India vs Pakistan: વર્ષો જૂની છે આ દુશ્મની, જુઓ તેની કેટલીક તસવીરો

Jun 14, 2019, 20:38 IST
  • સુનિલ ગાવસ્કર અને ટીમ માર્ચ 1985માં કપ જીત્યા બાદ.

    સુનિલ ગાવસ્કર અને ટીમ માર્ચ 1985માં કપ જીત્યા બાદ.

    1/16
  • સેન્ચ્યુરિયનમાં 2003માં વર્લ્ડ કપ દરમિયાન બેટિંગ કરી રહેલા સચિન.

    સેન્ચ્યુરિયનમાં 2003માં વર્લ્ડ કપ દરમિયાન બેટિંગ કરી રહેલા સચિન.

    2/16
  • આમેર સોહિલ સામે અપીલ કરી રહેલા અનિલ કુંબલે.

    આમેર સોહિલ સામે અપીલ કરી રહેલા અનિલ કુંબલે.

    3/16
  • પાકિસ્તાનને 2007ના ટી-20 વર્લ્ડકપમાં હરાવ્યા બાદ ધોની.

    પાકિસ્તાનને 2007ના ટી-20 વર્લ્ડકપમાં હરાવ્યા બાદ ધોની.

    4/16
  • જાવેદ મિયાંદાદ આઉટ થયા બાદ.

    જાવેદ મિયાંદાદ આઉટ થયા બાદ.

    5/16
  • 2003ની મેચ દરમિયાન ભારતને સપોર્ટ કરતા ચાહકો.

    2003ની મેચ દરમિયાન ભારતને સપોર્ટ કરતા ચાહકો.

    6/16
  • પાકિસ્તાની ખેલાડીની વિકેટ લીધા બાદ વેંકેટશ પ્રસાદ અને ટીમ.

    પાકિસ્તાની ખેલાડીની વિકેટ લીધા બાદ વેંકેટશ પ્રસાદ અને ટીમ.

    7/16
  • શારજહાંમાં 100 રન ફટકાર્યા બાદ જાવેદ મિયાંદાદ.

    શારજહાંમાં 100 રન ફટકાર્યા બાદ જાવેદ મિયાંદાદ.

    8/16
  • 1997ની સહારા સીરિઝ,જે ભારત 4-1થી જીતી હતી દરમિયાન સૌરવ ગાંગુલી.

    1997ની સહારા સીરિઝ,જે ભારત 4-1થી જીતી હતી દરમિયાન સૌરવ ગાંગુલી.

    9/16
  • 1999માં સદી ફટકાર્યા બાદ સચિન.

    1999માં સદી ફટકાર્યા બાદ સચિન.

    10/16
  • રાવલપિંડીમાં ટેસ્ટ જીત્યા બાદ સૌરવ ગાંગુલી અને ટીમ. આ એ સમય હતો જ્યારે ભારત પાકિસ્તાનમાં પહેલી વાર ટેસ્ટ સીરિઝ જીત્યું હતું.

    રાવલપિંડીમાં ટેસ્ટ જીત્યા બાદ સૌરવ ગાંગુલી અને ટીમ. આ એ સમય હતો જ્યારે ભારત પાકિસ્તાનમાં પહેલી વાર ટેસ્ટ સીરિઝ જીત્યું હતું.

    11/16
  • સચિન મોહમ્મદ આસિફના બોલથી આઉટ થયા ત્યારે.

    સચિન મોહમ્મદ આસિફના બોલથી આઉટ થયા ત્યારે.

    12/16
  • 1989-90ની એક મેચ દરમિયાન અમ્પાયર સાથે આર્ગ્યુમેન્ટ કરી રહેલા ઈમરાન ખાન.

    1989-90ની એક મેચ દરમિયાન અમ્પાયર સાથે આર્ગ્યુમેન્ટ કરી રહેલા ઈમરાન ખાન.

    13/16
  • ભારત અને પાકિસ્તાનના કેપ્ટન સુનિલ ગાવસ્કર અને આસિફ ઈકબાલ 1979-80ની સીરિઝ દરમિયાન ટોસ સમયે.

    ભારત અને પાકિસ્તાનના કેપ્ટન સુનિલ ગાવસ્કર અને આસિફ ઈકબાલ 1979-80ની સીરિઝ દરમિયાન ટોસ સમયે.

    14/16
  • વર્ષ 1978-79માં એક ટેસ્ટમાં બિશનસિંહ બેદી સરફરાઝ નવાઝના બોલથી આઉટ થયા ત્યારની તસવીર. તસવીર સૌજન્યઃ Test decade by Patrick Eagar

    વર્ષ 1978-79માં એક ટેસ્ટમાં બિશનસિંહ બેદી સરફરાઝ નવાઝના બોલથી આઉટ થયા ત્યારની તસવીર.
    તસવીર સૌજન્યઃ Test decade by Patrick Eagar

    15/16
  • 1999ના વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાનના ખેલાડીની વિકેટ લઈને ઉજવણી કરી રહેલા વેંકટેશ પ્રસાદ. ઈન્ડિયા આ મેચ 47 રનથી જીત્યું હતું.

    1999ના વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાનના ખેલાડીની વિકેટ લઈને ઉજવણી કરી રહેલા વેંકટેશ પ્રસાદ. ઈન્ડિયા આ મેચ 47 રનથી જીત્યું હતું.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

ભારત અને પાકિસ્તાન..આ બંને દેશો વચ્ચેની દુશ્મની વર્ષો જૂની છે. બંને ટીમો 16 જૂને એકબીજા સાથે ટકરાવા જઈ રહી છે. ત્યારે જુઓ તેની કેટલીક તસવીર.
(તસવીરઃ etty Images, AFP, મિડ-ડે આર્કાઈવ્ઝ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK