હેપ્પી બર્થ ડે મેરી કોમ : જાણો તેની મુક્કાની તાકાતનો રાજ

Updated: Jul 24, 2019, 15:58 IST | Vikas Kalal
 • મેરી કોમ માત્ર ભારતીય બોક્સર છે જેમણે ઓલમ્પિકમાં ભાગ લીધો અને એક માત્ર મહિલા છે જેણે વર્લ્ડ ફિમેલ બોક્સિંગ ચેમ્પિયનશીપ 6 વાર જીતી હોય (ફોટો: મેરી કોમ પરંપરાગત સાડીમાં)

  મેરી કોમ માત્ર ભારતીય બોક્સર છે જેમણે ઓલમ્પિકમાં ભાગ લીધો અને એક માત્ર મહિલા છે જેણે વર્લ્ડ ફિમેલ બોક્સિંગ ચેમ્પિયનશીપ 6 વાર જીતી હોય
  (ફોટો: મેરી કોમ પરંપરાગત સાડીમાં)

  1/11
 • મેરી કોમ એકમાત્ર ફિમેલ બોક્સર છે જેણે સાત અલગ અલગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હોય અને ભારત માટે મેડલ જીતી હોય મેરી કોમે તેના પતિ સાથે ફોટો પોસ્ટ કર્યું હતું જેમા લખ્યુ હતું કે, “Coming together is a beginning; keeping together is progress; working together is success”. With my husband @onler_kom #banyangrove #assam"

  મેરી કોમ એકમાત્ર ફિમેલ બોક્સર છે જેણે સાત અલગ અલગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હોય અને ભારત માટે મેડલ જીતી હોય
  મેરી કોમે તેના પતિ સાથે ફોટો પોસ્ટ કર્યું હતું જેમા લખ્યુ હતું કે, “Coming together is a beginning; keeping together is progress; working together is success”. With my husband @onler_kom #banyangrove #assam"

  2/11
 • મેરી કોમ 2014માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનારી પહેલી બોક્ષર બની. આ સિવાય 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો કાઝીરંગાની સફારીના પ્રવાસ દરમિયાન મેરી કોમે આ ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે,"Elephant safari with my husband @onler_kom. What an amazing place #kaziranga #kaziranganationalpark"

  મેરી કોમ 2014માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનારી પહેલી બોક્ષર બની. આ સિવાય 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો
  કાઝીરંગાની સફારીના પ્રવાસ દરમિયાન મેરી કોમે આ ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે,"Elephant safari with my husband @onler_kom. What an amazing place #kaziranga #kaziranganationalpark"

  3/11
 •  મેરી કોમનો જન્મ મણીપુરના કાન્ગ્થેઈ ગામમાં થયો હતો. મેરી કોમને તેના પતિ ઓન્લરનો સાથ હમેશા રહ્યો હતો. મેરી કોમે ઓન્લર સાથે ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે, "He, my hero @onler_kom is always near and far with me. As I am ready to fight again, I will give my best for the best of my country."

   મેરી કોમનો જન્મ મણીપુરના કાન્ગ્થેઈ ગામમાં થયો હતો. મેરી કોમને તેના પતિ ઓન્લરનો સાથ હમેશા રહ્યો હતો. મેરી કોમે ઓન્લર સાથે ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે, "He, my hero @onler_kom is always near and far with me. As I am ready to fight again, I will give my best for the best of my country."

  4/11
 • મેરી કોમના માતા પિતા ખેડૂત હતા. સામાન્ય પરિવારમાંથી આવતા મેરી કોમ આકરી મહેનત સાથે આગળ આવ્યા છે. ફોટો: પરંપરાગત બ્લૂ સાડીમા ઓન્લર સાથે મેરી કોમ

  મેરી કોમના માતા પિતા ખેડૂત હતા. સામાન્ય પરિવારમાંથી આવતા મેરી કોમ આકરી મહેનત સાથે આગળ આવ્યા છે.
  ફોટો: પરંપરાગત બ્લૂ સાડીમા ઓન્લર સાથે મેરી કોમ

  5/11
 • ઓન્લર અને મેરી કોમની મુલાકાત 2000માં થઈ હતી. એક સ્પોર્ટ્સ મીટના પ્રવાસ દરમિયાન મેરી કોમનો સામાન ચોરી થઈ ગયો હતો અને ઓન્લરે મેરી કોમને તેનો સામાન પાછો અપાવવામાં મહેનત કરી હતી.

  ઓન્લર અને મેરી કોમની મુલાકાત 2000માં થઈ હતી. એક સ્પોર્ટ્સ મીટના પ્રવાસ દરમિયાન મેરી કોમનો સામાન ચોરી થઈ ગયો હતો અને ઓન્લરે મેરી કોમને તેનો સામાન પાછો અપાવવામાં મહેનત કરી હતી.

  6/11
 • મેરી કોમ અને ઓન્લરના લગ્ન 2005માં થયા હતા. 13મી એનિવર્સરી પર મેરી કોમે લગ્નનો ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે, "13yrs of God’s Blessing and togetherness  

  મેરી કોમ અને ઓન્લરના લગ્ન 2005માં થયા હતા.
  13મી એનિવર્સરી પર મેરી કોમે લગ્નનો ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે, "13yrs of God’s Blessing and togetherness

   

  7/11
 • મેરી કોમ અને ઓન્લરને ત્રણ બાળકો છે જેમાં 1 ટ્વિન્સનો પણ છે. રેચુન્ગવારઅને હુપ્નૈવારનો જન્મ 2007માં થયો હતો જ્યારે પ્રિન્સનો જન્મ 2013માં થયો હતો.

  મેરી કોમ અને ઓન્લરને ત્રણ બાળકો છે જેમાં 1 ટ્વિન્સનો પણ છે. રેચુન્ગવારઅને હુપ્નૈવારનો જન્મ 2007માં થયો હતો જ્યારે પ્રિન્સનો જન્મ 2013માં થયો હતો.

  8/11
 •  મેરી કોમની ઈસ્પાઈરીગ લાઈફ પરથી 2014માં તેમની પર મુવી પણ બની ચુકી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ મેરી કોમની ભૂમિકા નિભાવી હતી.

   મેરી કોમની ઈસ્પાઈરીગ લાઈફ પરથી 2014માં તેમની પર મુવી પણ બની ચુકી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ મેરી કોમની ભૂમિકા નિભાવી હતી.

  9/11
 • મેરી કોમે સાઉથ સુપર સ્ટાર રજનીકાંત સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં બન્ને બોક્સિગનો પોઝ આપી રહ્યાં છે.

  મેરી કોમે સાઉથ સુપર સ્ટાર રજનીકાંત સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં બન્ને બોક્સિગનો પોઝ આપી રહ્યાં છે.

  10/11
 • મેરી કોમે બ્લેક ડ્રેસમાં ફોટો પોસ્ટ કર્યો હતો જેમા લખ્યું હતું કે,"Happy to be draped in 2 amazing muga silk creation from Assam by @sanjukta_dutta_ @maximus_films #Iwearhandloom #supportweavers"

  મેરી કોમે બ્લેક ડ્રેસમાં ફોટો પોસ્ટ કર્યો હતો જેમા લખ્યું હતું કે,"Happy to be draped in 2 amazing muga silk creation from Assam by @sanjukta_dutta_
  @maximus_films #Iwearhandloom #supportweavers"

  11/11
 • loading...

ફોટોઝ વિશે

મેરી કોમ આજે તેનો 36મો જન્મ દિવસ મનાવી રહી છે. મેરી કોમ 6 વાર વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી છે. મેરી કોમ બોક્સિંગમાં વિશ્વમાં ભારતનુ નામ રોશન કર્યું છે. મેરી કોમની સ્પોર્ટ્સ લાઈફ જેટલી જ ખાસ છે તેની પર્સનલ લાઈફ જુઓ તસવીરો (ફોટો: ઈન્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK