હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

Published: Nov 02, 2019, 12:29 IST | Falguni Lakhani
  • હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક બાન્દ્રાના એક જાણીતા રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા.

    હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક બાન્દ્રાના એક જાણીતા રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા.

    1/7
  • હાર્દિક ઑલ બ્લેક લૂકમાં ડૅપર લાગી રહ્યો હતો, તો સિલ્વર ટોપ અને બ્લેક પેન્ટમાં નતાશા સુંદર લાગી રહી હતી.

    હાર્દિક ઑલ બ્લેક લૂકમાં ડૅપર લાગી રહ્યો હતો, તો સિલ્વર ટોપ અને બ્લેક પેન્ટમાં નતાશા સુંદર લાગી રહી હતી.

    2/7
  • હાર્દિક અને નતાશા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે.

    હાર્દિક અને નતાશા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે.

    3/7
  • હાર્દિક હાલ તેની ઈજાના કારણે આરામ કરી રહ્યો છે.

    હાર્દિક હાલ તેની ઈજાના કારણે આરામ કરી રહ્યો છે.

    4/7
  • નતાશા બિગ બૉસ, નચ બલિયે જેવા રિઆલિટી શો અને સત્યાગ્રહ ફિલ્મ કરી ચુકી છે.

    નતાશા બિગ બૉસ, નચ બલિયે જેવા રિઆલિટી શો અને સત્યાગ્રહ ફિલ્મ કરી ચુકી છે.

    5/7
  • નતાશાએ હાર્દિકના જન્મદિવસે આ તસવીર પોસ્ટ કરીને ખાસ મેસેજ પણ લખ્યો હતો.

    નતાશાએ હાર્દિકના જન્મદિવસે આ તસવીર પોસ્ટ કરીને ખાસ મેસેજ પણ લખ્યો હતો.

    6/7
  • હાર્દિક પંડ્યાના ભાઈ-ભાભી નતાશાને પસંદ કરે છે. પંડ્યા પરિવારના ફંક્શનમાં પણ તે જોવા મળે છે.

    હાર્દિક પંડ્યાના ભાઈ-ભાભી નતાશાને પસંદ કરે છે. પંડ્યા પરિવારના ફંક્શનમાં પણ તે જોવા મળે છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

ભારતીય ક્રિકેટ ટીમના ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યા સર્બિયન અભિનેત્રી નતાશા સાથે ડિનર ડેટ પર ગયા હતા. જુઓ તેની તસવીરો..
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK