IPL મેચમાં KKRના વિજય પછી કંઈક આવો હતો શાહરુખનો અંદાજ

Mar 28, 2019, 18:02 IST
  • ટીમના વિજય બાદ સ્પોર્ટી લૂકમાં જોવા મળ્યો બોલીવુડ બાદશાહ શાહરુખ ખાન

    ટીમના વિજય બાદ સ્પોર્ટી લૂકમાં જોવા મળ્યો બોલીવુડ બાદશાહ શાહરુખ ખાન

    1/11
  • શાહરુખ ખાને વ્હાઈટ સ્વેટશર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું.

    શાહરુખ ખાને વ્હાઈટ સ્વેટશર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું.

    2/11
  • સતત બીજી વાર આ આઈપીએલમાં જીત મેળવનાર KKR ટીમે પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને બીજી મેચમાં કિંગ્સ 11 પંજાબ સામે વિજય મેળવ્યો.

    સતત બીજી વાર આ આઈપીએલમાં જીત મેળવનાર KKR ટીમે પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને બીજી મેચમાં કિંગ્સ 11 પંજાબ સામે વિજય મેળવ્યો.

    3/11
  • ગ્રાઉન્ડ પરથી પોતાના ફેન્સનો આભાર માનતો શાહરુખ ખાન ખુશ જોવા મળે છે. 

    ગ્રાઉન્ડ પરથી પોતાના ફેન્સનો આભાર માનતો શાહરુખ ખાન ખુશ જોવા મળે છે. 

    4/11
  • કારકિર્દી બાબતે વાત કરતાં શાહરુખ ખાન તેની ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા હતી. 

    કારકિર્દી બાબતે વાત કરતાં શાહરુખ ખાન તેની ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા હતી. 

    5/11
  • ફિલ્મ ઝીરો બાદ શાહરુખ ખાન ફિલ્મ બદલાના પ્રૉડક્શનમાં વ્યસ્ત થઈ ગયો. બદલામાં મુખ્ય કિરદાર ભજવનાર અભિનેત્રી તાપસી પન્નૂ અને અભિનેતા અમિતાભ બચ્ચન હતા. 

    ફિલ્મ ઝીરો બાદ શાહરુખ ખાન ફિલ્મ બદલાના પ્રૉડક્શનમાં વ્યસ્ત થઈ ગયો. બદલામાં મુખ્ય કિરદાર ભજવનાર અભિનેત્રી તાપસી પન્નૂ અને અભિનેતા અમિતાભ બચ્ચન હતા. 

    6/11
  • શાહરુખ કંગના રણોટની આગામી ફિલ્મ મેન્ટલ હૈ ક્યામાં કૈમિયોના પાત્રમાં જોવા મળશે.

    શાહરુખ કંગના રણોટની આગામી ફિલ્મ મેન્ટલ હૈ ક્યામાં કૈમિયોના પાત્રમાં જોવા મળશે.

    7/11
  • કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતાં ખેલાડી ક્રિસ ગેલને ગળે મળતાં શાહરુખ ખાનની દરેક અદા પર ફેન્સ ફિદા થતાં જોવા મળે છે.

    કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતાં ખેલાડી ક્રિસ ગેલને ગળે મળતાં શાહરુખ ખાનની દરેક અદા પર ફેન્સ ફિદા થતાં જોવા મળે છે.

    8/11
  • શાહરુખ ખાને ગ્રાઉન્ડ પર આવીને એવા પોઝ આપ્યા કે માત્ર છોકરીઓ જ નહીં છોકરાઓ પણ  બને છે  તેમના દિવાના.

    શાહરુખ ખાને ગ્રાઉન્ડ પર આવીને એવા પોઝ આપ્યા કે માત્ર છોકરીઓ જ નહીં છોકરાઓ પણ  બને છે  તેમના દિવાના.

    9/11
  • પોતાની ટીમની જીત બાદ ગ્રાઉન્ડ પોતાની ખુશીનો એકરાર કરતાં ડાન્સ કરતો જોવા મળ્યો બોલીવુડ બાદશાહ કિંગ ખાન.

    પોતાની ટીમની જીત બાદ ગ્રાઉન્ડ પોતાની ખુશીનો એકરાર કરતાં ડાન્સ કરતો જોવા મળ્યો બોલીવુડ બાદશાહ કિંગ ખાન.

    10/11
  • આ સ્ટાઈલ શાહરુખ ખાનની જૂની અને જાણીતી ઓરિજીનલ સ્ટાઈલ છે જેમાં પોતાનો સિગ્નેચર પોઝ આપતાંની સાથે જ સ્ટેડિયમ SRKના નારાથી ગૂંજી ઊઠ્યું.

    આ સ્ટાઈલ શાહરુખ ખાનની જૂની અને જાણીતી ઓરિજીનલ સ્ટાઈલ છે જેમાં પોતાનો સિગ્નેચર પોઝ આપતાંની સાથે જ સ્ટેડિયમ SRKના નારાથી ગૂંજી ઊઠ્યું.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના બાદશાહ કહેવાતાં કિંગખાનનો તાજેતરમાં વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ફેન્સ સાથે મુલાકાત લેતાં જોવા મળ્યો હતો. આ વીડિયોમાં દેખાય છે કે પોતાના દિવ્યાંગ ફેનને સ્ટેડિયમમાં ભેટ્યા, અને તેને ગળે મળ્યા સાથે જ ફોટોઝ પણ લીધા. જ્યારે તેનો ફેન તેને સતત I LOVE YOU કહી રહ્યો  હતો. ફરી એકવાર શાહરુખ ખાનની તસવીરો વયરલ થઈ છે  જે ઈડન ગાર્ડન્સની છે. અહીં થયેલ IPLમેચમાં શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના વિજય બાદ સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં જઈને પોતાનો સિગ્નેચર પોઝ આપ્યો. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK