IPL 2020: KXIPના આ સ્ટાર બેટ્સમેનનો આજે બર્થ ડે

Published: Sep 21, 2020, 15:52 IST | Keval Trivedi
  • જમૈકાનો આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઈલને લીમીટેડ ઓવરનો શ્રેષ્ઠ પ્લેયર માનવામાં આવી છે. આઈપીએલ ઉપરાંત ઘણી શોર્ટ ફોર્મેટની ટુર્નામેન્ટ તે રમ્યો છે અને વિશ્વમાં પ્રતિસદ્ધ બ્લાસ્ટર બેટ્સમેન બન્યો છે.

    જમૈકાનો આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઈલને લીમીટેડ ઓવરનો શ્રેષ્ઠ પ્લેયર માનવામાં આવી છે. આઈપીએલ ઉપરાંત ઘણી શોર્ટ ફોર્મેટની ટુર્નામેન્ટ તે રમ્યો છે અને વિશ્વમાં પ્રતિસદ્ધ બ્લાસ્ટર બેટ્સમેન બન્યો છે.

    1/15
  • વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટના ઈતિહાસમાં તેને સફળ બેટ્સમેનમાનો એક ગણવામાં આવે છે.

    વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટના ઈતિહાસમાં તેને સફળ બેટ્સમેનમાનો એક ગણવામાં આવે છે.

    2/15
  • વર્ષ 1999થી વન-ડેમાં શરૂઆત કરનાર ગેઈલે અત્યારસુધીમાં 23 સેન્ચ્યુરી કરી છે, જેમાં વર્લ્ડ કપમાં પ્રથમ બેવડી સદીનો સમાવેશ છે. ફોટામાં ગેઈલ તેની પાર્ટનર અલીશા અને દિકરી ક્રિસાલીયાના સાથે કાર્નિવલમાં છે.

    વર્ષ 1999થી વન-ડેમાં શરૂઆત કરનાર ગેઈલે અત્યારસુધીમાં 23 સેન્ચ્યુરી કરી છે, જેમાં વર્લ્ડ કપમાં પ્રથમ બેવડી સદીનો સમાવેશ છે. ફોટામાં ગેઈલ તેની પાર્ટનર અલીશા અને દિકરી ક્રિસાલીયાના સાથે કાર્નિવલમાં છે.

    3/15
  • ગેઈલ 2009માં આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો, તે પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને હવે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં છે.

    ગેઈલ 2009માં આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો, તે પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને હવે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં છે.

    4/15
  • આઈપીએલની કુલ 125 મેચમાં તેણે 4484 રન કર્યા છે. 151.02ની સ્ટ્રાઈક રેટ અને એવરેજ 41.13 છે.

    આઈપીએલની કુલ 125 મેચમાં તેણે 4484 રન કર્યા છે. 151.02ની સ્ટ્રાઈક રેટ અને એવરેજ 41.13 છે.

    5/15
  • આઈપીએલમાં ક્રિસ ગેઈલએ છ સેન્ચ્યુરી અન 28 હાફ સેન્ચ્યુરી કરી છે.

    આઈપીએલમાં ક્રિસ ગેઈલએ છ સેન્ચ્યુરી અન 28 હાફ સેન્ચ્યુરી કરી છે.

    6/15
  • પુણે વોરિયર્સ ઈન્ડિયાની સામે ગેઈલએ સૌથી વધુ 175 રન કર્યા હતા. આ ઈનિંગમાં તેણે 30 બૉલમાં સેન્ચ્યુરી પુરી કરી હતી.

    પુણે વોરિયર્સ ઈન્ડિયાની સામે ગેઈલએ સૌથી વધુ 175 રન કર્યા હતા. આ ઈનિંગમાં તેણે 30 બૉલમાં સેન્ચ્યુરી પુરી કરી હતી.

    7/15
  • આઈપીએલમાં 4000 રન પુરા કરનારો ગેઈલ પ્રથમ બેટ્સમેન છે.

    આઈપીએલમાં 4000 રન પુરા કરનારો ગેઈલ પ્રથમ બેટ્સમેન છે.

    8/15
  • સામાન્ય રીતે ફોર-સિક્સથી જ ગેઈલ રન કરે છે. આઈપીએલમાં 300 સિક્સ મારનારો તે એકમાત્ર બેટ્સમેન છે.

    સામાન્ય રીતે ફોર-સિક્સથી જ ગેઈલ રન કરે છે. આઈપીએલમાં 300 સિક્સ મારનારો તે એકમાત્ર બેટ્સમેન છે.

    9/15
  • કુલ સિક્સની સાથે સૌથી વધુ સેન્ચ્યુરી કરનાર આઈપીએલ પ્લેયર પણ ગેઈલ જ છે.

    કુલ સિક્સની સાથે સૌથી વધુ સેન્ચ્યુરી કરનાર આઈપીએલ પ્લેયર પણ ગેઈલ જ છે.

    10/15
  • એપ્રિલ 2020 સુધીમાં ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર ક્રિસ ગેઈલ હતો.

    એપ્રિલ 2020 સુધીમાં ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર ક્રિસ ગેઈલ હતો.

    11/15
  • ટી-20 ક્રિકેટમાં 10,000 રન કરનાર ક્રિસ ગેઈલ એકમાત્ર બેટ્સમેન છે.

    ટી-20 ક્રિકેટમાં 10,000 રન કરનાર ક્રિસ ગેઈલ એકમાત્ર બેટ્સમેન છે.

    12/15
  • ક્રિસ ગેઈલ તેની દિકરી સાથેના ફોટોઝ સોશ્યલ મીડિયામાં શૅર કરતો રહે છે, જે ફૅન્સને ખૂબ જ ગમે છે.

    ક્રિસ ગેઈલ તેની દિકરી સાથેના ફોટોઝ સોશ્યલ મીડિયામાં શૅર કરતો રહે છે, જે ફૅન્સને ખૂબ જ ગમે છે.

    13/15
  • ગેઈલ 103 ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં 42.19ની એવરેજ સાથે 7215 રન કર્યા છે. કુલ 15 સેન્ચ્યુરી અને 37 હાફ સેન્ચ્યુરી કરી છે અને બેસ્ટ સ્કોર 333 છે.

    ગેઈલ 103 ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં 42.19ની એવરેજ સાથે 7215 રન કર્યા છે. કુલ 15 સેન્ચ્યુરી અને 37 હાફ સેન્ચ્યુરી કરી છે અને બેસ્ટ સ્કોર 333 છે.

    14/15
  • ક્રિસ ગેઈલ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ટેસ્ટમાં ત્રણ વખત 300 રન, વનડેમાં બે વખત ડબલ સેન્ચ્યુરી અને ટી-20માં સેન્ચ્યુરી કરી હોય. 

    ક્રિસ ગેઈલ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ટેસ્ટમાં ત્રણ વખત 300 રન, વનડેમાં બે વખત ડબલ સેન્ચ્યુરી અને ટી-20માં સેન્ચ્યુરી કરી હોય. 

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની કિંગ્સ ઈલેવન પંજાબના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેઈલનો આજે જન્મદિવસ છે. 41 વર્ષના ગેઈલના નામે ઘણા રેકોર્ડ છે જે કોઈ બેટ્સમેન સરળતાથી તોડી શકશે નહીં. (ફોટા: ક્રિસ ગેઈલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK