હેપ્પી બર્થ ડે સચિનઃ જુઓ માસ્ટર બ્લાસ્ટરના રૅર અને કેન્ડિડ ફોટોસ

Published: Apr 24, 2019, 15:20 IST | Falguni Lakhani
 • આ તસવીર સચિન 14 વર્ષના હતા ત્યારની છે. તેઓ નાના હતા ત્યારથી જ ક્રિકેટ માટે પેશનેટ હતા.

  આ તસવીર સચિન 14 વર્ષના હતા ત્યારની છે. તેઓ નાના હતા ત્યારથી જ ક્રિકેટ માટે પેશનેટ હતા.

  1/31
 • માતા- પિતા રજની અને રમેશ સાથે સચિન તેંડુલકર, આ તસવીર 1980ની છે. તેમના માતા જાણીતા મરાઠી નવલકથાકાર છે. તેમના માતા વીમા કંપની સાથે કામ કરતા હતા.

  માતા- પિતા રજની અને રમેશ સાથે સચિન તેંડુલકર, આ તસવીર 1980ની છે. તેમના માતા જાણીતા મરાઠી નવલકથાકાર છે. તેમના માતા વીમા કંપની સાથે કામ કરતા હતા.

  2/31
 • ઘરે પુત્ર સચિનનું બેટ જોઈ રહેલા પિતા રમેશ તેંડુલકર

  ઘરે પુત્ર સચિનનું બેટ જોઈ રહેલા પિતા રમેશ તેંડુલકર

  3/31
 • આ તસવીર 1980ના દાયકના અંતમાં લેવામાં આવેલી છે, જેમાં તેઓ પોતાની કિટ ગોઠવી રહ્યા છે.

  આ તસવીર 1980ના દાયકના અંતમાં લેવામાં આવેલી છે, જેમાં તેઓ પોતાની કિટ ગોઠવી રહ્યા છે.

  4/31
 • સચિન બાળપણમાં તેના સાથી અતુલ રાનડે સાથે.

  સચિન બાળપણમાં તેના સાથી અતુલ રાનડે સાથે.

  5/31
 • સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી એ સમયે જ્યારે તેમણે ઈન્ટર સ્કૂલ ગેમમાં 664 રનની ઈનિંગ રમીને વિક્ર્મ સર્જ્યો હતો.

  સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી એ સમયે જ્યારે તેમણે ઈન્ટર સ્કૂલ ગેમમાં 664 રનની ઈનિંગ રમીને વિક્ર્મ સર્જ્યો હતો.

  6/31
 • સચિન કોચ રમાકાંત આચરેકર અને વિનોદ કાંબલી સાથે.

  સચિન કોચ રમાકાંત આચરેકર અને વિનોદ કાંબલી સાથે.

  7/31
 • લગ્ન બાદ પાપારાઝીઓને પોઝ આપતા સચિન અને અંજલિ.

  લગ્ન બાદ પાપારાઝીઓને પોઝ આપતા સચિન અને અંજલિ.

  8/31
 • સચિન અને અંજલિને એક પુત્ર અને એક પુત્રી છે. સચિન તેમની સફળતાનો શ્રેય પત્નીને આપે છે. કારણ કે અંજલિએ સચિનની કરીઅર માટે પોતાનું કરીઅરનું બલિદાન આપી દીધું.

  સચિન અને અંજલિને એક પુત્ર અને એક પુત્રી છે. સચિન તેમની સફળતાનો શ્રેય પત્નીને આપે છે. કારણ કે અંજલિએ સચિનની કરીઅર માટે પોતાનું કરીઅરનું બલિદાન આપી દીધું.

  9/31
 • સચિને તેમના કોચ રમાકાંત આચરેકરના કહેવાથી તેમની સ્કૂલ બદલી નાખી હતી. જેથી તેઓ ક્રિકેટમાં આગળ વધી શકે.

  સચિને તેમના કોચ રમાકાંત આચરેકરના કહેવાથી તેમની સ્કૂલ બદલી નાખી હતી. જેથી તેઓ ક્રિકેટમાં આગળ વધી શકે.

  10/31
 • 16 વર્ષના સચિન તેમની પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ ડેબ્યૂ દરમિયાન.

  16 વર્ષના સચિન તેમની પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ ડેબ્યૂ દરમિયાન.

  11/31
 • સચિનનું નામ જાણીતા સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી રાખવામાં આવ્યું છે.

  સચિનનું નામ જાણીતા સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી રાખવામાં આવ્યું છે.

  12/31
 • સચિન અને તેમના ભાઈ અજિત સાહિત્ય સહવાસ સોસાયટી ક્રિકેટ ટીમ બાન્દ્રા ઈસ્ટનો ભાગ હતા.

  સચિન અને તેમના ભાઈ અજિત સાહિત્ય સહવાસ સોસાયટી ક્રિકેટ ટીમ બાન્દ્રા ઈસ્ટનો ભાગ હતા.

  13/31
 • પોતાના જન્મદિવસ દરમિયાન કેક કાપતા સચિન.

  પોતાના જન્મદિવસ દરમિયાન કેક કાપતા સચિન.

  14/31
 • આરામ કરી રહેલા સચિનઃ આ તસવીર ત્યારની છે જ્યારે સચિન ડ્રેસિંગ રૂમમાં આરામ કરી રહ્યા હતા અને રિચાર્ડ હેડલી અચાનક ડ્રેસિંગ રૂમમાં આવ્યા હતા. ઘટના સમયે ઈન્ડિયાની ટીમ ન્યૂઝિલેન્ડના પ્રવાસે હતી.

  આરામ કરી રહેલા સચિનઃ આ તસવીર ત્યારની છે જ્યારે સચિન ડ્રેસિંગ રૂમમાં આરામ કરી રહ્યા હતા અને રિચાર્ડ હેડલી અચાનક ડ્રેસિંગ રૂમમાં આવ્યા હતા. ઘટના સમયે ઈન્ડિયાની ટીમ ન્યૂઝિલેન્ડના પ્રવાસે હતી.

  15/31
 • રવિ શાસ્ત્રી અને દિલીપ વેંગસકર સાથે સચિન.

  રવિ શાસ્ત્રી અને દિલીપ વેંગસકર સાથે સચિન.

  16/31
 • એક મેચ દરમિયાન પોતાની બેટિંગની રાહ જોઈ રહેલા સચિન.

  એક મેચ દરમિયાન પોતાની બેટિંગની રાહ જોઈ રહેલા સચિન.

  17/31
 • ચાહકોને ઓટોગ્રાફ આપી રહેલા સચિન.

  ચાહકોને ઓટોગ્રાફ આપી રહેલા સચિન.

  18/31
 • એક મેચમાં સેન્ચ્યૂરી માર્યા બાદ સચિન.

  એક મેચમાં સેન્ચ્યૂરી માર્યા બાદ સચિન.

  19/31
 • સચિન મુંબઈની રણજી ટીમના કેપ્ટન પણ રહી ચુક્યા છે.

  સચિન મુંબઈની રણજી ટીમના કેપ્ટન પણ રહી ચુક્યા છે.

  20/31
 • અજય જાડેજા સાથે ફ્લાઈટમાં સચિન.

  અજય જાડેજા સાથે ફ્લાઈટમાં સચિન.

  21/31
 • સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી એક જ ફ્રેમમાં.

  સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી એક જ ફ્રેમમાં.

  22/31
 • પોતાના સારા મિત્ર અને ઓપનિંગ પાર્ટનર સહેવાગ સાથે સચિન.

  પોતાના સારા મિત્ર અને ઓપનિંગ પાર્ટનર સહેવાગ સાથે સચિન.

  23/31
 • કુંબલે સાથે સચિન તેંડુલકર.

  કુંબલે સાથે સચિન તેંડુલકર.

  24/31
 • સચિનને કોઈ પણ પિચ ચાલતી હતી. તેઓ ટેનિસ બૉલથી પણ ક્રિકેટ રમ્યા છે.

  સચિનને કોઈ પણ પિચ ચાલતી હતી. તેઓ ટેનિસ બૉલથી પણ ક્રિકેટ રમ્યા છે.

  25/31
 • સર ડૉન બ્રેડમેન સાથે સચિન.

  સર ડૉન બ્રેડમેન સાથે સચિન.

  26/31
 • સર વિવિયન રીચાર્ડ્સ સાથે સચિન. બંને એકબીજાનો ખૂબ જ આદર કરે છે.

  સર વિવિયન રીચાર્ડ્સ સાથે સચિન. બંને એકબીજાનો ખૂબ જ આદર કરે છે.

  27/31
 • અજય જાડેજા અને સુનિલ જોષી સાથે ફૂટબોલ પર હાથ(પગ) અજમાવી રહેલા સચિન!

  અજય જાડેજા અને સુનિલ જોષી સાથે ફૂટબોલ પર હાથ(પગ) અજમાવી રહેલા સચિન!

  28/31
 • ગાયિકા આશા ભોંસલે સાથે સચિન.

  ગાયિકા આશા ભોંસલે સાથે સચિન.

  29/31
 • F-1 લેજેન્ડ માઈકલ શુમાકર સાથે સચિન.

  F-1 લેજેન્ડ માઈકલ શુમાકર સાથે સચિન.

  30/31
 • 1992ના વર્લ્ડ કપ દરમિયાન બૉલિંગ કરી રહેલા સચિન.

  1992ના વર્લ્ડ કપ દરમિયાન બૉલિંગ કરી રહેલા સચિન.

  31/31
 • loading...

ફોટોઝ વિશે

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ છે. સચિને બહુ નાની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી અને સમય જતા તેઓ દંતકથા સમાન બની ગયા છે. અમે તમારા માટે લાવ્યા છીએ કેટલાક એવા ફોટોસ અને વાતો જે કદાચ અજાણી છે. જુઓ તમે પણ
(તસવીરોઃ મિડ-ડે આર્કાઈવ્ઝ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK