IPL 2020: જાણો કૅપ્ટન્સ અને તેમની સુંદર પત્ની/ગર્લફ્રેન્ડ્સને

Published: Sep 13, 2020, 14:53 IST | Keval Trivedi
  • ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન એમએસ ધોની 2008થી આ ટીમનો કૅપ્ટન છે. જોકે વચ્ચે આ ટીમ ઉપર પ્રતિબંધ મૂકાતા તે પુણેની ટીમનો કૅપ્ટન હતો. ધોનીએ કુલ 190 આઈપીએલ મેચમાં 4432 રન 42.20ની એવરેજથી કર્યા છે. 137.85ની સ્ટ્રાઈક રેટની રમતા ધોનીની હાઈયેસ્ટ સ્કોર 84 નોટઆઉટ છે અને કુલ 23 અર્ધ શતક કર્યા છે

    ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન એમએસ ધોની 2008થી આ ટીમનો કૅપ્ટન છે. જોકે વચ્ચે આ ટીમ ઉપર પ્રતિબંધ મૂકાતા તે પુણેની ટીમનો કૅપ્ટન હતો. ધોનીએ કુલ 190 આઈપીએલ મેચમાં 4432 રન 42.20ની એવરેજથી કર્યા છે. 137.85ની સ્ટ્રાઈક રેટની રમતા ધોનીની હાઈયેસ્ટ સ્કોર 84 નોટઆઉટ છે અને કુલ 23 અર્ધ શતક કર્યા છે

    1/16
  • ધોની અને સાક્ષ્સી એકબીજાને નાનપણથી ઓળખે છે.  4 જુલાઈ, 2010ના રોજ આ કપલે લગ્ન કર્યા હતા. તેમને એક દિકરી (ઝીવા) છે, જેનો જન્મ 2015માં થયો હતો.

    ધોની અને સાક્ષ્સી એકબીજાને નાનપણથી ઓળખે છે.  4 જુલાઈ, 2010ના રોજ આ કપલે લગ્ન કર્યા હતા. તેમને એક દિકરી (ઝીવા) છે, જેનો જન્મ 2015માં થયો હતો.

    2/16
  • આઈપીએલ 2020માં કોલકાતા નાઈટ રાઈડર્સના કૅપ્ટન દિનેશ કાર્તિક છે. 2008માં કાર્તિકે આઈપીએલમાં રમવાની શરૂઆત કરી હતી. અત્યારસુધીમાં 180 આઈપીએલ મેચમાં તેણે 3654 રન 27.06ની એવરેજથી કર્યા છે અને સ્ટ્રાઈક રેટ 129.80નો છે. ટોપ સ્કોર 97 નોટઆઉટ છે અને કુલ 18 ફીફ્ટી કરી છે.

    આઈપીએલ 2020માં કોલકાતા નાઈટ રાઈડર્સના કૅપ્ટન દિનેશ કાર્તિક છે. 2008માં કાર્તિકે આઈપીએલમાં રમવાની શરૂઆત કરી હતી. અત્યારસુધીમાં 180 આઈપીએલ મેચમાં તેણે 3654 રન 27.06ની એવરેજથી કર્યા છે અને સ્ટ્રાઈક રેટ 129.80નો છે. ટોપ સ્કોર 97 નોટઆઉટ છે અને કુલ 18 ફીફ્ટી કરી છે.

    3/16
  • કાર્તિકે દિપીકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા છે જે પ્રોફેશનલ સ્ક્વોશ પ્લેયર છે અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. 2015માં આ કપલે ટ્રેડિશનલ ક્રિશ્ચિયન અને હિંદુ વિધીથી લગ્ન કર્યા હતા.

    કાર્તિકે દિપીકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા છે જે પ્રોફેશનલ સ્ક્વોશ પ્લેયર છે અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. 2015માં આ કપલે ટ્રેડિશનલ ક્રિશ્ચિયન અને હિંદુ વિધીથી લગ્ન કર્યા હતા.

    4/16
  • કિંગ્સ ઈલેવન પંજાબની ટીમનો કૅપ્ટન કેએલ રાહુલ છે. 67 આઈપીએલ મેચમાં 42.06ની એવરેજથી 1977 રન કર્યા છે અને સ્ટ્રાઈક રેટ 138.15 છે. રાહુલનો ટોપ સ્કોર 100 નોટઆઉટ છે અને કુલ 16 હાફ સેન્ચ્યુરી કરી છે.

    કિંગ્સ ઈલેવન પંજાબની ટીમનો કૅપ્ટન કેએલ રાહુલ છે. 67 આઈપીએલ મેચમાં 42.06ની એવરેજથી 1977 રન કર્યા છે અને સ્ટ્રાઈક રેટ 138.15 છે. રાહુલનો ટોપ સ્કોર 100 નોટઆઉટ છે અને કુલ 16 હાફ સેન્ચ્યુરી કરી છે.

    5/16
  • એવુ કહેવાય છે કે કેએલ રાહુલ અને બૉલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી વચ્ચે રિલેશન છે. આ બંનેએ ડિસેમ્બર 2019માં એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટો પહેલા રાહુલે શૅર કર્યો હતો, આથિયાએ એપ્રિલ મહિનામાં આ જ ફોટો ફરી શૅર કરીને રાહુલને બર્થ ડે વિશ કર્યું હતું. આ બંને ઘણી વખત સાથે દેખાયા છે. જોકે બંનેમાંથી કોઈએ પણ રિલેશનશીપને કન્ફર્મ કર્યો નથી.

    એવુ કહેવાય છે કે કેએલ રાહુલ અને બૉલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી વચ્ચે રિલેશન છે. આ બંનેએ ડિસેમ્બર 2019માં એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટો પહેલા રાહુલે શૅર કર્યો હતો, આથિયાએ એપ્રિલ મહિનામાં આ જ ફોટો ફરી શૅર કરીને રાહુલને બર્થ ડે વિશ કર્યું હતું. આ બંને ઘણી વખત સાથે દેખાયા છે. જોકે બંનેમાંથી કોઈએ પણ રિલેશનશીપને કન્ફર્મ કર્યો નથી.

    6/16
  • મુંબઈ ઈન્ડિયન્સનો કૅપ્ટન રોહિત શર્માએ 188 મેચમાં 31.60ની એવરેજથી 4898 રન કર્યા છે, જેમાં 36 ફીફ્ટીનો સમાવેશ છે. 130.82ના સ્ટ્રાઈક રેટથી તે રમે છે અને ટોપ સ્કોર 109 નોટઆઉટ છે. 

    મુંબઈ ઈન્ડિયન્સનો કૅપ્ટન રોહિત શર્માએ 188 મેચમાં 31.60ની એવરેજથી 4898 રન કર્યા છે, જેમાં 36 ફીફ્ટીનો સમાવેશ છે. 130.82ના સ્ટ્રાઈક રેટથી તે રમે છે અને ટોપ સ્કોર 109 નોટઆઉટ છે. 

    7/16
  • રોહિતે ગર્લફ્રેન્ડ રિતીકા સજદેહ સાથે 13 ડિસેમ્બર, 2015ના રોજ લગ્ન કર્યા હતા. ડિસેમ્બર 2018માં તેમના ઘરે દિકરી (સમિરા)નો જન્મ થયો હતો.

    રોહિતે ગર્લફ્રેન્ડ રિતીકા સજદેહ સાથે 13 ડિસેમ્બર, 2015ના રોજ લગ્ન કર્યા હતા. ડિસેમ્બર 2018માં તેમના ઘરે દિકરી (સમિરા)નો જન્મ થયો હતો.

    8/16
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કૅપ્ટન વિરાટ કોહલીએ 177 આઈપીએલમાં 37.84ની એવરેજ અને 131.61ની સ્ટ્રાઈક રેટથી 5412 રન કર્યા છે. હાઈ સ્કોર 113 છે, કુલ પાંચ સેન્ચ્યુરી અને 36 હાફ સેન્ચ્યુરી કરી છે. 

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કૅપ્ટન વિરાટ કોહલીએ 177 આઈપીએલમાં 37.84ની એવરેજ અને 131.61ની સ્ટ્રાઈક રેટથી 5412 રન કર્યા છે. હાઈ સ્કોર 113 છે, કુલ પાંચ સેન્ચ્યુરી અને 36 હાફ સેન્ચ્યુરી કરી છે. 

    9/16
  • બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર, 2017ના રોજ કોહલીએ લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ કપલે જણાવ્યું કે, અનુષ્કા પ્રેગ્નેન્ટ છે અને જાન્યુઆરી 2021માં બાળકના જન્મથી અપેક્ષા છે.

    બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર, 2017ના રોજ કોહલીએ લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ કપલે જણાવ્યું કે, અનુષ્કા પ્રેગ્નેન્ટ છે અને જાન્યુઆરી 2021માં બાળકના જન્મથી અપેક્ષા છે.

    10/16
  • દિલ્હી કૅપિટલ્સનો શ્રેયસ ઐય્યરે 2015માં આઈપીએલમાં રમવાની શરૂઆત કરી હતી. 62 મેચમાં 30.56ની એવરેજ અને 126.96ની સ્ટ્રાઈક રેટથી 1681 રન કર્યા છે. કુલ 13 ફીફ્ટી કરી છે અને હાઈ સ્કોર 96 છે.

    દિલ્હી કૅપિટલ્સનો શ્રેયસ ઐય્યરે 2015માં આઈપીએલમાં રમવાની શરૂઆત કરી હતી. 62 મેચમાં 30.56ની એવરેજ અને 126.96ની સ્ટ્રાઈક રેટથી 1681 રન કર્યા છે. કુલ 13 ફીફ્ટી કરી છે અને હાઈ સ્કોર 96 છે.

    11/16
  • શ્રેયસ ઈન્સ્ટાગ્રામમાં એક્ટિવ સ્પોર્ટ્સ સ્ટાર છે અને તેની બહેન ફોટામાં દેખાતી નતાશા સાથેના ડાન્સના વીડિયો સોશ્યલ મીડિયામાં લોકોને ખુબ ગમે છે.

    શ્રેયસ ઈન્સ્ટાગ્રામમાં એક્ટિવ સ્પોર્ટ્સ સ્ટાર છે અને તેની બહેન ફોટામાં દેખાતી નતાશા સાથેના ડાન્સના વીડિયો સોશ્યલ મીડિયામાં લોકોને ખુબ ગમે છે.

    12/16
  • રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સ્ટીવ સ્મિતે 2012થી આઈપીએલ રમવાની શરૂઆત કરી હતી. 81 આઈપીએલ મેચમાં 128.95નો સ્ટ્રાઈક રેટ અને 37.44ની એવરેજથી 2022 રન કર્યા છે. હાઈસ્કોર 101 છે અને 8 અર્ધ શતક પણ કર્યા છે.

    રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સ્ટીવ સ્મિતે 2012થી આઈપીએલ રમવાની શરૂઆત કરી હતી. 81 આઈપીએલ મેચમાં 128.95નો સ્ટ્રાઈક રેટ અને 37.44ની એવરેજથી 2022 રન કર્યા છે. હાઈસ્કોર 101 છે અને 8 અર્ધ શતક પણ કર્યા છે.

    13/16
  • સ્મિત 2011થી ગર્લફ્રેન્ડ ડેની વિલીસને ડેટ કરતો હતો. આ કપલે 15 સપ્ટેમ્બર, 2018ના રોજ લગ્ન કર્યા હતા.

    સ્મિત 2011થી ગર્લફ્રેન્ડ ડેની વિલીસને ડેટ કરતો હતો. આ કપલે 15 સપ્ટેમ્બર, 2018ના રોજ લગ્ન કર્યા હતા.

    14/16
  • સનરાઈઝર્સ હૈદરાબાદના કૅપ્ટન ડેવિડ વોર્નરે 126 મેચમાં 142.39ની સ્ટ્રાઈક રેટ અને 43.17ની એવરેજથી 4706 રન કર્યા છે. કુલ ચાર સેન્ચ્યુરી અને 44 હાફ સેન્ચ્યુરી કરી છે.

    સનરાઈઝર્સ હૈદરાબાદના કૅપ્ટન ડેવિડ વોર્નરે 126 મેચમાં 142.39ની સ્ટ્રાઈક રેટ અને 43.17ની એવરેજથી 4706 રન કર્યા છે. કુલ ચાર સેન્ચ્યુરી અને 44 હાફ સેન્ચ્યુરી કરી છે.

    15/16
  • એપ્રિલ 2015માં ડેવિડે કેન્ડિસ સાથે લગ્ન કર્યા, જે નિવૃત્ત પ્રોફેશનલ આયર્નવુમન, સર્ફર અને મોડેલ છે. આ કપલને ત્રણ બાળક છે. સપ્ટેમ્બર 2014માં ઈવી મે, જાન્યુઆરી 2016માં ઈન્ડી રેઈ અને જૂન 2019માં ઈસ્લા રોઝનો જન્મ થયો હતો. 

    એપ્રિલ 2015માં ડેવિડે કેન્ડિસ સાથે લગ્ન કર્યા, જે નિવૃત્ત પ્રોફેશનલ આયર્નવુમન, સર્ફર અને મોડેલ છે. આ કપલને ત્રણ બાળક છે. સપ્ટેમ્બર 2014માં ઈવી મે, જાન્યુઆરી 2016માં ઈન્ડી રેઈ અને જૂન 2019માં ઈસ્લા રોઝનો જન્મ થયો હતો. 

    16/16
  • loading...

ફોટોઝ વિશે

IPL 2020 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આઈપીએલની દરેક ટીમના કૅપ્ટન વિશે જાણીએ જે યુએઈમાં પોતાની ટીમને જીતાડવા માટે કમાન સંભાળશે. (ફોટોઃ ક્રિકેટર્સના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK