Very Very Special: દેશના બીજા વડાપ્રધાન સાથે છે આ કનેક્શન આ ક્રિકેટરનું

Updated: 2nd November, 2020 10:54 IST | Keval Trivedi
  • નાનપણનો આ માસૂમ ફોટો વીવીએસ લક્ષ્મણે ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. તેમનો જન્મ 1 નવેમ્બર, 1974ના રોજ હૈદરાબાદમાં થયો હતો, આ પૂર્વ ક્રિકેટર હાલ ક્રિકેટ કોમેન્ટ્રી કરે છે.

    નાનપણનો આ માસૂમ ફોટો વીવીએસ લક્ષ્મણે ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. તેમનો જન્મ 1 નવેમ્બર, 1974ના રોજ હૈદરાબાદમાં થયો હતો, આ પૂર્વ ક્રિકેટર હાલ ક્રિકેટ કોમેન્ટ્રી કરે છે.

    1/25
  • વીવીએસ લક્ષ્મણના પેરેન્ટ્સ પ્રતિષ્ઠિત ફિઝીશીયન હતા. ડૉ.શાંતારામ અને ડૉ.સત્યભામા વિજયવાડાના હતા. અમૂક જ લોકોને ખબર હશે કે તે દેશના બીજા વડા પ્રધાન ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના ગ્રેટ ગ્રાન્ડ નેફ્યુ છે. તસવીરઃ 1997ની ટૂરમાં જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં હાથમાં ફ્રેકચર આવ્યા બાદની તસવીર. (ફોટોઃ આશિષ રાજે) 

    વીવીએસ લક્ષ્મણના પેરેન્ટ્સ પ્રતિષ્ઠિત ફિઝીશીયન હતા. ડૉ.શાંતારામ અને ડૉ.સત્યભામા વિજયવાડાના હતા. અમૂક જ લોકોને ખબર હશે કે તે દેશના બીજા વડા પ્રધાન ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના ગ્રેટ ગ્રાન્ડ નેફ્યુ છે. તસવીરઃ 1997ની ટૂરમાં જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં હાથમાં ફ્રેકચર આવ્યા બાદની તસવીર. (ફોટોઃ આશિષ રાજે) 

    2/25
  • હૈદરાબાદની લીલ ફ્લાવર હાઈ સ્કૂલમાં લક્ષ્મણ ભણ્યા હતા. આગળ ભણવા તે મેડિકલ સ્કૂલમાં પણ જોડાયા હતા પરંતુ તેમણે ક્રિકેટની જ પસંદગી કરી હતી.  2003/04માં પાકિસ્તાન ટૂરમાં ફૈસલાબાદની આ તસવીર છે. (ફોટોઃ સુરેશ કેકે)

    હૈદરાબાદની લીલ ફ્લાવર હાઈ સ્કૂલમાં લક્ષ્મણ ભણ્યા હતા. આગળ ભણવા તે મેડિકલ સ્કૂલમાં પણ જોડાયા હતા પરંતુ તેમણે ક્રિકેટની જ પસંદગી કરી હતી.  2003/04માં પાકિસ્તાન ટૂરમાં ફૈસલાબાદની આ તસવીર છે. (ફોટોઃ સુરેશ કેકે)

    3/25
  • અમૂક જ ક્રિકેટર છે જેમણે એક જ સિરીઝમાં વધુ સેન્ચ્યુરી કરી હોય છે જેમાં લક્ષ્મણનું પણ નામ આવે છે. 2003-04માં ઑસ્ટ્રેલિયામાં વીબી સિરીઝ વખતે તેમણે ત્રણ સેન્ચ્યુરી કરી હતી. આ ફોટો 2005નો હૈદરાબાદ સ્થિતનો છે જેમાં લક્ષ્મણ નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. (ફોટોઃ મિડ-ડે)

    અમૂક જ ક્રિકેટર છે જેમણે એક જ સિરીઝમાં વધુ સેન્ચ્યુરી કરી હોય છે જેમાં લક્ષ્મણનું પણ નામ આવે છે. 2003-04માં ઑસ્ટ્રેલિયામાં વીબી સિરીઝ વખતે તેમણે ત્રણ સેન્ચ્યુરી કરી હતી. આ ફોટો 2005નો હૈદરાબાદ સ્થિતનો છે જેમાં લક્ષ્મણ નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. (ફોટોઃ મિડ-ડે)

    4/25
  • વીવીએસ લક્ષ્મણ અમૂક ક્રિકેટરમાંના એક છે જેણે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યા વિના 100થી પણ વધુ ટેસ્ટ મેચ રમી હોય. આ ફોટો 2007માં પાકિસ્તાન સામે બેંગ્લોરની ટેસ્ટ મેચનો છે જેમાં શોહેબ અખ્તરના બોલમાં લક્ષ્મણની ઈન્જરી થઈ હતી. (ફોટોઃ સુરેશ કેકે)

    વીવીએસ લક્ષ્મણ અમૂક ક્રિકેટરમાંના એક છે જેણે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યા વિના 100થી પણ વધુ ટેસ્ટ મેચ રમી હોય. આ ફોટો 2007માં પાકિસ્તાન સામે બેંગ્લોરની ટેસ્ટ મેચનો છે જેમાં શોહેબ અખ્તરના બોલમાં લક્ષ્મણની ઈન્જરી થઈ હતી. (ફોટોઃ સુરેશ કેકે)

    5/25
  • વીવીએસ લક્ષ્મણે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમવાની શરૂઆત 1996માં સાઉથ આફ્રિકા સામે કરી હતી. 134 ટેસ્ટ મેચમાં 45.5ની એવરેજથી 8,781 રન કર્યા છે, જેમાં 56 ફીફ્ટી અને 17 સેન્ચ્યુરીનો સમાવેશ છે. આ ફોટો 2001નો ઈડન ગાર્ડનો છે જેમાં લક્ષ્મણે ગ્લેન મેકગ્રાથના બાઉન્સર બોલમાં શોટ માર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક ઈનિંગ રમતા 281 રન કર્યા હતા. (ફોટોઃ સુરેશ કેકે)

    વીવીએસ લક્ષ્મણે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમવાની શરૂઆત 1996માં સાઉથ આફ્રિકા સામે કરી હતી. 134 ટેસ્ટ મેચમાં 45.5ની એવરેજથી 8,781 રન કર્યા છે, જેમાં 56 ફીફ્ટી અને 17 સેન્ચ્યુરીનો સમાવેશ છે. આ ફોટો 2001નો ઈડન ગાર્ડનો છે જેમાં લક્ષ્મણે ગ્લેન મેકગ્રાથના બાઉન્સર બોલમાં શોટ માર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક ઈનિંગ રમતા 281 રન કર્યા હતા. (ફોટોઃ સુરેશ કેકે)

    6/25
  • તેમની 281 રનની ઈનિંગ આજે પણ લોકો યાદ કરે છે. લક્ષ્મણની આ ઈનિંગથી ભારત ફોલોઓનવાળી મેચ પણ જીત્યુ હતું. તેમ જ લક્ષ્મણે સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે ત્રણ વર્ષ બાદ વિરેન્દર સેહવાગે ટ્રીપલ સેન્ચ્યુરી કરીને લક્ષ્મણનો રેકોર્ડ તોડ્યો હતો. ફોટો 2006નો સાઉથ આફ્રિકા પ્રવાસમાં જવા પહેલાનો છે, જેમાં લક્ષ્મણ મુંબઈની એક હૉટેલમાં તેના ટીમમેટ સચિન તેંડુલકરની બુક વાચતા દેખાય છે. (ફોટોઃ સુરેશ કેકે)

    તેમની 281 રનની ઈનિંગ આજે પણ લોકો યાદ કરે છે. લક્ષ્મણની આ ઈનિંગથી ભારત ફોલોઓનવાળી મેચ પણ જીત્યુ હતું. તેમ જ લક્ષ્મણે સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે ત્રણ વર્ષ બાદ વિરેન્દર સેહવાગે ટ્રીપલ સેન્ચ્યુરી કરીને લક્ષ્મણનો રેકોર્ડ તોડ્યો હતો. ફોટો 2006નો સાઉથ આફ્રિકા પ્રવાસમાં જવા પહેલાનો છે, જેમાં લક્ષ્મણ મુંબઈની એક હૉટેલમાં તેના ટીમમેટ સચિન તેંડુલકરની બુક વાચતા દેખાય છે. (ફોટોઃ સુરેશ કેકે)

    7/25
  • વનડે રમવાની શરૂઆત લક્ષ્મણે એપ્રિલ 1998માં કરી હતી. કુલ 86 મેચમાં 30.76ની એરેજથી 2338 રન કર્યા હતા, જેમાં 10 ફીફટી અને છ સેન્ચ્યુરીનો સમાવેશ છે. ફોટોઃ સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને સચિન તેંડુલકર

    વનડે રમવાની શરૂઆત લક્ષ્મણે એપ્રિલ 1998માં કરી હતી. કુલ 86 મેચમાં 30.76ની એરેજથી 2338 રન કર્યા હતા, જેમાં 10 ફીફટી અને છ સેન્ચ્યુરીનો સમાવેશ છે. ફોટોઃ સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને સચિન તેંડુલકર

    8/25
  • વીવીએસ લક્ષ્મણે જી.આર.શૈલાજા સાથે 16 ફેબ્રુઆરી, 2004ના રોજ લગ્ન કર્યા હતા, જે ગુન્ટુરથી કોમ્યુટર એપ્લિકેશન્સ ગ્રેજ્યુએટ છે.

    વીવીએસ લક્ષ્મણે જી.આર.શૈલાજા સાથે 16 ફેબ્રુઆરી, 2004ના રોજ લગ્ન કર્યા હતા, જે ગુન્ટુરથી કોમ્યુટર એપ્લિકેશન્સ ગ્રેજ્યુએટ છે.

    9/25
  • આ ફોટો તેમના વેડિંગ રિસેપ્શનનો છે. (ફોટોઃ મિડ-ડે)

    આ ફોટો તેમના વેડિંગ રિસેપ્શનનો છે. (ફોટોઃ મિડ-ડે)

    10/25
  • આ સુંદર જોડીને એક પુત્ર સરવજીત અને પુત્રી અચિંત્ય છે. ફોટોઃ એક મંદિરમાં લક્ષ્મણ તેમની ફેમિલી સાથે.

    આ સુંદર જોડીને એક પુત્ર સરવજીત અને પુત્રી અચિંત્ય છે. ફોટોઃ એક મંદિરમાં લક્ષ્મણ તેમની ફેમિલી સાથે.

    11/25
  • આ ફોટો વારાણસીનો છે, જેમાં તેમની આખી ફેમિલી જોવા મળે છે.

    આ ફોટો વારાણસીનો છે, જેમાં તેમની આખી ફેમિલી જોવા મળે છે.

    12/25
  • વીવીએસ લક્ષ્મણે સોશ્યલ મીડિયામાં તેમની દિકરી અચિંત્ય સાથે આ સુંદર ફોટો શૅર કર્યો હતો.

    વીવીએસ લક્ષ્મણે સોશ્યલ મીડિયામાં તેમની દિકરી અચિંત્ય સાથે આ સુંદર ફોટો શૅર કર્યો હતો.

    13/25
  • વીવીએસ લક્ષ્મણે તેમના ગ્રેજ્યુએશન દિવસનો જૂનો ફોટો શૅર કર્યો હતો.

    વીવીએસ લક્ષ્મણે તેમના ગ્રેજ્યુએશન દિવસનો જૂનો ફોટો શૅર કર્યો હતો.

    14/25
  • 2003ની મોહાલી ટેસ્ટ બાદ વીવીએસ લક્ષ્મણ તેમના ટીમમેટ વિરેન્દર સેહવાગ, રાહુલ દ્રવિડ અને કોચ જોન રાઈટને અભિનંદન આપી રહ્યા હતા. (ફોટોઃ સુરેશ કેકે)

    2003ની મોહાલી ટેસ્ટ બાદ વીવીએસ લક્ષ્મણ તેમના ટીમમેટ વિરેન્દર સેહવાગ, રાહુલ દ્રવિડ અને કોચ જોન રાઈટને અભિનંદન આપી રહ્યા હતા. (ફોટોઃ સુરેશ કેકે)

    15/25
  • વીવીએસ લક્ષ્મણ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલા છે. તેમણે યુસુફ પઠાણ, રાશિદ ખાન અને શિખર ધવન સાથે આ ફોટો શૅર કરતા કૅપ્શન આપી, ફન શૂટ વિથ ધ બોઈઝ #orangearmy

    વીવીએસ લક્ષ્મણ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલા છે. તેમણે યુસુફ પઠાણ, રાશિદ ખાન અને શિખર ધવન સાથે આ ફોટો શૅર કરતા કૅપ્શન આપી, ફન શૂટ વિથ ધ બોઈઝ #orangearmy

    16/25
  • ઈરફાન પઠાણના જન્મદિવસે તેને અભિનંદન આપતા વીવીએસ લક્ષ્મણે તેમની ફેમિલી સાથેનો આ ફોટો શૅર કર્યો હતો. 

    ઈરફાન પઠાણના જન્મદિવસે તેને અભિનંદન આપતા વીવીએસ લક્ષ્મણે તેમની ફેમિલી સાથેનો આ ફોટો શૅર કર્યો હતો. 

    17/25
  • વીવીએસ લક્ષ્મણ તસવીરમાં શિખર ધવન, યુસુફ પઠાણ અને રાશિદ ખાન સાથે દેખાય છે.

    વીવીએસ લક્ષ્મણ તસવીરમાં શિખર ધવન, યુસુફ પઠાણ અને રાશિદ ખાન સાથે દેખાય છે.

    18/25
  • ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ લક્ષ્મણ હાલ કોમેન્ટ્રી કરે છે. ઘણીવાર તે આકાશ ચોપડા સાથે જોવા મળે છે.

    ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ લક્ષ્મણ હાલ કોમેન્ટ્રી કરે છે. ઘણીવાર તે આકાશ ચોપડા સાથે જોવા મળે છે.

    19/25
  • વીવીએસ લક્ષ્મણે સુનિલ ગાવસ્કર સાથે રાજકોટનો આ ફોટો શૅર કર્યો હતો.

    વીવીએસ લક્ષ્મણે સુનિલ ગાવસ્કર સાથે રાજકોટનો આ ફોટો શૅર કર્યો હતો.

    20/25
  • વીવીએસ લક્ષ્મણે રસેલ આર્નોલ્ડ, મેથ્યુ હેડન અને મયંતી લેંગર સાથેનો આ ફોટો શૅર કરતા લક્ષ્મણે રસેલ આર્નોલ્ડ માટે લખ્યું કે, તેનું પ્રિડિક્શન સમજવામાં ખૂબ જ સરળ છે, જાણે કેમિસ્ટ ડૉક્ટરના અક્ષરોને ઓળખે છે. 

    વીવીએસ લક્ષ્મણે રસેલ આર્નોલ્ડ, મેથ્યુ હેડન અને મયંતી લેંગર સાથેનો આ ફોટો શૅર કરતા લક્ષ્મણે રસેલ આર્નોલ્ડ માટે લખ્યું કે, તેનું પ્રિડિક્શન સમજવામાં ખૂબ જ સરળ છે, જાણે કેમિસ્ટ ડૉક્ટરના અક્ષરોને ઓળખે છે. 

    21/25
  • લક્ષ્મણ તેમના સાથી કોમેન્ટેટર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. આ ફોટો આઈપી 2018નો છે જેમાં મોહમ્મદ કેફ અને જતીન સપ્રુ લક્ષ્મણની સાથે છે.

    લક્ષ્મણ તેમના સાથી કોમેન્ટેટર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. આ ફોટો આઈપી 2018નો છે જેમાં મોહમ્મદ કેફ અને જતીન સપ્રુ લક્ષ્મણની સાથે છે.

    22/25
  • વીવીએસ લક્ષ્મણ તેમની ફેમિલી સાથે સત્ય સાઈ બાબા સાથેનો આ ફોટો શૅર કર્યો હતો.

    વીવીએસ લક્ષ્મણ તેમની ફેમિલી સાથે સત્ય સાઈ બાબા સાથેનો આ ફોટો શૅર કર્યો હતો.

    23/25
  • બૉલીવુડ અભિનેતા રણવીર સિંહના જન્મદિવસે તેને અભિનંદન આપતા વીવીએસ લક્ષ્મણે આ ફોટો શૅર કર્યો હતો. 

    બૉલીવુડ અભિનેતા રણવીર સિંહના જન્મદિવસે તેને અભિનંદન આપતા વીવીએસ લક્ષ્મણે આ ફોટો શૅર કર્યો હતો. 

    24/25
  • વીવીએસ લક્ષ્મણની ક્વોલિટી બેટિંગને હંમેશા લોકો યાદ રાખશે. હૅપ્પી બર્થ ડે વેરી વેરી સ્પેશ્યિલ!

    વીવીએસ લક્ષ્મણની ક્વોલિટી બેટિંગને હંમેશા લોકો યાદ રાખશે. હૅપ્પી બર્થ ડે વેરી વેરી સ્પેશ્યિલ!

    25/25
  • loading...

ફોટોઝ વિશે

ભારતીય ક્રિકેટની ટેસ્ટ ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક વીવીએસ લક્ષ્મણનો આજે 46મો જન્મદિન છે. વેરી વેરી સ્પેશ્યલ તરીકે ઓળખાતા આ બેટ્સમેનના ખાસ દિવસે જોઈએ તેમના પર્સનલ લાઈફની તસવીરો અને જાણીએ તેમના વિષે વધુ. (ફોટોઝઃ મિડ-ડે, વીવીએસ લક્ષ્મણનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 1st November, 2020 14:25 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK