ભૂતપૂર્વ F1 ડ્રાઈવર જેનશન બટ્ટનની ફિઆન્સે બ્રિટ્ટની વૉર્ડની બોલ્ડ તસવીરો

Jan 19, 2019, 16:39 IST
 • જ્યારે જેન્શન બટ્ટને ફોર્મુલા 1 સર્કિટમાં નામના મેળવી હતી અને, 2009માં ચેમ્પિયનશીપ જીતી હતી ત્યારે બ્રિટ્ટની વૉર્ડ પોતાના લૂક માટે કંઈક જુદી જ તૈયારી કરી હતી.

  જ્યારે જેન્શન બટ્ટને ફોર્મુલા 1 સર્કિટમાં નામના મેળવી હતી અને, 2009માં ચેમ્પિયનશીપ જીતી હતી ત્યારે બ્રિટ્ટની વૉર્ડ પોતાના લૂક માટે કંઈક જુદી જ તૈયારી કરી હતી.

  1/10
 • બ્રિટ્ટની વૉર્ડ 2016થી ફોર્મુલા 1 રેસર જેન્સન બટ્ટન સાથે રિલેશનશિપમાં છે.

  બ્રિટ્ટની વૉર્ડ 2016થી ફોર્મુલા 1 રેસર જેન્સન બટ્ટન સાથે રિલેશનશિપમાં છે.

  2/10
 • બ્રિટ્ટની વૉર્ડનો જન્મ કેલિફોર્નિઆમાં થયો હતો અને હાલ તે લોસ એન્જલસમાં રહે છે.

  બ્રિટ્ટની વૉર્ડનો જન્મ કેલિફોર્નિઆમાં થયો હતો અને હાલ તે લોસ એન્જલસમાં રહે છે.

  3/10
 • 12 વર્ષની વયે મોડેલિંગને પ્રોફેશન બનાવતા પહેલા તે વિવિધ પેજેન્ટ્સમાં ભાગ લેતી હતી. જો કે ત્યારબાદ તેની માતાના પ્રોત્સાહનના કારણે તેણે મોડલિંગની શરૂઆત કરી હતી.

  12 વર્ષની વયે મોડેલિંગને પ્રોફેશન બનાવતા પહેલા તે વિવિધ પેજેન્ટ્સમાં ભાગ લેતી હતી. જો કે ત્યારબાદ તેની માતાના પ્રોત્સાહનના કારણે તેણે મોડલિંગની શરૂઆત કરી હતી.

  4/10
 • બ્રિટ્ટની વૉર્ડ પ્લે બોય મેગેઝિન માટે કામ કરી ચૂકી છે. એક ઇન્ટવ્યૂ દરમિયાન તે પોતાની જાતને અતિપરિપક્વ મહિલા ગણાવી ચૂકી છે. બ્રિટ્ટની વૉર્ડે 2010માં UFCમાટે કામ કર્યું હતું ત્યારબાદ એક મોટી મોડલિંગ એજન્સી દ્વારા તેને સિલેક્ટ કરવામાં આવી હતી. 

  બ્રિટ્ટની વૉર્ડ પ્લે બોય મેગેઝિન માટે કામ કરી ચૂકી છે. એક ઇન્ટવ્યૂ દરમિયાન તે પોતાની જાતને અતિપરિપક્વ મહિલા ગણાવી ચૂકી છે. બ્રિટ્ટની વૉર્ડે 2010માં UFCમાટે કામ કર્યું હતું ત્યારબાદ એક મોટી મોડલિંગ એજન્સી દ્વારા તેને સિલેક્ટ કરવામાં આવી હતી. 

  5/10
 • બ્રિટ્ટની વૉર્ડ અને જેન્શન બટ્ટે જૂન 2018માં સગાઈ કરી હતી અને હમણા જ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે થોડા સમયમાં બાળકને જન્મ આપશે.

  બ્રિટ્ટની વૉર્ડ અને જેન્શન બટ્ટે જૂન 2018માં સગાઈ કરી હતી અને હમણા જ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે થોડા સમયમાં બાળકને જન્મ આપશે.

  6/10
 • બ્રિટ્ટની વૉર્ડ 'ગર્લ્સ ઓન સ્વીમ મોડેલ'ની કો-ફાઉન્ડર છે.

  બ્રિટ્ટની વૉર્ડ 'ગર્લ્સ ઓન સ્વીમ મોડેલ'ની કો-ફાઉન્ડર છે.

  7/10
 • બ્રિટ્ટની વૉર્ડ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 3 લાખ કરતા વધુ ફોલોવર છે.

  બ્રિટ્ટની વૉર્ડ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 3 લાખ કરતા વધુ ફોલોવર છે.

  8/10
 • જેન્સન પહેલા બ્રિટ્ટની વૉર્ડ હોલીવૂડ એક્ટર કેલ્લન લુટ્ઝ સાથે રિલેશનમાં હતી જો કે પછી બન્ને અલગ થયા હતા. બ્રિટ્ટની વૉર્ડ તેની મોહક કમર માટે જાણીતી છે. 

  જેન્સન પહેલા બ્રિટ્ટની વૉર્ડ હોલીવૂડ એક્ટર કેલ્લન લુટ્ઝ સાથે રિલેશનમાં હતી જો કે પછી બન્ને અલગ થયા હતા. બ્રિટ્ટની વૉર્ડ તેની મોહક કમર માટે જાણીતી છે. 

  9/10
 • જેન્સને તેની પહેલાની ગર્લફ્રેન્ડ જેસિક્કા સાથે અલગ થયાના ત્રણ મહિના પછી એકબીજાને મળ્યા હતા અને નજીક આવ્યા.

  જેન્સને તેની પહેલાની ગર્લફ્રેન્ડ જેસિક્કા સાથે અલગ થયાના ત્રણ મહિના પછી એકબીજાને મળ્યા હતા અને નજીક આવ્યા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ભૂતપૂર્વ F1 ડ્રાઈવર અને F1 વિજેતા જેન્સન બટ્ટનનો આજે જન્મ દિવસ છે. બટ્ટનની મોડલ ફિઆન્સે બ્રિટ્ટની વૉર્ડે ઈન્ટરનેટની દુનિયા પર રાજ કરે છે. બ્રિટની વૉર્ડે તેના ટોપલેસ અને સેક્સી ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK