IND Vs NZ: મેચમાં ભારતની સ્થિતિ નબળી, પણ ફેન્સે આ રીતે લીધી મજા !

Updated: 10th July, 2019 19:33 IST | Bhavin
  • ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન અપ ન્યૂઝીલેન્ડની બોલિંગ સામે વેરવિખેર થઈ ગઈ. ત્યારે ફેન્સ પોતાની ક્રિએટિવિટથી ગુસ્સો ઉતારી રહ્યા છે. 

    ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન અપ ન્યૂઝીલેન્ડની બોલિંગ સામે વેરવિખેર થઈ ગઈ. ત્યારે ફેન્સ પોતાની ક્રિએટિવિટથી ગુસ્સો ઉતારી રહ્યા છે. 

    1/15
  • ટીમ ઈન્ડિયાના એક ફેને વિરાટ કોહલીના આ ફોટો પર કેપ્શન આપીને ટીમની સ્થિતિ બતાવી છે.

    ટીમ ઈન્ડિયાના એક ફેને વિરાટ કોહલીના આ ફોટો પર કેપ્શન આપીને ટીમની સ્થિતિ બતાવી છે.

    2/15
  • લાંબા સમયથી ધોનીની બેટિંગ સામે સવાલ ઉઠી રહ્યા છે, જો કે આજે ફેન્સ પણ કંઈક આવું જ કહી રહ્યા હશે.

    લાંબા સમયથી ધોનીની બેટિંગ સામે સવાલ ઉઠી રહ્યા છે, જો કે આજે ફેન્સ પણ કંઈક આવું જ કહી રહ્યા હશે.

    3/15
  • ટીમ ઈન્ડિયાની બેટિંગની શરૂઆત જે રીતે થઈ, એ જોઈને તો સર્કિટનો આ ડાઈલોગ જ યાદ આવે. 

    ટીમ ઈન્ડિયાની બેટિંગની શરૂઆત જે રીતે થઈ, એ જોઈને તો સર્કિટનો આ ડાઈલોગ જ યાદ આવે. 

    4/15
  • અંબાતી રાયડુના સિલેક્ટ ન થવા પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે ફેન્સ હવે મેચની સ્થિતિ પર આ રીતે કટાક્ષ કરી રહ્યા છે. 

    અંબાતી રાયડુના સિલેક્ટ ન થવા પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે ફેન્સ હવે મેચની સ્થિતિ પર આ રીતે કટાક્ષ કરી રહ્યા છે. 

    5/15
  • ધોની પર જ ટીમ ઈન્ડિયાની જીતનો મદાર છે. ધોની પાસેથી જ ફેન્સને આશા છે. 

    ધોની પર જ ટીમ ઈન્ડિયાની જીતનો મદાર છે. ધોની પાસેથી જ ફેન્સને આશા છે. 

    6/15
  • એક ફેને ધોનીનો સંકટમોચક કંઈક આવો અવતાર બનાવી દીધો. 

    એક ફેને ધોનીનો સંકટમોચક કંઈક આવો અવતાર બનાવી દીધો. 

    7/15
  • જે રીતે ટીમ ઈન્ડિયાની વિકેટ્સ પડી એ પછી વિરાટ સાચ્ચેમાં આવું વિચારે તો નવાઈ નહી.

    જે રીતે ટીમ ઈન્ડિયાની વિકેટ્સ પડી એ પછી વિરાટ સાચ્ચેમાં આવું વિચારે તો નવાઈ નહી.

    8/15
  • કેટલાક ફેન્સે તો પીએમ મોદીને પણ મીમમાં સામેલ કરી લીધા. આ ફોટ જ ઘણું બધું કહી જાય છે.

    કેટલાક ફેન્સે તો પીએમ મોદીને પણ મીમમાં સામેલ કરી લીધા. આ ફોટ જ ઘણું બધું કહી જાય છે.

    9/15
  • બધા એક જ વસ્તું ઈચ્છી રહ્યા છે... સ્વામી દેના સાથ હમારા. 

    બધા એક જ વસ્તું ઈચ્છી રહ્યા છે... સ્વામી દેના સાથ હમારા. 

    10/15
  • અત્યાર સુધી ટીમ ઈન્ડિયા અનબીટન રહી છે. પરંતુ આજની સ્થિતિ જોઈને તો બધાને આવું જ લાગે છે. 

    અત્યાર સુધી ટીમ ઈન્ડિયા અનબીટન રહી છે. પરંતુ આજની સ્થિતિ જોઈને તો બધાને આવું જ લાગે છે. 

    11/15
  • ટીમ ઈન્ડિયાની બેટિંગની શરૂઆત જે રીતે થઈ, એ જોઈને તો સર્કિટનો આ ડાઈલોગ જ યાદ આવે. 

    ટીમ ઈન્ડિયાની બેટિંગની શરૂઆત જે રીતે થઈ, એ જોઈને તો સર્કિટનો આ ડાઈલોગ જ યાદ આવે. 

    12/15
  • અત્યાર સુધી રોહિત શર્મા અને કે એલ રાહુલ જે ફોર્મમાં હતા, ત્યારથી આજની વિકેટ જોયા બાદ તો ચક્કર આવી જ જાય

    અત્યાર સુધી રોહિત શર્મા અને કે એલ રાહુલ જે ફોર્મમાં હતા, ત્યારથી આજની વિકેટ જોયા બાદ તો ચક્કર આવી જ જાય

    13/15
  • 14/15
  • 15/15
  • loading...

ફોટોઝ વિશે

વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા સંકટમાં છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન અપ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. ત્યારે ટીમ ઈન્ડિયાની આ નબળી બેટિંગ પર ફેન્સ મીમથી ગુસ્સો ઉતારી રહ્યા છે, તો નેટીઝન્સ તેની મજા પણ લઈ રહ્યા છે.

First Published: 10th July, 2019 18:03 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK