સ્વિંગ કિંગ ભુવનેશ્વર પત્નીના પ્રેમથી થયો ક્લીન બોલ્ડ, જુઓ ફોટોઝ

Updated: 5th February, 2021 10:21 IST | Shilpa Bhanushali
 • ટીમ ઈન્ડિયાની બોલિંગનો આધાર બુમરાહ અને ભુવનેશ્વર કુમાર પર છે. 5 ફેબ્રુઆરીએ એટલે કે આજે ભુવનેશ્વર કુમાર 31 વર્ષના થયા છે. રાઈટ આર્મ સ્વિંગ બોલરસ ભુવનેશ્વર ટીમ ઈન્ડિયાના બેસ્ટ ફાસ્ટ બોલર્સમાં સામેલ છે.

  ટીમ ઈન્ડિયાની બોલિંગનો આધાર બુમરાહ અને ભુવનેશ્વર કુમાર પર છે. 5 ફેબ્રુઆરીએ એટલે કે આજે ભુવનેશ્વર કુમાર 31 વર્ષના થયા છે. રાઈટ આર્મ સ્વિંગ બોલરસ ભુવનેશ્વર ટીમ ઈન્ડિયાના બેસ્ટ ફાસ્ટ બોલર્સમાં સામેલ છે.

  1/21
 • ભુવનેશ્વર કુમારે 13 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. ત્યારે તેની બહેન રેખા તેને ક્રિકેટ ક્લાસિસ સુધી લઈ જતી હતી.

  ભુવનેશ્વર કુમારે 13 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. ત્યારે તેની બહેન રેખા તેને ક્રિકેટ ક્લાસિસ સુધી લઈ જતી હતી.

  2/21
 • ભુવનેશ્વર કુમારે 17 નવેમ્બર 2017માં ગર્લફ્રેન્ડ નુપુર નાગર સાથે લગ્ન કર્યા હતા. નુપુર એન્જિનિયર છે.

  ભુવનેશ્વર કુમારે 17 નવેમ્બર 2017માં ગર્લફ્રેન્ડ નુપુર નાગર સાથે લગ્ન કર્યા હતા. નુપુર એન્જિનિયર છે.

  3/21
 • ભુવનેશ્વર કુમાર સાથે લગ્ન પહેલા નુપુર નાગર ગ્રેટર નોઈટાની MNC કંપનીમાં કામ કરતી હતી.

  ભુવનેશ્વર કુમાર સાથે લગ્ન પહેલા નુપુર નાગર ગ્રેટર નોઈટાની MNC કંપનીમાં કામ કરતી હતી.

  4/21
 • નુપુર નાગર અને ભુવનેશ્વર કુમાર બંને મેરઠના ગંગાનગરમાં પાડોશી હતા. નુપુર 11 વર્ષની અને ભુવનેશ્વર 13 વર્ષનો હતો ત્યારથી બંને મિત્રો છે. બંને સાથે જ મોટા થયા છે. 

  નુપુર નાગર અને ભુવનેશ્વર કુમાર બંને મેરઠના ગંગાનગરમાં પાડોશી હતા. નુપુર 11 વર્ષની અને ભુવનેશ્વર 13 વર્ષનો હતો ત્યારથી બંને મિત્રો છે. બંને સાથે જ મોટા થયા છે. 

  5/21
 • લગ્ન પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં નુપુરે કહ્યું હતું કે સવાલ જવાબની એક ગેમ દરમિયાન ભુવનેશ્વરે તેને ટેક્સ્ટ મેસેજ કરીને પ્રપોઝ કર્યું હતું. બાદમાં તેણે ફોન કોલ પર પ્રપોઝ કર્યું અને છેલ્લે ફેસટુ ફેસ.

  લગ્ન પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં નુપુરે કહ્યું હતું કે સવાલ જવાબની એક ગેમ દરમિયાન ભુવનેશ્વરે તેને ટેક્સ્ટ મેસેજ કરીને પ્રપોઝ કર્યું હતું. બાદમાં તેણે ફોન કોલ પર પ્રપોઝ કર્યું અને છેલ્લે ફેસટુ ફેસ.

  6/21
 • ક્રિકેટમાંથી મળેલા બ્રેક દરમિયાન ભુવનેશ્વર વાઈફ નુપુર સાથે જંગલ સફારી કરવા નીકળ્યો હતો.

  ક્રિકેટમાંથી મળેલા બ્રેક દરમિયાન ભુવનેશ્વર વાઈફ નુપુર સાથે જંગલ સફારી કરવા નીકળ્યો હતો.

  7/21
 • ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયા સાથે ટીમ ડિનર સમયે આ ફોટો પોસ્ટ કર્યો હતો. વ્હાઈટ શર્ટ અને ગ્રે કોટીમાં ભુવનેશ્વર ક્લાસિ લાગે છે, તો મરૂન ડ્રેસમાં નુપુર પણ જામી રહી છે.

  ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયા સાથે ટીમ ડિનર સમયે આ ફોટો પોસ્ટ કર્યો હતો. વ્હાઈટ શર્ટ અને ગ્રે કોટીમાં ભુવનેશ્વર ક્લાસિ લાગે છે, તો મરૂન ડ્રેસમાં નુપુર પણ જામી રહી છે.

  8/21
 •  ભુવનેશ્વર કુમાર અને તેની પત્ની નુપુર નાગર એક રિસેપ્શન દરમિયાન

   ભુવનેશ્વર કુમાર અને તેની પત્ની નુપુર નાગર એક રિસેપ્શન દરમિયાન

  9/21
 •  ભુવનેશ્વર કુમારે લગ્ન દરમિયાનનો આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,'Rewinding and going back to the happy memories, inspires me to fast forward and dream about the amazing future that lies ahead.. @nupurnagar'

   ભુવનેશ્વર કુમારે લગ્ન દરમિયાનનો આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,'Rewinding and going back to the happy memories, inspires me to fast forward and dream about the amazing future that lies ahead.. @nupurnagar'

  10/21
 • લગ્ન બાદ એક રિસેપ્શનમાં ગેસ્ટ સાથે મુલાકાત માટે બેઠેલા ભુવનેશ્વર અને નુપુર

  લગ્ન બાદ એક રિસેપ્શનમાં ગેસ્ટ સાથે મુલાકાત માટે બેઠેલા ભુવનેશ્વર અને નુપુર

  11/21
 • ભુવનેશ્વર કુમારે આ ફોટો લાંબા સમય પહેલા મૂક્યો હતો, જો કે આ પહેલા મુકેલા ફોટોમાં તેણે નુપુરને કાપી નાખી હતી અને લખ્યું હતું,'Dinner date! full pic soon".

  ભુવનેશ્વર કુમારે આ ફોટો લાંબા સમય પહેલા મૂક્યો હતો, જો કે આ પહેલા મુકેલા ફોટોમાં તેણે નુપુરને કાપી નાખી હતી અને લખ્યું હતું,'Dinner date! full pic soon".

  12/21
 • ભુવનેશ્વર કુમારની વાઈફ નુપુરે આ ફોટો કડવા ચોથના દિવસે પોસ્ટ કર્યો હતો, સાથે લખ્યું હતું,'Finally!! Happy Karvachauth everyone'

  ભુવનેશ્વર કુમારની વાઈફ નુપુરે આ ફોટો કડવા ચોથના દિવસે પોસ્ટ કર્યો હતો, સાથે લખ્યું હતું,'Finally!! Happy Karvachauth everyone'

  13/21
 • શિખર ધવન, ઈશાંત શર્મા અને ઉમેશ યાદવ સાથે આઉટિંગનો ફોટો ભુવનેશ્વર કુમારે શૅર કર્યો હતો. 

  શિખર ધવન, ઈશાંત શર્મા અને ઉમેશ યાદવ સાથે આઉટિંગનો ફોટો ભુવનેશ્વર કુમારે શૅર કર્યો હતો. 

  14/21
 • એક બીચ પર આઉટિંગ દરમિયાન ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને પત્ની નુપુર સાથે ભુવનેશ્વર કુમાર

  એક બીચ પર આઉટિંગ દરમિયાન ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને પત્ની નુપુર સાથે ભુવનેશ્વર કુમાર

  15/21
 •  ભુવનેશ્વર કુમારનો ફેમિલી ફોટો. ફેમિલી સાથે ડિનરનો આ ફોટો ભુવનેશ્વરે શૅર કર્યો હતો. 

   ભુવનેશ્વર કુમારનો ફેમિલી ફોટો. ફેમિલી સાથે ડિનરનો આ ફોટો ભુવનેશ્વરે શૅર કર્યો હતો. 

  16/21
 • ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયા માટે આયોજિત ડિનર દરમિયાન આ ફોટો શૅર કર્યો હતો.

  ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયા માટે આયોજિત ડિનર દરમિયાન આ ફોટો શૅર કર્યો હતો.

  17/21
 • ક્રિકેટર સિદ્ધાર્થ કૉલ અને શિખર ધવનની વાઈફ આયેશા સાથે ભુવનેશ્વર કુમાર અને નુપુર નાગર

  ક્રિકેટર સિદ્ધાર્થ કૉલ અને શિખર ધવનની વાઈફ આયેશા સાથે ભુવનેશ્વર કુમાર અને નુપુર નાગર

  18/21
 • ભુવનેશ્વર કુમાર કદાચ પોતાની પત્ની નુપુરની રાહ જોઈ રહ્યા હતા, અને બાદમાં આ ફોટો પોસ્ટ કર્યો હતો. કેપ્શન આપ્યું હતું,'nd she’s here @nupurnagar @rishabh_sharma_vq'

  ભુવનેશ્વર કુમાર કદાચ પોતાની પત્ની નુપુરની રાહ જોઈ રહ્યા હતા, અને બાદમાં આ ફોટો પોસ્ટ કર્યો હતો. કેપ્શન આપ્યું હતું,'nd she’s here @nupurnagar @rishabh_sharma_vq'

  19/21
 • ભુવનેશ્વર કુમારે પોતાના સાથી ક્રિકેટર્સ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં ઉમેશ યાદવ, મહોમ્મદ શમી, બુમરાહ અને ઈશાંત શર્મા દેખાઈ રહ્યા છે.

  ભુવનેશ્વર કુમારે પોતાના સાથી ક્રિકેટર્સ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં ઉમેશ યાદવ, મહોમ્મદ શમી, બુમરાહ અને ઈશાંત શર્મા દેખાઈ રહ્યા છે.

  20/21
 • પત્ની નુપુર સાથેનો આ ફોટો પોસ્ટ કરીને ભુવનેશ્વરે લખ્યું હતું,'Looks like we made it, look how far we ve come'

  પત્ની નુપુર સાથેનો આ ફોટો પોસ્ટ કરીને ભુવનેશ્વરે લખ્યું હતું,'Looks like we made it, look how far we ve come'

  21/21
 • loading...

ફોટોઝ વિશે

ઈંગ્લેન્ડની કન્ડીશન પ્રમાણે આ વખતે ભારતની જીતનો જેટલો મદાર બેટ્સમેનો પર છે, તેટલો જ મદાર બોલર્સ પર પણ રહેશે. ખાસ કરીને ફાસ્ટ બોલર્સ ટીમ માટે ચાવીરૂપ બનશે. ત્યારે ઈંગ્લેન્ડમાં સ્વિંગ કિંગ ભુવનેશ્વરકુમારનું પ્રદર્શન નોંધપાત્ર રહેશે. જુઓ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની પર્સનલ લાઈફ કેવી છે. (Image Courtesy: Bhuvneshwarkumar instagram)

First Published: 5th February, 2021 10:10 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK