જુઓ ભજ્જીનો જિંદગી જીવવાનો પ્યોર પંજાબી અંદાજ, આ તસવીરોમાં

Jan 24, 2019, 17:26 IST
  • કુશળ બૉલર હોવાની સાથે સાથે હરભજન એક સારો પતિ અને પિતા પણ છે. હરભજન અવાર નવાર પુત્રી અને પત્ની સાથે સમય પસાર કરતા અને તસવીરો પોસ્ટ કરતા જોવા મળે છે.

    કુશળ બૉલર હોવાની સાથે સાથે હરભજન એક સારો પતિ અને પિતા પણ છે. હરભજન અવાર નવાર પુત્રી અને પત્ની સાથે સમય પસાર કરતા અને તસવીરો પોસ્ટ કરતા જોવા મળે છે.

    1/8
  • હરભજનને તેમની દીકરી હિનાયા હીર ખુબ જ વહાલી છે. ગર્લ ચાઈલ્ડ ડેના દિવસે હરભજને આ તસવીર શેર કરીને કહ્યું કે હું ભગવાનનો રોજ આભાર માનું છું કે મને હિનાયા જેવી પુત્રી આપી. દરેકના ઘરે એક દીકરી હોવી જ જોઈએ કારણ કે દીકરી જેટલી લાગણી અને પ્રેમ આપણને કોઈ ન આપી શકે.

    હરભજનને તેમની દીકરી હિનાયા હીર ખુબ જ વહાલી છે. ગર્લ ચાઈલ્ડ ડેના દિવસે હરભજને આ તસવીર શેર કરીને કહ્યું કે હું ભગવાનનો રોજ આભાર માનું છું કે મને હિનાયા જેવી પુત્રી આપી. દરેકના ઘરે એક દીકરી હોવી જ જોઈએ કારણ કે દીકરી જેટલી લાગણી અને પ્રેમ આપણને કોઈ ન આપી શકે.

    2/8
  • હરભજનની પત્ની ગીતા બસરા સાથેની આ ક્યૂટ તસવીર તેમની મેરેજ એનિવર્સરીની છે. આ તસવીરે પોસ્ટ કરતા હરભજને તેની પત્નીને વચન આપ્યું કે તે તેને આખી જિંદગી ખુબ જ ખુશ રાખશે.

    હરભજનની પત્ની ગીતા બસરા સાથેની આ ક્યૂટ તસવીર તેમની મેરેજ એનિવર્સરીની છે. આ તસવીરે પોસ્ટ કરતા હરભજને તેની પત્નીને વચન આપ્યું કે તે તેને આખી જિંદગી ખુબ જ ખુશ રાખશે.

    3/8
  • જીતની ખુશી પરિવાર સાથે મનાવવાનો આનંદ જ અલગ હોય છે. પરિવાર સાથે IPLના ચેમ્પિયન બનવાની ખુશી મનાવી રહેલા હરભજન સિંહ.

    જીતની ખુશી પરિવાર સાથે મનાવવાનો આનંદ જ અલગ હોય છે. પરિવાર સાથે IPLના ચેમ્પિયન બનવાની ખુશી મનાવી રહેલા હરભજન સિંહ.

    4/8
  • હરભજન સિંહ પણ આપણા સૌની જેમ અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકરના ચાહક છે. આ તસવીર શેર કરતા હરભજને લખ્યું કે બે મહાન વ્યકિત એક જ ફ્રેમમાં હોય તે ખૂબ જ મોટી વાત છે.

    હરભજન સિંહ પણ આપણા સૌની જેમ અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકરના ચાહક છે. આ તસવીર શેર કરતા હરભજને લખ્યું કે બે મહાન વ્યકિત એક જ ફ્રેમમાં હોય તે ખૂબ જ મોટી વાત છે.

    5/8
  • ભારતીય ટીમના બે જાણીતા બોલર્સ એક જ ફ્રેમમાં. બંને વચ્ચે સામ્ય એ છે કે બંને ક્રિકેટર છે અને બંનેના પત્ની અભિનેત્રી. હરભજન સિંહ પત્ની ગીતા બસરા સાથે અને ઝાહીર ખાન પત્ની સાગરિકા સાથે.

    ભારતીય ટીમના બે જાણીતા બોલર્સ એક જ ફ્રેમમાં. બંને વચ્ચે સામ્ય એ છે કે બંને ક્રિકેટર છે અને બંનેના પત્ની અભિનેત્રી. હરભજન સિંહ પત્ની ગીતા બસરા સાથે અને ઝાહીર ખાન પત્ની સાગરિકા સાથે.

    6/8
  • ઑન ધ ફિલ્ડ પોતાની ગૂગલીથી ખેલાડીઓના પસીના છોડાવનાર ભજ્જી હવે કમેન્ટરી બૉક્સમાંથી શબ્દોની ગૂગલી ફેંકી લોકોનું મનોરંજન પણ કરે છે.

    ઑન ધ ફિલ્ડ પોતાની ગૂગલીથી ખેલાડીઓના પસીના છોડાવનાર ભજ્જી હવે કમેન્ટરી બૉક્સમાંથી શબ્દોની ગૂગલી ફેંકી લોકોનું મનોરંજન પણ કરે છે.

    7/8
  • હરભજન સિંહ, રાહુલ દ્રવિડ અને લક્ષ્મણ. ત્રણ લિજેન્ડ એક જ તસવીરમાં એક સાથે.

    હરભજન સિંહ, રાહુલ દ્રવિડ અને લક્ષ્મણ. ત્રણ લિજેન્ડ એક જ તસવીરમાં એક સાથે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

ભજ્જી તરીકે જાણીતા ભારતીય ક્રિકેટર હરભજન સિંહ તેમના મજાકિયા અંદાજ માટે જાણીતા છે. જુઓ કેવો છે ભજ્જીનો જિંદગી જીવવાનો અંદાજ, ભજ્જીના જીવનના રંગો, આ તસવીરોમાં(તસવીર સૌજન્યઃ હરભજન સિંહ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK