ફોટોઝમાં દેખાયો હરમનપ્રીતનો પરિવાર પ્રત્યેનો પ્રેમ

Published: Dec 05, 2018, 06:50 IST | Sheetal Patel
 • વિમેન્સ ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં મિથાલી રાજને ટીમમાં સામેલ ન કરવા ના મામલે હરમનપ્રીત કૌર ચર્ચામાં છે. જો કે વિવાદની બીજી તરફ હરમનપ્રીત કૌર જીવનની પીચ પર પણ ધમાકેદાર બેટિંગ કરી રહી છે. (તસવીર સૌજન્યઃહરમનપ્રીત કૉર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

  વિમેન્સ ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં મિથાલી રાજને ટીમમાં સામેલ ન કરવા ના મામલે હરમનપ્રીત કૌર ચર્ચામાં છે. જો કે વિવાદની બીજી તરફ હરમનપ્રીત કૌર જીવનની પીચ પર પણ ધમાકેદાર બેટિંગ કરી રહી છે. (તસવીર સૌજન્યઃહરમનપ્રીત કૉર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

  1/10
 • 8 માર્ચ, 1989ના રોજ જન્મેલી હરમનપ્રીત કૌર ક્રિકેટર છે. ઑલરાઉન્ડર ક્રિકેટર હરમનપ્રીત કૌરને 2017માં અર્જુન એવોર્ડ પણ એનાયત થઈ ચૂક્યો છે. નવેમ્બર 2018માં ટી 20 મેચમાં સદી ફટકારીને તે આ પ્રકારની પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની છે.

  8 માર્ચ, 1989ના રોજ જન્મેલી હરમનપ્રીત કૌર ક્રિકેટર છે. ઑલરાઉન્ડર ક્રિકેટર હરમનપ્રીત કૌરને 2017માં અર્જુન એવોર્ડ પણ એનાયત થઈ ચૂક્યો છે. નવેમ્બર 2018માં ટી 20 મેચમાં સદી ફટકારીને તે આ પ્રકારની પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની છે.

  2/10
 • હરમનપ્રીત કૌરનો જન્મ પંજાબના મોગામાં થયો છે. હરમનપ્રીતના પિતા હરમંદરસિંહ ભુલ્લર વૉલીબૉલ પ્લેયર છે, તો માતા સતવિંદર કૌર બાસ્કેટ બૉલના ખેલાડી રહી ચૂક્યા છે. હરમનપ્રીત કૌર સાથે આ ફોટોમાં તેની બેસ્ટ ફ્રેન્ડ છે. હરમનપ્રીતે આ ફોટો કેપ્શન "My monster" સાથે શૅર કર્યો હતો.

  હરમનપ્રીત કૌરનો જન્મ પંજાબના મોગામાં થયો છે. હરમનપ્રીતના પિતા હરમંદરસિંહ ભુલ્લર વૉલીબૉલ પ્લેયર છે, તો માતા સતવિંદર કૌર બાસ્કેટ બૉલના ખેલાડી રહી ચૂક્યા છે. હરમનપ્રીત કૌર સાથે આ ફોટોમાં તેની બેસ્ટ ફ્રેન્ડ છે. હરમનપ્રીતે આ ફોટો કેપ્શન "My monster" સાથે શૅર કર્યો હતો.

  3/10
 • હરમપ્રીત કૌરનો પરિવાર શીખ ધર્મ પાળે છે. તેની નાની બહેન હેમજીત ઈંગ્લિશ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી ચૂકી છે. હાલ તે મોગાની ગુરુ નાનક કોલેજમાં આસિસટન્ટ પ્રોફેસર છે. હરમનપ્રીત કૌરે આ ફોટો આ કેપ્શન સાથે શૅર કર્યો હતો. "Having a soulmate is not always about love. You can find your soulmate in a friendship too. Thanks for being there in my life."

  હરમપ્રીત કૌરનો પરિવાર શીખ ધર્મ પાળે છે. તેની નાની બહેન હેમજીત ઈંગ્લિશ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી ચૂકી છે. હાલ તે મોગાની ગુરુ નાનક કોલેજમાં આસિસટન્ટ પ્રોફેસર છે. હરમનપ્રીત કૌરે આ ફોટો આ કેપ્શન સાથે શૅર કર્યો હતો. "Having a soulmate is not always about love. You can find your soulmate in a friendship too. Thanks for being there in my life."

  4/10
 • ક્રિકેટર હરમનપ્રીત કૌર પોતાના પરિવાર અને મિત્રો સાથે મસ્તીની પળો વિતાવે છે. હરમનપ્રીત કૌરે ક્રિકેટનું કોચિંગ મોગાની જ્ઞાન જ્યોતિ સ્કૂલ એકેડમીમાંથી લીધું છે.  આ એકેડમી તેના ઘરથી 30 કિલોમીટર દૂર છે. કરિયરના શરૂઆતના દિવસોમાં હરમપ્રીત મેલ ક્રિકેટર્સ સાથે રમતી હતી.

  ક્રિકેટર હરમનપ્રીત કૌર પોતાના પરિવાર અને મિત્રો સાથે મસ્તીની પળો વિતાવે છે. હરમનપ્રીત કૌરે ક્રિકેટનું કોચિંગ મોગાની જ્ઞાન જ્યોતિ સ્કૂલ એકેડમીમાંથી લીધું છે.  આ એકેડમી તેના ઘરથી 30 કિલોમીટર દૂર છે. કરિયરના શરૂઆતના દિવસોમાં હરમપ્રીત મેલ ક્રિકેટર્સ સાથે રમતી હતી.

  5/10
 • ઈન્ડિયન રેલવેમાં નોકરી મળ્યા બાદ હમરપ્રીત કૌર 2014માં મુંબઈ શિફ્ટ થયા હતા. હરમનપ્રીતના ફેવરિટ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ છે. આ ફોટોમાં હરમનપ્રીત તેની એક ફ્રેન્ડ સાથે દેકાઈ રહી છે.

  ઈન્ડિયન રેલવેમાં નોકરી મળ્યા બાદ હમરપ્રીત કૌર 2014માં મુંબઈ શિફ્ટ થયા હતા. હરમનપ્રીતના ફેવરિટ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ છે. આ ફોટોમાં હરમનપ્રીત તેની એક ફ્રેન્ડ સાથે દેકાઈ રહી છે.

  6/10
 • સેમીફાઈનલમાં મિથાલી રાજને ડ્રોપ કરવાને કારણે હરમપ્રીત કૌર પર માછલા ધોવાયા હતા.  ટીમ ઈન્ડિયા વિમેન્સ ટી20 વર્લ્ડકપમાં આ જ સેમિફાઈનલની મેચ હારી ગઈ હતી. આ ફોટોમાં હરમનપ્રીત કૌર પોતાના BFF સાથે દેખાઈ રહી છે.

  સેમીફાઈનલમાં મિથાલી રાજને ડ્રોપ કરવાને કારણે હરમપ્રીત કૌર પર માછલા ધોવાયા હતા.  ટીમ ઈન્ડિયા વિમેન્સ ટી20 વર્લ્ડકપમાં આ જ સેમિફાઈનલની મેચ હારી ગઈ હતી. આ ફોટોમાં હરમનપ્રીત કૌર પોતાના BFF સાથે દેખાઈ રહી છે.

  7/10
 • હરમપ્રીત કૌર એક ડાન્સ રિયાલિટી શૉમાં પણ પહોંચી હતી. જ્યાં તેણે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો.

  હરમપ્રીત કૌર એક ડાન્સ રિયાલિટી શૉમાં પણ પહોંચી હતી. જ્યાં તેણે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો.

  9/10
 • આ ફોટોમાં હરમનપ્રીત કૌર પોતાના ભાઈ સાથે દેખાઈ રહી છે. આ ફોટો સાથે હરમનપ્રીતે લખ્યું હતું, "Missing you idiot #brothers#are#always#great"

  આ ફોટોમાં હરમનપ્રીત કૌર પોતાના ભાઈ સાથે દેખાઈ રહી છે. આ ફોટો સાથે હરમનપ્રીતે લખ્યું હતું, "Missing you idiot #brothers#are#always#great"

  10/10
 • હરમનપ્રીત કૌરે કપિલ શર્માના કોમેડી શૉની મહેમાન પણ બની ચૂકી છે. હરમનપ્રીત કૌર કોમેડી શોમાં જજ તરીકે પહોંચી હતી.

  હરમનપ્રીત કૌરે કપિલ શર્માના કોમેડી શૉની મહેમાન પણ બની ચૂકી છે. હરમનપ્રીત કૌર કોમેડી શોમાં જજ તરીકે પહોંચી હતી.

  11/10
 • loading...

ફોટોઝ વિશે

વિમેન્સ ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં મિથાલી રાજને ટીમમાં સામેલ ન કરવા ના મામલે હરમનપ્રીત કૌર ચર્ચામાં છે. જો કે વિવાદની બીજી તરફ હરમનપ્રીત કૌર જીવનની પીચ પર પણ ધમાકેદાર બેટિંગ કરી રહી છે. (તસવીર સૌજન્યઃહરમનપ્રીત કૉર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK