IPL 2020: ડેવિડ વોર્નર પત્ની અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે

Published: Sep 14, 2020, 18:04 IST | Keval Trivedi
  • ડેવિડ વોર્નર ઑસ્ટ્રેલિયાનો ક્રિકેટર છે જેણે વનડે અને ટી-20માં નેશનલ ટીમની કૅપ્ટનશીપ પણ કરી છે.

    ડેવિડ વોર્નર ઑસ્ટ્રેલિયાનો ક્રિકેટર છે જેણે વનડે અને ટી-20માં નેશનલ ટીમની કૅપ્ટનશીપ પણ કરી છે.

    1/28
  • વોર્નર આક્રમક લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે, જે ઓછા બોલમાં વધુ રન બનાવવાની ક્ષમતા ધરાવે છે.

    વોર્નર આક્રમક લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે, જે ઓછા બોલમાં વધુ રન બનાવવાની ક્ષમતા ધરાવે છે.

    2/28
  • ઑસ્ટ્રેલિયાના 132 વર્ષના ઈતિહાસમાં વોર્નર પહેલો એવો ક્રિકેટર છે, જેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમ્યા વિના સીધો નેશનલ ટીમમાં પ્રવેશ કર્યો હતો.

    ઑસ્ટ્રેલિયાના 132 વર્ષના ઈતિહાસમાં વોર્નર પહેલો એવો ક્રિકેટર છે, જેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમ્યા વિના સીધો નેશનલ ટીમમાં પ્રવેશ કર્યો હતો.

    3/28
  • બૉલ-ટેમ્પરિંગ કેસમાં તેના ઉપર માર્ચ 2018થી માર્ચ 2019 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતા આઈસીસીની ફેબ્રુઆરી 2019 રેન્કિંગ્સમાં તે છઠ્ઠા ક્રમનો બેટ્સમેન હતો.

    બૉલ-ટેમ્પરિંગ કેસમાં તેના ઉપર માર્ચ 2018થી માર્ચ 2019 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતા આઈસીસીની ફેબ્રુઆરી 2019 રેન્કિંગ્સમાં તે છઠ્ઠા ક્રમનો બેટ્સમેન હતો.

    4/28
  • ડેવિડ વોર્નરનો જન્મ 27 ઑક્ટોબર, 1986ના રોજ ઑસ્ટ્રેલિયાના સિડનીમાં થયો હતો.

    ડેવિડ વોર્નરનો જન્મ 27 ઑક્ટોબર, 1986ના રોજ ઑસ્ટ્રેલિયાના સિડનીમાં થયો હતો.

    5/28
  • વોર્નર નાનો હતો ત્યારે તેના કોચે કહ્યું કે તે રાઈટ હેન્ડથી બેટિંગ કરે પરંતુ વોર્નર લેફ્ટ હેન્ડથી જ સારી રીતે રમી શકતો હતો.

    વોર્નર નાનો હતો ત્યારે તેના કોચે કહ્યું કે તે રાઈટ હેન્ડથી બેટિંગ કરે પરંતુ વોર્નર લેફ્ટ હેન્ડથી જ સારી રીતે રમી શકતો હતો.

    6/28
  • વોર્નર રાઈટ હેન્ડથી રમે તે તેની મમ્મીને પણ નહોતું ગમતું, તેમણે જ વોર્નરને લેફ્ટ હેન્ડથી રમવા માટે પ્રોત્સાહન આપ્યુ હતું.

    વોર્નર રાઈટ હેન્ડથી રમે તે તેની મમ્મીને પણ નહોતું ગમતું, તેમણે જ વોર્નરને લેફ્ટ હેન્ડથી રમવા માટે પ્રોત્સાહન આપ્યુ હતું.

    7/28
  • ડેવિડ વોર્નર હંમેશા વિવાદમાં રહે છે. તેના ઓન-ફિલ્ડ એન્ટીક્સ તેને ‘Thuggish’ દર્શાવે છે.

    ડેવિડ વોર્નર હંમેશા વિવાદમાં રહે છે. તેના ઓન-ફિલ્ડ એન્ટીક્સ તેને ‘Thuggish’ દર્શાવે છે.

    8/28
  • ડેવિડ વોર્નરે ઈંગલેન્ડમાં એક બારમાં ક્રિકેટર જો રૂટને પંચ મારતા તે વિવાદમાં સપડાયો હતો.

    ડેવિડ વોર્નરે ઈંગલેન્ડમાં એક બારમાં ક્રિકેટર જો રૂટને પંચ મારતા તે વિવાદમાં સપડાયો હતો.

    9/28
  • ડેવિડ વોર્નરે આ ફોટો શૅર કરીને કૅપ્શન આપી, જ્યારે તમે સ્વપ્નમાં જીવો ત્યારે દરેક પળોને માણો. છેલ્લા અમૂક મહિનાઓથી એક કુટુંબ તરીકે અમે કપરા સમયથી પસાર થઈ રહ્યા છીએ પરંતુ આ પડકારો અમારા અસ્તિત્વ ઉપર પ્રતિકૂળ અસર પાડી શકશે નહીં. મારી પાસે વિશ્વની ત્રણ શ્રેષ્ઠ છોકરીઓ છે. મને ખરેખર આર્શિવાદ મળ્યો છે. ભૂતકાળમાં મારી પત્નીએ ઘણા દુખ, હતાશા સહન કરી છે પરંતુ જે રીતે તે આ બધામાંથી ઉપર આવી છે એ દર્શાવે છે કે તે શ્રેષ્ઠ માતા, વ્યક્તિ, ફ્રેન્ડ અને પત્ની છે.

    ડેવિડ વોર્નરે આ ફોટો શૅર કરીને કૅપ્શન આપી, જ્યારે તમે સ્વપ્નમાં જીવો ત્યારે દરેક પળોને માણો. છેલ્લા અમૂક મહિનાઓથી એક કુટુંબ તરીકે અમે કપરા સમયથી પસાર થઈ રહ્યા છીએ પરંતુ આ પડકારો અમારા અસ્તિત્વ ઉપર પ્રતિકૂળ અસર પાડી શકશે નહીં. મારી પાસે વિશ્વની ત્રણ શ્રેષ્ઠ છોકરીઓ છે. મને ખરેખર આર્શિવાદ મળ્યો છે. ભૂતકાળમાં મારી પત્નીએ ઘણા દુખ, હતાશા સહન કરી છે પરંતુ જે રીતે તે આ બધામાંથી ઉપર આવી છે એ દર્શાવે છે કે તે શ્રેષ્ઠ માતા, વ્યક્તિ, ફ્રેન્ડ અને પત્ની છે.

    10/28
  • આઈપીએલ 2019માં વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદમાં કમબેક કર્યું અને આક્રમક બેટિંગ કરી મોટી ઈનિંગ્સ રમીને 2018ની અછતને પુરી કરી હતી.

    આઈપીએલ 2019માં વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદમાં કમબેક કર્યું અને આક્રમક બેટિંગ કરી મોટી ઈનિંગ્સ રમીને 2018ની અછતને પુરી કરી હતી.

    11/28
  • 118 આઈપીએલમાં ડેવિડે 4278 રન કર્યા છે.

    118 આઈપીએલમાં ડેવિડે 4278 રન કર્યા છે.

    12/28
  • માર્ચ 2018માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં બૉલ-ટેમ્પરિંગ  કૌભાંડમાં તેનું નામ આવ્યા બાદ તેના કૅરિયર ઉપર પ્રશ્ન ઉભો થયો હતો. તેની સાથે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિત ઉપર પણ એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો. 

    માર્ચ 2018માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં બૉલ-ટેમ્પરિંગ  કૌભાંડમાં તેનું નામ આવ્યા બાદ તેના કૅરિયર ઉપર પ્રશ્ન ઉભો થયો હતો. તેની સાથે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિત ઉપર પણ એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો. 

    13/28
  • એક વર્ષના પ્રતિબંધને લીધે બીસીસીઆઈએ પણ આઈપીએલ 2018માં વોર્નર ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

    એક વર્ષના પ્રતિબંધને લીધે બીસીસીઆઈએ પણ આઈપીએલ 2018માં વોર્નર ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

    14/28
  • આ ફોટો વોર્નરે 4 એપ્રિલ, 2020ના રોજ શૅર કર્યો હતો, જે દિવસે તેની પાંચમી વેડિંગ એનિવર્સરી હતી. 

    આ ફોટો વોર્નરે 4 એપ્રિલ, 2020ના રોજ શૅર કર્યો હતો, જે દિવસે તેની પાંચમી વેડિંગ એનિવર્સરી હતી. 

    15/28
  • મધર્સ ડે 2020ના રોજ ડેવિડે તેની પત્ની કેન્ડિસનો બાળકો સાથેનો સુંદર ફોટો શૅર કર્યો હતો.

    મધર્સ ડે 2020ના રોજ ડેવિડે તેની પત્ની કેન્ડિસનો બાળકો સાથેનો સુંદર ફોટો શૅર કર્યો હતો.

    16/28
  • લૉકડાઉન દરમિયાન પણ ડેવિડે તેની ફેમિલી સાથે ઘણી તસવીર શૅર કરી હતી.

    લૉકડાઉન દરમિયાન પણ ડેવિડે તેની ફેમિલી સાથે ઘણી તસવીર શૅર કરી હતી.

    17/28
  • લગ્ન બાદ ડેવિડનો તેની પત્ની કેન્ડિસ માટેનો પ્રેમ ઓછો થયો નથી. કેન્ડિસ સાથેના ફોટોઝ શૅર કરીને તે હંમેશા પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

    લગ્ન બાદ ડેવિડનો તેની પત્ની કેન્ડિસ માટેનો પ્રેમ ઓછો થયો નથી. કેન્ડિસ સાથેના ફોટોઝ શૅર કરીને તે હંમેશા પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

    18/28
  • આ ફોટો ડેવિડે શૅર કરતા લખ્યું, લીટલ ફેમિલી પેડલ. હું અને આઈવી મે જીત્યા. 

    આ ફોટો ડેવિડે શૅર કરતા લખ્યું, લીટલ ફેમિલી પેડલ. હું અને આઈવી મે જીત્યા. 

    19/28
  • ચોથી વેડિંગ એનિવર્સીરી વખતે વોર્નરે સુંદર ફોટો શૅર કરીને કેન્ડિસ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

    ચોથી વેડિંગ એનિવર્સીરી વખતે વોર્નરે સુંદર ફોટો શૅર કરીને કેન્ડિસ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

    20/28
  • આ ફોટો શૅર કરતા ડેવિડે કૅપ્શન આપી, જીવનમાં ઘણી એવી વસ્તુઓ છે જે મારી દુનિયા છે, પરંતુ ફેમિલીથી વધુ કઈ નથી. હું ગ્રેટફૂલ છું કે હુ એવુ કામ કરુ છુ જેનાથી મારુ કુટુંબ મારી સાથે ટ્રાવેલ કરી શકે છે. સપોર્ટની ભૂમિકા મહત્વની છે. 

    આ ફોટો શૅર કરતા ડેવિડે કૅપ્શન આપી, જીવનમાં ઘણી એવી વસ્તુઓ છે જે મારી દુનિયા છે, પરંતુ ફેમિલીથી વધુ કઈ નથી. હું ગ્રેટફૂલ છું કે હુ એવુ કામ કરુ છુ જેનાથી મારુ કુટુંબ મારી સાથે ટ્રાવેલ કરી શકે છે. સપોર્ટની ભૂમિકા મહત્વની છે. 

    21/28
  • ડેવિડ વોર્નર તેની પત્ની સાથે તેના બાળકોના ફોટોઝ પણ નિયમિત શૅર કરતા હોય છે.

    ડેવિડ વોર્નર તેની પત્ની સાથે તેના બાળકોના ફોટોઝ પણ નિયમિત શૅર કરતા હોય છે.

    22/28
  • આ ફોટો શૅર કરતા ડેવિડે કૅપ્શન આપી, મારી મમ્મીને જન્મદિવસની શુભેચ્છા. મારો પ્રેમ હું શબ્દોથી વ્યક્ત નહી કરી શકું. તમે હંમેશાની જેમ અમેઝીંગ દેખાઓ છો. તમારા પ્રેમ અને સપોર્ટ માટે અમે તમારો પુરતો આભાર નહીં માની શકીએ. વી લવ યુ અ લોટ.

    આ ફોટો શૅર કરતા ડેવિડે કૅપ્શન આપી, મારી મમ્મીને જન્મદિવસની શુભેચ્છા. મારો પ્રેમ હું શબ્દોથી વ્યક્ત નહી કરી શકું. તમે હંમેશાની જેમ અમેઝીંગ દેખાઓ છો. તમારા પ્રેમ અને સપોર્ટ માટે અમે તમારો પુરતો આભાર નહીં માની શકીએ. વી લવ યુ અ લોટ.

    23/28
  • આ ફોટો શૅર કરતા વોર્નરે લખ્યું કે, અમારી નાની ઈસલા રોઝનું આજે નામકરણ થયું. આ પ્રસંગે હાજર રહેવા બદલ મિત્રો અને કુટુંબને આભાર.

    આ ફોટો શૅર કરતા વોર્નરે લખ્યું કે, અમારી નાની ઈસલા રોઝનું આજે નામકરણ થયું. આ પ્રસંગે હાજર રહેવા બદલ મિત્રો અને કુટુંબને આભાર.

    24/28
  • એક વેકેશન દરમિયાન વોર્નરે તેની પત્ની કેન્ડિસ અને બાળકો સાથે આ ફોટો શૅર કરતા કેન્ડિસનો સપોર્ટ કરવા બદલ આભાર માન્યો હતો.

    એક વેકેશન દરમિયાન વોર્નરે તેની પત્ની કેન્ડિસ અને બાળકો સાથે આ ફોટો શૅર કરતા કેન્ડિસનો સપોર્ટ કરવા બદલ આભાર માન્યો હતો.

    25/28
  • ગયા વર્ષની આઈપીએલ દરમિયાન આ ફોટો શૅર કરતા વોર્નરે કહ્યું કે, મારા કુટુંબને ફરી ઈન્ક્રેડિબલ ઈન્ડિયા ફરવા મળશે તેથી હું ખુશ છું. મારી ફેમિલી મારુ વર્લ્ડ છે. આવતા વર્ષે જ્યારે અમે આવીશુ ત્યારે ત્રણ નાના બાળકો હશે.

    ગયા વર્ષની આઈપીએલ દરમિયાન આ ફોટો શૅર કરતા વોર્નરે કહ્યું કે, મારા કુટુંબને ફરી ઈન્ક્રેડિબલ ઈન્ડિયા ફરવા મળશે તેથી હું ખુશ છું. મારી ફેમિલી મારુ વર્લ્ડ છે. આવતા વર્ષે જ્યારે અમે આવીશુ ત્યારે ત્રણ નાના બાળકો હશે.

    26/28
  • ઈન્ડિયન પ્રિમિયર લીગ દરમિયાન વોર્નરે તેની પત્ની અને બાળકો સાથે ભારત પ્રવાસનો આ ફોટો શૅર કર્યો હતો.

    ઈન્ડિયન પ્રિમિયર લીગ દરમિયાન વોર્નરે તેની પત્ની અને બાળકો સાથે ભારત પ્રવાસનો આ ફોટો શૅર કર્યો હતો.

    27/28
  • આ ફોટો શૅર કરીને વોર્નરે કૅપ્શન આપી, હૅપી હોલી. આ મારો પહેલો અનુભવ હતો અને અમે ખૂબ મજા કરી.

    આ ફોટો શૅર કરીને વોર્નરે કૅપ્શન આપી, હૅપી હોલી. આ મારો પહેલો અનુભવ હતો અને અમે ખૂબ મજા કરી.

    28/28
  • loading...

ફોટોઝ વિશે

ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પોતાની આક્રમક બેટિંગ માટે જાણિતો છે. થોડા દિવસોમાં શરૂ થનારી આઈપીએલમાં તે સવરાઈઝર્સ હૈદરાબાદને લીડ કરશે. ડેવિડ વોર્નર ઓફ ધ ફિલ્ડ પણ શ્રેષ્ઠ છે, તેને પત્ની અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનું ગમે છે. (ફોટોઃ ડેવિડ વોર્નર ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK