Kings XI Punjabનો મુરુગન અશ્વિન ટોટલ ફેમિલી મેન છે

Updated: Sep 08, 2020, 18:46 IST | Keval Trivedi
  • મુરુગન અશ્વિન તામિલ નાડુ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. આ ફોટો શૅર કરીને તેમણે કૅપ્શન આપી #weekend

    મુરુગન અશ્વિન તામિલ નાડુ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. આ ફોટો શૅર કરીને તેમણે કૅપ્શન આપી #weekend

    1/17
  • મુરુગન સ્પીન બૉલર છે જે રાઈટ આર્મડ લેગ-બ્રેક્સ બૉલીંગ કરે છે. વર્ષો પહેલા તેણે મંગેતર સાથેનો સુંદર ફોટો શૅર કર્યો હતો.

    મુરુગન સ્પીન બૉલર છે જે રાઈટ આર્મડ લેગ-બ્રેક્સ બૉલીંગ કરે છે. વર્ષો પહેલા તેણે મંગેતર સાથેનો સુંદર ફોટો શૅર કર્યો હતો.

    2/17
  • એશ્વર્યા સુબ્રમણ્યમ સાથે અશ્વિને લગ્ન કર્યા. તેમને બે દિકરીઓ પણ છે.

    એશ્વર્યા સુબ્રમણ્યમ સાથે અશ્વિને લગ્ન કર્યા. તેમને બે દિકરીઓ પણ છે.

    3/17
  • દિવાળી 2019માં અશ્વિને તેની પત્ની અને બે દિકરીઓ સાથેનો ફોટો શૅર કરીને બધાને દિવાળીની શુભેચ્છા આપી હતી.

    દિવાળી 2019માં અશ્વિને તેની પત્ની અને બે દિકરીઓ સાથેનો ફોટો શૅર કરીને બધાને દિવાળીની શુભેચ્છા આપી હતી.

    4/17
  • મુરુગન અશ્વિનના ક્રિકેટ કરિયરની હાઈલાઈટ્સ આઈપીએલમાં જોવા મળે છે.

    મુરુગન અશ્વિનના ક્રિકેટ કરિયરની હાઈલાઈટ્સ આઈપીએલમાં જોવા મળે છે.

    5/17
  • મુરુગન અશ્વિન ચેન્નઈ સુપર કિંગ્સના એકેડમી લેવલથી મોટો ખેલાડી બન્યો છે. આ ફોટો શૅર કરતા તેણે લખ્યું કે, દિવસ સારો પસાર થયો, શોપિંગ અને સ્વાદિષ્ટ લંચથી હંમેશા મજા આવે છે અને આ ફોટો ફેમીલી સાથેનો મુંબઈના મરિનડ્રાઈવનો છે.

    મુરુગન અશ્વિન ચેન્નઈ સુપર કિંગ્સના એકેડમી લેવલથી મોટો ખેલાડી બન્યો છે. આ ફોટો શૅર કરતા તેણે લખ્યું કે, દિવસ સારો પસાર થયો, શોપિંગ અને સ્વાદિષ્ટ લંચથી હંમેશા મજા આવે છે અને આ ફોટો ફેમીલી સાથેનો મુંબઈના મરિનડ્રાઈવનો છે.

    6/17
  • 2016ના આઈપીએલ ઑક્શનમાં પુણેની ટીમે અશ્વિનને રૂ.4.5 કરોડમાં લેતા તે લાઈમલાઈટમાં આવ્યો હતો. ઈન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલી સાથેનો પીક શૅર કરતા તેણે લખ્યું કે, ડિનર માટે થેન્ક્સ વિરાટ કોહલી. ફૂડ શ્રેષ્ઠ હતું અને અમે રાત્રીને એન્જૉય કરી. 

    2016ના આઈપીએલ ઑક્શનમાં પુણેની ટીમે અશ્વિનને રૂ.4.5 કરોડમાં લેતા તે લાઈમલાઈટમાં આવ્યો હતો. ઈન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલી સાથેનો પીક શૅર કરતા તેણે લખ્યું કે, ડિનર માટે થેન્ક્સ વિરાટ કોહલી. ફૂડ શ્રેષ્ઠ હતું અને અમે રાત્રીને એન્જૉય કરી. 

    7/17
  • 2016ના આઈપીએલમાં મુરુગનને જે કિંમત મળી તે તેના બેઝ પ્રાઈસ (રૂ.10 લાખ) કરતા 45 ગણી વધુ હતી. 

    2016ના આઈપીએલમાં મુરુગનને જે કિંમત મળી તે તેના બેઝ પ્રાઈસ (રૂ.10 લાખ) કરતા 45 ગણી વધુ હતી. 

    8/17
  • 2017ની આઈપીએલમાં દિલ્હીની ટીમે તેને રૂ.1 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ફોટો શૅર કરીને કૅપ્શન આપી- આરાદ્યાની આયુષ હોમામની અમૂક ઝલક.

    2017ની આઈપીએલમાં દિલ્હીની ટીમે તેને રૂ.1 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ફોટો શૅર કરીને કૅપ્શન આપી- આરાદ્યાની આયુષ હોમામની અમૂક ઝલક.

    9/17
  • 2018ની આઈપીએલમાં વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોરે મુરુગન અશ્વિનને પોતાની ટીમમાં લીધો હતો. અશ્વિને તેની પત્ની સાથે ફોટો શૅર કરતા લખ્યું કે, આઈટી એક્સપોમાં સાંજ મસ્ત પસાર થઈ.

    2018ની આઈપીએલમાં વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોરે મુરુગન અશ્વિનને પોતાની ટીમમાં લીધો હતો. અશ્વિને તેની પત્ની સાથે ફોટો શૅર કરતા લખ્યું કે, આઈટી એક્સપોમાં સાંજ મસ્ત પસાર થઈ.

    10/17
  • ગયા વર્ષની આઈપીએલમાં તે પંજાબની ટીમમાં જોડાયો હતો. પત્ની સાથે પુણે જતા પહેલા અશ્વિને આ પીક શૅર કર્યો હતો.

    ગયા વર્ષની આઈપીએલમાં તે પંજાબની ટીમમાં જોડાયો હતો. પત્ની સાથે પુણે જતા પહેલા અશ્વિને આ પીક શૅર કર્યો હતો.

    11/17
  • આઈપીએલ કારકીર્દીમાં તેણે 22 મેચોમાં 36.60ની એવરેજથી 15 વિકેટ લીધી છે, જ્યારે ઈકોનોમી રેટ 7.89 છે અને બેસ્ટ બૉલીંગ ફીગર 36 રન આપીને 3 વિકેટ છે. ફોટામાં મુરુગન અશ્વિન તેની પત્ની અને એક્ટર વિજય સેથુપતિ સાથે છે.

    આઈપીએલ કારકીર્દીમાં તેણે 22 મેચોમાં 36.60ની એવરેજથી 15 વિકેટ લીધી છે, જ્યારે ઈકોનોમી રેટ 7.89 છે અને બેસ્ટ બૉલીંગ ફીગર 36 રન આપીને 3 વિકેટ છે. ફોટામાં મુરુગન અશ્વિન તેની પત્ની અને એક્ટર વિજય સેથુપતિ સાથે છે.

    12/17
  • મુરુગન અશ્વિને કુલ 57 ટી-20 મેચમાં 25.40ની એવરેજથી 55 વિકેટ લીધી છે અને ઈકોનોમી રેટ 7.35નો છે. બેસ્ટ બૉલીંગ ફીગર આઠ રન આપીને ત્રણ વિકેટ છે. અશ્વિને એક ફોટો શૅર કર્યો અને કૅપ્શન આપી ‘વેડિંગ ફન’

    મુરુગન અશ્વિને કુલ 57 ટી-20 મેચમાં 25.40ની એવરેજથી 55 વિકેટ લીધી છે અને ઈકોનોમી રેટ 7.35નો છે. બેસ્ટ બૉલીંગ ફીગર આઠ રન આપીને ત્રણ વિકેટ છે. અશ્વિને એક ફોટો શૅર કર્યો અને કૅપ્શન આપી ‘વેડિંગ ફન’

    13/17
  • અશ્વિને 4 ફર્સ્ટ-ક્લાસ મેચ અને 20 લીસ્ટ A મેચ પણ રમી છે. ફોટામાં તે પોતાના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે દેખાય છે.

    અશ્વિને 4 ફર્સ્ટ-ક્લાસ મેચ અને 20 લીસ્ટ A મેચ પણ રમી છે. ફોટામાં તે પોતાના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે દેખાય છે.

    14/17
  • 2015-16 સૈયદ મુસ્તાખ અલી ટ્રોફીમાં તામિલ નાડુના વતિથી તે બીજો સૌથી વધુ વિકેટ લેનાર બૉલર હતો. આ ટુર્નામેન્ટમાં તેણે 10 વિકેટ લીધી હતી.

    2015-16 સૈયદ મુસ્તાખ અલી ટ્રોફીમાં તામિલ નાડુના વતિથી તે બીજો સૌથી વધુ વિકેટ લેનાર બૉલર હતો. આ ટુર્નામેન્ટમાં તેણે 10 વિકેટ લીધી હતી.

    15/17
  • મિત્રો સાથે વિઝાગનો એક ફોટો મુરુગન અશ્વિને શૅર કર્યો હતો.

    મિત્રો સાથે વિઝાગનો એક ફોટો મુરુગન અશ્વિને શૅર કર્યો હતો.

    16/17
  • દિકરી અને પત્ની સાથેનો એક સુંદર ફોટો શૅર કરીને કૅપ્શન આપી, હૅપી સન્ડે યુ ઓ’લ! મોસમ મસ્તીની છે અને આ જીંદગી જાણે છે કે ટોપી પહેરીને સ્ટાઈલ કેમ મારવી.

    દિકરી અને પત્ની સાથેનો એક સુંદર ફોટો શૅર કરીને કૅપ્શન આપી, હૅપી સન્ડે યુ ઓ’લ! મોસમ મસ્તીની છે અને આ જીંદગી જાણે છે કે ટોપી પહેરીને સ્ટાઈલ કેમ મારવી.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

તામિલ નાડુ ક્રિકેટર મુરુગન અશ્વિનનો આજે 30મો જન્મદિન છે. આગામી આઈપીએલમાં તે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમથી રમશે. તેમને ઓન-ફિલ્ડ તો બધા ઓળખે જ છે પરંતુ ઓફ-ફિલ્ડ ખૂબ ઓછા લોકો ઓળખતા હશે. (ફોટોઃ મુરુગન અશ્વિન ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK