સૌથી પહેલા વારો આપણા કેપ્ટન કૂલનો..મહેન્દ્રસિંહ ધોની પાસે B.Comની ડીગ્રી છે.
ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી B.Com કર્યું છે.
ભારતના સૌથી સફળ સ્પિન બોલર્સમાંથી એક આર. અશ્વિન એન્જીનિયર છે.
પૂર્વ બેટ્સમેન સહેવાગે જામિયા મીલિયા યુનિ.માંથી બેચલર્સ કર્યું છે.
ભારતના સ્ટાઈલિશ બેટ્સમેન રોબિન ઉથપ્પા જૈન યુનિ.માંથી ગ્રેજ્યુએટ છે.
અનિલ કુંબલે મિકેનિલકલ એન્જિનિયર છે.
ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અને રાજસ્થાન રોયલ્સના ખેલાડી અજીંક્ય રહાણે કોમર્સમાં બેચલર ડીગ્રી ધરાવે છે.
ભારતના ધ વૉલ દ્રવિડ MBA કરી રહ્યા હતા ત્યારે તેમને ટીમ સાથે રમવાની તક મળી હતી.
શું તમને ખબર છે કે વીવીએસ લક્ષ્મણ MBBS કરતા હતા જ્યારે તેમનું ભારતીય ટીમ માટે સિલેક્શન થયું.
મુરલી વિજયે ક્રિકેટની જેમ જ ભણવામાં પણ કમાલ કરી છે. તે અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ છે.
1983મી વર્લ્ડ કપ જીતનારી ટીમનો મહત્વનો ભાગ રહેલા એસ. શ્રીકાંત ઈલેક્ટ્રિકલ એન્જીનિયર છે.
જવગલ શ્રીનાથ..આ ફાસ્ટ બોલર IT એન્જીનિયર છે.
કોઈ છે આઈટી એન્જીનિયર તો કોઈ છે MBBS...શું તમને ખબર છે ભારતના ક્યાં ક્રિકેટર્સ કેટલું ભણેલા છે? ચાલો અમે તમને જણાવીએ.