IPL 2019 : રનનો વરસાદ કરવા તૈયાર છે આ વિદેશી ખેલાડીઓ

Mar 16, 2019, 20:00 IST
  • ક્રિલ ગેલ: વેસ્ટ ઈન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન અત્યારે શાનદાર ફોર્મમાં છે. ઈંગ્લેન્ડ સામે પણ ક્રિસ ગેલે  વન-ડે અને T-20 સિરીઝમાં પણ  જોરદાર પરફોર્મન્સ આપ્યુ નથી. ગયા વર્ષે જ ક્રિસ ગેલ દ્વારા બેંગ્લોરમાંથી છૂટ આપવામાં આવી છે. નિલામી વખતે ક્રિસ ગેલ અનસોલ્ડ રહ્યો હતો જેને પંજાબ દ્વારા ખરિદવામાં આવ્યા હતા.

    ક્રિલ ગેલ: વેસ્ટ ઈન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન અત્યારે શાનદાર ફોર્મમાં છે. ઈંગ્લેન્ડ સામે પણ ક્રિસ ગેલે  વન-ડે અને T-20 સિરીઝમાં પણ  જોરદાર પરફોર્મન્સ આપ્યુ નથી. ગયા વર્ષે જ ક્રિસ ગેલ દ્વારા બેંગ્લોરમાંથી છૂટ આપવામાં આવી છે. નિલામી વખતે ક્રિસ ગેલ અનસોલ્ડ રહ્યો હતો જેને પંજાબ દ્વારા ખરિદવામાં આવ્યા હતા.

    1/5
  • જૉસ બટલર: ઈંગ્લેન્ડ ટીમના આ બેટ્સમેનનું ફોર્મ શાનદાર રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમ પર પણ આ જોસ બટલરે પ્રહારો કર્યા હતા . આ સિરીઝમાં જોસ બટલરે સતત 5 હાફ સેન્ચુરી ફટકારી હતી. રાજસ્થાન ટીમ તરફથી જૉસ બટલર માત્ર 2 અઠવાડિયા જ રમશે.

    જૉસ બટલર: ઈંગ્લેન્ડ ટીમના આ બેટ્સમેનનું ફોર્મ શાનદાર રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમ પર પણ આ જોસ બટલરે પ્રહારો કર્યા હતા . આ સિરીઝમાં જોસ બટલરે સતત 5 હાફ સેન્ચુરી ફટકારી હતી. રાજસ્થાન ટીમ તરફથી જૉસ બટલર માત્ર 2 અઠવાડિયા જ રમશે.

    2/5
  • ફાફ ડુ પ્લેસિસ: સાઉથ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ ફોર્મમાં છે. વાઈટ બોલ ક્રિકેટમાં ડુપ્લેસિએ આ વર્ષે ફોર્મમાં છે. ચેન્નાઈ ટીમ તરફથી રમનાર ફાફ ડુ પ્લેસિસથી ટીમને ઘણી આશાઓ છે.

    ફાફ ડુ પ્લેસિસ: સાઉથ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ ફોર્મમાં છે. વાઈટ બોલ ક્રિકેટમાં ડુપ્લેસિએ આ વર્ષે ફોર્મમાં છે. ચેન્નાઈ ટીમ તરફથી રમનાર ફાફ ડુ પ્લેસિસથી ટીમને ઘણી આશાઓ છે.

    3/5
  • ડી કૉક: સાઉથ આફ્રિકાના લેફ્ટ હેન્ડર ડી કૉક પણ વિરોધી ટીમ પર વરસવામાં માહિર છે. હાલમાં જ શ્રીલંકા સામે ચાલી રહેલી સિરીઝમાં શાનદાર ફોર્મમાં રહ્યા હતાં.

    ડી કૉક: સાઉથ આફ્રિકાના લેફ્ટ હેન્ડર ડી કૉક પણ વિરોધી ટીમ પર વરસવામાં માહિર છે. હાલમાં જ શ્રીલંકા સામે ચાલી રહેલી સિરીઝમાં શાનદાર ફોર્મમાં રહ્યા હતાં.

    4/5
  • શિમરોન હેટમાયર: 22 વર્ષિય હેટમાયર વેસ્ટ ઈન્ડિઝનો યુવા પ્લેયર છે. હેટમાયરે તેના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. ભારત સામે રમેલી સિરીઝમાં પણ હેટમાયરે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. હેટમાયર બેંગ્લોર તરફથી કોહલીની કેપ્ટનશિપમાં રમશે.

    શિમરોન હેટમાયર: 22 વર્ષિય હેટમાયર વેસ્ટ ઈન્ડિઝનો યુવા પ્લેયર છે. હેટમાયરે તેના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. ભારત સામે રમેલી સિરીઝમાં પણ હેટમાયરે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. હેટમાયર બેંગ્લોર તરફથી કોહલીની કેપ્ટનશિપમાં રમશે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

IPL શરુઆત થવાની તૈયારીમાં છે. આ વખતે IPLમાં ફરી એકવાર વિદેશી બેટ્સમેનો ધમાલ મચાવશે. દર વર્ષે ભારતીય પ્લેયર્સની સાથે સાથે વિદેશી પ્લેયર્સ તેમના પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચે છે. વિદેશી પ્લેયર્સની વાત કરીએ તો ક્રિસ ગેલ આ IPLમાં પણ મોટી ઈનિંગ રમી તેવી સંભાવનાઓ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK