Dipika Pallikal Karthik: આ ક્રિકેટરની પત્ની પોતે છે ખેલાડી, દેખાવમાં મૉડલથી કમ નથી

Updated: 22nd September, 2020 19:36 IST | Chirantana Bhatt
  • દીપિકા પ્રોફેશનલ સ્ક્વૉશ ખેલાડી છે. તે ડબલ્સ અને સિંગલ્સ બંન્ને ટુર્નામેન્ટમાં ભાગ લઇ ચૂકી છે. 

    દીપિકા પ્રોફેશનલ સ્ક્વૉશ ખેલાડી છે. તે ડબલ્સ અને સિંગલ્સ બંન્ને ટુર્નામેન્ટમાં ભાગ લઇ ચૂકી છે. 

    1/32
  • તે બ્લેક સ્વિમ સૂટમાં ફોટો શૂટ કરાવી રહી છે. 

    તે બ્લેક સ્વિમ સૂટમાં ફોટો શૂટ કરાવી રહી છે. 

    2/32
  • તે પહેલી ખેલાડી છે જેણે ભારતીય મહિલા સ્ક્વૉશ પ્લેયર તરીકે 2012માં તે ચપીસીએ રેંકિંગમાં પહેલા દસમાં જેનું નામ આવ્યું હતું.

    તે પહેલી ખેલાડી છે જેણે ભારતીય મહિલા સ્ક્વૉશ પ્લેયર તરીકે 2012માં તે ચપીસીએ રેંકિંગમાં પહેલા દસમાં જેનું નામ આવ્યું હતું.

    3/32
  • તે ચેન્નાઇમાં જન્મી છે. તે મૂળ મલયાલમ છે. 

    તે ચેન્નાઇમાં જન્મી છે. તે મૂળ મલયાલમ છે. 

    4/32
  • તેના પિતા સંજીવ અને સુઝાન પલ્લિકલ છે. 

    તેના પિતા સંજીવ અને સુઝાન પલ્લિકલ છે. 

    5/32
  • તેની મમ્મી ક્રિકેટ ખેલાડી છે. 

    તેની મમ્મી ક્રિકેટ ખેલાડી છે. 

    6/32
  • ક્રિકેટર દિનેશ કાર્તિકને પરણી છે. જુઓ કપલની તસવીર.

    ક્રિકેટર દિનેશ કાર્તિકને પરણી છે. જુઓ કપલની તસવીર.

    7/32
  • તેણે 2006માં પ્રોફેશનલી રમવાની શરૂઆત કરી. 

    તેણે 2006માં પ્રોફેશનલી રમવાની શરૂઆત કરી. 

    8/32
  • તેની સાથે લગ્ન કરતાં પહેલાં દિનેશનાં લગ્ન નિકીતા સાથે થયા હતા. 

    તેની સાથે લગ્ન કરતાં પહેલાં દિનેશનાં લગ્ન નિકીતા સાથે થયા હતા. 

    9/32
  • કપલનો વેકેશનિંગ ફોટોગ્રાફ કેટલો રોમેન્ટિક છે. 

    કપલનો વેકેશનિંગ ફોટોગ્રાફ કેટલો રોમેન્ટિક છે. 

    10/32
  • દીપિકાએ 2011 સુધીમાં સારી પેઠે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી દિધી હતી. 

    દીપિકાએ 2011 સુધીમાં સારી પેઠે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી દિધી હતી. 

    11/32
  • દીપિકાએ 2012ની ચેમ્પિયનશીપમાં જોરદાર પ્રદર્શન કર્યું પછી તે લાઇમલાઇટમાં આવી હતી. આ ફોટોશૂટ તેણે વૉગ ઇન્ડિયા માટે કર્યું હતું. 

    દીપિકાએ 2012ની ચેમ્પિયનશીપમાં જોરદાર પ્રદર્શન કર્યું પછી તે લાઇમલાઇટમાં આવી હતી. આ ફોટોશૂટ તેણે વૉગ ઇન્ડિયા માટે કર્યું હતું. 

    12/32
  • પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે પૂલ ફન માણી રહી છે દીપિકા.

    પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે પૂલ ફન માણી રહી છે દીપિકા.

    13/32
  • દીપિકા નિયમિત રીતે પોતાના ઇન્સ્ટા પર ફન ફોટોઝ મૂકતી રહે છે. 

    દીપિકા નિયમિત રીતે પોતાના ઇન્સ્ટા પર ફન ફોટોઝ મૂકતી રહે છે. 

    14/32
  • દીપિકા ખેલાડી છે બાકી તેનો ઠાઠ કોઇ મૉડેલથી કમ નથી. 

    દીપિકા ખેલાડી છે બાકી તેનો ઠાઠ કોઇ મૉડેલથી કમ નથી. 

    15/32
  • પિંક ઘાઘરામાં કેટલી ગોર્જિયસ લાગે છે દીપિકા. તેણે દિનેશ સાથે 2013 ઑક્ટોબરમાં સગાઇ કરી હતી. 

    પિંક ઘાઘરામાં કેટલી ગોર્જિયસ લાગે છે દીપિકા. તેણે દિનેશ સાથે 2013 ઑક્ટોબરમાં સગાઇ કરી હતી. 

    16/32
  • તેમણે ભારતીય અને ખ્રિસ્તી બંન્ને વિધિથી લગ્ન કર્યા હતા.તેમના લગ્ન 2015માં થયા હતા. 

    તેમણે ભારતીય અને ખ્રિસ્તી બંન્ને વિધિથી લગ્ન કર્યા હતા.તેમના લગ્ન 2015માં થયા હતા. 

    17/32
  • દીપિકા પોતાની ફિટનેસ પર સતત ધ્યાન આપે છે અને તેને ટ્રાવેલિંગનો બહુ જ શોખ છે. 

    દીપિકા પોતાની ફિટનેસ પર સતત ધ્યાન આપે છે અને તેને ટ્રાવેલિંગનો બહુ જ શોખ છે. 

    18/32
  • દીપિકાએ નેશનલ સ્ક્વૉશ ચેમ્પિયનશીપમાં મળતા પ્રાઇઝ મનીમાં ભેદભાવ હોવાથી વિરોધ કર્યો હતો અને તેમાં ભાગ નહોતો લીધો. 

    દીપિકાએ નેશનલ સ્ક્વૉશ ચેમ્પિયનશીપમાં મળતા પ્રાઇઝ મનીમાં ભેદભાવ હોવાથી વિરોધ કર્યો હતો અને તેમાં ભાગ નહોતો લીધો. 

    19/32
  • 2016માં ઇક્વલ પ્રાઇઝ મની અંગે સંમતિ મળી હતી. 

    2016માં ઇક્વલ પ્રાઇઝ મની અંગે સંમતિ મળી હતી. 

    20/32
  • દીપિકા ડબલ્સ ગેમમાં જોશના ચિનપ્પા સાથે જોડી જમાવવા માટે જાણીતી છે. 

    દીપિકા ડબલ્સ ગેમમાં જોશના ચિનપ્પા સાથે જોડી જમાવવા માટે જાણીતી છે. 

    21/32
  • દીપિકાએ દિનેશ સાથેના ઇન્ડિયન સ્ટાઇલ વેડિંગમાં આ યેલો સાડી પહેરી હતી. 

    દીપિકાએ દિનેશ સાથેના ઇન્ડિયન સ્ટાઇલ વેડિંગમાં આ યેલો સાડી પહેરી હતી. 

    22/32
  • પતિ દિનેશ સાથે વેકેશન પર દિપીકા. 

    પતિ દિનેશ સાથે વેકેશન પર દિપીકા. 

    23/32
  • દિનેશ અને દીપિકાની જોડી બહુ ક્યૂટ છે. 

    દિનેશ અને દીપિકાની જોડી બહુ ક્યૂટ છે. 

    24/32
  • યાટ પર ટાઇમ પસાર કરી રહી છે દીપિકા.

    યાટ પર ટાઇમ પસાર કરી રહી છે દીપિકા.

    25/32
  • દિપીકાને બે વાર કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ અને બે વાર સિલ્વર મેડલ મળ્યો છે. 

    દિપીકાને બે વાર કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ અને બે વાર સિલ્વર મેડલ મળ્યો છે. 

    26/32
  • તે પોતાના ક્રિશ્ચન સ્ટાઇલ વેડિંગમાં આ રીતે તૈયાર થઇ હતી. 

    તે પોતાના ક્રિશ્ચન સ્ટાઇલ વેડિંગમાં આ રીતે તૈયાર થઇ હતી. 

    27/32
  • આ જોડીનો લગ્ન સમયનો ફોટોગ્રાફ છે. 

    આ જોડીનો લગ્ન સમયનો ફોટોગ્રાફ છે. 

    28/32
  • દીપિકાને એશિયન ગેઇમ્સમાં ત્રણ બ્રોન્ઝ મૅડલ્સ અને એક સિલ્વર મૅડલ પણ મળેલા છે

    દીપિકાને એશિયન ગેઇમ્સમાં ત્રણ બ્રોન્ઝ મૅડલ્સ અને એક સિલ્વર મૅડલ પણ મળેલા છે

    29/32
  • તેને કુલ 11 ટાઇટલ્સ મળ્યા છે. 

    તેને કુલ 11 ટાઇટલ્સ મળ્યા છે. 

    30/32
  • 2014માં દિપીકાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. તે એક બહુ જ સારી ખેલાડી છે અને ભારતનું નામ તેણે સ્ક્વૉશ કોર્ટ પર ઉજાળ્યું છે. 

    2014માં દિપીકાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. તે એક બહુ જ સારી ખેલાડી છે અને ભારતનું નામ તેણે સ્ક્વૉશ કોર્ટ પર ઉજાળ્યું છે. 

    31/32
  • હેપ્પી બર્થ ડે દીપિકા....

    હેપ્પી બર્થ ડે દીપિકા....

    32/32
  • loading...

ફોટોઝ વિશે

દીપિકા પલ્લિકલ કાર્તિકનો જન્મદિવસ છે 21 સપ્ટેમ્બર. તે એક બહુ સારી સ્ક્વૉશ ખેલાડી છે અને નેચરલી ફિટનેસ ફ્રિક છે. ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની દીપિકાની તસવીરો જોઇને ભલભલાને લાગે કે તે કોઇ મૉડલ છે. જોઇએ તેની ગ્લેમરસ તસવીરો (ઇન્સ્ટાગ્રામ)

First Published: 22nd September, 2020 15:49 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK