હાર્દિક પંડ્યા બનશે પિતા તેના પર બન્યા મિમ્સ, લોકોએ લખ્યું, "આફતને બદલી અવસરમાં"

Updated: Jun 01, 2020, 18:18 IST | Shilpa Bhanushali
 • હિમાંશુ નાગર નામના યૂઝરે ટ્વીટ કરીને લખ્યું છે કે, "હાર્દિક પંડ્યા અને નતાશા બાળકની આશા રાખી રહ્યા છે... હાર્દિકે આફતને અવસરમાં બદલી નાખી..."તેમ કહીને સાથે સ્માઇલીની ઇમોજી મૂકી છે.

  હિમાંશુ નાગર નામના યૂઝરે ટ્વીટ કરીને લખ્યું છે કે, "હાર્દિક પંડ્યા અને નતાશા બાળકની આશા રાખી રહ્યા છે... હાર્દિકે આફતને અવસરમાં બદલી નાખી..."તેમ કહીને સાથે સ્માઇલીની ઇમોજી મૂકી છે.

  1/8
 • જ્યારે અન્ય એક યૂધરે લખ્યું છે કે કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી. મુંબઇમાં ક્રિટિકલ સિચ્યુએશન છે અને હાર્દિક પંડ્યા પરફોર્મ કરે છે.

  જ્યારે અન્ય એક યૂધરે લખ્યું છે કે કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી. મુંબઇમાં ક્રિટિકલ સિચ્યુએશન છે અને હાર્દિક પંડ્યા પરફોર્મ કરે છે.

  2/8
 • એક યૂઝરે લખ્યું, ચાલું વર્ષે IPL નથી રમાઈ એટલે હાર્દિક પોતાની લીગ HPL (Hardik Pandya League) રમ્યો.

  એક યૂઝરે લખ્યું, ચાલું વર્ષે IPL નથી રમાઈ એટલે હાર્દિક પોતાની લીગ HPL (Hardik Pandya League) રમ્યો.

  3/8
 • એક યૂઝરે લખ્યું છે કે, "સરકારે કહ્યું છે કે વર્ક ફ્રોમ હોમ. હાર્દિક પંડ્યા:"

  એક યૂઝરે લખ્યું છે કે, "સરકારે કહ્યું છે કે વર્ક ફ્રોમ હોમ. હાર્દિક પંડ્યા:"

  4/8
 • આ યૂઝરે તો તસવીરમાં જ કૅપ્શન જોડી દીધું છે અને કૅપ્શનમાં લખ્યું છે ફક્ત હાર્દિક પંડ્યાનું કામ

  આ યૂઝરે તો તસવીરમાં જ કૅપ્શન જોડી દીધું છે અને કૅપ્શનમાં લખ્યું છે ફક્ત હાર્દિક પંડ્યાનું કામ

  5/8
 • આપદાને અવસરમાં પરિવર્તિત કરવાનું કોઈ આમની પાસેથી શીખે શીખે આમની પાસેથી...આમ બેવાર શીખે આમની પાસેથી એવું લખવાનું ખાસ કારણ તો નિશા સિંહ રાઠોડ જ જણાવી શકશે...

  આપદાને અવસરમાં પરિવર્તિત કરવાનું કોઈ આમની પાસેથી શીખે શીખે આમની પાસેથી...આમ બેવાર શીખે આમની પાસેથી એવું લખવાનું ખાસ કારણ તો નિશા સિંહ રાઠોડ જ જણાવી શકશે...

  6/8
 • આ યૂઝરે તો હાર્દિક પંડ્યાને જાણે અવૉર્ડ જ આપી દીધો છે. તેમણે કૅપ્શનમાં લખ્યું છે કે "એન્ડ ધ ઍવૉર્ડ ફોર ધ મેન ઑફ ધ મેચ ઑફ ધ લૉકડાઉન ગોઝ ટુ હાર્દિક પંડ્યા"

  આ યૂઝરે તો હાર્દિક પંડ્યાને જાણે અવૉર્ડ જ આપી દીધો છે. તેમણે કૅપ્શનમાં લખ્યું છે કે "એન્ડ ધ ઍવૉર્ડ ફોર ધ મેન ઑફ ધ મેચ ઑફ ધ લૉકડાઉન ગોઝ ટુ હાર્દિક પંડ્યા"

  7/8
 • આ યૂઝરે હાર્દિકના વખાણ કર્યા છે કે તેના પર કટાક્ષ કર્યો છે તે સમજવું થોડુંક મુશ્કેલ છે. 

  આ યૂઝરે હાર્દિકના વખાણ કર્યા છે કે તેના પર કટાક્ષ કર્યો છે તે સમજવું થોડુંક મુશ્કેલ છે. 

  8/8
 • loading...

ફોટોઝ વિશે

ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા તેના ચાહકોને સતત સરપ્રાઇઝ આપવા માટે જાણીતો છે. આ વર્ષે તેણે પહેલી જાન્યુઆરીના રોજ સગાઈના સમાચાર આપીને લોકોને ચોંકાવી દીધા. હવે રવિવારે પણ તેણે પિતા બનવાનો છે તેવા સમાચારથી બધાને સરપ્રાઇઝ આપ્યું. હવે ચાહકો તેના પર મિમ્સ બનાવીને તેને સરપ્રાઇઝ આપી રહ્યા છે. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ કદાચ લગ્ન પણ કરી લીધા છે. કારણકે તેવી તસવીર તેણે પોતે પ્રેગ્નેન્સીના ગુડન્યૂઝની સાથેની તસવીર સાથે ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કરી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK