Coronavirus Lockdown: ભારતીય ક્રિકેટરો લૉકડાઉનમાં વૉર્મઅપ, કુલડાઉન અને મોજ કરે છે

Updated: Apr 01, 2020, 17:42 IST | Chirantana Bhatt
  • ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટે તેની અભિનેત્રી પત્ની અનુષ્કા સાથેની તોફાની ક્ષણો શેર કરી હતી.

    ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટે તેની અભિનેત્રી પત્ની અનુષ્કા સાથેની તોફાની ક્ષણો શેર કરી હતી.

    1/30
  • વળી તેઓ બંન્ને અવારનવાર સિરિયસ સંદેશાઓ આપી લોકોમાં જાગૃકતા ફેલાવવાનો પ્રયાસ પણ કરતા રહે છે.

    વળી તેઓ બંન્ને અવારનવાર સિરિયસ સંદેશાઓ આપી લોકોમાં જાગૃકતા ફેલાવવાનો પ્રયાસ પણ કરતા રહે છે.

    2/30
  •  શિખર ધવને કપડાં ધોતો અને બાથરૂમ સાફ કરતો વીડિયો શેર કર્યો હતો તો તેની પત્ની આયેશા ત્યારે તૈયાર થઇ રહી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યુ હતું કે વાસ્તવિકતા બહુ અઘરી છે અને સંજોગોને રમુજથી વર્ણવ્યા હતા.

     શિખર ધવને કપડાં ધોતો અને બાથરૂમ સાફ કરતો વીડિયો શેર કર્યો હતો તો તેની પત્ની આયેશા ત્યારે તૈયાર થઇ રહી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યુ હતું કે વાસ્તવિકતા બહુ અઘરી છે અને સંજોગોને રમુજથી વર્ણવ્યા હતા.

    3/30
  • શિખર ધવને દીકરા જોરાવર સાથે બૉક્સિંગ પ્રેક્ટિસની તસવીર પણ શેર કરી હતી.

    શિખર ધવને દીકરા જોરાવર સાથે બૉક્સિંગ પ્રેક્ટિસની તસવીર પણ શેર કરી હતી.

    4/30
  • શિખર ધવને પોતાની બીજી ટેલેન્ટ્સ પણ સોશ્યલ મીડિયા પર શેર કરી હતી અને પછી બતાડ્યું હતું કે પોતે કરી શકે છે જગલિંગ.

    શિખર ધવને પોતાની બીજી ટેલેન્ટ્સ પણ સોશ્યલ મીડિયા પર શેર કરી હતી અને પછી બતાડ્યું હતું કે પોતે કરી શકે છે જગલિંગ.

    5/30
  • રોહિત શર્મા દીકરીને શિખવી રહ્યો હતો ક્રિકેટ, જુઓ ટચૂકડી સમાઇરા કેવી રીતે શિખે છે ઇન્ડોર ક્રિકેટ આ વીડિયો ગ્રેબમાં.

    રોહિત શર્મા દીકરીને શિખવી રહ્યો હતો ક્રિકેટ, જુઓ ટચૂકડી સમાઇરા કેવી રીતે શિખે છે ઇન્ડોર ક્રિકેટ આ વીડિયો ગ્રેબમાં.

    6/30
  • ઓપનર મયંગ અગ્રવાલે પોતાની પત્ની આશિતા સાથેની આ તસવીર શેર કરી બતાડ્યું હતું કે પોતે કેટલો રિલેક્સ થઇને પુસ્તક વાંચી રહ્યો છે અને એ પણ સંગાથમાં.

    ઓપનર મયંગ અગ્રવાલે પોતાની પત્ની આશિતા સાથેની આ તસવીર શેર કરી બતાડ્યું હતું કે પોતે કેટલો રિલેક્સ થઇને પુસ્તક વાંચી રહ્યો છે અને એ પણ સંગાથમાં.

    7/30
  • ત્યાર બાદ મયંક અગ્રવાલે પોતાના પરિવારની તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું કે અગ્રવાલ્સ પોતાની જાતને લૉકડાઉનાં બિઝી રાખે છે.

    ત્યાર બાદ મયંક અગ્રવાલે પોતાના પરિવારની તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું કે અગ્રવાલ્સ પોતાની જાતને લૉકડાઉનાં બિઝી રાખે છે.

    8/30
  • ઇશાંત શર્માએ પોતાની પત્ની પ્રતિમા સાથેનો આ થ્રોબેક ફોટો શેર કર્યો હતો.

    ઇશાંત શર્માએ પોતાની પત્ની પ્રતિમા સાથેનો આ થ્રોબેક ફોટો શેર કર્યો હતો.

    9/30
  • બીસીસીઆઇનાં પ્રેસિડન્ટ સૌરવ ગાગુલીએ પોતે બીસીસીઆઇનાં લાઉન્જરમાં આરામથી બેઠા હતા તેનો ફોટોગ્રાફ શેર કર્યો હતો. લખ્યું હતું પોતે આટલા ફ્રી પહેલાં ક્યારેય નહોતા.

    બીસીસીઆઇનાં પ્રેસિડન્ટ સૌરવ ગાગુલીએ પોતે બીસીસીઆઇનાં લાઉન્જરમાં આરામથી બેઠા હતા તેનો ફોટોગ્રાફ શેર કર્યો હતો. લખ્યું હતું પોતે આટલા ફ્રી પહેલાં ક્યારેય નહોતા.

    10/30
  • ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકરે વીડિયો શેર કરી લોકોને લૉકડાઉનનું પાલન કરવાની અપીલ કરી હતી.

    ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકરે વીડિયો શેર કરી લોકોને લૉકડાઉનનું પાલન કરવાની અપીલ કરી હતી.

    11/30
  • હાર્દિક પંડ્યાએ પોતાની ફિયાન્સી નતાશા અને ભાઇ કુનાલ તથા ભાભી પંખુરી સાથેનો આ વીડિયો શેર કરીને ઇમર્જન્સી પ્રોફેશનલ્સનો આભાર માન્યો હતો.

    હાર્દિક પંડ્યાએ પોતાની ફિયાન્સી નતાશા અને ભાઇ કુનાલ તથા ભાભી પંખુરી સાથેનો આ વીડિયો શેર કરીને ઇમર્જન્સી પ્રોફેશનલ્સનો આભાર માન્યો હતો.

    12/30
  • તેણે ભાઇ કુણાલના જન્મ દિવસે તેને અદ્રશ્ય કેક ખવડાવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી.

    તેણે ભાઇ કુણાલના જન્મ દિવસે તેને અદ્રશ્ય કેક ખવડાવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી.

    13/30
  • કુણાલ પંડ્યાએ પોતે ફોટો શેર કર્યો તો જેમાં તે ઘરે બર્થડે ઉજવી રહ્યો હતો અને સાથે લખ્યું હતું બર્થડે વીશિઝ માટે થેંક્યુ વળી સાથે સૌને સલામતીની શુભેચ્છા આપી હતી.

    કુણાલ પંડ્યાએ પોતે ફોટો શેર કર્યો તો જેમાં તે ઘરે બર્થડે ઉજવી રહ્યો હતો અને સાથે લખ્યું હતું બર્થડે વીશિઝ માટે થેંક્યુ વળી સાથે સૌને સલામતીની શુભેચ્છા આપી હતી.

    14/30
  • હાર્દિક પંડ્યાએ આ કૂલ સેલ્ફી પણ શેર કરી હતી અને પછી લખ્યું હતું કે ફન સેશન વિથ માય બેબીઝ.

    હાર્દિક પંડ્યાએ આ કૂલ સેલ્ફી પણ શેર કરી હતી અને પછી લખ્યું હતું કે ફન સેશન વિથ માય બેબીઝ.

    15/30
  • આજિંક્ય રહાણેએ રસોડામાં હાથ અજમાવ્યો અને પત્નીને ચખાડતાં પહેલાં પોતે ચાખતો હતો પોતાની રસોઇ તેવો ફોટો શેર કર્યો હતો.

    આજિંક્ય રહાણેએ રસોડામાં હાથ અજમાવ્યો અને પત્નીને ચખાડતાં પહેલાં પોતે ચાખતો હતો પોતાની રસોઇ તેવો ફોટો શેર કર્યો હતો.

    16/30
  • બીજા ફોટોગ્રાફમાં અજિંક્ય રહાણેએ પોતાની પત્ની રાધિકા ધોપાવકર દીકરી સાથે રમી રહી હોવાનો મજાનો વીડિયો શેર કર્યો હતો.

    બીજા ફોટોગ્રાફમાં અજિંક્ય રહાણેએ પોતાની પત્ની રાધિકા ધોપાવકર દીકરી સાથે રમી રહી હોવાનો મજાનો વીડિયો શેર કર્યો હતો.

    17/30
  • દિનેશ કાર્તિક તો બહુ મજા કરી રહ્યો હતો અને તેણે મેડિટેશનનાં પોસ્ટ સાથે પોતે શેડો ક્રિકેટ રમી રહ્યો હોવાની તસવીરો શેર કરી હતી.

    દિનેશ કાર્તિક તો બહુ મજા કરી રહ્યો હતો અને તેણે મેડિટેશનનાં પોસ્ટ સાથે પોતે શેડો ક્રિકેટ રમી રહ્યો હોવાની તસવીરો શેર કરી હતી.

    18/30
  • કે એલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પર પોતે આકરી કસરત કરી રહ્યો હોવાની પોસ્ટ મુકી હતી.

    કે એલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પર પોતે આકરી કસરત કરી રહ્યો હોવાની પોસ્ટ મુકી હતી.

    19/30
  • પેસર ઉમેશ યાદવે પણ પોતાના વર્ક આઉટનો વીડિયો શેર કર્યો.

    પેસર ઉમેશ યાદવે પણ પોતાના વર્ક આઉટનો વીડિયો શેર કર્યો.

    20/30
  • ઉમેશ યાદવે પત્ની તાન્યા વાધવા કઇ રીતે આર્ટિસ્ટિક આવડતોની ધાર કાઢી રહી હતી તે જણાવ્યું હતું.

    ઉમેશ યાદવે પત્ની તાન્યા વાધવા કઇ રીતે આર્ટિસ્ટિક આવડતોની ધાર કાઢી રહી હતી તે જણાવ્યું હતું.

    21/30
  • દીપક ચહરે વર્કઆઉટનો ફોટો શેર કરીને લખ્યું હતું કે ઘરે વર્ક આઉટ કરતા પહેલાં પણ હું મારા સંસાધનો સાફ કરું છું જેથી મને કોઇ ચેપ ન લાગે.

    દીપક ચહરે વર્કઆઉટનો ફોટો શેર કરીને લખ્યું હતું કે ઘરે વર્ક આઉટ કરતા પહેલાં પણ હું મારા સંસાધનો સાફ કરું છું જેથી મને કોઇ ચેપ ન લાગે.

    22/30
  • જો કે દીપક માત્ર વર્કઆઉટ નથી કરતો અહીં તે ગિટાર પણ વગાડી રહ્યો છે અને અજમાવે છે જૂદી જ આવડત.

    જો કે દીપક માત્ર વર્કઆઉટ નથી કરતો અહીં તે ગિટાર પણ વગાડી રહ્યો છે અને અજમાવે છે જૂદી જ આવડત.

    23/30
  •  જો કે તેના વર્કઆઉટનાં વીડિયોઝમાં તે દીપક બહુ જ એક્સાઇટેડ લાગતો હોય છે.  

     જો કે તેના વર્કઆઉટનાં વીડિયોઝમાં તે દીપક બહુ જ એક્સાઇટેડ લાગતો હોય છે.

     

    24/30
  • શિવમ દૂબે સોશ્યલ મીડિયા પર લોકોને સ્ટ્રોંગ અને સલામત રહેતો વીડિયો શેર કર્યો હતો.

    શિવમ દૂબે સોશ્યલ મીડિયા પર લોકોને સ્ટ્રોંગ અને સલામત રહેતો વીડિયો શેર કર્યો હતો.

    25/30
  • પૃથ્વી શૉએ વર્કઆઉટ વીડિયો શેર કરીને લખ્યું હતું કે આ સ્થિતિમાં તે પહેલા કરતાં વધારે વર્કઆઉટ કરી રહ્યો છે.

    પૃથ્વી શૉએ વર્કઆઉટ વીડિયો શેર કરીને લખ્યું હતું કે આ સ્થિતિમાં તે પહેલા કરતાં વધારે વર્કઆઉટ કરી રહ્યો છે.

    26/30
  • યુવા ક્રિકેટર રાહુલ ચહરે પણ શૉની માફક કસરત કરતો વીડિયો મુક્યો અને પૃથ્વીની માફક પોતે પહેલાં કરતાં વધારે કસરત કરે છે એમ લખ્યું.

    યુવા ક્રિકેટર રાહુલ ચહરે પણ શૉની માફક કસરત કરતો વીડિયો મુક્યો અને પૃથ્વીની માફક પોતે પહેલાં કરતાં વધારે કસરત કરે છે એમ લખ્યું.

    27/30
  • મહેન્દ્ર સિંહ ધોની તો બહુ બિઝી લાગે છે પણ તેની ટચુકડી ઝીવા રમતમાં મસ્ત છે.

    મહેન્દ્ર સિંહ ધોની તો બહુ બિઝી લાગે છે પણ તેની ટચુકડી ઝીવા રમતમાં મસ્ત છે.

    28/30
  • ઇરફાન પઠાણે થોડા દિવસ પહેલાં જ ધોનીનાં ભવિષ્ય અંગે BCCIને સવાલ કર્યો હતો પણ અત્યારે તો એ દીકરા સાથે સમય પસાર કરે છે. આ પોસ્ટ સાથે તેણે લખ્યું હતું કે તેઓ લૉકડાઉન અંગે કોઇ જ ફરિયાદ નથી કરી રહ્યા.

    ઇરફાન પઠાણે થોડા દિવસ પહેલાં જ ધોનીનાં ભવિષ્ય અંગે BCCIને સવાલ કર્યો હતો પણ અત્યારે તો એ દીકરા સાથે સમય પસાર કરે છે. આ પોસ્ટ સાથે તેણે લખ્યું હતું કે તેઓ લૉકડાઉન અંગે કોઇ જ ફરિયાદ નથી કરી રહ્યા.

    29/30
  •  જો કે ઇરફાન પઠાણે ઇન્સ્ટાગ્રામ પર કૉમેડી કરતો મસ્ત વીડિયો પણ શેર કર્યો હતો.

     જો કે ઇરફાન પઠાણે ઇન્સ્ટાગ્રામ પર કૉમેડી કરતો મસ્ત વીડિયો પણ શેર કર્યો હતો.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે અને બધાં જ પોતપોતાની રીતે આ સમયનો ઉપયોગ કરી રહ્યાં છે. આપણી ક્રિકેટ ટીમ પણ કરી રહી છે અવનવા નુસખા જેથી ઘરમાં કંટાળો ન આવે અને સાથે લોકોને સલામતની સંદેશ પણ આપી રહી છે. જુઓ તસવીરોમાં કે ક્રિકેટર્સ શેમાં બિઝી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK