Simona Halep: ગ્લેમરસ ટેનિસ પ્લેયરની આ વાતો તમને નહીં ખબર હોય

Published: 29th September, 2020 19:27 IST | Keval Trivedi
  • સિમોના હૅલપનો જન્મ રોમાનિયાના કોન્સાટન્ટામાં થયો હતો. તેનો એક મોટો ભાઈ પણ છે જેનું નામ નિકોલેઈ છે.

    સિમોના હૅલપનો જન્મ રોમાનિયાના કોન્સાટન્ટામાં થયો હતો. તેનો એક મોટો ભાઈ પણ છે જેનું નામ નિકોલેઈ છે.

    1/24
  • સિમોનાના પિતા સ્ટીરી હૅલપ એક ફૂટબોલ પ્લેયર હતા, તેમણે ક્લબ એએસ સાગીઆતા સ્ટીજારુ માટે રમ્યા છે તેમ જ ઝૂટેકનિક્સમાં ટેક્નિશિયન તરીકે પણ કામ કર્યું છે. હાલ તેમની પોતાની ડેરી પ્રોડકટ્સ ફેક્ટરી છે.

    સિમોનાના પિતા સ્ટીરી હૅલપ એક ફૂટબોલ પ્લેયર હતા, તેમણે ક્લબ એએસ સાગીઆતા સ્ટીજારુ માટે રમ્યા છે તેમ જ ઝૂટેકનિક્સમાં ટેક્નિશિયન તરીકે પણ કામ કર્યું છે. હાલ તેમની પોતાની ડેરી પ્રોડકટ્સ ફેક્ટરી છે.

    2/24
  • વર્ષ 2005માં સિમોના જ્યારે 13 વર્ષની હતી ત્યારે તે આઈટીએફ જુનિયર સર્કીટ માટે રમી હતી અને તે રનર-અપ રહી હતી. તે પછીના વર્ષમાં તેણે આઈટીએફ સિંગ્લ્સનું ખિતામ મેળવ્યું હતું.

    વર્ષ 2005માં સિમોના જ્યારે 13 વર્ષની હતી ત્યારે તે આઈટીએફ જુનિયર સર્કીટ માટે રમી હતી અને તે રનર-અપ રહી હતી. તે પછીના વર્ષમાં તેણે આઈટીએફ સિંગ્લ્સનું ખિતામ મેળવ્યું હતું.

    3/24
  • સિમોનાએ વર્ષ 2010માં ડબ્લ્યૂટીએ મેઈન ડ્રોમાં ડેબ્યુ કર્યું હતું.

    સિમોનાએ વર્ષ 2010માં ડબ્લ્યૂટીએ મેઈન ડ્રોમાં ડેબ્યુ કર્યું હતું.

    4/24
  • 2017થી 2019 દરમિયાન બે વખત તે સિંગ્લ્સ ટુર્નામેન્ટમાં તે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે હતી.

    2017થી 2019 દરમિયાન બે વખત તે સિંગ્લ્સ ટુર્નામેન્ટમાં તે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે હતી.

    5/24
  • ડબ્લ્યૂટીમાં સતત 64 અઠવાડિયા સુધી પ્રથમ ક્રમાંકે રહેનારી સિમોના હૅલપનો 10મો ક્રમ છે.

    ડબ્લ્યૂટીમાં સતત 64 અઠવાડિયા સુધી પ્રથમ ક્રમાંકે રહેનારી સિમોના હૅલપનો 10મો ક્રમ છે.

    6/24
  • વર્ષ 2017 અને 2018ના વર્ષના અંતમાં પહેલા ક્રમાંકે સિમોના હૅલપ જ હતી.

    વર્ષ 2017 અને 2018ના વર્ષના અંતમાં પહેલા ક્રમાંકે સિમોના હૅલપ જ હતી.

    7/24
  • છેલ્લા છ વર્ષથી એટલે કે વર્ષ 2014થી સિમોના ડબ્લ્યૂટીએ રેન્કિંગ્સમાં તે ચોથા ક્રમથી નીચે ક્યારે પણ આવી નથી. ટોપ-10માં લાંબા સમય સુધી રહેવાનો રેકોર્ડ તેના નામે જ છે.

    છેલ્લા છ વર્ષથી એટલે કે વર્ષ 2014થી સિમોના ડબ્લ્યૂટીએ રેન્કિંગ્સમાં તે ચોથા ક્રમથી નીચે ક્યારે પણ આવી નથી. ટોપ-10માં લાંબા સમય સુધી રહેવાનો રેકોર્ડ તેના નામે જ છે.

    8/24
  • સપ્ટેમ્બર 2020 સુધીના આંકડા જોતા સિમોના 514 વખત જીતી અને 216 વખત હારી હતી.

    સપ્ટેમ્બર 2020 સુધીના આંકડા જોતા સિમોના 514 વખત જીતી અને 216 વખત હારી હતી.

    9/24
  • સિમોના હૅલપના નામે 22 ડબ્લ્યૂટીએ અને છ આઈટીએફ ખિતાબ છે.

    સિમોના હૅલપના નામે 22 ડબ્લ્યૂટીએ અને છ આઈટીએફ ખિતાબ છે.

    10/24
  • ડબલ ટુર્નામેન્ટમાં સિમોનાની કુલ 61 જીત અને 61 હાર થઈ છે.

    ડબલ ટુર્નામેન્ટમાં સિમોનાની કુલ 61 જીત અને 61 હાર થઈ છે.

    11/24
  • સિમોના ફ્રેન્ચ ઓપન 2018 અને વિમ્બલડન 2019 જીતી છે.

    સિમોના ફ્રેન્ચ ઓપન 2018 અને વિમ્બલડન 2019 જીતી છે.

    12/24
  • 2018માં ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલ અને 2015માં યુએસ ઓપન સેમિફાઈનલ સુધી સિમોના પહોંચી હતી.

    2018માં ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલ અને 2015માં યુએસ ઓપન સેમિફાઈનલ સુધી સિમોના પહોંચી હતી.

    13/24
  • તેના નામે અમૂક એવોર્ડ્સ પણ છે. જેમ કે ડબ્લ્યૂટીએ મોસ્ટ પોપ્યુલર પ્લેયર ઓફ ધ યર એ પણ સતત બે વર્ષ (2014 અને 2015)

    તેના નામે અમૂક એવોર્ડ્સ પણ છે. જેમ કે ડબ્લ્યૂટીએ મોસ્ટ પોપ્યુલર પ્લેયર ઓફ ધ યર એ પણ સતત બે વર્ષ (2014 અને 2015)

    14/24
  • 2017 અને 2018માં ડબ્લ્યૂટીએ ફેન ફેવરેટ સિંગ્લ્સ પ્લેયર્સમાં પણ તેનું જ નામ હતું.

    2017 અને 2018માં ડબ્લ્યૂટીએ ફેન ફેવરેટ સિંગ્લ્સ પ્લેયર્સમાં પણ તેનું જ નામ હતું.

    15/24
  • 17 વર્ષની ઉંમરે સિમોનાએ બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવી હતી કારણ કે તેનું કહેવું હતું કે મોટા બ્રેસ્ટ હોવાથી તેની ગેમ ઉપર અસર પડશે. તેના મતે પહેલા ક્રમે પહોચવા માટે તેનું આ સૌથી મોટુ બલીદાન હતું.

    17 વર્ષની ઉંમરે સિમોનાએ બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવી હતી કારણ કે તેનું કહેવું હતું કે મોટા બ્રેસ્ટ હોવાથી તેની ગેમ ઉપર અસર પડશે. તેના મતે પહેલા ક્રમે પહોચવા માટે તેનું આ સૌથી મોટુ બલીદાન હતું.

    16/24
  • 2019માં વિમ્બલડનમાં તેણે સેરેના વિલિયમ્સને હરાવી હતી. તેણે કહ્યું કે, હું જ્યારે 10 વર્ષની હતી ત્યારે મારી મમ્મીએ મને કહ્યું હતું કે જો તમે ટેનિસમાં કંઈક કરવું હોય તો વિમ્બલડનમાં ફાઈનલ રમજે. ફાઈનલ વખતે હું ખૂબ ટેન્શનમાં હતી, મને પેટમાં તકલીફ હતી. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ મે કહ્યું હતું કે મારે જીતીને ક્લબમાં લાઈફટાઈમ મેમ્બર બનવું છે.

    2019માં વિમ્બલડનમાં તેણે સેરેના વિલિયમ્સને હરાવી હતી. તેણે કહ્યું કે, હું જ્યારે 10 વર્ષની હતી ત્યારે મારી મમ્મીએ મને કહ્યું હતું કે જો તમે ટેનિસમાં કંઈક કરવું હોય તો વિમ્બલડનમાં ફાઈનલ રમજે. ફાઈનલ વખતે હું ખૂબ ટેન્શનમાં હતી, મને પેટમાં તકલીફ હતી. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ મે કહ્યું હતું કે મારે જીતીને ક્લબમાં લાઈફટાઈમ મેમ્બર બનવું છે.

    17/24
  • સિમોના હૅલપ અત્યારે મેકડોનિઅન બિઝનેસમેન ટોની લુરુક સાથે રિલેશનશીપમાં છે.

    સિમોના હૅલપ અત્યારે મેકડોનિઅન બિઝનેસમેન ટોની લુરુક સાથે રિલેશનશીપમાં છે.

    18/24
  • ફોટામાં સિમોના તેના બૉયફ્રેન્ડ ટોની લુરુક સાથે ન્યુ યર 2020 સેલિબ્રેટ કરી રહી છે.

    ફોટામાં સિમોના તેના બૉયફ્રેન્ડ ટોની લુરુક સાથે ન્યુ યર 2020 સેલિબ્રેટ કરી રહી છે.

    19/24
  • ટેનિસમાં સિમોનાના ફેવરેટ આઈડલ જસ્ટીન હેનિન અને એન્ડ્રી પેવલ છે. જોકે એકંદર સ્પોર્ટ્સમાં તે ભૂતપૂર્વ રોમાનિયન ફૂટબોલર ગેહોરીગી હેગીને માને છે.

    ટેનિસમાં સિમોનાના ફેવરેટ આઈડલ જસ્ટીન હેનિન અને એન્ડ્રી પેવલ છે. જોકે એકંદર સ્પોર્ટ્સમાં તે ભૂતપૂર્વ રોમાનિયન ફૂટબોલર ગેહોરીગી હેગીને માને છે.

    20/24
  • બ્રાઝીલના ફૂટબૉલ લેજન્ડ રોનાલ્ડે સાથેનો ફોટો સિમોનાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

    બ્રાઝીલના ફૂટબૉલ લેજન્ડ રોનાલ્ડે સાથેનો ફોટો સિમોનાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

    21/24
  • સિમોના તેના મિત્રો સાથેના ફોટોઝ પણ શૅર કરતી હોય છે, જે તેના ફૅન્સને ખૂબ જ ગમે છે.

    સિમોના તેના મિત્રો સાથેના ફોટોઝ પણ શૅર કરતી હોય છે, જે તેના ફૅન્સને ખૂબ જ ગમે છે.

    22/24
  • #family હેશટેગ આપીને સિમોનાએ આ ફોટો શૅર કર્યો હતો.

    #family હેશટેગ આપીને સિમોનાએ આ ફોટો શૅર કર્યો હતો.

    23/24
  • સિમોનાએ તેના કોચ સાથેનો ફોટો શૅર કરીને કૅપ્શન આપી, સ્પેશ્યિલ વ્યક્તિ સાથે શ્રેષ્ઠ ડીનર થયું. 

    સિમોનાએ તેના કોચ સાથેનો ફોટો શૅર કરીને કૅપ્શન આપી, સ્પેશ્યિલ વ્યક્તિ સાથે શ્રેષ્ઠ ડીનર થયું. 

    24/24
  • loading...

ફોટોઝ વિશે

રોમાનિયન ટેનિસ સ્ટાર સિમોના હૅલપનો આજે 29મો જન્મદિવસ છે. ટેનિસમાં તે કેટલીક પરફેક્ટ છે એ તો દરેક લોકોને ખબર જ છે પરંતુ આજે જાણીએ અમૂક એવી વાતો જે કોઈને ભાગ્યે જ ખબર હશે. (ફોટોઝઃ સિમોના કૅપલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK