IPL 2019:KKRનો કેપ્ટન પત્ની સાથે આ રીતે મનાવે છે વેકેશન

Mar 16, 2019, 19:11 IST
  • તામિલનાડુના વિકેટ કિપર બેટ્સમેન દિનેશ કાર્થિક આ વખતે કોલકાતા નાઈટરાઈડર્સની કમાન સંભાળી રહ્યા છે. તે ટીમ ઈન્ડિયા માટે વન ડે, ટેસ્ટ અને ટી20માં રમી ચૂક્યા છે. તસવીરમાં:દીપિકા પલ્લીકલ સાથે દિનેશ કાર્થિક

    તામિલનાડુના વિકેટ કિપર બેટ્સમેન દિનેશ કાર્થિક આ વખતે કોલકાતા નાઈટરાઈડર્સની કમાન સંભાળી રહ્યા છે. તે ટીમ ઈન્ડિયા માટે
    વન ડે, ટેસ્ટ અને ટી20માં રમી ચૂક્યા છે.

    તસવીરમાં:દીપિકા પલ્લીકલ સાથે દિનેશ કાર્થિક

    1/21
  • 2) IPL 2018માં પણ દિનેશ કાર્થિકે ટીમને લીડ કરી હતી. અને એલિમિટર સુધી પહોંચાડી હતી. જો કે કોલકાતા નાઈટરાઈડર્સ એલિમિનેટરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગઈ હતી. તસવીરમાં: દિનેશ કાર્થિકને કિસ કરી રહેલી દીપિકા પલ્લીકલ


    2) IPL 2018માં પણ દિનેશ કાર્થિકે ટીમને લીડ કરી હતી. અને એલિમિટર સુધી પહોંચાડી હતી. જો કે કોલકાતા નાઈટરાઈડર્સ એલિમિનેટરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગઈ હતી.

    તસવીરમાં: દિનેશ કાર્થિકને કિસ કરી રહેલી દીપિકા પલ્લીકલ

    2/21
  • દિનેશ કાર્થિક IPL 2008ના દિલ્હી ડેરવિલ્સ માટે રમ્યો હતો. અને તે સમયે બેટિંગ અને વિકેટ કિપીંગમાં તેમણે સારું પ્રદર્શન કર્યું હતું.

    દિનેશ કાર્થિક IPL 2008ના દિલ્હી ડેરવિલ્સ માટે રમ્યો હતો. અને તે સમયે બેટિંગ અને વિકેટ કિપીંગમાં તેમણે સારું પ્રદર્શન કર્યું હતું.

    3/21
  • 2011માં દિનેશ કાર્થિકને કિંગ્સ ઈલેવન પંજાબે 6 કરોડમાં ખરીદ્યો હતો. 2012માં મુંબઈ ઈન્ડિયન્સે 12.4 કરોડમાં દિનેશ કાર્થિકને ખરીદ્યો. તો 2014માં 12.5 કરોડની કિંમત સાથે દિનેશ કાર્થિક દિલ્હી ડેરડેવિલ્સમાં જોડાયો હતો.

    2011માં દિનેશ કાર્થિકને કિંગ્સ ઈલેવન પંજાબે 6 કરોડમાં ખરીદ્યો હતો. 2012માં મુંબઈ ઈન્ડિયન્સે 12.4 કરોડમાં દિનેશ કાર્થિકને ખરીદ્યો. તો 2014માં 12.5 કરોડની કિંમત સાથે દિનેશ કાર્થિક દિલ્હી ડેરડેવિલ્સમાં જોડાયો હતો.

    4/21
  • 2015માં દિનેશ કાર્થિક કેપ્ટન કોહલીની RCBમાં હતો. રોયલ ચેલેન્જર્સે કાર્થિકને 10.5 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ 2018ની આઈપીએલ ઓક્શનમાં દિનેશ કાર્થિકને શાહરુખ ખાનની ટીમ KKR 7.6 કરોડમાં ખરીદ્યો હતો. અને દિનેશ કાર્થિકને ટીમની કેપ્ટનશિપ પણ સોંપાઈ હતી.

    2015માં દિનેશ કાર્થિક કેપ્ટન કોહલીની RCBમાં હતો. રોયલ ચેલેન્જર્સે કાર્થિકને 10.5 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ 2018ની આઈપીએલ ઓક્શનમાં દિનેશ કાર્થિકને શાહરુખ ખાનની ટીમ KKR 7.6 કરોડમાં ખરીદ્યો હતો. અને દિનેશ કાર્થિકને ટીમની કેપ્ટનશિપ પણ સોંપાઈ હતી.

    5/21
  • તામિલનાડુમાં જન્મેલા કાર્થિકે 10 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. પિતાના કોચિંગ હેઠળ જ કાર્થિક U 16, U 19 ક્રિકેટમાં સિલેક્ટ થયા હતા.

    તામિલનાડુમાં જન્મેલા કાર્થિકે 10 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. પિતાના કોચિંગ હેઠળ જ કાર્થિક U 16, U 19 ક્રિકેટમાં સિલેક્ટ થયા હતા.

    6/21
  • પત્ની દીપિકા પલ્લીકલ સાથેનો આ ફોટો પોસ્ટ કરીને દિનેશ કાર્થિકે લખ્યું હતું,'To be able to support my wife to achieve her goals is everything to me! 4 years back we both got on a plane heading home wd a Gold medal from the Commonwealth Games, today as she lands for yet another commonwealth games after 4 long years of hard work, I can only hope that she has a time of her life in Gold Coast. These 4 years have been tough, she’s worked hard, lived out of a suitcase for many months, looked after our home, supported me through everything and yet never once complained about anything. For me to be able to support her is everything. To everyone competing at the Commonwealth Games in Gold Coast - Good Luck. Make some memories and more importantly enjoy each moment. #gc2018'

    પત્ની દીપિકા પલ્લીકલ સાથેનો આ ફોટો પોસ્ટ કરીને દિનેશ કાર્થિકે લખ્યું હતું,'To be able to support my wife to achieve her goals is everything to me! 4 years back we both got on a plane heading home wd a Gold medal from the Commonwealth Games, today as she lands for yet another commonwealth games after 4 long years of hard work, I can only hope that she has a time of her life in Gold Coast. These 4 years have been tough, she’s worked hard, lived out of a suitcase for many months, looked after our home, supported me through everything and yet never once complained about anything. For me to be able to support her is everything. To everyone competing at the Commonwealth Games in Gold Coast - Good Luck. Make some memories and more importantly enjoy each moment. #gc2018'

    7/21
  • 2006માં ODIમાં ડેબ્યુ કરતા પહેલા દિનેશ કાર્થિકે 2004માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝથી ડેબ્યુ કર્યો હતો. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ હારી ચૂકી હતી, અને કાર્થિકને પાર્થિવ પટેલના સ્થાને ચાન્સ અપાયો હતો. લૉ સ્કોરિંગ મેચમાં કાર્થિક ખાસ કમાલ નહોતો બતાવી શક્યો, પણ ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું જરૂર હતું.

    2006માં ODIમાં ડેબ્યુ કરતા પહેલા દિનેશ કાર્થિકે 2004માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝથી ડેબ્યુ કર્યો હતો. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ હારી ચૂકી હતી, અને કાર્થિકને પાર્થિવ પટેલના સ્થાને ચાન્સ અપાયો હતો. લૉ સ્કોરિંગ મેચમાં કાર્થિક ખાસ કમાલ નહોતો બતાવી શક્યો, પણ ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું જરૂર હતું.

    8/21
  • મહેન્દ્રસિંહ ધોનીની ટીમમાં એન્ટ્રી બાદ દિનેશ કાર્થિકનું કમબેક મુશ્કેલ બન્યું હતું. દિનેશ કાર્થિકની જેમ જ ખરાબ વિકેટ કિપીંગને કારણે પણ ધોનીની હાજરીમાં પાર્થિવ પટેલને તક નહોતી મળી.

    મહેન્દ્રસિંહ ધોનીની ટીમમાં એન્ટ્રી બાદ દિનેશ કાર્થિકનું કમબેક મુશ્કેલ બન્યું હતું. દિનેશ કાર્થિકની જેમ જ ખરાબ વિકેટ કિપીંગને કારણે પણ ધોનીની હાજરીમાં પાર્થિવ પટેલને તક નહોતી મળી.

    9/21
  • ટેસ્ટ કરિયરમાં દિનેશ કાર્થિકે 23 ટેસ્ટ મેચમાં 27.77ની એવરેજથી 1 હજાર રન બનાવ્યા છે. દિનેશ કાર્થિકે 2007માં બાંગ્લાદેશ સામે રમેલી 129 રનની ઈનિંગ હાઈએસ્ટ સ્કોર છે. આ સ્ટાઈલિશ પ્લેયર 2007માં ટીમ ઈન્ડિયાનો પણ હિસ્સો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાએ 1986 બાદ પહેલીવાર ઈંગ્લેન્ડને ટેસ્ટમાં હાર આપી હતી.

    ટેસ્ટ કરિયરમાં દિનેશ કાર્થિકે 23 ટેસ્ટ મેચમાં 27.77ની એવરેજથી 1 હજાર રન બનાવ્યા છે. દિનેશ કાર્થિકે 2007માં બાંગ્લાદેશ સામે રમેલી 129 રનની ઈનિંગ હાઈએસ્ટ સ્કોર છે. આ સ્ટાઈલિશ પ્લેયર 2007માં ટીમ ઈન્ડિયાનો પણ હિસ્સો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાએ 1986 બાદ પહેલીવાર ઈંગ્લેન્ડને ટેસ્ટમાં હાર આપી હતી.

    10/21
  • દિનેશ કાર્થિક એ ગણતરીના ખેલાડીઓમાંનો એક છે, જે પહેલી આઈપીએલથી સતત રમી રહ્યા છે.

    દિનેશ કાર્થિક એ ગણતરીના ખેલાડીઓમાંનો એક છે, જે પહેલી આઈપીએલથી સતત રમી રહ્યા છે.

    11/21
  • IPL 2018માં ગૌતમ ગંભીરની નિવૃત્તિ બાદ દિનેશ કાર્થિકને KKRનો કેપ્ટન બનાવાયો હતો. કોલકાતાને લાસ્ટ ફોર સુધી પહોંચાડીને દિનેશ કાર્થિકે કેપ્ટન તરીકે ઘણા લોકોને ચોંકાવી દીધા હતા.

    IPL 2018માં ગૌતમ ગંભીરની નિવૃત્તિ બાદ દિનેશ કાર્થિકને KKRનો કેપ્ટન બનાવાયો હતો. કોલકાતાને લાસ્ટ ફોર સુધી પહોંચાડીને દિનેશ કાર્થિકે કેપ્ટન તરીકે ઘણા લોકોને ચોંકાવી દીધા હતા.

    12/21
  • દિનેશ કાર્થિકે 2006માં જ્હોનિસબર્ગમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની T20થી ડેબ્યુ કર્યો હતો. દિનેશ કાર્થિક 2007માં રમાયેલા પહેલા ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો પણ ભાગ હતો.

    દિનેશ કાર્થિકે 2006માં જ્હોનિસબર્ગમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની T20થી ડેબ્યુ કર્યો હતો. દિનેશ કાર્થિક 2007માં રમાયેલા પહેલા ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો પણ ભાગ હતો.

    13/21
  • 2013માં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સ્ક્વોડમાં પણ દિનેશ કાર્થિકને સ્થાન મળ્યું હતું. ધોનીની હાજરીમાં કાર્થિક આ સિરીઝ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે રમ્યો હતો.

    2013માં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સ્ક્વોડમાં પણ દિનેશ કાર્થિકને સ્થાન મળ્યું હતું. ધોનીની હાજરીમાં કાર્થિક આ સિરીઝ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે રમ્યો હતો.

    14/21
  • આ ટેલેન્ટેડ વિકેટકીપર બેટ્સમેન 157 ફર્સ્ટક્લાસ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 59.20ની એવરેજથી 9,214 રન બનાવ્યા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તામિલનાડુને સફળતા અપાવવામાં દિનેશ કાર્થિકનો મહત્વનો રોલ છે.

    આ ટેલેન્ટેડ વિકેટકીપર બેટ્સમેન 157 ફર્સ્ટક્લાસ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 59.20ની એવરેજથી 9,214 રન બનાવ્યા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તામિલનાડુને સફળતા અપાવવામાં દિનેશ કાર્થિકનો મહત્વનો રોલ છે.

    15/21
  • દિનેશ કાર્થિકના નામે એક અનિચ્છનિય રેકોર્ડ પણ છે. શ્રીલંકા સામે દિનેશ કાર્થિક 18 બોલ રમીને ઝીરો રને આઉટ થયો હતો. કોઈ પણ ઈન્ડિયન બેટ્સમેન દ્વારા સૌથી વધુ બોલ રમીને શૂન્ય રને આઉટ થવાનો આ રેકોર્ડ છે.

    દિનેશ કાર્થિકના નામે એક અનિચ્છનિય રેકોર્ડ પણ છે. શ્રીલંકા સામે દિનેશ કાર્થિક 18 બોલ રમીને ઝીરો રને આઉટ થયો હતો. કોઈ પણ ઈન્ડિયન બેટ્સમેન દ્વારા સૌથી વધુ બોલ રમીને શૂન્ય રને આઉટ થવાનો આ રેકોર્ડ છે.

    16/21
  • દિનેશ કાર્થિકનું યાદગાર પ્રદર્શન નિદાહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામેની મેચનું છે. જેમાં દિનેશ કાર્થિકે માત્ર 8 બોલમાં નોટ આુટ 29 રન ફટકાર્યા હતા. અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

    દિનેશ કાર્થિકનું યાદગાર પ્રદર્શન નિદાહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામેની મેચનું છે. જેમાં દિનેશ કાર્થિકે માત્ર 8 બોલમાં નોટ આુટ 29 રન ફટકાર્યા હતા. અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

    17/21
  • ઈન્ટરનેશનલ કરિયરમાં દિનેશ કાર્થિકે માત્ર એક જ સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં દિનેશ કાર્થિકે સદી ફટકારી છે. જો કે તામિલનાડુના આ ક્રિકેટરના નામે 16 અડધી સદી બોલે છે.

    ઈન્ટરનેશનલ કરિયરમાં દિનેશ કાર્થિકે માત્ર એક જ સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં દિનેશ કાર્થિકે સદી ફટકારી છે. જો કે તામિલનાડુના આ ક્રિકેટરના નામે 16 અડધી સદી બોલે છે.

    18/21
  • દિનેશ કાર્થિક ફિટ ક્રિકેટર તરીકે જાણીતા છે. દિનેશ કાર્થિક ઈન્જરીના કારણે ભાગ્યે જ ક્રિકેટથી દૂર રહ્યા છે અને તેણે લાંબા સમયથી ફિટનેસ જાળવી રાખી છે.

    દિનેશ કાર્થિક ફિટ ક્રિકેટર તરીકે જાણીતા છે. દિનેશ કાર્થિક ઈન્જરીના કારણે ભાગ્યે જ ક્રિકેટથી દૂર રહ્યા છે અને તેણે લાંબા સમયથી ફિટનેસ જાળવી રાખી છે.

    19/21
  • છેલ્લા કેટલાક સમયથી દિનેશ કાર્થિક સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે. વર્લ્ડ કપ 2019 માટે ટીમ સિલેક્ટ થવાની છે ત્યારે દિનેશ કાર્થિક પાસે સિલેક્ટ થવાનો ચાન્સ છે.

    છેલ્લા કેટલાક સમયથી દિનેશ કાર્થિક સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે. વર્લ્ડ કપ 2019 માટે ટીમ સિલેક્ટ થવાની છે ત્યારે દિનેશ કાર્થિક પાસે સિલેક્ટ થવાનો ચાન્સ છે.

    20/21
  •  દીપિકા પલ્લિકલ કાર્થિક પોતાના પાળેલા ડોગ સાથે. 

     દીપિકા પલ્લિકલ કાર્થિક પોતાના પાળેલા ડોગ સાથે. 

    21/21
  • loading...

ફોટોઝ વિશે


IPL 2019 શરૂ થવાને આડે હવે 10 દિવસ જ બાકી છે, ત્યારે આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટન દિનેશ કાર્થિક
સંભાળવાના છે. જોઈએ આ ઈન્ડિયન વિકેટ કીપર બેટ્સમેન લાઈફની પીચ પર કેવી બેટિંગ કરે છે. (તસવીર સૌજન્યઃદિનેશ
કાર્થિક-દિપીકા પલ્લીકલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK