ઓફ ધ કોર્ટ આવો હોય છે અંકિતા રૈનાનો અંદાજ

Updated: Jul 24, 2019, 15:54 IST | Bhavin
 • એપ્રિલ 2018માં અંકિતા રૈના વિશ્વના 200 સિંગલ્સ રેન્કિંગમાં પહોંચી હતી. આમ કરનારી તે માત્ર ચોથી ભારતીય મહિલા ટેનિસ પ્લેયર છે. એપ્રિલ 2018માં તે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 159 ક્રમાંકે પહોંચી હતી.  

  એપ્રિલ 2018માં અંકિતા રૈના વિશ્વના 200 સિંગલ્સ રેન્કિંગમાં પહોંચી હતી. આમ કરનારી તે માત્ર ચોથી ભારતીય મહિલા ટેનિસ પ્લેયર છે. એપ્રિલ 2018માં તે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 159 ક્રમાંકે પહોંચી હતી.

   

  1/8
 • પોતાના જુનિયર કરિયરમાં સફળતા મેળવ્યા બાદ અંકિતા રૈનાએ 2009માં આંતરરાષ્ટ્રીય ટેનિસમાં એ્ટ્રી કરી. મુંબઈમાં રમાયેલી ITF ટુર્નામેન્ટ તેની પહેલી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ હતી.

  પોતાના જુનિયર કરિયરમાં સફળતા મેળવ્યા બાદ અંકિતા રૈનાએ 2009માં આંતરરાષ્ટ્રીય ટેનિસમાં એ્ટ્રી કરી. મુંબઈમાં રમાયેલી ITF ટુર્નામેન્ટ તેની પહેલી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ હતી.

  2/8
 • ઓફ ધી કોર્ટ અંકિતા રૈના એક સ્ટાઈલિશ કુડી છે. તેની ડ્રેસિંગ સેન્સ પણ કમાલની છે. આ તસવીરમાં બ્લૂ ટીશર્ટ અને ડેનિમ જેકેટમાં તે સુપર કૂલ લાગી રહી છે. 

  ઓફ ધી કોર્ટ અંકિતા રૈના એક સ્ટાઈલિશ કુડી છે. તેની ડ્રેસિંગ સેન્સ પણ કમાલની છે. આ તસવીરમાં બ્લૂ ટીશર્ટ અને ડેનિમ જેકેટમાં તે સુપર કૂલ લાગી રહી છે. 

  3/8
 • અંકિતા રૈના પહેલા માત્ર નિરુપમા સંજીવ, સાનિયા મિર્ઝા અને શિખા ઉબેરોય આ ત્રણ જ ભારતીય મહિલા ટેનિસ પ્લેયર્સ ટોપ 200 રેન્કિંગમાં પહોંચી શક્યા છે.


  અંકિતા રૈના પહેલા માત્ર નિરુપમા સંજીવ, સાનિયા મિર્ઝા અને શિખા ઉબેરોય આ ત્રણ જ ભારતીય મહિલા ટેનિસ પ્લેયર્સ ટોપ 200 રેન્કિંગમાં પહોંચી શક્યા છે.

  4/8
 •   અંકિતા રૈનાએ વડાપ્રધાન મોદી સાથેની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી સાથે લખ્યું હતું, Your support and encouraging words have motivated us to work harder and bring laurels for the country! Thank you sir. 🙏   

   

  અંકિતા રૈનાએ વડાપ્રધાન મોદી સાથેની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી સાથે લખ્યું હતું, Your support and encouraging words have motivated us to work harder and bring laurels for the country! Thank you sir. 🙏 

   

  5/8
 • સાડીમાં પણ આ ગુજરાતી ગર્લ ખૂબ જ સુંદર લાગે છે. આ ફોટો અંકિતા રૈનાએ વિમેન્સ ડે બાદ કર્યો હતો. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું,'I know I’m a bit late for this post but Happy Women’s Day! 🎈💝 

  સાડીમાં પણ આ ગુજરાતી ગર્લ ખૂબ જ સુંદર લાગે છે. આ ફોટો અંકિતા રૈનાએ વિમેન્સ ડે બાદ કર્યો હતો. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું,'I know I’m a bit late for this post but Happy Women’s Day! 🎈💝 

  6/8
 • ટેનિસ કોર્ટની બહાર અંકિતા રૈના જાત સાથે ખુશ રહેવાનો ટાઈમ કાઢી જ લે છે. ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન અંકિતાએ કાંગારુ સાથે મસ્તી કરવાની તક ઝડપી લીધી હતી. 

  ટેનિસ કોર્ટની બહાર અંકિતા રૈના જાત સાથે ખુશ રહેવાનો ટાઈમ કાઢી જ લે છે. ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન અંકિતાએ કાંગારુ સાથે મસ્તી કરવાની તક ઝડપી લીધી હતી. 

  7/8
 • ઓગસ્ટ 2018માં અંકિતા રૈના જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. જે બાદ ગુજરાત સરકાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ડાંગની દોડવીર સરિતા ગાયકવાડ સાથે મેડલ સાથે પોઝ આપી રહેલી અંકિતા રૈના  

  ઓગસ્ટ 2018માં અંકિતા રૈના જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. જે બાદ ગુજરાત સરકાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ડાંગની દોડવીર સરિતા ગાયકવાડ સાથે મેડલ સાથે પોઝ આપી રહેલી અંકિતા રૈના

   

  8/8
 • loading...

ફોટોઝ વિશે

અંકિતા રવિન્દ્રકિશન રૈના. 11 જાન્યુઆરી 1993ના રોજ જન્મેલી ગુજરાતની આ યુવતી આંતરરાષ્ટ્રીય સ્તરે ટેનિસમાં ભારતનું નામ રોશન કરી રહી છે. અત્યાર સુધી અંકિતા 7 સિંગલ્સ અને 14 ડબલ્સ ITF વિમેન્સ સર્કિટ ટાઈટલ જીતી ચૂકી છે. અંકિતા રૈનાનો આજે બર્થ ડે છે, ત્યારે જુઓ ગુજરાતી ગોરીનો ઓફ ધ કોર્ટ અંદાજ કેવો હોય છે. (તસવીર સૌજન્ય- અંકિતા રૈના ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK