કેરમ બોલ સ્પેશ્યાલિસ્ટ R Ashwinના નામે આટલા બધા રેકોર્ડ છે

Updated: Sep 17, 2020, 07:11 IST | Keval Trivedi
 • 17 સપ્ટેમ્બર, 1986ના રોજ જન્મેલો આર અશ્વિન જુનિયર લેવલ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો, જોકે તેનો બેટિંગ ઓર્ડર નીચો કર્યા બાદ તેની ઓફ-બ્રેક બોલર તરીકે કાયાપલટ થઈ હતી.

  17 સપ્ટેમ્બર, 1986ના રોજ જન્મેલો આર અશ્વિન જુનિયર લેવલ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો, જોકે તેનો બેટિંગ ઓર્ડર નીચો કર્યા બાદ તેની ઓફ-બ્રેક બોલર તરીકે કાયાપલટ થઈ હતી.

  1/20
 • ડિસેમ્બર 2006માં તામિલ નાડુ તરફથી ફર્સ્ટ-ક્લાસ રમવાની શરૂઆત કરી હતી. પરંતુ 2010માં ઈન્ડિયન પ્રિમિયર લીગમાં ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાયા બાદ તે લાઈમલાઈટમાં આવ્યો હતો.

  ડિસેમ્બર 2006માં તામિલ નાડુ તરફથી ફર્સ્ટ-ક્લાસ રમવાની શરૂઆત કરી હતી. પરંતુ 2010માં ઈન્ડિયન પ્રિમિયર લીગમાં ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાયા બાદ તે લાઈમલાઈટમાં આવ્યો હતો.

  2/20
 • સાઉથ આફ્રિકામાં 2010 ચેમ્પિયન્સ લીગ ટી-20માં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ત્યારબાદ ભારતની વર્લ્ડ કપ 2011ની ટીમમાં પણ તેનો સમાવેશ થયો હતો.

  સાઉથ આફ્રિકામાં 2010 ચેમ્પિયન્સ લીગ ટી-20માં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ત્યારબાદ ભારતની વર્લ્ડ કપ 2011ની ટીમમાં પણ તેનો સમાવેશ થયો હતો.

  3/20
 • પહેલી જ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લેનાર તે સાતમો ભારતીય બન્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ સીરીઝમાં તેણે બે વખત પાંચ વિકેટ લેવાની સાથે એક સેન્ચ્યુરી પણ કરી હતી.

  પહેલી જ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લેનાર તે સાતમો ભારતીય બન્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ સીરીઝમાં તેણે બે વખત પાંચ વિકેટ લેવાની સાથે એક સેન્ચ્યુરી પણ કરી હતી.

  4/20
 • 2013માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં 29 વિકેટ લઈને પોતાને ખતરનાક સ્પિનર સાબિત કર્યો હતો. તેના કેરમ બોલ સામે કાંગારૂઓ ટકી શકતા નહોતા. અશ્વિન અને ધોની સારા મિત્ર હોવાનું પણ કહેવાય છે.

  2013માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં 29 વિકેટ લઈને પોતાને ખતરનાક સ્પિનર સાબિત કર્યો હતો. તેના કેરમ બોલ સામે કાંગારૂઓ ટકી શકતા નહોતા. અશ્વિન અને ધોની સારા મિત્ર હોવાનું પણ કહેવાય છે.

  5/20
 • ઈનિંગ્સની દૃષ્ટિએ ટેસ્ટમાં સૌથી ઝડપી 50 વિકેટ, 100 વિકેટ, 150, 200, 250, 300 અને 350 વિકેટ લેનાર પ્રથમ ભારતીય છે, તેમ જ અમૂકમાં તો વર્લ્ડ રેકોર્ડ પણ છે.

  ઈનિંગ્સની દૃષ્ટિએ ટેસ્ટમાં સૌથી ઝડપી 50 વિકેટ, 100 વિકેટ, 150, 200, 250, 300 અને 350 વિકેટ લેનાર પ્રથમ ભારતીય છે, તેમ જ અમૂકમાં તો વર્લ્ડ રેકોર્ડ પણ છે.

  6/20
 • ટેસ્ટ મેચમાં કુલ ચાર સેન્ચ્યુરી અશ્વિનના નામે છે જે તેને એક પ્રતિષ્ઠિત ઑલરાઉન્ડર સાબિત કરે છે.

  ટેસ્ટ મેચમાં કુલ ચાર સેન્ચ્યુરી અશ્વિનના નામે છે જે તેને એક પ્રતિષ્ઠિત ઑલરાઉન્ડર સાબિત કરે છે.

  7/20
 • 2014માં આર અશ્વિનને અર્જુન એવોર્ડ મળ્યો હતો.

  2014માં આર અશ્વિનને અર્જુન એવોર્ડ મળ્યો હતો.

  8/20
 • અશ્વિનને આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર 2016 અને આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2016નો એવોર્ડ પણ મળ્યો છે.

  અશ્વિનને આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર 2016 અને આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2016નો એવોર્ડ પણ મળ્યો છે.

  9/20
 • અશ્વિનના પિતા ફાસ્ટ બોલર હતા અને તે ક્લબ લેવલનું ક્રિકેટ રમ્યા છે.

  અશ્વિનના પિતા ફાસ્ટ બોલર હતા અને તે ક્લબ લેવલનું ક્રિકેટ રમ્યા છે.

  10/20
 • અશ્વિન ભણવામાં પણ હોશિયાર છે. તેણે ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બીટેક કર્યું છે.

  અશ્વિન ભણવામાં પણ હોશિયાર છે. તેણે ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બીટેક કર્યું છે.

  11/20
 • અશ્વિન તેની પત્ની અને બાળકો સાથે પણ ગણો સમય પસાર કરે છે.

  અશ્વિન તેની પત્ની અને બાળકો સાથે પણ ગણો સમય પસાર કરે છે.

  12/20
 • અશ્વિન તેના વ્યસ્ત શેડ્યુલમાંથી પત્નીને હંમેશા સમય આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, જે તેને પરફેક્ટ પતિ સાબિત કરે છે.

  અશ્વિન તેના વ્યસ્ત શેડ્યુલમાંથી પત્નીને હંમેશા સમય આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, જે તેને પરફેક્ટ પતિ સાબિત કરે છે.

  13/20
 • ફોટામાં આર અશ્વિન તેની પત્ની પ્રિથી અને બે દિકરી (અખીરા અને આધ્યા) સાથે છે.

  ફોટામાં આર અશ્વિન તેની પત્ની પ્રિથી અને બે દિકરી (અખીરા અને આધ્યા) સાથે છે.

  14/20
 • જ્યારે પણ સમય મળે ત્યારે અશ્વિન તેની ફેમિલી સાથે વેકેશન માણે છે. આ ફોટો તેમની સાઉથ આફ્રિકાની ટ્રીપનો છે.

  જ્યારે પણ સમય મળે ત્યારે અશ્વિન તેની ફેમિલી સાથે વેકેશન માણે છે. આ ફોટો તેમની સાઉથ આફ્રિકાની ટ્રીપનો છે.

  15/20
 • આરપીએસના માલિક સંજીવ ગોએન્કા સાથે ડીનર કરતો ફોટો આર અશ્વિને શૅર કર્યો હતો.

  આરપીએસના માલિક સંજીવ ગોએન્કા સાથે ડીનર કરતો ફોટો આર અશ્વિને શૅર કર્યો હતો.

  16/20
 • અશ્વિનની પત્નીએ આ સુંદર કોલાજ શૅર કરીને વર્ષ 2017ના બેસ્ટ 9 ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યા હતા.

  અશ્વિનની પત્નીએ આ સુંદર કોલાજ શૅર કરીને વર્ષ 2017ના બેસ્ટ 9 ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યા હતા.

  17/20
 • આર અશ્વિન ઓફ સીઝનમાં તામિલ નાડુમાં તેના માતા-પિતા સાથે તેના ખેતરમાં સિંપલ લાઈફ એન્જોય કરે છે.

  આર અશ્વિન ઓફ સીઝનમાં તામિલ નાડુમાં તેના માતા-પિતા સાથે તેના ખેતરમાં સિંપલ લાઈફ એન્જોય કરે છે.

  18/20
 • અશ્વિનને જોઈન્ટ ફેમિલી લાઈફ પ્રિય છે. પોતાના કુટુંબ સાથેનો ફોટો શૅર કરીને કહ્યું હતું કે, સંપૂર્ણ કુટુંબ વિશ્વમાં સૌથી ધનવાન હોય છે. 

  અશ્વિનને જોઈન્ટ ફેમિલી લાઈફ પ્રિય છે. પોતાના કુટુંબ સાથેનો ફોટો શૅર કરીને કહ્યું હતું કે, સંપૂર્ણ કુટુંબ વિશ્વમાં સૌથી ધનવાન હોય છે. 

  19/20
 • IPL 2020 માટે UAE જઈ વખતે આર અશ્વિને ઈન્સ્ટાગ્રામમાં આ ફોટો શૅર કર્યો હતો. 

  IPL 2020 માટે UAE જઈ વખતે આર અશ્વિને ઈન્સ્ટાગ્રામમાં આ ફોટો શૅર કર્યો હતો. 

  20/20
 • loading...

ફોટોઝ વિશે

આજે ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર આર અશ્વિનનો બર્થ ડે છે. તેના આ ખાસ દિવસે અમૂક વાતો જાણીએ જે કદાચ ફૅન્સને નહીં ખબર હોય (ફોટોઃ મિડ-ડે, અશ્વિનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK