ સુંદરતાને પણ એટલી જ ચાહે છે.

    સાનિયા મિર્ઝા - ભારત તરફથી ટેનિસ રમતી સાનિયા મિર્ઝા ટેનિસ માટે તો લોકપ્રિય બની જ છે પણ બોલીવુડ અભિનેત્રીઓની સુંદરતાની સરખામણીએ તેમને પણ ટક્કર આપી શકે તેટલી જ સુંદર છે અને લોકો તેની આ સુંદરતાને પણ એટલી જ ચાહે છે.

    2/5
  • દીપિકા પલ્લીકલ ભારતીય સ્ક્વૈશ પ્લેયર છે. તેણે પોતાની રમતથી તો લોકોના મન જીત્યા છે જ પણ સાથે તેની સુંદરતાને કારણે પણ જાણીતી છે.

    દીપિકા પલ્લીકલ ભારતીય સ્ક્વૈશ પ્લેયર છે. તેણે પોતાની રમતથી તો લોકોના મન જીત્યા છે જ પણ સાથે તેની સુંદરતાને કારણે પણ જાણીતી છે.

    3/5
  • આકાંક્ષા સિંહ - ભારત માટે બાસ્કેટબૉલ રમતી આ મહિલા ખેલાડી પોતાની રમતમાં એટલી પાવરધી છે કે તે લોકહ્રદયે રાજ કરે છે એટલું જ નહીં દુનિયા તેની સુંદરતાની પણ દીવાની છે.

    આકાંક્ષા સિંહ - ભારત માટે બાસ્કેટબૉલ રમતી આ મહિલા ખેલાડી પોતાની રમતમાં એટલી પાવરધી છે કે તે લોકહ્રદયે રાજ કરે છે એટલું જ નહીં દુનિયા તેની સુંદરતાની પણ દીવાની છે.

    4/5
  • જ્વાલા ગુટ્ટા - બેડમિંટન ખેલાડી જ્વાલા પોતાની બેડમિંટન પ્લેઈંગની સાથે સાથે તેની અદાકારી માટે પણ જાણીતી છે.

    જ્વાલા ગુટ્ટા - બેડમિંટન ખેલાડી જ્વાલા પોતાની બેડમિંટન પ્લેઈંગની સાથે સાથે તેની અદાકારી માટે પણ જાણીતી છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ સિવાય બીજે પણ સુંદરતા જોવા મળે તો તે છે, આપણા દેશની મહિલા ખેલાડીઓની જે પોતાની રમતની સાથે સાથે તેમની સુંદરતાને કારણે પણ લોકપ્રિય બને છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK